યુ.એસ. આરોગ્ય સંભાળ સિસ્ટમ તમારા વિશે શું ધારે છે
-
0:01 - 0:02થોડા વષોૅ પેહલા,
-
0:02 - 0:06હું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીની સંભાળ લઈ
-
0:06 - 0:07રહ્યો હતો.
-
0:07 - 0:11હું ઈછૅતો હતો કે તેની સારવાર વિષેશ દવાખાના
-
0:11 - 0:12માં થાય.
-
0:12 - 0:16મેં અપોઈન્ટમેન્ટ જાતે જ કરી હતી કારન કે
-
0:16 - 0:17ડિપાટૅમેન્ટના ડિરક્ટર
-
0:17 - 0:19હોવાને કારણે હું જાહતો હતો
-
0:19 - 0:21કે મેં કયુૅ તો તેણીને જલ્દી અપોઈન્ટમેન્ટ
-
0:21 - 0:22મળી જશે.
-
0:22 - 0:25દવાખાનું તે જ્યા રહેતી હતી તેનાથી દોઢ કલાક
-
0:25 - 0:26ની દુરી પર હતુ.પરંતુ
-
0:26 - 0:29તેને સરનામું લીધુ અને જવા માટે સંમત થઈ.
-
0:31 - 0:34દુભૅાગ્યે તેણીએ દવાખાનામાં પ્રવેશ કયૅો નહી
-
0:35 - 0:39જ્યારે મે મનોચિક્તિસક સાથે વાત કરી ત્યારે
-
0:39 - 0:40તેણે મને સમજાવ્યુ કે
-
0:40 - 0:43આઘાતથી બચેલા લોકો તેઓએ જે મુશ્ક્લ સમસ્યા
-
0:43 - 0:46નો સામનો કયોૅ તેનાથી દૂર રહે છે અને ઘણીવાર
-
0:46 - 0:48અપોઈન્ટમેન્ટ ભૂલી જાય છે.
-
0:48 - 0:49આ કારણથી,
-
0:50 - 0:54તેઓ સામાન્ય રીતે ડોકટરોને અપોઈન્ટમેન્ટ લે
-
0:54 - 0:55વાની મંજૂરી આપતા નથી.
-
0:55 - 0:58તેઓેએ ખાસ અપવાદ લીધો હતો મારા માટે.
-
0:58 - 1:01જ્યારે હું મારા દર્દી સાથે વાત કરુ,
-
1:01 - 1:05તેણીએ ખૂબ સરળ અને ઓછી ફ્રોઇડિઅન સમજૂતી
-
1:05 - 1:07આપી કે શા માટે તે એપોઈન્ટમેન્ટ માટે ના
-
1:07 - 1:08પહોંચી.
-
1:08 - 1:09તેની સવારી દેખાઈ નહી.
-
1:11 - 1:13હવે, તમારામાંથી કેટલાક વિચારી રહ્યાં હશેા,
-
1:13 - 1:16"શું તેની પાસે કોઈ બીજી રીત નહોતી તે એપો
-
1:16 - 1:17ઇન્ટમેન્ટ પર જવાની "
-
1:17 - 1:21શું તે ઉબર લઈ ન શકતી હતી કે તેના મિત્રને
-
1:21 - 1:22કહી ન શકતી હતી?
-
1:22 - 1:24જો તમે તે વિચારી રહ્યા છો,
-
1:24 - 1:27તે સંભવ છે કારણ કે તમારી પાસે સંસાધનો છે.
-
1:27 - 1:31પરંતુ તેની પાસે ઉબર માટે પૂરતા પૈસા ન હતા,
-
1:31 - 1:33અને તેની પાસે કોઈ મિત્ર ન હતુ જેને તે
-
1:33 - 1:34બોલાવે.
-
1:34 - 1:36પરંતુ તેની પાસે હું હતો,
-
1:36 - 1:38અને હું તેને બીજી એપોઈન્ટમેન્ટ અપાવા
-
1:38 - 1:39સક્ષમ હતો.
-
1:39 - 1:41જે તેણે કોઈ મુશ્કેલી વિના મળી.
-
1:42 - 1:43તે પ્રતિરોધક નહોતી,
-
1:43 - 1:45તે ફક્ત તેણીની સવારી બતાવી નથી.
