WEBVTT 00:00:00.655 --> 00:00:02.278 થોડા વષોૅ પેહલા, 00:00:02.302 --> 00:00:05.654 હું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીની સંભાળ લઈ 00:00:05.654 --> 00:00:06.654 રહ્યો હતો. 00:00:06.654 --> 00:00:11.431 હું ઈછૅતો હતો કે તેની સારવાર વિષેશ દવાખાના 00:00:11.431 --> 00:00:12.431 માં થાય. 00:00:12.431 --> 00:00:16.295 મેં અપોઈન્ટમેન્ટ જાતે જ કરી હતી કારન કે 00:00:16.295 --> 00:00:17.295 ડિપાટૅમેન્ટના ડિરક્ટર 00:00:17.295 --> 00:00:18.757 હોવાને કારણે હું જાહતો હતો 00:00:18.781 --> 00:00:20.886 કે મેં કયુૅ તો તેણીને જલ્દી અપોઈન્ટમેન્ટ 00:00:20.886 --> 00:00:21.886 મળી જશે. 00:00:21.886 --> 00:00:24.823 દવાખાનું તે જ્યા રહેતી હતી તેનાથી દોઢ કલાક 00:00:24.823 --> 00:00:25.823 ની દુરી પર હતુ.પરંતુ 00:00:25.823 --> 00:00:29.254 તેને સરનામું લીધુ અને જવા માટે સંમત થઈ. NOTE Paragraph 00:00:30.794 --> 00:00:34.247 દુભૅાગ્યે તેણીએ દવાખાનામાં પ્રવેશ કયૅો નહી 00:00:35.339 --> 00:00:38.657 જ્યારે મે મનોચિક્તિસક સાથે વાત કરી ત્યારે 00:00:38.657 --> 00:00:39.657 તેણે મને સમજાવ્યુ કે 00:00:39.657 --> 00:00:43.023 આઘાતથી બચેલા લોકો તેઓએ જે મુશ્ક્લ સમસ્યા 00:00:43.047 --> 00:00:45.874 નો સામનો કયોૅ તેનાથી દૂર રહે છે અને ઘણીવાર 00:00:45.898 --> 00:00:47.781 અપોઈન્ટમેન્ટ ભૂલી જાય છે. 00:00:48.298 --> 00:00:49.480 આ કારણથી, 00:00:49.504 --> 00:00:53.892 તેઓ સામાન્ય રીતે ડોકટરોને અપોઈન્ટમેન્ટ લે 00:00:53.892 --> 00:00:54.892 વાની મંજૂરી આપતા નથી. 00:00:54.892 --> 00:00:57.550 તેઓેએ ખાસ અપવાદ લીધો હતો મારા માટે. 00:00:58.409 --> 00:01:00.538 જ્યારે હું મારા દર્દી સાથે વાત કરુ, 00:01:00.562 --> 00:01:04.607 તેણીએ ખૂબ સરળ અને ઓછી ફ્રોઇડિઅન સમજૂતી 00:01:04.631 --> 00:01:06.714 આપી કે શા માટે તે એપોઈન્ટમેન્ટ માટે ના 00:01:06.714 --> 00:01:07.714 પહોંચી. 00:01:07.714 --> 00:01:09.236 તેની સવારી દેખાઈ નહી. NOTE Paragraph 00:01:10.996 --> 00:01:13.143 હવે, તમારામાંથી કેટલાક વિચારી રહ્યાં હશેા, 00:01:13.167 --> 00:01:16.347 "શું તેની પાસે કોઈ બીજી રીત નહોતી તે એપો 00:01:16.347 --> 00:01:17.347 ઇન્ટમેન્ટ પર જવાની " 00:01:17.347 --> 00:01:21.327 શું તે ઉબર લઈ ન શકતી હતી કે તેના મિત્રને 00:01:21.327 --> 00:01:22.327 કહી ન શકતી હતી? 00:01:22.327 --> 00:01:23.767 જો તમે તે વિચારી રહ્યા છો, 00:01:23.791 --> 00:01:26.795 તે સંભવ છે કારણ કે તમારી પાસે સંસાધનો છે. 00:01:27.385 --> 00:01:30.514 પરંતુ તેની પાસે ઉબર માટે પૂરતા પૈસા ન હતા, 00:01:30.538 --> 00:01:32.858 અને તેની પાસે કોઈ મિત્ર ન હતુ જેને તે 00:01:32.858 --> 00:01:33.858 બોલાવે. 00:01:33.858 --> 00:01:35.570 પરંતુ તેની પાસે હું હતો, 00:01:35.594 --> 00:01:37.623 અને હું તેને બીજી એપોઈન્ટમેન્ટ અપાવા 00:01:37.623 --> 00:01:38.623 સક્ષમ હતો. 00:01:38.623 --> 00:01:40.953 જે તેણે કોઈ મુશ્કેલી વિના મળી. 00:01:41.650 --> 00:01:43.337 તે પ્રતિરોધક નહોતી, 00:01:43.361 --> 00:01:45.201 તે ફક્ત તેણીની સવારી બતાવી નથી. NOTE Paragraph 00:01:46.669 --> 00:01:49.612 હું ઈચ્છું છું કે હું કહી શકું કે આ એક અલગ 00:01:49.612 --> 00:01:50.612 ઘટના છે, 00:01:50.612 --> 00:01:53.638 પરંતુ હું સલામત ચાલતી સિસ્ટમો જાણુ છું જે 00:01:53.662 --> 00:01:58.247 સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, અને હવે ન્યુ યોર્ક સિટીમાં, 00:01:59.181 --> 00:02:02.779 મધ્યમ સ્તરે આરોગ્ય સંભાળ બાંધવામાં આવે છે 00:02:02.803 --> 00:02:06.807 જે ઘણીવાર ઓછી આવકના દર્દીઓની જરૂરિયાતને 00:02:06.807 --> 00:02:07.807 પૂણૅ કરતી નથી. 00:02:07.807 --> 00:02:11.842 આ બીજુ એક કારણ છે કે ઓબામા કેર 00:02:11.866 --> 00:02:15.509 અને એસીએ જેવી યોજના હેઠળ આરોગ્યવીમાના 00:02:15.533 --> 00:02:18.929 વિસ્તરણ છતા આરોગ્ય સંભાળની 00:02:18.953 --> 00:02:22.600 અસમાનતાને દૂર કરવી 00:02:22.624 --> 00:02:25.991 મૂશ્કેલ છે. NOTE Paragraph 00:02:26.908 --> 00:02:29.241 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ 00:02:29.265 --> 00:02:36.206 ધારે છે કે લોસ એન્જલસના વિશાળ જમીન વિસ્તરણ 00:02:37.390 --> 00:02:40.222 તે પણ ધારે છે કે તમે કાળજી મેળવવા કામની 00:02:40.246 --> 00:02:42.706 વચ્ચેથી પણ રજા લઈ શકો છો. 00:02:43.434 --> 00:02:47.714 મારા પૂવૅ લોસ એન્જલસ દવાખાનામાં 00:02:47.738 --> 00:02:49.960 ગુરૂવાર બપોરે આવેલ એક દદૅીને 00:02:49.984 --> 00:02:54.754 બંને આંખોમાં આંશિક અંધત્વ હતુ. 00:02:55.449 --> 00:02:57.570 ખૂબ ચિંતિત ભાવે, મે તેમને કહ્યું, 00:02:57.594 --> 00:02:59.172 આ ક્યારે બન્યુ? 00:02:59.952 --> 00:03:01.584 તેને કહ્યું, "રવિવારે." 00:03:02.457 --> 00:03:03.928 મે કહ્યું, "રવિવારે ? 00:03:03.952 --> 00:03:06.806 તમે દવાખાને વહેલા આવવાનું વિચાર્યું છે?" 