ગિટાર પર "ગુલાબી નાદ" વગાડી રહી છે.
-
0:02 - 0:05હું બ્રહ્માંડમાં મારા સ્થાન વિશે
વિચારતો હતો, -
0:05 - 0:12અને મારા પ્રથમ વિચાર વિશે કે,
અનંતનો અર્થ શું હોઈ શકે, -
0:12 - 0:15જ્યારે હું, એક બાળક હતી.
-
0:15 - 0:19અને મેં વિચાર્યું કે, જો સમય પહોંચી શકે
-
0:19 - 0:21આગળ અને પાછળ અનંત રીતે,
-
0:21 - 0:23તેનો અર્થ એ નથી કે,
-
0:23 - 0:26સમયનો દરેક મુદ્દો
ખરેખર અનંત રીતે નાનો હોય છે, -
0:26 - 0:28અને તેથી કંઈક અંશે અર્થહીન છે.
-
0:28 - 0:30તેથી આપણી પાસે બ્રહ્માંડમાં
ખરેખર સ્થાન નથી, -
0:30 - 0:32એટલું દૂર સુધી જેટલું એક સમયરેખા પર.
-
0:32 - 0:34પરંતુ કંઈ જ કરી શકતા નથી.
-
0:34 - 0:37તેથી દરેક ક્ષણ ખરેખર
સૌથી મહત્વપૂર્ણ હોય છે. -
0:37 - 0:40તે ક્યારેય બન્યું છે, હમણાંની આ ક્ષણ સહિત.
-
0:40 - 0:42અને તેથી આ સંગીત તમે સાંભળવાના છો.
-
0:42 - 0:44આ કદાચ સૌથી મહત્વપૂર્ણ સંગીત છે.
-
0:44 - 0:47તમે ક્યારેય તમારા જીવનમાં સાંભળી શકશો.
-
0:47 - 0:48(હાસ્ય)
-
0:48 - 0:54(અભિવાદન)
-
3:58 - 4:01(અભિવાદન)
-
4:01 - 4:03આભાર.
-
4:03 - 4:07(અભિવાદન)
-
8:15 - 8:25(અભિવાદન)
-
8:44 - 8:48તેવા લોકો માટે જેઓ પછીથી
મળવા માટે ભાગ્યશાળી રહેશે. -
8:48 - 8:50તમે એ કહેવાથી બચી શકો છે કે,
-
8:50 - 8:54"હે ભગવાન ! તમે વાસ્તવિક જીવનમાં
ખૂબ નાના છો." -
8:54 - 8:57(હાસ્ય
-
8:57 - 9:00કારણ કે આ એવું છે કે,
જાણે મંચ એક દ્રષ્ટિ ભ્રમ છે, -
9:00 - 9:02કોઈ કારણસર.
-
9:02 - 9:04(હાસ્ય)
-
9:06 - 9:08કંઈક અંશે બ્રહ્માંડના વળાંક જેવું.
-
9:08 - 9:11મને ખબર નથી કે તે શું છે.
મને ઇન્ટરવ્યુમાં પુછવામાં આવે છે, -
9:11 - 9:14"મારા ભગવાન, તમારું ગિટાર ખૂબ વિશાળ છે !"
-
9:14 - 9:15(હાસ્ય)
-
9:15 - 9:18"તમારે તેને વિશિષ્ટ બનાવવું જોઈએ - વિશેષ, વિનમ્ર ગિટાર."
-
9:18 - 9:22(હાસ્ય)
-
14:09 - 14:12(અભિવાદન)
-
14:12 - 14:14ખુબ ખુબ આભાર.
-
14:14 - 14:31(અભિવાદન)
- Title:
- ગિટાર પર "ગુલાબી નાદ" વગાડી રહી છે.
- Speaker:
- કાકી કિંગ
- Description:
-
કાકી કિંગ, રોલિંગ સ્ટોનની "ગિટાર ગોડ" ની સૂચિની પ્રથમ મહિલા, ટેડ 2008 માં એક સંપૂર્ણ ભરાયેલા લાઈવ મંચ પર આવી હતી, જેમાં એકલું તૂટેલું "ગિટાર પર ગુલાબી નાદ વગાડી રહી છે." સામેલ હતું. દાંતો વચ્ચે આંગળી દબાવવા જેવું કલારસિક એક ગિટાર તકનીકને મળે છે જે ખરેખર જુદું લાગે છે.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 14:35
Abhinav Garule approved Gujarati subtitles for Playing "Pink Noise" on guitar | ||
Abhinav Garule accepted Gujarati subtitles for Playing "Pink Noise" on guitar | ||
Keyur Thakkar edited Gujarati subtitles for Playing "Pink Noise" on guitar | ||
Keyur Thakkar edited Gujarati subtitles for Playing "Pink Noise" on guitar | ||
Keyur Thakkar edited Gujarati subtitles for Playing "Pink Noise" on guitar | ||
Keyur Thakkar edited Gujarati subtitles for Playing "Pink Noise" on guitar | ||
Keyur Thakkar edited Gujarati subtitles for Playing "Pink Noise" on guitar |