-
1:47 - 1:50હું ઈચ્છું છું કે હું કહી શકું કે આ એક અલગ
-
1:50 - 1:51ઘટના છે,
-
1:51 - 1:54પરંતુ હું સલામત ચાલતી સિસ્ટમો જાણુ છું જે
-
1:54 - 1:58સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ,
અને હવે ન્યુ યોર્ક સિટીમાં, -
1:59 - 2:03મધ્યમ સ્તરે આરોગ્ય સંભાળ બાંધવામાં આવે છે
-
2:03 - 2:07જે ઘણીવાર ઓછી આવકના દર્દીઓની જરૂરિયાતને
-
2:07 - 2:08પૂણૅ કરતી નથી.
-
2:08 - 2:12આ બીજુ એક કારણ છે કે ઓબામા કેર
-
2:12 - 2:16અને એસીએ જેવી યોજના હેઠળ આરોગ્યવીમાના
-
2:16 - 2:19વિસ્તરણ છતા આરોગ્ય સંભાળની
-
2:19 - 2:23અસમાનતાને દૂર કરવી
-
2:23 - 2:26મૂશ્કેલ છે.
-
2:27 - 2:29યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ
-
2:29 - 2:36ધારે છે કે લોસ એન્જલસના વિશાળ જમીન વિસ્તરણ
-
2:37 - 2:40તે પણ ધારે છે કે તમે કાળજી મેળવવા કામની
-
2:40 - 2:43વચ્ચેથી પણ રજા લઈ શકો છો.
-
2:43 - 2:48મારા પૂવૅ લોસ એન્જલસ દવાખાનામાં
-
2:48 - 2:50ગુરૂવાર બપોરે આવેલ એક દદૅીને
-
2:50 - 2:55બંને આંખોમાં આંશિક અંધત્વ હતુ.
-
2:55 - 2:58ખૂબ ચિંતિત ભાવે, મે તેમને કહ્યું,
-
2:58 - 2:59આ ક્યારે બન્યુ?
-
3:00 - 3:02તેને કહ્યું, "રવિવારે."
-
3:02 - 3:04મે કહ્યું, "રવિવારે ?
-
3:04 - 3:07તમે દવાખાને વહેલા આવવાનું વિચાર્યું છે?"
-
3:07 - 3:11અને તેણે કહ્યું, "મારે ભાડું ચૂકવવા કામ
-
3:11 - 3:12કરવુ પડશે."
-
3:12 - 3:14બીજો દદીૅ તેજ દવાખાનામાં આવ્યો,
-
3:14 - 3:16જે વાહનચાલક હતો,
-
3:16 - 3:19જેણે ત્રણ દિવસ ચેપ સાથે વાહન ચલાવ્યું,
-
3:19 - 3:24અને માલ વેચ્યા પછી મને મળવા આવ્યો.
-
3:24 - 3:31બંને દદીૅઓનું આરોગ્ય તેમની સંભાળ લેવાના
-
3:31 - 3:32વલંબથી જોખમમાં મુકાઈ.
-
3:32 - 3:35યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ
ધારે છે કે તમે અંગ્રેજી બોલો -
3:35 - 3:39અથવા અંગ્રેજી બોલનારને તમારી સાથે લાવો.
-
3:39 - 3:43સાન ફ્રાન્સિસ્કોમાં,મે એવા દદીૅની સંભાળ
-
3:43 - 3:44રાખી જે રોગી
-
3:44 - 3:48પશ્ચિમ આફ્રિકાથી આવેલ અને જેની બોલી અસા-
-
3:48 - 3:49માન્ય હતી
-
3:49 - 3:54કે જેના માટે અમે એક જ અનુવાદક શોધી શક્યા
-
3:54 - 3:55ફોનલાઈન પર
-
3:55 - 3:57જે તેને સમજી શકે.
-
3:57 - 4:00અને જે અનુવાદક અઠવાડિયામાં માત્ર એક બપોરે
-
4:00 - 4:01કામ કરતો હતો.
-
4:01 - 4:05કમનસીબે,મારા દદીૅને દરરોજ અનુવાદક સેવાની
-
4:05 - 4:06જરૂર હતી.