00:03:07.326 --> 00:03:10.513 અને તેણે કહ્યું, "મારે ભાડું ચૂકવવા કામ 00:03:10.555 --> 00:03:11.555 કરવુ પડશે." NOTE Paragraph 00:03:11.598 --> 00:03:14.261 બીજો દદીૅ તેજ દવાખાનામાં આવ્યો, 00:03:14.285 --> 00:03:15.734 જે વાહનચાલક હતો, 00:03:15.758 --> 00:03:19.455 જેણે ત્રણ દિવસ ચેપ સાથે વાહન ચલાવ્યું, 00:03:19.479 --> 00:03:23.797 અને માલ વેચ્યા પછી મને મળવા આવ્યો. 00:03:24.487 --> 00:03:30.829 બંને દદીૅઓનું આરોગ્ય તેમની સંભાળ લેવાના 00:03:30.834 --> 00:03:31.834 વલંબથી જોખમમાં મુકાઈ. NOTE Paragraph 00:03:31.839 --> 00:03:35.448 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે અંગ્રેજી બોલો 00:03:35.472 --> 00:03:38.596 અથવા અંગ્રેજી બોલનારને તમારી સાથે લાવો. 00:03:39.160 --> 00:03:43.029 સાન ફ્રાન્સિસ્કોમાં,મે એવા દદીૅની સંભાળ 00:03:43.029 --> 00:03:44.029 રાખી જે રોગી 00:03:44.029 --> 00:03:48.183 પશ્ચિમ આફ્રિકાથી આવેલ અને જેની બોલી અસા- 00:03:48.183 --> 00:03:49.183 માન્ય હતી 00:03:49.183 --> 00:03:53.765 કે જેના માટે અમે એક જ અનુવાદક શોધી શક્યા 00:03:53.765 --> 00:03:54.765 ફોનલાઈન પર 00:03:54.765 --> 00:03:56.584 જે તેને સમજી શકે. 00:03:56.608 --> 00:03:59.695 અને જે અનુવાદક અઠવાડિયામાં માત્ર એક બપોરે 00:03:59.695 --> 00:04:00.695 કામ કરતો હતો. 00:04:00.695 --> 00:04:05.428 કમનસીબે,મારા દદીૅને દરરોજ અનુવાદક સેવાની 00:04:05.477 --> 00:04:06.477 જરૂર હતી. NOTE Paragraph 00:04:06.526 --> 00:04:09.476 અમેરિકામાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે 00:04:09.476 --> 00:04:10.476 શિક્ષિત છો. 00:04:10.476 --> 00:04:14.717 હું જાણું છુ કે મારો દદીૅ જે ઉચ્ચારણ વિના 00:04:14.717 --> 00:04:15.717 અંગ્રેજી બોલે છે 00:04:15.717 --> 00:04:17.225 જે અભણ હતુ. 00:04:17.249 --> 00:04:21.958 જ્યારે તેણે મને સામાજીક સુરક્ષા અક્ષમ ફોમૅ 00:04:21.958 --> 00:04:22.958 પર સહી કરવા 00:04:22.958 --> 00:04:24.274 તરત જ કહ્યું. 00:04:24.298 --> 00:04:27.591 જે ફોમૅ કાયાૅલયમાં તેજ દિવસે જવુ જરૂરી હતુ 00:04:27.615 --> 00:04:29.502 અને હું દવાખાનામાં હાજર ન હતો, 00:04:29.526 --> 00:04:31.104 તો, મે તેમની મદદ કરી, 00:04:31.128 --> 00:04:33.909 જાણવા છતા કે તે એક જ તેના દીકરાની સાર- 00:04:33.909 --> 00:04:34.909 સંભાળ લેનાર હતો, 00:04:34.909 --> 00:04:38.154 મેં કહ્યું,"ફોર્મ મારી વહીવટી કચેરીમાં 00:04:38.154 --> 00:04:39.154 લાવજો. 