થોડા વષોૅ પેહલા, હું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીની સંભાળ લઈ રહ્યો હતો. હું ઈછૅતો હતો કે તેની સારવાર વિષેશ દવાખાના માં થાય. મેં અપોઈન્ટમેન્ટ જાતે જ કરી હતી કારન કે ડિપાટૅમેન્ટના ડિરક્ટર હોવાને કારણે હું જાહતો હતો કે મેં કયુૅ તો તેણીને જલ્દી અપોઈન્ટમેન્ટ મળી જશે. દવાખાનું તે જ્યા રહેતી હતી તેનાથી દોઢ કલાક ની દુરી પર હતુ.પરંતુ તેને સરનામું લીધુ અને જવા માટે સંમત થઈ. દુભૅાગ્યે તેણીએ દવાખાનામાં પ્રવેશ કયૅો નહી જ્યારે મે મનોચિક્તિસક સાથે વાત કરી ત્યારે તેણે મને સમજાવ્યુ કે આઘાતથી બચેલા લોકો તેઓએ જે મુશ્ક્લ સમસ્યા નો સામનો કયોૅ તેનાથી દૂર રહે છે અને ઘણીવાર અપોઈન્ટમેન્ટ ભૂલી જાય છે. આ કારણથી, તેઓ સામાન્ય રીતે ડોકટરોને અપોઈન્ટમેન્ટ લે વાની મંજૂરી આપતા નથી. તેઓેએ ખાસ અપવાદ લીધો હતો મારા માટે. જ્યારે હું મારા દર્દી સાથે વાત કરુ, તેણીએ ખૂબ સરળ અને ઓછી ફ્રોઇડિઅન સમજૂતી આપી કે શા માટે તે એપોઈન્ટમેન્ટ માટે ના પહોંચી. તેની સવારી દેખાઈ નહી. હવે, તમારામાંથી કેટલાક વિચારી રહ્યાં હશેા, "શું તેની પાસે કોઈ બીજી રીત નહોતી તે એપો ઇન્ટમેન્ટ પર જવાની " શું તે ઉબર લઈ ન શકતી હતી કે તેના મિત્રને કહી ન શકતી હતી? જો તમે તે વિચારી રહ્યા છો, તે સંભવ છે કારણ કે તમારી પાસે સંસાધનો છે. પરંતુ તેની પાસે ઉબર માટે પૂરતા પૈસા ન હતા, અને તેની પાસે કોઈ મિત્ર ન હતુ જેને તે બોલાવે. પરંતુ તેની પાસે હું હતો, અને હું તેને બીજી એપોઈન્ટમેન્ટ અપાવા સક્ષમ હતો. જે તેણે કોઈ મુશ્કેલી વિના મળી. તે પ્રતિરોધક નહોતી, તે ફક્ત તેણીની સવારી બતાવી નથી. હું ઈચ્છું છું કે હું કહી શકું કે આ એક અલગ ઘટના છે, પરંતુ હું સલામત ચાલતી સિસ્ટમો જાણુ છું જે સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, અને હવે ન્યુ યોર્ક સિટીમાં, મધ્યમ સ્તરે આરોગ્ય સંભાળ બાંધવામાં આવે છે જે ઘણીવાર ઓછી આવકના દર્દીઓની જરૂરિયાતને પૂણૅ કરતી નથી. આ બીજુ એક કારણ છે કે ઓબામા કેર અને એસીએ જેવી યોજના હેઠળ આરોગ્યવીમાના વિસ્તરણ છતા આરોગ્ય સંભાળની અસમાનતાને દૂર કરવી મૂશ્કેલ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે લોસ એન્જલસના વિશાળ જમીન વિસ્તરણ તે પણ ધારે છે કે તમે કાળજી મેળવવા કામની વચ્ચેથી પણ રજા લઈ શકો છો. મારા પૂવૅ લોસ એન્જલસ દવાખાનામાં ગુરૂવાર બપોરે આવેલ એક દદૅીને બંને આંખોમાં આંશિક અંધત્વ હતુ. ખૂબ ચિંતિત ભાવે, મે તેમને કહ્યું, આ ક્યારે બન્યુ? તેને કહ્યું, "રવિવારે." મે કહ્યું, "રવિવારે ? તમે દવાખાને વહેલા આવવાનું વિચાર્યું છે?" અને તેણે કહ્યું, "મારે ભાડું ચૂકવવા કામ કરવુ પડશે." બીજો દદીૅ તેજ દવાખાનામાં