[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.56,0:00:04.14,Default,,0000,0000,0000,,આ કોઈ કવાયત નથી. Dialogue: 0,0:00:04.38,0:00:06.65,Default,,0000,0000,0000,,મારુ નામ છે ગ્રેટા થનબર્ગ. Dialogue: 0,0:00:06.66,0:00:10.02,Default,,0000,0000,0000,,આપણે સામૂહિક લુપ્તતાના શરૂઆતના તબક્કામાં જીવી રહ્યા છીએ. Dialogue: 0,0:00:11.17,0:00:13.61,Default,,0000,0000,0000,,આપણાં હવામાનમાં ભંગાણ થઈ રહ્યું છે. Dialogue: 0,0:00:14.02,0:00:18.22,Default,,0000,0000,0000,,મારા જેવા બાળકો પોતાના અભ્યાસ છોડીને વિરોધમાં જોડાઈ રહ્યા છે. Dialogue: 0,0:00:18.56,0:00:20.90,Default,,0000,0000,0000,,પણ હજુ પણ આપણે સુધારી શકીએ છીએ. Dialogue: 0,0:00:20.90,0:00:22.96,Default,,0000,0000,0000,,તમે પણ હજુ સુધારી શકો છો. Dialogue: 0,0:00:23.37,0:00:26.58,Default,,0000,0000,0000,,બચવા માટે આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ \Nબંધ કરવો પડશે. Dialogue: 0,0:00:27.22,0:00:29.82,Default,,0000,0000,0000,,પણ માત્ર આટલું કરવું પૂરતું નથી. Dialogue: 0,0:00:30.11,0:00:32.69,Default,,0000,0000,0000,,આ માટે બીજા ઘણા ઉકેલ પણ ઉપલબ્ધ છે. Dialogue: 0,0:00:32.69,0:00:35.41,Default,,0000,0000,0000,,પણ એવો ક્યો ઉકેલ છે જે અહિયાં \Nઆપણાં માટે ઉપયોગી છે? Dialogue: 0,0:00:35.68,0:00:38.11,Default,,0000,0000,0000,,એ વિશે મારો મિત્ર જ્યોર્જ આપણને સમજાવશે. Dialogue: 0,0:00:38.21,0:00:42.72,Default,,0000,0000,0000,,એક એવું જાદુઇ મશીન છે જે હવા માથી\Nકાર્બનને શોષી લે છે, Dialogue: 0,0:00:42.72,0:00:44.42,Default,,0000,0000,0000,,તેનો ખર્ચો પણ ખૂબ ઓછો છે, Dialogue: 0,0:00:44.42,0:00:46.47,Default,,0000,0000,0000,,અને તે પોતે પોતાની જાતનું નિર્માણ કરે છે. Dialogue: 0,0:00:46.58,0:00:47.93,Default,,0000,0000,0000,,એનું નામ છે Dialogue: 0,0:00:47.93,0:00:48.95,Default,,0000,0000,0000,,વૃક્ષ. Dialogue: 0,0:00:48.95,0:00:53.69,Default,,0000,0000,0000,,વૃક્ષ એ કુદરતી આબોહવાના ઉકેલનું ઉદાહરણ છે Dialogue: 0,0:00:53.69,0:00:56.50,Default,,0000,0000,0000,,મેન્ગ્રોવ, કોહવાણ વાળી જમીન, જંગલો,\Nભેજવાળી જમીન, સમુદ્રતળ, Dialogue: 0,0:00:56.50,0:00:58.77,Default,,0000,0000,0000,,સમુદ્રી ઘાસ, કળણવાળી જમીન, પરવાળાના ખડકો, Dialogue: 0,0:00:58.77,0:01:02.69,Default,,0000,0000,0000,,તેઓ કાર્બનને હવા માથી શોષીને \Nસંગ્રહી શકે છે. Dialogue: 0,0:01:03.21,0:01:07.88,Default,,0000,0000,0000,,કુદરત એક એવું ઉપકરણ છે, જેનાથી આપણે આપણી \Nબગડેલી આબોહવાને સુધારી શકીએ છીએ. Dialogue: 0,0:01:08.50,0:01:12.32,Default,,0000,0000,0000,,આવા આબોહવાના કુદરતી ઉકેલો \Nમોટો તફાવત સર્જી શકે છે. Dialogue: 0,0:01:12.32,0:01:14.01,Default,,0000,0000,0000,,ઘણું સારું લાગ્યું, કેમ? Dialogue: 0,0:01:14.22,0:01:17.62,Default,,0000,0000,0000,,પણ તો જ શક્ય છે, જો આપણે અશ્મિભૂત બળતણને \Nભૂગર્ભમાં જ રહેવા દઈએ. Dialogue: 0,0:01:19.70,0:01:21.89,Default,,0000,0000,0000,,પણ એક મહત્વની વાત.... Dialogue: 0,0:01:21.89,0:01:24.40,Default,,0000,0000,0000,,જેને આપણે અત્યારે અવગણી રહ્યા છીએ. Dialogue: 0,0:01:25.74,0:01:30.55,Default,,0000,0000,0000,,આપણે પ્રાકૃતિક આધારિત ઉકેલો કરતાં \Nવૈશ્વિક અશ્મિભૂત બળતણ પર Dialogue: 0,0:01:30.55,0:01:32.84,Default,,0000,0000,0000,,1000 ગણો વધારે ખર્ચ કરીએ છીએ. Dialogue: 0,0:01:32.84,0:01:35.38,Default,,0000,0000,0000,,આબોહવાને સુધારવામાં વપરાતા \Nકુલની રકમ ખર્ચ માથી Dialogue: 0,0:01:35.38,0:01:39.05,Default,,0000,0000,0000,,પ્રાકૃતિક આધારિત ઉકેલો માત્ર \N2% રકમ મેળવે છે. Dialogue: 0,0:01:39.39,0:01:41.02,Default,,0000,0000,0000,,આ તમારા નાણાં છે, Dialogue: 0,0:01:41.02,0:01:43.47,Default,,0000,0000,0000,,આ તમારા ટેક્સના અને તમારી બચતના નાણાં છે. Dialogue: 0,0:01:43.77,0:01:44.96,Default,,0000,0000,0000,,બીજી એક મહત્વની વાત Dialogue: 0,0:01:44.96,0:01:47.21,Default,,0000,0000,0000,,અત્યારે જ્યારે આપણને \Nકુદરતની સૌથી વધુ જરૂર છે, Dialogue: 0,0:01:47.21,0:01:50.09,Default,,0000,0000,0000,,આપણે તેને પહેલા કરતાં પણ \Nવધુ ઝડપથી નષ્ટ કરી રહ્યા છીએ. Dialogue: 0,0:01:50.09,0:01:54.23,Default,,0000,0000,0000,,દરરોજ 200 જેટલી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. Dialogue: 0,0:01:54.46,0:01:57.05,Default,,0000,0000,0000,,આર્કટિકનો મોટાભાગનો બરફ પીગળી ગ્યો છે. Dialogue: 0,0:01:57.05,0:01:59.03,Default,,0000,0000,0000,,આપણા મોટાભાગના જંગલી પ્રાણીઓ \Nલુપ્ત થઈ ગ્યાં છે Dialogue: 0,0:01:59.03,0:02:01.01,Default,,0000,0000,0000,,આપણી મોટાભાગની જમીન ધોવાઈ ગઈ છે. Dialogue: 0,0:02:01.01,0:02:02.81,Default,,0000,0000,0000,,તો આપણે શું કરવું જોઈએ? Dialogue: 0,0:02:02.81,0:02:04.37,Default,,0000,0000,0000,,તમારે શું કરવું જોઈએ? Dialogue: 0,0:02:04.37,0:02:05.46,Default,,0000,0000,0000,,ખુબજ સરળ છે... Dialogue: 0,0:02:05.46,0:02:06.22,Default,,0000,0000,0000,,આપણે જરૂર છે Dialogue: 0,0:02:06.22,0:02:07.43,Default,,0000,0000,0000,,બચાવ Dialogue: 0,0:02:07.43,0:02:08.50,Default,,0000,0000,0000,,પુન:નિર્માણ Dialogue: 0,0:02:08.50,0:02:09.51,Default,,0000,0000,0000,,અને નાણાકીય ભંડોળ Dialogue: 0,0:02:10.08,0:02:11.20,Default,,0000,0000,0000,,બચાવ Dialogue: 0,0:02:11.20,0:02:13.32,Default,,0000,0000,0000,,ઉષ્ણકટિબંધીય જંગલો કાપવામાં આવી રહ્યા છે, Dialogue: 0,0:02:13.32,0:02:16.08,Default,,0000,0000,0000,,અને તે પણ દર મિનિટે 30 ફૂટબોલ મેદાનના દરે Dialogue: 0,0:02:16.08,0:02:18.68,Default,,0000,0000,0000,,જ્યાં પ્રકૃતિ કશુંક મહત્ત્વનું \Nકામ કરી રહી છે Dialogue: 0,0:02:18.68,0:02:20.50,Default,,0000,0000,0000,,તો આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. Dialogue: 0,0:02:20.50,0:02:21.88,Default,,0000,0000,0000,,પુન:નિર્માણ Dialogue: 0,0:02:21.88,0:02:24.58,Default,,0000,0000,0000,,આપણા ગ્રહનો મોટાભાગનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, Dialogue: 0,0:02:24.58,0:02:26.58,Default,,0000,0000,0000,,પરંતુ પ્રકૃતિ તેને પુનઃજીવિત કરી શકે છે. Dialogue: 0,0:02:26.58,0:02:30.04,Default,,0000,0000,0000,,અને આપણે આપણી જીવસૃષ્ટિને પુન:સ્થાપિત કરવામાં મદદ કરી શકીએ છીએ. Dialogue: 0,0:02:31.05,0:02:31.88,Default,,0000,0000,0000,,નાણાકીય ભંડોળ Dialogue: 0,0:02:32.70,0:02:36.17,Default,,0000,0000,0000,,આપણે એ વસ્તુઓને ભંડોળ આપવાનું બંધ \Nકરવાની જરૂર છે જે પ્રકૃતિનો નાશ કરે છે Dialogue: 0,0:02:36.17,0:02:38.41,Default,,0000,0000,0000,,અને પ્રકૃતિને મદદ કરતી વસ્તુઓને \Nઆપવાની જરૂર છે. Dialogue: 0,0:02:39.11,0:02:40.76,Default,,0000,0000,0000,,આ આટલુ સરળ છે. Dialogue: 0,0:02:40.76,0:02:42.02,Default,,0000,0000,0000,,બચાવ Dialogue: 0,0:02:42.02,0:02:43.04,Default,,0000,0000,0000,,પુન:નિર્માણ Dialogue: 0,0:02:43.04,0:02:43.80,Default,,0000,0000,0000,,નાણાકીય ભંડોળ Dialogue: 0,0:02:44.50,0:02:46.45,Default,,0000,0000,0000,,આ બધુ દરેક જગ્યાએ થઈ શકે છે. Dialogue: 0,0:02:46.45,0:02:49.73,Default,,0000,0000,0000,,ઘણા બધા લોકોએ પ્રાકૃતિક આબોહવાના ઉકેલની શરૂઆત કરી દીધી છે. Dialogue: 0,0:02:49.89,0:02:52.65,Default,,0000,0000,0000,,આપણે પણ તેને મોટા સ્તરે કરવાની જરૂર છે. Dialogue: 0,0:02:52.95,0:02:54.67,Default,,0000,0000,0000,,તમે પણ આનો ભાગ બની શકો છો. Dialogue: 0,0:02:55.37,0:02:57.77,Default,,0000,0000,0000,,જે લોકો પ્રકૃતિનો બચાવ કરે છે તેમને મત આપો Dialogue: 0,0:02:58.13,0:02:59.61,Default,,0000,0000,0000,,આ વિડીયોને શેર કરો. Dialogue: 0,0:02:59.61,0:03:00.62,Default,,0000,0000,0000,,આ વિશે ચર્ચા કરો. Dialogue: 0,0:03:01.05,0:03:03.82,Default,,0000,0000,0000,,સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બચાવવા માટે Dialogue: 0,0:03:03.82,0:03:04.93,Default,,0000,0000,0000,,અનેક લોકો લડી રહ્યા છે. Dialogue: 0,0:03:05.31,0:03:06.17,Default,,0000,0000,0000,,તેમની સાથે જોડાઓ. Dialogue: 0,0:03:13.84,0:03:15.77,Default,,0000,0000,0000,,દરેક વસ્તુ મહત્વની છે. Dialogue: 0,0:03:17.92,0:03:19.92,Default,,0000,0000,0000,,તમે જે કરો છો તે પણ મહતવનું છે. Dialogue: 0,0:03:23.38,0:03:25.41,Default,,0000,0000,0000,,આ ફિલ્મ જૂના ફૂટેજમાંથી \Nબનાવવામાં આવી છે, Dialogue: 0,0:03:25.41,0:03:27.31,Default,,0000,0000,0000,,કોઈ પણ પ્રકારે કાર્બનના ઉત્સર્જન વગર. Dialogue: 0,0:03:27.31,0:03:28.77,Default,,0000,0000,0000,,કૃપા કરીને તેને લો અને ફરી ઉપયોગ કરો.