00:04:39.154 --> 00:04:41.084 હું તેને સહી કરીને તમારા માટે તેને 00:04:41.084 --> 00:04:42.084 ફેક્સ કરીશ. 00:04:42.084 --> 00:04:44.579 તે બે બસ બદલીને મારી ઓફિસ આવ્યો, 00:04:44.603 --> 00:04:46.759 ફોમૅ આપવા, 00:04:46.783 --> 00:04:49.149 દિકરાની સંભાળ લેવા ઘરે ગયો..... 00:04:49.173 --> 00:04:53.621 હું કાયાૅલયમાં પહોંચ્યો અને મને શું મળ્યુ 00:04:53.621 --> 00:04:54.621 ફોમૅ "X" ની બાજુમાં? 00:04:54.621 --> 00:04:56.053 એક શબ્દ "અરજદાર." 00:04:57.561 --> 00:04:59.225 તેને ફોર્મ પર સહી કરવાની જરૂર હતી. 00:05:00.255 --> 00:05:02.731 તો હવે તેને બે બસ બદલીને ઓફિસ પાછા 00:05:02.731 --> 00:05:03.731 આવુ પડશે, 00:05:03.731 --> 00:05:08.556 અને ફોર્મ પર સહી કરવી પડશે જેથી પછી અમે તેના માટે તેને ફેક્સ કરી શકીએ. 00:05:08.580 --> 00:05:09.772 તે સંપૂણૅ બદલાઈ ગયુ કે મે 00:05:09.772 --> 00:05:10.772 કેવી રીતે કાળજી લીધી 00:05:10.772 --> 00:05:15.731 મેં ખાતરી કરી કે હું હંમેશાં તેને મૌખિક સૂચનાઓ આપૂ. 00:05:17.096 --> 00:05:19.946 આ પરથી મને બીજા દદીૅઓનો પણ વિચાર આવ્યો. 00:05:19.970 --> 00:05:23.271 જેમને બહુ બધા પેપર આપવામા આવ્યા છે 00:05:23.295 --> 00:05:26.372 જે અમારી ઇલેક્ટ્રોનિક આરોગ્ય રેકોડૅ સિસ્ટ- 00:05:26.372 --> 00:05:27.372 મ દૃારા જુદાં પાડ્યા, 00:05:27.372 --> 00:05:30.005 તેમના નિદાન અને તેમની સારવાર વિષે સમજાવુ, 00:05:30.029 --> 00:05:32.951 અને હું આશ્ચર્યમાં પડ્કેયો કે કેટલા લોકો ખરેખર સમજી શકે છે 00:05:32.975 --> 00:05:35.170 કાગળના તે ટુકડાઓ પર શું છે? NOTE Paragraph 00:05:35.954 --> 00:05:40.555 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમારી પાસે ચાલુ ટેલિફોન છે 00:05:40.579 --> 00:05:42.186 અને એક સચોટ સરનામું. 00:05:42.781 --> 00:05:46.132 સસ્તા ટેલિફોનની સેવાના ફેલાવા એ 00:05:46.156 --> 00:05:48.011 ખરેખર મદદ કરી છે. 00:05:48.377 --> 00:05:51.383 પરંતુ હજી પણ મારા દદીૅઓની થોડી મિનિટો 00:05:51.407 --> 00:05:53.655 સમાપ્ત થતા ફોની લાઈન કપઈ જાય છે. NOTE Paragraph 00:05:54.918 --> 00:05:58.365 ઓછી આવકવાળા લોકોએ ઘણીવાર જરૂરીયાત મુજબ ઘે 00:05:58.365 --> 00:05:59.365 રાયેલા રેવુ પડે છે. 00:05:59.365 --> 00:06:04.850 મને યાદ છે કે એક ચાટૅ જે અસામાન્ય 00:06:04.850 --> 00:06:05.850 મહિલાનો હતો, 00:06:05.850 --> 00:06:11.335 તે ચાટૅ ત્રણવાર એના ઘરે મોકલ્યો, 00:06:11.359 --> 00:06:14.418 જેમા એ મહિલાએ મલવા જવાનુ હતુ. 