આવ્યો, જે વાહનચાલક હતો, જેણે ત્રણ દિવસ ચેપ સાથે વાહન ચલાવ્યું, અને માલ વેચ્યા પછી મને મળવા આવ્યો. બંને દદીૅઓનું આરોગ્ય તેમની સંભાળ લેવાના વલંબથી જોખમમાં મુકાઈ. યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે અંગ્રેજી બોલો અથવા અંગ્રેજી બોલનારને તમારી સાથે લાવો. સાન ફ્રાન્સિસ્કોમાં,મે એવા દદીૅની સંભાળ રાખી જે રોગી પશ્ચિમ આફ્રિકાથી આવેલ અને જેની બોલી અસા- માન્ય હતી કે જેના માટે અમે એક જ અનુવાદક શોધી શક્યા ફોનલાઈન પર જે તેને સમજી શકે. અને જે અનુવાદક અઠવાડિયામાં માત્ર એક બપોરે કામ કરતો હતો. કમનસીબે,મારા દદીૅને દરરોજ અનુવાદક સેવાની જરૂર હતી. અમેરિકામાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે શિક્ષિત છો. હું જાણું છુ કે મારો દદીૅ જે ઉચ્ચારણ વિના અંગ્રેજી બોલે છે જે અભણ હતુ. જ્યારે તેણે મને સામાજીક સુરક્ષા અક્ષમ ફોમૅ પર સહી કરવા તરત જ કહ્યું. જે ફોમૅ કાયાૅલયમાં તેજ દિવસે જવુ જરૂરી હતુ અને હું દવાખાનામાં હાજર ન હતો, તો, મે તેમની મદદ કરી, જાણવા છતા કે તે એક જ તેના દીકરાની સાર- સંભાળ લેનાર હતો, મેં કહ્યું,"ફોર્મ મારી વહીવટી કચેરીમાં લાવજો. હું તેને સહી કરીને તમારા માટે તેને ફેક્સ કરીશ. તે બે બસ બદલીને મારી ઓફિસ આવ્યો, ફોમૅ આપવા, દિકરાની સંભાળ લેવા ઘરે ગયો..... હું કાયાૅલયમાં પહોંચ્યો અને મને શું મળ્યુ ફોમૅ "X" ની બાજુમાં? એક શબ્દ "અરજદાર." તેને ફોર્મ પર સહી કરવાની જરૂર હતી. તો હવે તેને બે બસ બદલીને ઓફિસ પાછા આવુ પડશે, અને ફોર્મ પર સહી કરવી પડશે જેથી પછી અમે તેના માટે તેને ફેક્સ કરી શકીએ. તે સંપૂણૅ બદલાઈ ગયુ કે મે કેવી રીતે કાળજી લીધી મેં ખાતરી કરી કે હું હંમેશાં તેને મૌખિક સૂચનાઓ આપૂ. આ પરથી મને બીજા દદીૅઓનો પણ વિચાર આવ્યો. જેમને બહુ બધા પેપર આપવામા આવ્યા છે જે અમારી ઇલેક્ટ્રોનિક આરોગ્ય રેકોડૅ સિસ્ટ- મ દૃારા જુદાં પાડ્યા, તેમના નિદાન અને તેમની સારવાર વિષે સમજાવુ, અને હું આશ્ચર્યમાં પડ્કેયો કે કેટલા લોકો ખરેખર સમજી શકે છે કાગળના તે ટુકડાઓ પર શું છે? યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમારી પાસે ચાલુ ટેલિફોન છે અને એક સચોટ સરનામું. સસ્તા ટેલિફોનની સેવાના ફેલાવા એ ખરેખર મદદ કરી છે. પરંતુ હજી પણ મારા દદીૅઓની થોડી મિનિટો સમાપ્ત થતા ફોની લાઈન કપઈ જાય છે. ઓછી આવકવાળા લોકોએ ઘણીવાર જરૂરીયાત મુજબ ઘે રાયેલા રેવુ પડે છે. મને યાદ છે કે એક ચાટૅ જે અસામાન્ય મહિલાનો હતો, તે ચાટૅ ત્રણવાર એના ઘરે મોકલ્યો, જેમા એ મહિલાએ મલવા જવાનુ હતુ. અલબત્ત, જો સરનામું સચોટ નથી, તો તમે સરનામા પર કેટલીએ વાર પત્ર મોકલો વ્યથૅ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમને