< Return to Video

ગિટાર પર "ગુલાબી નાદ" વગાડી રહી છે.

  • 0:02 - 0:05
    હું બ્રહ્માંડમાં મારા સ્થાન વિશે
    વિચારતો હતો,
  • 0:05 - 0:12
    અને મારા પ્રથમ વિચાર વિશે કે,
    અનંતનો અર્થ શું હોઈ શકે,
  • 0:12 - 0:15
    જ્યારે હું, એક બાળક હતી.
  • 0:15 - 0:19
    અને મેં વિચાર્યું કે, જો સમય પહોંચી શકે
  • 0:19 - 0:21
    આગળ અને પાછળ અનંત રીતે,
  • 0:21 - 0:23
    તેનો અર્થ એ નથી કે,
  • 0:23 - 0:26
    સમયનો દરેક મુદ્દો
    ખરેખર અનંત રીતે નાનો હોય છે,
  • 0:26 - 0:28
    અને તેથી કંઈક અંશે અર્થહીન છે.
  • 0:28 - 0:30
    તેથી આપણી પાસે બ્રહ્માંડમાં
    ખરેખર સ્થાન નથી,
  • 0:30 - 0:32
    એટલું દૂર સુધી જેટલું એક સમયરેખા પર.
  • 0:32 - 0:34
    પરંતુ કંઈ જ કરી શકતા નથી.
  • 0:34 - 0:37
    તેથી દરેક ક્ષણ ખરેખર
    સૌથી મહત્વપૂર્ણ હોય છે.
  • 0:37 - 0:40
    તે ક્યારેય બન્યું છે, હમણાંની આ ક્ષણ સહિત.
  • 0:40 - 0:42
    અને તેથી આ સંગીત તમે સાંભળવાના છો.
  • 0:42 - 0:44
    આ કદાચ સૌથી મહત્વપૂર્ણ સંગીત છે.
  • 0:44 - 0:47
    તમે ક્યારેય તમારા જીવનમાં સાંભળી શકશો.
  • 0:47 - 0:48
    (હાસ્ય)
  • 0:48 - 0:54
    (અભિવાદન)
  • 3:58 - 4:01
    (અભિવાદન)
  • 4:01 - 4:03
    આભાર.
  • 4:03 - 4:07
    (અભિવાદન)
  • 8:15 - 8:25
    (અભિવાદન)
  • 8:44 - 8:48
    તેવા લોકો માટે જેઓ પછીથી
    મળવા માટે ભાગ્યશાળી રહેશે.
  • 8:48 - 8:50
    તમે એ કહેવાથી બચી શકો છે કે,
  • 8:50 - 8:54
    "હે ભગવાન ! તમે વાસ્તવિક જીવનમાં
    ખૂબ નાના છો."
  • 8:54 - 8:57
    (હાસ્ય
  • 8:57 - 9:00
    કારણ કે આ એવું છે કે,
    જાણે મંચ એક દ્રષ્ટિ ભ્રમ છે,
  • 9:00 - 9:02
    કોઈ કારણસર.
  • 9:02 - 9:04
    (હાસ્ય)
  • 9:06 - 9:08
    કંઈક અંશે બ્રહ્માંડના વળાંક જેવું.
  • 9:08 - 9:11
    મને ખબર નથી કે તે શું છે.
    મને ઇન્ટરવ્યુમાં પુછવામાં આવે છે,
  • 9:11 - 9:14
    "મારા ભગવાન, તમારું ગિટાર ખૂબ વિશાળ છે !"
  • 9:14 - 9:15
    (હાસ્ય)
  • 9:15 - 9:18
    "તમારે તેને વિશિષ્ટ બનાવવું જોઈએ - વિશેષ, વિનમ્ર ગિટાર."
  • 9:18 - 9:22
    (હાસ્ય)
  • 14:09 - 14:12
    (અભિવાદન)
  • 14:12 - 14:14
    ખુબ ખુબ આભાર.
  • 14:14 - 14:31
    (અભિવાદન)
Title:
ગિટાર પર "ગુલાબી નાદ" વગાડી રહી છે.
Speaker:
કાકી કિંગ
Description:

કાકી કિંગ, રોલિંગ સ્ટોનની "ગિટાર ગોડ" ની સૂચિની પ્રથમ મહિલા, ટેડ 2008 માં એક સંપૂર્ણ ભરાયેલા લાઈવ મંચ પર આવી હતી, જેમાં એકલું તૂટેલું "ગિટાર પર ગુલાબી નાદ વગાડી રહી છે." સામેલ હતું. દાંતો વચ્ચે આંગળી દબાવવા જેવું કલારસિક એક ગિટાર તકનીકને મળે છે જે ખરેખર જુદું લાગે છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
14:35

Gujarati subtitles

Revisions