00:06:15.127 --> 00:06:17.373 અલબત્ત, જો સરનામું સચોટ નથી, 00:06:17.397 --> 00:06:21.818 તો તમે સરનામા પર કેટલીએ વાર પત્ર મોકલો 00:06:22.107 --> 00:06:23.107 વ્યથૅ છે. NOTE Paragraph 00:06:23.397 --> 00:06:28.414 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમને સતત ખોરાક મળે છે. 00:06:29.035 --> 00:06:31.591 આ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટેનો 00:06:31.591 --> 00:06:32.591 એક મુદો્ છે. 00:06:32.591 --> 00:06:35.783 અમે તેમને દવાઓ આપીએ છીએ જે તેમના બ્લડ સુગરને ઓછું કરે છે. 00:06:36.388 --> 00:06:38.018 એ દિવસોમાં જ્યારે તેમની પાસે પૂરતો 00:06:38.018 --> 00:06:39.018 ખોરાક ન હોય, 00:06:39.018 --> 00:06:42.787 તે તેમને જીવલેણ જોખમ જેવી આડઅસર વાળા રોગો 00:06:42.811 --> 00:06:45.786 હાયપોગ્લાયકેમિઆ અથવા ઓછી રક્ત ખાંડ. NOTE Paragraph 00:06:46.935 --> 00:06:50.189 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમારી પાસે તમારા ઘરના 00:06:50.213 --> 00:06:52.690 તમારા રેફ્રિજરેટરમાં ઇન્સ્યુલિન છે, 00:06:52.714 --> 00:06:55.353 બાથરૂમ જ્યાં તમે ધોઈ શકો છો, 00:06:55.377 --> 00:06:57.379 એક પલંગ જ્યાં તમે સૂઈ શકો, 00:06:57.403 --> 00:07:01.692 હિંસા વિશે ચિંતા કર્યા વગર જ્યારે તમે આરામ કરો છો. 00:07:02.385 --> 00:07:04.058 પરંતુ જો તમારી પાસે તે ન હોય તો? 00:07:04.692 --> 00:07:06.928 જો તમારે શેરીમાં રહેવુ પડે તો, 00:07:06.952 --> 00:07:09.205 તમે ફ્રીવે હેઠળ રહો છો, 00:07:09.229 --> 00:07:11.520 તમે મંડળના આશ્રયમાં રહો છો, 00:07:11.544 --> 00:07:15.469 જ્યા તમારે રોજ સવારે ૭ કે ૮ વાગે જવુ પડે. 00:07:16.029 --> 00:07:18.103 તમે તમારી દવાઓનો ક્યાં સંગ્રહ કરશો? 00:07:20.851 --> 00:07:22.617 તમે બાથરૂમ ક્યા જશો. 00:07:24.209 --> 00:07:28.056 જો તમને હૃદયની નિષ્ફળતા આવે તો તમે પગ 00:07:28.056 --> 00:07:29.056 કેવી રીતે આગળ મુકો. 00:07:29.056 --> 00:07:34.393 શું આશ્ચયૅજનક છે કે ઘરવીહોણા લોકોને વીમો 00:07:34.393 --> 00:07:35.393 પૂરો પાડવામા આવે, 00:07:35.393 --> 00:07:38.425 પરંતુ તે અસમાનતા દૂર થતી નથી 00:07:38.449 --> 00:07:40.825 ઘરવીહોણા અને ઘરવાળા વચ્ચે? NOTE Paragraph 00:07:41.862 --> 00:07:47.427 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપો. 00:07:47.974 --> 00:07:49.657 પણ તમારા બધાનું શું? 