સતત ખોરાક મળે છે. આ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટેનો એક મુદો્ છે. અમે તેમને દવાઓ આપીએ છીએ જે તેમના બ્લડ સુગરને ઓછું કરે છે. એ દિવસોમાં જ્યારે તેમની પાસે પૂરતો ખોરાક ન હોય, તે તેમને જીવલેણ જોખમ જેવી આડઅસર વાળા રોગો હાયપોગ્લાયકેમિઆ અથવા ઓછી રક્ત ખાંડ. યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમારી પાસે તમારા ઘરના તમારા રેફ્રિજરેટરમાં ઇન્સ્યુલિન છે, બાથરૂમ જ્યાં તમે ધોઈ શકો છો, એક પલંગ જ્યાં તમે સૂઈ શકો, હિંસા વિશે ચિંતા કર્યા વગર જ્યારે તમે આરામ કરો છો. પરંતુ જો તમારી પાસે તે ન હોય તો? જો તમારે શેરીમાં રહેવુ પડે તો, તમે ફ્રીવે હેઠળ રહો છો, તમે મંડળના આશ્રયમાં રહો છો, જ્યા તમારે રોજ સવારે ૭ કે ૮ વાગે જવુ પડે. તમે તમારી દવાઓનો ક્યાં સંગ્રહ કરશો? તમે બાથરૂમ ક્યા જશો. જો તમને હૃદયની નિષ્ફળતા આવે તો તમે પગ કેવી રીતે આગળ મુકો. શું આશ્ચયૅજનક છે કે ઘરવીહોણા લોકોને વીમો પૂરો પાડવામા આવે, પરંતુ તે અસમાનતા દૂર થતી નથી ઘરવીહોણા અને ઘરવાળા વચ્ચે? યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપો. પણ તમારા બધાનું શું? એક ક્ષણ માટે ધારો કે તમે બધા દવા લઈ રહ્યા છો. કદાચ તે હાઈ બ્લડ પ્રેશર માટે છે. કદાચ તે ડાયાબિટીસ અથવા ડિપ્રેશન માટે છે. જો આજની રાતે તમારી પાસે પસંદગી હોત તો: તમે તમારી દવા લઈ શકો છો પરંતુ શેરીમાં રહો, અથવા તમે તમારા ઘરમાં રાખી શકો છો પરંતુ તમારી દવા નથી. તમે શું પસંદ કરશો? હું જાણું છું કે હું શું પસંદ કરીશ. આ એક સારી રીતે વ્યાખ્યાયિત ઉદાહરણ છે પસંદગીઓના પ્રકારો કે જે ઓછી આવકના દર્દીઓ દરરોજ કરવુ પડે. તેથી જ્યારે મારા ડોકટરો તેમના માથા હલાવે અને કહે, "મને ખબર નથી કે તે દર્દી કેમ છે તેને કેમ બીજી એપોઇન્ટમેન્ટ રાખી નથી," મને ખબર નથી કે તે કેમ ન ગઈ મે જે પરીક્ષા આપવાની કીધીતી તે માટે મને લાગે છે કે, સારું, કદાચ તેણીની સવારી ન બતાવાઈ, અથવા કદાચ તેમણે કામ હશે. પણ, કદાચ કંઈક હતું તે દિવસે વધુ મહત્વપૂર્ણ તેમના હાઈ બ્લડ પ્રેશર કરતાં અથવા સ્ક્રિનિંગ કોલોનોસ્કોપી. કદાચ તે દર્દી વ્યવહાર કરતો હતો અપમાનજનક જીવનસાથી સાથે અથવા પુત્રી જે ગર્ભવતી છે અને ડ્રગ વ્યસની અથવા એક પુત્ર કે જેને શાળામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. અથવા તો કદાચ તેઓ સવાર હતા એક આંતરછેદ દ્વારા તેમની સાયકલ અને એક ટ્રક સાથે અથડાઈ, અને હવે તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે અને ખૂબ જ મર્યાદિત ગતિશીલતા છે. સ્વાભાવિક છે કે, આ વસ્તુઓ મધ્યમ વગૅના લોકોને પણ થાય છે પરંતુ જ્યારે તે થાય છે ત્યારે, આપડી