NatureNow: Greta Thunberg and George Monbiot make short film on the climate crisis
-
0:02 - 0:04આ કોઈ કવાયત નથી.
-
0:04 - 0:07મારુ નામ છે ગ્રેટા થનબર્ગ.
-
0:07 - 0:10આપણે સામૂહિક લુપ્તતાના શરૂઆતના તબક્કામાં જીવી રહ્યા છીએ.
-
0:11 - 0:14આપણાં હવામાનમાં ભંગાણ થઈ રહ્યું છે.
-
0:14 - 0:18મારા જેવા બાળકો પોતાના અભ્યાસ છોડીને વિરોધમાં જોડાઈ રહ્યા છે.
-
0:19 - 0:21પણ હજુ પણ આપણે સુધારી શકીએ છીએ.
-
0:21 - 0:23તમે પણ હજુ સુધારી શકો છો.
-
0:23 - 0:27બચવા માટે આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ
બંધ કરવો પડશે. -
0:27 - 0:30પણ માત્ર આટલું કરવું પૂરતું નથી.
-
0:30 - 0:33આ માટે બીજા ઘણા ઉકેલ પણ ઉપલબ્ધ છે.
-
0:33 - 0:35પણ એવો ક્યો ઉકેલ છે જે અહિયાં
આપણાં માટે ઉપયોગી છે? -
0:36 - 0:38એ વિશે મારો મિત્ર જ્યોર્જ આપણને સમજાવશે.
-
0:38 - 0:43એક એવું જાદુઇ મશીન છે જે હવા માથી
કાર્બનને શોષી લે છે, -
0:43 - 0:44તેનો ખર્ચો પણ ખૂબ ઓછો છે,
-
0:44 - 0:46અને તે પોતે પોતાની જાતનું નિર્માણ કરે છે.
-
0:47 - 0:48એનું નામ છે
-
0:48 - 0:49વૃક્ષ.
-
0:49 - 0:54વૃક્ષ એ કુદરતી આબોહવાના ઉકેલનું ઉદાહરણ છે
-
0:54 - 0:57મેન્ગ્રોવ, કોહવાણ વાળી જમીન, જંગલો,
ભેજવાળી જમીન, સમુદ્રતળ, -
0:57 - 0:59સમુદ્રી ઘાસ, કળણવાળી જમીન, પરવાળાના ખડકો,
-
0:59 - 1:03તેઓ કાર્બનને હવા માથી શોષીને
સંગ્રહી શકે છે. -
1:03 - 1:08કુદરત એક એવું ઉપકરણ છે, જેનાથી આપણે આપણી
બગડેલી આબોહવાને સુધારી શકીએ છીએ. -
1:09 - 1:12આવા આબોહવાના કુદરતી ઉકેલો
મોટો તફાવત સર્જી શકે છે. -
1:12 - 1:14ઘણું સારું લાગ્યું, કેમ?
-
1:14 - 1:18પણ તો જ શક્ય છે, જો આપણે અશ્મિભૂત બળતણને
ભૂગર્ભમાં જ રહેવા દઈએ. -
1:20 - 1:22પણ એક મહત્વની વાત....
-
1:22 - 1:24જેને આપણે અત્યારે અવગણી રહ્યા છીએ.
-
1:26 - 1:31આપણે પ્રાકૃતિક આધારિત ઉકેલો કરતાં
વૈશ્વિક અશ્મિભૂત બળતણ પર -
1:31 - 1:331000 ગણો વધારે ખર્ચ કરીએ છીએ.
-
1:33 - 1:35આબોહવાને સુધારવામાં વપરાતા
કુલની રકમ ખર્ચ માથી -
1:35 - 1:39પ્રાકૃતિક આધારિત ઉકેલો માત્ર
2% રકમ મેળવે છે. -
1:39 - 1:41આ તમારા નાણાં છે,
-
1:41 - 1:43આ તમારા ટેક્સના અને તમારી બચતના નાણાં છે.
-
1:44 - 1:45બીજી એક મહત્વની વાત
-
1:45 - 1:47અત્યારે જ્યારે આપણને
કુદરતની સૌથી વધુ જરૂર છે, -
1:47 - 1:50આપણે તેને પહેલા કરતાં પણ
વધુ ઝડપથી નષ્ટ કરી રહ્યા છીએ. -
1:50 - 1:54દરરોજ 200 જેટલી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે.
-
1:54 - 1:57આર્કટિકનો મોટાભાગનો બરફ પીગળી ગ્યો છે.
-
1:57 - 1:59આપણા મોટાભાગના જંગલી પ્રાણીઓ
લુપ્ત થઈ ગ્યાં છે -
1:59 - 2:01આપણી મોટાભાગની જમીન ધોવાઈ ગઈ છે.
-
2:01 - 2:03તો આપણે શું કરવું જોઈએ?
-
2:03 - 2:04તમારે શું કરવું જોઈએ?
-
2:04 - 2:05ખુબજ સરળ છે...