-
4:07 - 4:09અમેરિકામાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે
-
4:09 - 4:10શિક્ષિત છો.
-
4:10 - 4:15હું જાણું છુ કે મારો દદીૅ જે ઉચ્ચારણ વિના
-
4:15 - 4:16અંગ્રેજી બોલે છે
-
4:16 - 4:17જે અભણ હતુ.
-
4:17 - 4:22જ્યારે તેણે મને સામાજીક સુરક્ષા અક્ષમ ફોમૅ
-
4:22 - 4:23પર સહી કરવા
-
4:23 - 4:24તરત જ કહ્યું.
-
4:24 - 4:28જે ફોમૅ કાયાૅલયમાં તેજ દિવસે જવુ જરૂરી હતુ
-
4:28 - 4:30અને હું દવાખાનામાં હાજર ન હતો,
-
4:30 - 4:31તો, મે તેમની મદદ કરી,
-
4:31 - 4:34જાણવા છતા કે તે એક જ તેના દીકરાની સાર-
-
4:34 - 4:35સંભાળ લેનાર હતો,
-
4:35 - 4:38મેં કહ્યું,"ફોર્મ મારી વહીવટી કચેરીમાં
-
4:38 - 4:39લાવજો.
-
4:39 - 4:41હું તેને સહી કરીને તમારા માટે તેને
-
4:41 - 4:42ફેક્સ કરીશ.
-
4:42 - 4:45તે બે બસ બદલીને મારી ઓફિસ આવ્યો,
-
4:45 - 4:47ફોમૅ આપવા,
-
4:47 - 4:49દિકરાની સંભાળ લેવા ઘરે ગયો.....
-
4:49 - 4:54હું કાયાૅલયમાં પહોંચ્યો અને મને શું મળ્યુ
-
4:54 - 4:55ફોમૅ "X" ની બાજુમાં?
-
4:55 - 4:56એક શબ્દ "અરજદાર."
-
4:58 - 4:59તેને ફોર્મ પર સહી કરવાની જરૂર હતી.
-
5:00 - 5:03તો હવે તેને બે બસ બદલીને ઓફિસ પાછા
-
5:03 - 5:04આવુ પડશે,
-
5:04 - 5:09અને ફોર્મ પર સહી કરવી પડશે જેથી
પછી અમે તેના માટે તેને ફેક્સ કરી શકીએ. -
5:09 - 5:10તે સંપૂણૅ બદલાઈ ગયુ કે મે
-
5:10 - 5:11કેવી રીતે કાળજી લીધી
-
5:11 - 5:16મેં ખાતરી કરી કે હું હંમેશાં
તેને મૌખિક સૂચનાઓ આપૂ. -
5:17 - 5:20આ પરથી મને બીજા દદીૅઓનો પણ વિચાર આવ્યો.
-
5:20 - 5:23જેમને બહુ બધા પેપર આપવામા આવ્યા છે
-
5:23 - 5:26જે અમારી ઇલેક્ટ્રોનિક આરોગ્ય રેકોડૅ સિસ્ટ-
-
5:26 - 5:27મ દૃારા જુદાં પાડ્યા,
-
5:27 - 5:30તેમના નિદાન અને તેમની સારવાર વિષે સમજાવુ,
-
5:30 - 5:33અને હું આશ્ચર્યમાં પડ્કેયો કે કેટલા લોકો
ખરેખર સમજી શકે છે -
5:33 - 5:35કાગળના તે ટુકડાઓ પર શું છે?
-
5:36 - 5:41યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે
કે તમારી પાસે ચાલુ ટેલિફોન છે -
5:41 - 5:42અને એક સચોટ સરનામું.
-
5:43 - 5:46સસ્તા ટેલિફોનની સેવાના ફેલાવા એ
-
5:46 - 5:48ખરેખર મદદ કરી છે.
-
5:48 - 5:51પરંતુ હજી પણ મારા દદીૅઓની થોડી મિનિટો
-
5:51 - 5:54સમાપ્ત થતા ફોની લાઈન કપઈ જાય છે.
-
5:55 - 5:58ઓછી આવકવાળા લોકોએ ઘણીવાર જરૂરીયાત મુજબ ઘે
-
5:58 - 5:59રાયેલા રેવુ પડે છે.