00:07:50.467 --> 00:07:54.717 એક ક્ષણ માટે ધારો કે તમે બધા દવા લઈ રહ્યા છો. 00:07:54.741 --> 00:07:56.974 કદાચ તે હાઈ બ્લડ પ્રેશર માટે છે. 00:07:56.998 --> 00:08:00.186 કદાચ તે ડાયાબિટીસ અથવા ડિપ્રેશન માટે છે. 00:08:01.272 --> 00:08:03.713 જો આજની રાતે તમારી પાસે પસંદગી હોત તો: 00:08:04.626 --> 00:08:09.182 તમે તમારી દવા લઈ શકો છો પરંતુ શેરીમાં રહો, 00:08:10.507 --> 00:08:15.910 અથવા તમે તમારા ઘરમાં રાખી શકો છો પરંતુ તમારી દવા નથી. 00:08:17.879 --> 00:08:19.376 તમે શું પસંદ કરશો? 00:08:21.289 --> 00:08:23.086 હું જાણું છું કે હું શું પસંદ કરીશ. NOTE Paragraph 00:08:24.538 --> 00:08:28.634 આ એક સારી રીતે વ્યાખ્યાયિત ઉદાહરણ છે પસંદગીઓના પ્રકારો 00:08:28.658 --> 00:08:31.770 કે જે ઓછી આવકના દર્દીઓ દરરોજ કરવુ પડે. 00:08:32.418 --> 00:08:35.344 તેથી જ્યારે મારા ડોકટરો તેમના માથા હલાવે અને કહે, NOTE Paragraph 00:08:35.368 --> 00:08:39.549 "મને ખબર નથી કે તે દર્દી કેમ છે તેને કેમ બીજી એપોઇન્ટમેન્ટ 00:08:39.549 --> 00:08:40.549 રાખી નથી," 00:08:40.549 --> 00:08:44.466 મને ખબર નથી કે તે કેમ ન ગઈ મે જે પરીક્ષા 00:08:44.466 --> 00:08:45.466 આપવાની કીધીતી તે માટે 00:08:45.466 --> 00:08:48.171 મને લાગે છે કે, સારું, કદાચ તેણીની સવારી 00:08:48.171 --> 00:08:49.171 ન બતાવાઈ, 00:08:49.171 --> 00:08:50.940 અથવા કદાચ તેમણે કામ હશે. 00:08:51.509 --> 00:08:57.366 પણ, કદાચ કંઈક હતું તે દિવસે વધુ મહત્વપૂર્ણ 00:08:57.390 --> 00:09:01.207 તેમના હાઈ બ્લડ પ્રેશર કરતાં અથવા સ્ક્રિનિંગ કોલોનોસ્કોપી. 00:09:01.873 --> 00:09:05.274 કદાચ તે દર્દી વ્યવહાર કરતો હતો અપમાનજનક જીવનસાથી સાથે 00:09:06.252 --> 00:09:10.120 અથવા પુત્રી જે ગર્ભવતી છે અને ડ્રગ વ્યસની 00:09:10.144 --> 00:09:12.872 અથવા એક પુત્ર કે જેને શાળામાંથી બહાર કાઢી 00:09:12.872 --> 00:09:13.872 મૂકવામાં આવ્યો હતો. 00:09:13.872 --> 00:09:19.292 અથવા તો કદાચ તેઓ સવાર હતા એક આંતરછેદ દ્વારા તેમની સાયકલ 00:09:19.316 --> 00:09:21.475 અને એક ટ્રક સાથે અથડાઈ, 00:09:21.499 --> 00:09:25.957 અને હવે તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે અને ખૂબ જ મર્યાદિત ગતિશીલતા છે. NOTE Paragraph 00:09:27.619 --> 00:09:31.177 સ્વાભાવિક છે કે, આ વસ્તુઓ મધ્યમ વગૅના લોકોને પણ થાય છે 00:09:32.161 --> 00:09:33.925 પરંતુ જ્યારે તે થાય છે ત્યારે, 00:09:33.949 --> 00:09:38.332 આપડી પાસે સંસાધનો છે જે આપણને સક્ષમ કરે છે આ સમસ્યાઓનો સામનો કરવા માટે. 