0:00:01.560,0:00:04.135 આ કોઈ કવાયત નથી. 0:00:04.375,0:00:06.651 મારુ નામ છે ગ્રેટા થનબર્ગ. 0:00:06.661,0:00:10.021 આપણે સામૂહિક લુપ્તતાના શરૂઆતના તબક્કામાં જીવી રહ્યા છીએ. 0:00:11.171,0:00:13.612 આપણાં હવામાનમાં ભંગાણ થઈ રહ્યું છે. 0:00:14.022,0:00:18.217 મારા જેવા બાળકો પોતાના અભ્યાસ છોડીને વિરોધમાં જોડાઈ રહ્યા છે. 0:00:18.561,0:00:20.897 પણ હજુ પણ આપણે સુધારી શકીએ છીએ. 0:00:20.897,0:00:22.963 તમે પણ હજુ સુધારી શકો છો. 0:00:23.372,0:00:26.577 બચવા માટે આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ [br]બંધ કરવો પડશે. 0:00:27.217,0:00:29.822 પણ માત્ર આટલું કરવું પૂરતું નથી. 0:00:30.112,0:00:32.692 આ માટે બીજા ઘણા ઉકેલ પણ ઉપલબ્ધ છે. 0:00:32.692,0:00:35.412 પણ એવો ક્યો ઉકેલ છે જે અહિયાં [br]આપણાં માટે ઉપયોગી છે? 0:00:35.682,0:00:38.112 એ વિશે મારો મિત્ર જ્યોર્જ આપણને સમજાવશે. 0:00:38.211,0:00:42.721 એક એવું જાદુઇ મશીન છે જે હવા માથી[br]કાર્બનને શોષી લે છે, 0:00:42.721,0:00:44.418 તેનો ખર્ચો પણ ખૂબ ઓછો છે, 0:00:44.418,0:00:46.466 અને તે પોતે પોતાની જાતનું નિર્માણ કરે છે. 0:00:46.576,0:00:47.929 એનું નામ છે 0:00:47.929,0:00:48.952 વૃક્ષ. 0:00:48.952,0:00:53.692 વૃક્ષ એ કુદરતી આબોહવાના ઉકેલનું ઉદાહરણ છે 0:00:53.692,0:00:56.502 મેન્ગ્રોવ, કોહવાણ વાળી જમીન, જંગલો,[br]ભેજવાળી જમીન, સમુદ્રતળ, 0:00:56.502,0:00:58.772 સમુદ્રી ઘાસ, કળણવાળી જમીન, પરવાળાના ખડકો, 0:00:58.772,0:01:02.692 તેઓ કાર્બનને હવા માથી શોષીને [br]સંગ્રહી શકે છે. 0:01:03.212,0:01:07.883 કુદરત એક એવું ઉપકરણ છે, જેનાથી આપણે આપણી [br]બગડેલી આબોહવાને સુધારી શકીએ છીએ. 0:01:08.502,0:01:12.325 આવા આબોહવાના કુદરતી ઉકેલો [br]મોટો તફાવત સર્જી શકે છે. 0:01:12.325,0:01:14.012 ઘણું સારું લાગ્યું, કેમ? 0:01:14.222,0:01:17.622 પણ તો જ શક્ય છે, જો આપણે અશ્મિભૂત બળતણને [br]ભૂગર્ભમાં જ રહેવા દઈએ. 0:01:19.702,0:01:21.892 પણ એક મહત્વની વાત.... 0:01:21.892,0:01:24.402 જેને આપણે અત્યારે અવગણી રહ્યા છીએ. 0:01:25.744,0:01:30.548 આપણે પ્રાકૃતિક આધારિત ઉકેલો કરતાં [br]વૈશ્વિક અશ્મિભૂત બળતણ પર 0:01:30.548,0:01:32.842 1000 ગણો વધારે ખર્ચ કરીએ છીએ. 0:01:32.842,0:01:35.377 આબોહવાને સુધારવામાં વપરાતા [br]કુલની રકમ ખર્ચ માથી 0:01:35.377,0:01:39.053 પ્રાકૃતિક આધારિત ઉકેલો માત્ર [br]2% રકમ મેળવે છે. 0:01:39.394,0:01:41.021 આ તમારા નાણાં છે, 0:01:41.021,0:01:43.468 આ તમારા ટેક્સના અને તમારી બચતના નાણાં છે. 0:01:43.773,0:01:44.958 બીજી એક મહત્વની વાત 0:01:44.958,0:01:47.211 અત્યારે જ્યારે આપણને [br]કુદરતની સૌથી વધુ જરૂર છે, 0:01:47.211,0:01:50.094 આપણે તેને પહેલા કરતાં પણ [br]વધુ ઝડપથી નષ્ટ કરી રહ્યા છીએ. 0:01:50.094,0:01:54.228 દરરોજ 200 જેટલી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. 