-
5:59 - 6:05મને યાદ છે કે એક ચાટૅ જે અસામાન્ય
-
6:05 - 6:06મહિલાનો હતો,
-
6:06 - 6:11તે ચાટૅ ત્રણવાર એના ઘરે મોકલ્યો,
-
6:11 - 6:14જેમા એ મહિલાએ મલવા જવાનુ હતુ.
-
6:15 - 6:17અલબત્ત, જો સરનામું સચોટ નથી,
-
6:17 - 6:22તો તમે સરનામા પર કેટલીએ વાર પત્ર મોકલો
-
6:22 - 6:23વ્યથૅ છે.
-
6:23 - 6:28યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે
કે તમને સતત ખોરાક મળે છે. -
6:29 - 6:32આ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટેનો
-
6:32 - 6:33એક મુદો્ છે.
-
6:33 - 6:36અમે તેમને દવાઓ આપીએ છીએ
જે તેમના બ્લડ સુગરને ઓછું કરે છે. -
6:36 - 6:38એ દિવસોમાં જ્યારે તેમની પાસે પૂરતો
-
6:38 - 6:39ખોરાક ન હોય,
-
6:39 - 6:43તે તેમને જીવલેણ જોખમ જેવી આડઅસર વાળા રોગો
-
6:43 - 6:46હાયપોગ્લાયકેમિઆ અથવા ઓછી રક્ત ખાંડ.
-
6:47 - 6:50યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ
ધારે છે કે તમારી પાસે તમારા ઘરના -
6:50 - 6:53તમારા રેફ્રિજરેટરમાં ઇન્સ્યુલિન છે,
-
6:53 - 6:55બાથરૂમ જ્યાં તમે ધોઈ શકો છો,
-
6:55 - 6:57એક પલંગ જ્યાં તમે સૂઈ શકો,
-
6:57 - 7:02હિંસા વિશે ચિંતા કર્યા વગર
જ્યારે તમે આરામ કરો છો. -
7:02 - 7:04પરંતુ જો તમારી પાસે તે ન હોય તો?
-
7:05 - 7:07જો તમારે શેરીમાં રહેવુ પડે તો,
-
7:07 - 7:09તમે ફ્રીવે હેઠળ રહો છો,
-
7:09 - 7:12તમે મંડળના આશ્રયમાં રહો છો,
-
7:12 - 7:15જ્યા તમારે રોજ સવારે ૭ કે ૮ વાગે જવુ પડે.
-
7:16 - 7:18તમે તમારી દવાઓનો ક્યાં સંગ્રહ કરશો?
-
7:21 - 7:23તમે બાથરૂમ ક્યા જશો.
-
7:24 - 7:28જો તમને હૃદયની નિષ્ફળતા આવે તો તમે પગ
-
7:28 - 7:29કેવી રીતે આગળ મુકો.
-
7:29 - 7:34શું આશ્ચયૅજનક છે કે ઘરવીહોણા લોકોને વીમો
-
7:34 - 7:35પૂરો પાડવામા આવે,
-
7:35 - 7:38પરંતુ તે અસમાનતા દૂર થતી નથી
-
7:38 - 7:41ઘરવીહોણા અને ઘરવાળા વચ્ચે?
-
7:42 - 7:47યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે
કે તમે આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપો. -
7:48 - 7:50પણ તમારા બધાનું શું?
-
7:50 - 7:55એક ક્ષણ માટે ધારો
કે તમે બધા દવા લઈ રહ્યા છો. -
7:55 - 7:57કદાચ તે હાઈ બ્લડ પ્રેશર માટે છે.
-
7:57 - 8:00કદાચ તે ડાયાબિટીસ અથવા ડિપ્રેશન માટે છે.
-
8:01 - 8:04જો આજની રાતે તમારી પાસે પસંદગી હોત તો:
-
8:05 - 8:09તમે તમારી દવા લઈ શકો છો
પરંતુ શેરીમાં રહો, -
8:11 - 8:16અથવા તમે તમારા ઘરમાં રાખી શકો છો
પરંતુ તમારી દવા નથી. -
8:18 - 8:19તમે શું પસંદ કરશો?