00:09:38.838 --> 00:09:44.065 પરંતુ આપણી માન્યતા પણ છે કે આપણે આપડુ સામાન્ય જીવનકાળ જીવશુ, 00:09:44.678 --> 00:09:46.959 તે ઓછી આવકવાળા લોકો માટે સાચું નથી. 00:09:47.578 --> 00:09:51.706 તેઓએ તેમના મિત્રો અને સબંધીઓને જોયા છે જે યુવાનીમાં મૃત્યુ પામ્યા છે 00:09:51.730 --> 00:09:53.139 અકસ્માતના કારણે, 00:09:53.163 --> 00:09:54.360 હિંસાના કારણે, 00:09:54.384 --> 00:09:58.691 કેન્સર ના કારણે કે જેનુ અગાઉના તબક્કે નિદાન થઈ શકે તેમ હતુ. 00:09:59.206 --> 00:10:01.923 તે નિરાશાની ભાવના તરફ દોરી શકે છે, 00:10:01.947 --> 00:10:04.231 કે તમે ખરેખર શું કરો છો તેનાથી કોઈ ફરક 00:10:04.679 --> 00:10:05.679 પડતો નથી. NOTE Paragraph 00:10:06.128 --> 00:10:11.244 હું જાણું છું કે મેં એક અસ્પષ્ટ ચિત્ર દોયુૅ છે ઓછી આવકવાળા દર્દીઓની સંભાળ માટે. 00:10:11.268 --> 00:10:14.301 પણ હું તમને જણાવા માંગુ છું કે મને કેટલું લાભદાયક લાગે છે 00:10:14.325 --> 00:10:16.783 સલામતી નેટ સિસ્ટમમાં કામ કરવા માટે, 00:10:16.807 --> 00:10:20.184 અને મારી ઉંડીમાન્યતા છે કે આપણે સિસ્ટમ 00:10:20.184 --> 00:10:21.184 પ્રતિભાવશાળી કરીશુ, 00:10:21.184 --> 00:10:23.543 જે ઓછી આવકવાળા દદીૅઓની જરૂરિયાત પૂરી કરે. 00:10:24.935 --> 00:10:29.051 પ્રારંભિક બિંદુ હોવો જોઈએ દર્દીઓ જ્યાં હોય ત્યાં મળવું, 00:10:29.075 --> 00:10:31.900 અવરોધ વિના સેવા પ્રદાન કરવી 00:10:32.678 --> 00:10:35.504 અને તેમની જરૂરિયાત પૂરી પાડવી 00:10:36.257 --> 00:10:38.109 અને તે નહી જે આપણને લાગે છે. NOTE Paragraph 00:10:39.625 --> 00:10:43.508 તે મારા માટે અશક્ય છે દર્દીની સારી કાળજી લેવી 00:10:43.532 --> 00:10:45.925 જે બેઘર છે અને શેરીમાં રહે છે. 00:10:46.933 --> 00:10:51.443 સાચી પ્રિસ્ક્રિપ્શન બેઘર દર્દી માટે ઘર છે. 00:10:52.474 --> 00:10:54.288 લોસ એન્જલસમાં, 00:10:54.312 --> 00:11:00.342 અમે 4,700 ક્રોનિકલી રાખ્યા છે બેઘર વ્યક્તિઓ માટે 00:11:00.366 --> 00:11:05.004 જે તબીબી બીમારીથી પીડિત, માનસિક બીમારી, વ્યસની છે. 00:11:06.060 --> 00:11:10.675 જ્યારે અમે તેમને રાખ્યા, અમે એકંદરે આરોગ્ય સંભાળ ખર્ચ શોધી કાઢીએ છીએ, 00:11:10.699 --> 00:11:12.586 આવાસ સહિત, 00:11:12.610 --> 00:11:13.767 ઘટાડો થયો. 00:11:14.220 --> 00:11:18.695 કારણ કે તેમની પાસે ઘણી ઓછી હોસ્પિટલ છે મુલાકાત માટે, 00:11:18.719 --> 00:11:23.115 બંને ઇમર્જન્સી રૂમમાં અને ઇનપેશન્ટ સર્વિસ પર. 00:11:24.106 --> 00:11:26.710 અને અમે તેમને તેમનું ગૌરવ પાછું આપ્યું. 