1 00:00:02,000 --> 00:00:05,000 હું બ્રહ્માંડમાં મારા સ્થાન વિશે વિચારતો હતો, 2 00:00:05,000 --> 00:00:12,000 અને મારા પ્રથમ વિચાર વિશે કે, અનંતનો અર્થ શું હોઈ શકે, 3 00:00:12,000 --> 00:00:15,000 જ્યારે હું, એક બાળક હતી. 4 00:00:15,000 --> 00:00:19,000 અને મેં વિચાર્યું કે, જો સમય પહોંચી શકે 5 00:00:19,000 --> 00:00:21,000 આગળ અને પાછળ અનંત રીતે, 6 00:00:21,000 --> 00:00:23,000 તેનો અર્થ એ નથી કે, 7 00:00:23,000 --> 00:00:26,000 સમયનો દરેક મુદ્દો ખરેખર અનંત રીતે નાનો હોય છે, 8 00:00:26,000 --> 00:00:28,000 અને તેથી કંઈક અંશે અર્થહીન છે. 9 00:00:28,000 --> 00:00:30,000 તેથી આપણી પાસે બ્રહ્માંડમાં ખરેખર સ્થાન નથી, 10 00:00:30,000 --> 00:00:32,000 એટલું દૂર સુધી જેટલું એક સમયરેખા પર. 11 00:00:32,000 --> 00:00:34,000 પરંતુ કંઈ જ કરી શકતા નથી. 12 00:00:34,000 --> 00:00:37,000 તેથી દરેક ક્ષણ ખરેખર સૌથી મહત્વપૂર્ણ હોય છે. 13 00:00:37,000 --> 00:00:40,000 તે ક્યારેય બન્યું છે, હમણાંની આ ક્ષણ સહિત. 14 00:00:40,000 --> 00:00:42,000 અને તેથી આ સંગીત તમે સાંભળવાના છો. 15 00:00:42,000 --> 00:00:44,000 આ કદાચ સૌથી મહત્વપૂર્ણ સંગીત છે. 16 00:00:44,000 --> 00:00:47,000 તમે ક્યારેય તમારા જીવનમાં સાંભળી શકશો. 17 00:00:47,000 --> 00:00:48,000 (હાસ્ય) 18 00:00:48,000 --> 00:00:54,000 (અભિવાદન) 19 00:03:58,000 --> 00:04:01,000 (અભિવાદન) 20 00:04:01,000 --> 00:04:03,000 આભાર. 21 00:04:03,000 --> 00:04:07,000 (અભિવાદન) 22 00:08:15,000 --> 00:08:25,000 (અભિવાદન) 23 00:08:44,000 --> 00:08:48,000 તેવા લોકો માટે જેઓ પછીથી મળવા માટે ભાગ્યશાળી રહેશે. 24 00:08:48,000 --> 00:08:50,000 તમે એ કહેવાથી બચી શકો છે કે, 25 00:08:50,000 --> 00:08:54,000 "હે ભગવાન ! તમે વાસ્તવિક જીવનમાં ખૂબ નાના છો." 26 00:08:54,000 --> 00:08:57,000 (હાસ્ય 27 00:08:57,000 --> 00:09:00,000 કારણ કે આ એવું છે કે, જાણે મંચ એક દ્રષ્ટિ ભ્રમ છે, 28 00:09:00,000 --> 00:09:02,000 કોઈ કારણસર. 29 00:09:02,000 --> 00:09:04,000 (હાસ્ય) 30 00:09:06,000 --> 00:09:08,000 કંઈક અંશે બ્રહ્માંડના વળાંક જેવું. 31 00:09:08,000 --> 00:09:11,000 મને ખબર નથી કે તે શું છે. મને ઇન્ટરવ્યુમાં પુછવામાં આવે છે, 32 00:09:11,000 --> 00:09:14,000 "મારા ભગવાન, તમારું ગિટાર ખૂબ વિશાળ છે !" 33 00:09:14,000 --> 00:09:15,000 (હાસ્ય) 34 00:09:15,000 --> 00:09:18,000 "તમારે તેને વિશિષ્ટ બનાવવું જોઈએ - વિશેષ, વિનમ્ર ગિટાર." 35 00:09:18,000 --> 00:09:22,000 (હાસ્ય) 36 00:14:09,000 --> 00:14:12,000 (અભિવાદન) 37 00:14:12,000 --> 00:14:14,000 ખુબ ખુબ આભાર. 38 00:14:14,000 --> 00:14:31,000 (અભિવાદન)