-
8:21 - 8:23હું જાણું છું કે હું શું પસંદ કરીશ.
-
8:25 - 8:29આ એક સારી રીતે વ્યાખ્યાયિત ઉદાહરણ છે
પસંદગીઓના પ્રકારો -
8:29 - 8:32કે જે ઓછી આવકના દર્દીઓ
દરરોજ કરવુ પડે. -
8:32 - 8:35તેથી જ્યારે મારા ડોકટરો
તેમના માથા હલાવે અને કહે, -
8:35 - 8:40"મને ખબર નથી કે તે દર્દી કેમ છે તેને
કેમ બીજી એપોઇન્ટમેન્ટ -
8:40 - 8:41રાખી નથી,"
-
8:41 - 8:44મને ખબર નથી કે તે કેમ ન ગઈ મે જે પરીક્ષા
-
8:44 - 8:45આપવાની કીધીતી તે માટે
-
8:45 - 8:48મને લાગે છે કે, સારું, કદાચ તેણીની સવારી
-
8:48 - 8:49ન બતાવાઈ,
-
8:49 - 8:51અથવા કદાચ તેમણે કામ હશે.
-
8:52 - 8:57પણ, કદાચ કંઈક હતું
તે દિવસે વધુ મહત્વપૂર્ણ -
8:57 - 9:01તેમના હાઈ બ્લડ પ્રેશર કરતાં
અથવા સ્ક્રિનિંગ કોલોનોસ્કોપી. -
9:02 - 9:05કદાચ તે દર્દી વ્યવહાર કરતો હતો
અપમાનજનક જીવનસાથી સાથે -
9:06 - 9:10અથવા પુત્રી જે ગર્ભવતી છે
અને ડ્રગ વ્યસની -
9:10 - 9:13અથવા એક પુત્ર કે જેને શાળામાંથી બહાર કાઢી
-
9:13 - 9:14મૂકવામાં આવ્યો હતો.
-
9:14 - 9:19અથવા તો કદાચ તેઓ સવાર હતા
એક આંતરછેદ દ્વારા તેમની સાયકલ -
9:19 - 9:21અને એક ટ્રક સાથે અથડાઈ,
-
9:21 - 9:26અને હવે તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે
અને ખૂબ જ મર્યાદિત ગતિશીલતા છે. -
9:28 - 9:31સ્વાભાવિક છે કે, આ વસ્તુઓ મધ્યમ
વગૅના લોકોને પણ થાય છે -
9:32 - 9:34પરંતુ જ્યારે તે થાય છે ત્યારે,
-
9:34 - 9:38આપડી પાસે સંસાધનો છે જે આપણને સક્ષમ કરે છે
આ સમસ્યાઓનો સામનો કરવા માટે. -
9:39 - 9:44પરંતુ આપણી માન્યતા પણ છે કે આપણે
આપડુ સામાન્ય જીવનકાળ જીવશુ, -
9:45 - 9:47તે ઓછી આવકવાળા લોકો માટે સાચું નથી.
-
9:48 - 9:52તેઓએ તેમના મિત્રો અને સબંધીઓને જોયા છે
જે યુવાનીમાં મૃત્યુ પામ્યા છે -
9:52 - 9:53અકસ્માતના કારણે,
-
9:53 - 9:54હિંસાના કારણે,
-
9:54 - 9:59કેન્સર ના કારણે કે જેનુ અગાઉના તબક્કે
નિદાન થઈ શકે તેમ હતુ. -
9:59 - 10:02તે નિરાશાની ભાવના તરફ દોરી શકે છે,
-
10:02 - 10:04કે તમે ખરેખર શું કરો છો તેનાથી કોઈ ફરક
-
10:05 - 10:06પડતો નથી.
-
10:06 - 10:11હું જાણું છું કે મેં એક અસ્પષ્ટ ચિત્ર
દોયુૅ છે ઓછી આવકવાળા દર્દીઓની સંભાળ માટે. -
10:11 - 10:14પણ હું તમને જણાવા માંગુ છું કે
મને કેટલું લાભદાયક લાગે છે -
10:14 - 10:17સલામતી નેટ સિસ્ટમમાં કામ કરવા માટે,
-
10:17 - 10:20અને મારી ઉંડીમાન્યતા છે કે આપણે સિસ્ટમ
-
10:20 - 10:21પ્રતિભાવશાળી કરીશુ,
-
10:21 - 10:24જે ઓછી આવકવાળા દદીૅઓની જરૂરિયાત પૂરી કરે.
