WEBVTT 00:00:02.000 --> 00:00:05.000 હું બ્રહ્માંડમાં મારા સ્થાન વિશે વિચારતો હતો, 00:00:05.000 --> 00:00:12.000 અને મારા પ્રથમ વિચાર વિશે કે, અનંતનો અર્થ શું હોઈ શકે, 00:00:12.000 --> 00:00:15.000 જ્યારે હું, એક બાળક હતી. 00:00:15.000 --> 00:00:19.000 અને મેં વિચાર્યું કે, જો સમય પહોંચી શકે 00:00:19.000 --> 00:00:21.000 આગળ અને પાછળ અનંત રીતે, 00:00:21.000 --> 00:00:23.000 તેનો અર્થ એ નથી કે, 00:00:23.000 --> 00:00:26.000 સમયનો દરેક મુદ્દો ખરેખર અનંત રીતે નાનો હોય છે, 00:00:26.000 --> 00:00:28.000 અને તેથી કંઈક અંશે અર્થહીન છે. 00:00:28.000 --> 00:00:30.000 તેથી આપણી પાસે બ્રહ્માંડમાં ખરેખર સ્થાન નથી, 00:00:30.000 --> 00:00:32.000 એટલું દૂર સુધી જેટલું એક સમયરેખા પર. 00:00:32.000 --> 00:00:34.000 પરંતુ કંઈ જ કરી શકતા નથી. 00:00:34.000 --> 00:00:37.000 તેથી દરેક ક્ષણ ખરેખર સૌથી મહત્વપૂર્ણ હોય છે. 00:00:37.000 --> 00:00:40.000 તે ક્યારેય બન્યું છે, હમણાંની આ ક્ષણ સહિત. 00:00:40.000 --> 00:00:42.000 અને તેથી આ સંગીત તમે સાંભળવાના છો. 00:00:42.000 --> 00:00:44.000 આ કદાચ સૌથી મહત્વપૂર્ણ સંગીત છે. 00:00:44.000 --> 00:00:47.000 તમે ક્યારેય તમારા જીવનમાં સાંભળી શકશો. NOTE Paragraph 00:00:47.000 --> 00:00:48.000 (હાસ્ય) NOTE Paragraph 00:00:48.000 --> 00:00:54.000 (અભિવાદન) NOTE Paragraph 00:03:58.000 --> 00:04:01.000 (અભિવાદન) 00:04:01.000 --> 00:04:03.000 આભાર. 00:04:03.000 --> 00:04:07.000 (અભિવાદન) NOTE Paragraph 00:08:15.000 --> 00:08:25.000 (અભિવાદન) NOTE Paragraph 00:08:44.000 --> 00:08:48.000 તેવા લોકો માટે જેઓ પછીથી મળવા માટે ભાગ્યશાળી રહેશે. 00:08:48.000 --> 00:08:50.000 તમે એ કહેવાથી બચી શકો છે કે, 00:08:50.000 --> 00:08:54.000 "હે ભગવાન ! તમે વાસ્તવિક જીવનમાં ખૂબ નાના છો." 00:08:54.000 --> 00:08:57.000 (હાસ્ય 00:08:57.000 --> 00:09:00.000 કારણ કે આ એવું છે કે, જાણે મંચ એક દ્રષ્ટિ ભ્રમ છે, 00:09:00.000 --> 00:09:02.000 કોઈ કારણસર. 00:09:02.000 --> 00:09:04.000 (હાસ્ય) 00:09:06.000 --> 00:09:08.000 કંઈક અંશે બ્રહ્માંડના વળાંક જેવું. NOTE Paragraph 00:09:08.000 --> 00:09:11.000 મને ખબર નથી કે તે શું છે. મને ઇન્ટરવ્યુમાં પુછવામાં આવે છે, 00:09:11.000 --> 00:09:14.000 "મારા ભગવાન, તમારું ગિટાર ખૂબ વિશાળ છે !" 00:09:14.000 --> 00:09:15.000 (હાસ્ય) 00:09:15.000 --> 00:09:18.000 "તમારે તેને વિશિષ્ટ બનાવવું જોઈએ - વિશેષ, વિનમ્ર ગિટાર." NOTE Paragraph 00:09:18.000 --> 00:09:22.000 (હાસ્ય) NOTE Paragraph 00:14:09.000 --> 00:14:12.000 (અભિવાદન) 00:14:12.000 --> 00:14:14.000 ખુબ ખુબ આભાર. 00:14:14.000 --> 00:14:31.000 (અભિવાદન)