પાસે સંસાધનો છે જે આપણને સક્ષમ કરે છે આ સમસ્યાઓનો સામનો કરવા માટે. પરંતુ આપણી માન્યતા પણ છે કે આપણે આપડુ સામાન્ય જીવનકાળ જીવશુ, તે ઓછી આવકવાળા લોકો માટે સાચું નથી. તેઓએ તેમના મિત્રો અને સબંધીઓને જોયા છે જે યુવાનીમાં મૃત્યુ પામ્યા છે અકસ્માતના કારણે, હિંસાના કારણે, કેન્સર ના કારણે કે જેનુ અગાઉના તબક્કે નિદાન થઈ શકે તેમ હતુ. તે નિરાશાની ભાવના તરફ દોરી શકે છે, કે તમે ખરેખર શું કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. હું જાણું છું કે મેં એક અસ્પષ્ટ ચિત્ર દોયુૅ છે ઓછી આવકવાળા દર્દીઓની સંભાળ માટે. પણ હું તમને જણાવા માંગુ છું કે મને કેટલું લાભદાયક લાગે છે સલામતી નેટ સિસ્ટમમાં કામ કરવા માટે, અને મારી ઉંડીમાન્યતા છે કે આપણે સિસ્ટમ પ્રતિભાવશાળી કરીશુ, જે ઓછી આવકવાળા દદીૅઓની જરૂરિયાત પૂરી કરે. પ્રારંભિક બિંદુ હોવો જોઈએ દર્દીઓ જ્યાં હોય ત્યાં મળવું, અવરોધ વિના સેવા પ્રદાન કરવી અને તેમની જરૂરિયાત પૂરી પાડવી અને તે નહી જે આપણને લાગે છે. તે મારા માટે અશક્ય છે દર્દીની સારી કાળજી લેવી જે બેઘર છે અને શેરીમાં રહે છે. સાચી પ્રિસ્ક્રિપ્શન બેઘર દર્દી માટે ઘર છે. લોસ એન્જલસમાં, અમે 4,700 ક્રોનિકલી રાખ્યા છે બેઘર વ્યક્તિઓ માટે જે તબીબી બીમારીથી પીડિત, માનસિક બીમારી, વ્યસની છે. જ્યારે અમે તેમને રાખ્યા, અમે એકંદરે આરોગ્ય સંભાળ ખર્ચ શોધી કાઢીએ છીએ, આવાસ સહિત, ઘટાડો થયો. કારણ કે તેમની પાસે ઘણી ઓછી હોસ્પિટલ છે મુલાકાત માટે, બંને ઇમર્જન્સી રૂમમાં અને ઇનપેશન્ટ સર્વિસ પર. અને અમે તેમને તેમનું ગૌરવ પાછું આપ્યું. તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં. અન્નનો સતત પૂરવઠો ન હોય તેવા લોકો માટે, ખાસ કરીને જેઓને ડાયાબિટીસ છે, સલામતી ચોખ્ખી સિસ્ટમો પ્રયોગ કરે વિવિધ ઉકેલો માટે, ફૂડ પેન્ટ્રીઝ સહિત પ્રાથમિક સંભાળ ક્લિનિક્સમાં અને સમુદાયના નકશા વિતરણ ફૂડ બેંકો અને સૂપ કિચન. અને ન્યુ યોર્ક સિટીમાં, અમે નોંધણી કરનારાઓનું એક ટોળું રાખ્યું છે અમારા દર્દીઓ પ્રવેશ મેળવવા માટે પૂરક પોષણ કાર્યક્રમ મોટાભાગના લોકોને "ફૂડ સ્ટેમ્પ્સ" તરીકે તરીકે ઓળખાય છે. જ્યારે દર્દીઓ અને ડોકટરો એકબીજાને સમજતા નથી, ભૂલો થશે. અંગ્રેજી ના બોલનારા દર્દીઓ માટે, અનુવાદ મહત્વપૂર્ણ છે પ્રિસ્ક્રિપ્શન પેડ તરીકે. કદાચ વધુ મહત્વપૂર્ણ. અને, તમે જાણો છો, વધુ કંઈપણ ખર્ચ નથી બધી સામગ્રી મૂકવા ચોથા ધોરણના વાંચનના સ્તરે, જેથી દરેક વ્યક્તિ સમજી શકે શું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ કંઈપણ કરતાં વધુ, મને લાગે છે કે ઓછી આવકના દર્દીઓને પ્રાથમિક ડોક્ટરની સંભાળનો વધારે લાભ છે. મને લાગે છે