-
10:25 - 10:29પ્રારંભિક બિંદુ હોવો જોઈએ
દર્દીઓ જ્યાં હોય ત્યાં મળવું, -
10:29 - 10:32અવરોધ વિના સેવા પ્રદાન કરવી
-
10:33 - 10:36અને તેમની જરૂરિયાત પૂરી પાડવી
-
10:36 - 10:38અને તે નહી જે આપણને લાગે છે.
-
10:40 - 10:44તે મારા માટે અશક્ય છે
દર્દીની સારી કાળજી લેવી -
10:44 - 10:46જે બેઘર છે અને શેરીમાં રહે છે.
-
10:47 - 10:51સાચી પ્રિસ્ક્રિપ્શન
બેઘર દર્દી માટે ઘર છે. -
10:52 - 10:54લોસ એન્જલસમાં,
-
10:54 - 11:00અમે 4,700 ક્રોનિકલી રાખ્યા છે
બેઘર વ્યક્તિઓ માટે -
11:00 - 11:05જે તબીબી બીમારીથી પીડિત,
માનસિક બીમારી, વ્યસની છે. -
11:06 - 11:11જ્યારે અમે તેમને રાખ્યા, અમે
એકંદરે આરોગ્ય સંભાળ ખર્ચ શોધી કાઢીએ છીએ, -
11:11 - 11:13આવાસ સહિત,
-
11:13 - 11:14ઘટાડો થયો.
-
11:14 - 11:19કારણ કે તેમની પાસે
ઘણી ઓછી હોસ્પિટલ છે મુલાકાત માટે, -
11:19 - 11:23બંને ઇમર્જન્સી રૂમમાં
અને ઇનપેશન્ટ સર્વિસ પર. -
11:24 - 11:27અને અમે તેમને તેમનું ગૌરવ પાછું આપ્યું.
-
11:27 - 11:29તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં.
-
11:31 - 11:35અન્નનો સતત પૂરવઠો
ન હોય તેવા લોકો માટે, -
11:35 - 11:39ખાસ કરીને જેઓને ડાયાબિટીસ છે,
-
11:39 - 11:44સલામતી ચોખ્ખી સિસ્ટમો પ્રયોગ કરે વિવિધ
ઉકેલો માટે, -
11:44 - 11:49ફૂડ પેન્ટ્રીઝ સહિત
પ્રાથમિક સંભાળ ક્લિનિક્સમાં -
11:49 - 11:53અને સમુદાયના નકશા વિતરણ
ફૂડ બેંકો અને સૂપ કિચન. -
11:54 - 11:56અને ન્યુ યોર્ક સિટીમાં,
-
11:56 - 11:58અમે નોંધણી કરનારાઓનું એક ટોળું રાખ્યું છે
-
11:58 - 12:03અમારા દર્દીઓ પ્રવેશ મેળવવા માટે
પૂરક પોષણ કાર્યક્રમ -
12:04 - 12:07મોટાભાગના લોકોને "ફૂડ સ્ટેમ્પ્સ" તરીકે
-
12:07 - 12:08તરીકે ઓળખાય છે.
-
12:09 - 12:12જ્યારે દર્દીઓ અને ડોકટરો
એકબીજાને સમજતા નથી, -
12:12 - 12:14ભૂલો થશે.
-
12:15 - 12:17અંગ્રેજી ના બોલનારા દર્દીઓ માટે,
-
12:17 - 12:21અનુવાદ મહત્વપૂર્ણ છે
પ્રિસ્ક્રિપ્શન પેડ તરીકે. -
12:21 - 12:23કદાચ વધુ મહત્વપૂર્ણ.