0:01:54.462,0:01:57.050 આર્કટિકનો મોટાભાગનો બરફ પીગળી ગ્યો છે. 0:01:57.050,0:01:59.029 આપણા મોટાભાગના જંગલી પ્રાણીઓ [br]લુપ્ત થઈ ગ્યાં છે 0:01:59.029,0:02:01.012 આપણી મોટાભાગની જમીન ધોવાઈ ગઈ છે. 0:02:01.012,0:02:02.813 તો આપણે શું કરવું જોઈએ? 0:02:02.813,0:02:04.374 તમારે શું કરવું જોઈએ? 0:02:04.374,0:02:05.458 ખુબજ સરળ છે... 0:02:05.458,0:02:06.225 આપણે જરૂર છે 0:02:06.225,0:02:07.429 બચાવ 0:02:07.429,0:02:08.501 પુન:નિર્માણ 0:02:08.501,0:02:09.513 અને નાણાકીય ભંડોળ 0:02:10.084,0:02:11.198 બચાવ 0:02:11.198,0:02:13.325 ઉષ્ણકટિબંધીય જંગલો કાપવામાં આવી રહ્યા છે, 0:02:13.325,0:02:16.081 અને તે પણ દર મિનિટે 30 ફૂટબોલ મેદાનના દરે 0:02:16.081,0:02:18.679 જ્યાં પ્રકૃતિ કશુંક મહત્ત્વનું [br]કામ કરી રહી છે 0:02:18.679,0:02:20.505 તો આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. 0:02:20.505,0:02:21.878 પુન:નિર્માણ 0:02:21.878,0:02:24.581 આપણા ગ્રહનો મોટાભાગનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, 0:02:24.581,0:02:26.581 પરંતુ પ્રકૃતિ તેને પુનઃજીવિત કરી શકે છે. 0:02:26.581,0:02:30.042 અને આપણે આપણી જીવસૃષ્ટિને પુન:સ્થાપિત કરવામાં મદદ કરી શકીએ છીએ. 0:02:31.051,0:02:31.881 નાણાકીય ભંડોળ 0:02:32.702,0:02:36.172 આપણે એ વસ્તુઓને ભંડોળ આપવાનું બંધ [br]કરવાની જરૂર છે જે પ્રકૃતિનો નાશ કરે છે 0:02:36.172,0:02:38.412 અને પ્રકૃતિને મદદ કરતી વસ્તુઓને [br]આપવાની જરૂર છે. 0:02:39.112,0:02:40.756 આ આટલુ સરળ છે. 0:02:40.756,0:02:42.018 બચાવ 0:02:42.018,0:02:43.044 પુન:નિર્માણ 0:02:43.044,0:02:43.801 નાણાકીય ભંડોળ 0:02:44.502,0:02:46.452 આ બધુ દરેક જગ્યાએ થઈ શકે છે. 0:02:46.452,0:02:49.727 ઘણા બધા લોકોએ પ્રાકૃતિક આબોહવાના ઉકેલની શરૂઆત કરી દીધી છે. 0:02:49.887,0:02:52.652 આપણે પણ તેને મોટા સ્તરે કરવાની જરૂર છે. 0:02:52.952,0:02:54.672 તમે પણ આનો ભાગ બની શકો છો. 0:02:55.372,0:02:57.771 જે લોકો પ્રકૃતિનો બચાવ કરે છે તેમને મત આપો 0:02:58.131,0:02:59.611 આ વિડીયોને શેર કરો. 0:02:59.611,0:03:00.621 આ વિશે ચર્ચા કરો. 0:03:01.051,0:03:03.816 સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બચાવવા માટે 0:03:03.816,0:03:04.933 અનેક લોકો લડી રહ્યા છે. 0:03:05.313,0:03:06.171 તેમની સાથે જોડાઓ. 0:03:13.842,0:03:15.768 દરેક વસ્તુ મહત્વની છે. 0:03:17.918,0:03:19.915 તમે જે કરો છો તે પણ મહતવનું છે. 0:03:23.375,0:03:25.410 આ ફિલ્મ જૂના ફૂટેજમાંથી [br]બનાવવામાં આવી છે, 0:03:25.410,0:03:27.307 કોઈ પણ પ્રકારે કાર્બનના ઉત્સર્જન વગર. 0:03:27.307,0:03:28.767 કૃપા કરીને તેને લો અને ફરી ઉપયોગ કરો.