-
2:05 - 2:06આપણે જરૂર છે
-
2:06 - 2:07બચાવ
-
2:07 - 2:09પુન:નિર્માણ
-
2:09 - 2:10અને નાણાકીય ભંડોળ
-
2:10 - 2:11બચાવ
-
2:11 - 2:13ઉષ્ણકટિબંધીય જંગલો કાપવામાં આવી રહ્યા છે,
-
2:13 - 2:16અને તે પણ દર મિનિટે 30 ફૂટબોલ મેદાનના દરે
-
2:16 - 2:19જ્યાં પ્રકૃતિ કશુંક મહત્ત્વનું
કામ કરી રહી છે -
2:19 - 2:21તો આપણે તેનું રક્ષણ કરવું જોઈએ.
-
2:21 - 2:22પુન:નિર્માણ
-
2:22 - 2:25આપણા ગ્રહનો મોટાભાગનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે,
-
2:25 - 2:27પરંતુ પ્રકૃતિ તેને પુનઃજીવિત કરી શકે છે.
-
2:27 - 2:30અને આપણે આપણી જીવસૃષ્ટિને પુન:સ્થાપિત કરવામાં મદદ કરી શકીએ છીએ.
-
2:31 - 2:32નાણાકીય ભંડોળ
-
2:33 - 2:36આપણે એ વસ્તુઓને ભંડોળ આપવાનું બંધ
કરવાની જરૂર છે જે પ્રકૃતિનો નાશ કરે છે -
2:36 - 2:38અને પ્રકૃતિને મદદ કરતી વસ્તુઓને
આપવાની જરૂર છે. -
2:39 - 2:41આ આટલુ સરળ છે.
-
2:41 - 2:42બચાવ
-
2:42 - 2:43પુન:નિર્માણ
-
2:43 - 2:44નાણાકીય ભંડોળ
-
2:45 - 2:46આ બધુ દરેક જગ્યાએ થઈ શકે છે.
-
2:46 - 2:50ઘણા બધા લોકોએ પ્રાકૃતિક આબોહવાના ઉકેલની શરૂઆત કરી દીધી છે.
-
2:50 - 2:53આપણે પણ તેને મોટા સ્તરે કરવાની જરૂર છે.
-
2:53 - 2:55તમે પણ આનો ભાગ બની શકો છો.
-
2:55 - 2:58જે લોકો પ્રકૃતિનો બચાવ કરે છે તેમને મત આપો
-
2:58 - 3:00આ વિડીયોને શેર કરો.
-
3:00 - 3:01આ વિશે ચર્ચા કરો.
-
3:01 - 3:04સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બચાવવા માટે
-
3:04 - 3:05અનેક લોકો લડી રહ્યા છે.
-
3:05 - 3:06તેમની સાથે જોડાઓ.
-
3:14 - 3:16દરેક વસ્તુ મહત્વની છે.
-
3:18 - 3:20તમે જે કરો છો તે પણ મહતવનું છે.
-
3:23 - 3:25આ ફિલ્મ જૂના ફૂટેજમાંથી
બનાવવામાં આવી છે, -
3:25 - 3:27કોઈ પણ પ્રકારે કાર્બનના ઉત્સર્જન વગર.
-
3:27 - 3:29કૃપા કરીને તેને લો અને ફરી ઉપયોગ કરો.
- Title:
- NatureNow: Greta Thunberg and George Monbiot make short film on the climate crisis
- Description:
-
Environmental activists Greta Thunberg and George Monbiot have helped produce a short film highlighting the need to protect, restore and use nature to tackle the climate crisis.
Living ecosystems like forests, mangroves, swamps and seabeds can pull enormous quantities of carbon from the air and store them safely, but natural climate solutions currently receive only 2% of the funding spent on cutting emissions.
The film’s director, Tom Mustill of Gripping Films, said: 'We tried to make the film have the tiniest environmental impact possible. We took trains to Sweden to interview Greta, charged our hybrid car at George’s house, used green energy to power the edit and recycled archive footage rather than shooting new.'
#naturenow #climatecrisis #gretathunberg
CREDITS
Narrators: Greta Thunberg & George Monbiot
Director: Tom Mustill
Producer: Triangle Monday
DoP & Editor: Fergus Dingle
Sound: Shaman Media
GFX: Paraic Mcgloughlin
Online: Bram De Jonghe
Picture Post: Special Treats Productions
Mix: Mcasso Music
Audio Post: Tom Martin
NCS Guidance: Charlie Lat
Music: Rone / InFiné MusicThe Independent film by Gripping Films(Tom Mustill) was supported by:
Conservation International
Food and Land Use Coalition
Gower StWith guidance from
Nature4ClimateNatural Climate Solutions
www.grippingfilms.com
FIND OUT MORE:
#naturenow
www.naturalclimate.solutions - Video Language:
- English
- Team:
- Amplifying Voices
- Project:
- Environment and Climate Change
- Duration:
- 03:41
mitultank edited Gujarati subtitles for NatureNow: Greta Thunberg and George Monbiot make short film on the climate crisis | ||
Fran Ontanaya edited Gujarati subtitles for NatureNow: Greta Thunberg and George Monbiot make short film on the climate crisis | ||
sathvara rajvi edited Gujarati subtitles for NatureNow: Greta Thunberg and George Monbiot make short film on the climate crisis |