-
12:23 - 12:26અને, તમે જાણો છો,
વધુ કંઈપણ ખર્ચ નથી -
12:26 - 12:31બધી સામગ્રી મૂકવા
ચોથા ધોરણના વાંચનના સ્તરે, -
12:31 - 12:35જેથી દરેક વ્યક્તિ સમજી શકે
શું કહેવામાં આવી રહ્યું છે. -
12:36 - 12:39પરંતુ કંઈપણ કરતાં વધુ,
મને લાગે છે કે ઓછી આવકના દર્દીઓને -
12:39 - 12:43પ્રાથમિક ડોક્ટરની સંભાળનો વધારે લાભ છે.
-
12:44 - 12:46મને લાગે છે મધ્યમવર્ગીય
લોકોને પણ ફાયદો થાય છે -
12:46 - 12:49કોઈકને સંભાળ કરવા
રાખવા માટે. -
12:50 - 12:53પરંતુ જ્યારે તેઓ નથી કરતા, ત્યારે તેમની
સાથે બીજા સહાયક હોય છે, -
12:53 - 12:56કોણ તેમને તે અપંગતા પ્લેકાર્ડ મેળવી આપે છે
-
12:56 - 13:00અથવા ખાતરી કરો કે અપંગતા
અરજી પૂર્ણ થાય. -
13:01 - 13:06પરંતુ ઓછી આવકવાળા લોકોને ખરેખર જરૂર છે
લોકોની એક ટીમ જે તેમને મદદ કરી શકે -
13:06 - 13:11જે તબીબી અને બિન-તબીબી સેવાઓ
મેળવવા માટે તે જરૂરી છે. -
13:11 - 13:15ઉપરાંત, ઘણા ઓછી આવક ધરાવતા લોકોને
નામંજૂર છે -
13:15 - 13:17અન્ય સમુદાયના ટેકો આપે તે,
-
13:17 - 13:23પ્રાથમિક સંભાળ દ્વારા પૂરી પાડવામાં
આવતી સેવાથી તેઓ ખરેખર લાભમાં છે. -
13:24 - 13:26એક પ્રાથમિક ડોક્ટર
હું ખાસ કરીને પ્રશંસક છું -
13:27 - 13:32એકવાર મને કહ્યું કે તે કેવી રીતે માને છે
કે એક દર્દી સાથે તેના સંબંધ -
13:32 - 13:33એક દાયકા ઉપર
-
13:33 - 13:37એકમાત્ર સ્વસ્થ સંબંધ હતો
કે દર્દી તેના જીવનમાં હતી. -
13:39 - 13:42સારા સમાચાર એ છે કે તમારે ખરેખર ડોક્ટર
-
13:42 - 13:43બનવાની જરૂર નથી.
-
13:43 - 13:47સેવા અને સાતત્ય પૂરુ પાડવા માટે.
-
13:48 - 13:52આ ખરેખર મારા ઘરે લાવવામાં આવી હતી
જ્યારે મારા પોતાના લાંબા ગાળાના દર્દીઓ છે -
13:52 - 13:55બહારની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા.
-
13:55 - 13:59મારે બીજા ડોકટરોને અને
મારા ક્લિનિકમાં નર્સોને કહેવુ હતું -
13:59 - 14:00કે તે મૃત્યુ પામ્યા.
-
14:00 - 14:04પણ મને એ ખબર નહોતી
અમારા ક્લિનિકના બીજા ભાગમાં, -
14:04 - 14:07એક અલગ માળે,
-
14:07 - 14:09ત્યાં રજિસ્ટ્રેશન કારકુન હતો
-
14:09 - 14:13જેમણે ખૂબ જ ખાસ વિકાસ કર્યો હતો
મારા દર્દી સાથે સંબંધનો -
14:13 - 14:16દર વખતે તે એપોઇન્ટમેન્ટ માટે આવ્યો હતો.
-
14:17 - 14:21જ્યારે તેણી ત્રણ અઠવાડિયા પછી ખબર પડી
કે તે મરી ગયો હતો, -
14:21 - 14:23તેણી આવી અને મને મળી
મારા પરીક્ષણ રૂમમાં, -
14:23 - 14:26આંસુઓ તેના ગાલ નીચે વહે છે,
-
14:26 - 14:32મારા દર્દી વિશે વાત
અને તેણીની તે યાદો ત ક્લકૅ સાથેની -
14:32 - 14:36તેઓએ જે પ્રકારની ચર્ચાઓ કરી હતી
સાથે તેમના જીવન વિશે. -
14:38 - 14:40મારા દર્દીનું જીવન કઠિન હતું.