મધ્યમવર્ગીય લોકોને પણ ફાયદો થાય છે કોઈકને સંભાળ કરવા રાખવા માટે. પરંતુ જ્યારે તેઓ નથી કરતા, ત્યારે તેમની સાથે બીજા સહાયક હોય છે, કોણ તેમને તે અપંગતા પ્લેકાર્ડ મેળવી આપે છે અથવા ખાતરી કરો કે અપંગતા અરજી પૂર્ણ થાય. પરંતુ ઓછી આવકવાળા લોકોને ખરેખર જરૂર છે લોકોની એક ટીમ જે તેમને મદદ કરી શકે જે તબીબી અને બિન-તબીબી સેવાઓ મેળવવા માટે તે જરૂરી છે. ઉપરાંત, ઘણા ઓછી આવક ધરાવતા લોકોને નામંજૂર છે અન્ય સમુદાયના ટેકો આપે તે, પ્રાથમિક સંભાળ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાથી તેઓ ખરેખર લાભમાં છે. એક પ્રાથમિક ડોક્ટર હું ખાસ કરીને પ્રશંસક છું એકવાર મને કહ્યું કે તે કેવી રીતે માને છે કે એક દર્દી સાથે તેના સંબંધ એક દાયકા ઉપર એકમાત્ર સ્વસ્થ સંબંધ હતો કે દર્દી તેના જીવનમાં હતી. સારા સમાચાર એ છે કે તમારે ખરેખર ડોક્ટર બનવાની જરૂર નથી. સેવા અને સાતત્ય પૂરુ પાડવા માટે. આ ખરેખર મારા ઘરે લાવવામાં આવી હતી જ્યારે મારા પોતાના લાંબા ગાળાના દર્દીઓ છે બહારની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. મારે બીજા ડોકટરોને અને મારા ક્લિનિકમાં નર્સોને કહેવુ હતું કે તે મૃત્યુ પામ્યા. પણ મને એ ખબર નહોતી અમારા ક્લિનિકના બીજા ભાગમાં, એક અલગ માળે, ત્યાં રજિસ્ટ્રેશન કારકુન હતો જેમણે ખૂબ જ ખાસ વિકાસ કર્યો હતો મારા દર્દી સાથે સંબંધનો દર વખતે તે એપોઇન્ટમેન્ટ માટે આવ્યો હતો. જ્યારે તેણી ત્રણ અઠવાડિયા પછી ખબર પડી કે તે મરી ગયો હતો, તેણી આવી અને મને મળી મારા પરીક્ષણ રૂમમાં, આંસુઓ તેના ગાલ નીચે વહે છે, મારા દર્દી વિશે વાત અને તેણીની તે યાદો ત ક્લકૅ સાથેની તેઓએ જે પ્રકારની ચર્ચાઓ કરી હતી સાથે તેમના જીવન વિશે. મારા દર્દીનું જીવન કઠિન હતું. તે તેના પોતાના પ્રવેશથી ગેંન્ગબેંન્ગર હતો. તેમણે નોંધપાત્ર ખર્ચ કયોૅ હતો સમયનો જેલમાં. તે ખૂબ જ ગંભીર બીમારીથી ગ્રસ્ત હતો. તેને માદક દ્રવ્યોની લત્ત લાગીતી. પરંતુ તે બધુ હોવા છતાં, તે ભાગ્યે જ મુલાકાત ચૂકી જતો, અને મને તે માનવું ગમે છે કારણ કે તે જાણે છે અમારા ક્લિનિકનો પ્રેમ તેના માટે. જ્યારે આપણી આરોગ્ય સંભાળ સિસ્ટમ્સ સમાન છે ઓછી આવકના દર્દીઓ માટે, જેવી તેમને અમારા પ્રત્યે છે, બે વસ્તુઓ થશે. પ્રથમ, સિસ્ટમ પ્રતિભાવ આપશે ઓછી આવકવાળા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને. તે તેમની ભાષા બોલશે, તે તેમના સમયપત્રકને પૂર્ણ કરશે, તે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરશે. બીજું, અમે કાળજી પ્રદાન કરીશુ. અમે આ વ્યવસાયમાં ફક્ત બોક્સ ચેક કરવા માટે નતા ગયા, પરંતુ ખરેખર જેની સેવા કરીએ છીએ તેની કાળજી લેવા ગયા હતા. આભાર. (અભિવાદન)