-
14:41 - 14:44તે તેના પોતાના પ્રવેશથી ગેંન્ગબેંન્ગર હતો.
-
14:44 - 14:48તેમણે નોંધપાત્ર ખર્ચ કયોૅ હતો
સમયનો જેલમાં. -
14:49 - 14:52તે ખૂબ જ ગંભીર બીમારીથી ગ્રસ્ત હતો.
-
14:52 - 14:54તેને માદક દ્રવ્યોની લત્ત લાગીતી.
-
14:55 - 14:58પરંતુ તે બધુ હોવા છતાં,
તે ભાગ્યે જ મુલાકાત ચૂકી જતો, -
14:59 - 15:04અને મને તે માનવું ગમે છે કારણ કે તે
જાણે છે અમારા ક્લિનિકનો પ્રેમ તેના માટે. -
15:06 - 15:11જ્યારે આપણી આરોગ્ય સંભાળ સિસ્ટમ્સ સમાન છે
ઓછી આવકના દર્દીઓ માટે, -
15:11 - 15:13જેવી તેમને અમારા પ્રત્યે છે,
-
15:13 - 15:15બે વસ્તુઓ થશે.
-
15:16 - 15:20પ્રથમ, સિસ્ટમ પ્રતિભાવ આપશે ઓછી
આવકવાળા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને. -
15:20 - 15:24તે તેમની ભાષા બોલશે,
તે તેમના સમયપત્રકને પૂર્ણ કરશે, -
15:24 - 15:26તે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
-
15:27 - 15:31બીજું, અમે કાળજી પ્રદાન કરીશુ.
-
15:31 - 15:34અમે આ વ્યવસાયમાં ફક્ત બોક્સ
-
15:34 - 15:37ચેક કરવા માટે નતા ગયા,
-
15:37 - 15:40પરંતુ ખરેખર જેની સેવા કરીએ છીએ તેની કાળજી
-
15:40 - 15:41લેવા ગયા હતા.
-
15:41 - 15:43આભાર.
-
15:43 - 15:47(અભિવાદન)
- Title:
- યુ.એસ. આરોગ્ય સંભાળ સિસ્ટમ તમારા વિશે શું ધારે છે
- Speaker:
- મિશેલ કાત્ઝ
- Description:
-
યુ.એસ. સ્વાસ્થ્ય સંભાળ સિસ્ટમ દર્દીઓ વિશે ઘણી બાબતો ધારે છે: કે તેઓ દિવસના મધ્યમાં કામ પરથી રજા લઈ શકે છે, અંગ્રેજી બોલી શકે છે, વર્કિંગ ટેલિફોન અને સતત ખોરાક પૂરો પાડી શકે છે. યુ.એસ.ની સૌથી મોટી પબ્લિક હેલ્થ કેર સિસ્ટમના સીઇઓ મિશેલ કાત્ઝ કહે છે કે, તેના કારણે તે ઘણા લોકોને નિષ્ફળ કરી રહ્યું છે. આ આંખ ઉઘાડવાની વાતોમાં, તે ઓછી આવકના દર્દીઓનો સામનો કરી રહેલા પડકારોની વાર્તાઓ શેર કરે છે - અને આપણે કેવી રીતે બધા માટે વધુ સારી સિસ્ટમ બનાવી શકીએ છીએ.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 16:00
TED Translators admin approved Gujarati subtitles for What the US health care system assumes about you | ||
Arvind Patil accepted Gujarati subtitles for What the US health care system assumes about you | ||
Arvind Patil edited Gujarati subtitles for What the US health care system assumes about you | ||
Jhanvi Parikh edited Gujarati subtitles for What the US health care system assumes about you | ||
Jhanvi Parikh edited Gujarati subtitles for What the US health care system assumes about you | ||
Jhanvi Parikh edited Gujarati subtitles for What the US health care system assumes about you | ||
Jhanvi Parikh edited Gujarati subtitles for What the US health care system assumes about you | ||
Jhanvi Parikh edited Gujarati subtitles for What the US health care system assumes about you |