00:11:27.374 --> 00:11:29.192 તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં. NOTE Paragraph 00:11:30.652 --> 00:11:35.273 અન્નનો સતત પૂરવઠો ન હોય તેવા લોકો માટે, 00:11:35.297 --> 00:11:38.960 ખાસ કરીને જેઓને ડાયાબિટીસ છે, 00:11:38.984 --> 00:11:44.393 સલામતી ચોખ્ખી સિસ્ટમો પ્રયોગ કરે વિવિધ ઉકેલો માટે, 00:11:44.417 --> 00:11:48.551 ફૂડ પેન્ટ્રીઝ સહિત પ્રાથમિક સંભાળ ક્લિનિક્સમાં 00:11:48.575 --> 00:11:53.314 અને સમુદાયના નકશા વિતરણ ફૂડ બેંકો અને સૂપ કિચન. 00:11:53.835 --> 00:11:55.657 અને ન્યુ યોર્ક સિટીમાં, 00:11:55.681 --> 00:11:58.240 અમે નોંધણી કરનારાઓનું એક ટોળું રાખ્યું છે 00:11:58.264 --> 00:12:03.481 અમારા દર્દીઓ પ્રવેશ મેળવવા માટે પૂરક પોષણ કાર્યક્રમ 00:12:03.505 --> 00:12:06.878 મોટાભાગના લોકોને "ફૂડ સ્ટેમ્પ્સ" તરીકે 00:12:07.274 --> 00:12:08.274 તરીકે ઓળખાય છે. NOTE Paragraph 00:12:08.671 --> 00:12:12.308 જ્યારે દર્દીઓ અને ડોકટરો એકબીજાને સમજતા નથી, 00:12:12.332 --> 00:12:14.101 ભૂલો થશે. 00:12:14.717 --> 00:12:16.665 અંગ્રેજી ના બોલનારા દર્દીઓ માટે, 00:12:16.689 --> 00:12:20.528 અનુવાદ મહત્વપૂર્ણ છે પ્રિસ્ક્રિપ્શન પેડ તરીકે. 00:12:21.208 --> 00:12:22.698 કદાચ વધુ મહત્વપૂર્ણ. 00:12:23.274 --> 00:12:26.143 અને, તમે જાણો છો, વધુ કંઈપણ ખર્ચ નથી 00:12:26.167 --> 00:12:30.984 બધી સામગ્રી મૂકવા ચોથા ધોરણના વાંચનના સ્તરે, 00:12:31.008 --> 00:12:35.105 જેથી દરેક વ્યક્તિ સમજી શકે શું કહેવામાં આવી રહ્યું છે. NOTE Paragraph 00:12:35.935 --> 00:12:39.342 પરંતુ કંઈપણ કરતાં વધુ, મને લાગે છે કે ઓછી આવકના દર્દીઓને 00:12:39.366 --> 00:12:43.125 પ્રાથમિક ડોક્ટરની સંભાળનો વધારે લાભ છે. 00:12:43.680 --> 00:12:46.306 મને લાગે છે મધ્યમવર્ગીય લોકોને પણ ફાયદો થાય છે 00:12:46.330 --> 00:12:49.124 કોઈકને સંભાળ કરવા રાખવા માટે. 00:12:49.631 --> 00:12:52.762 પરંતુ જ્યારે તેઓ નથી કરતા, ત્યારે તેમની સાથે બીજા સહાયક હોય છે, 00:12:52.786 --> 00:12:56.142 કોણ તેમને તે અપંગતા પ્લેકાર્ડ મેળવી આપે છે 00:12:56.166 --> 00:13:00.202 અથવા ખાતરી કરો કે અપંગતા અરજી પૂર્ણ થાય. 00:13:00.739 --> 00:13:06.041 પરંતુ ઓછી આવકવાળા લોકોને ખરેખર જરૂર છે લોકોની એક ટીમ જે તેમને મદદ કરી શકે 00:13:06.065 --> 00:13:10.735 જે તબીબી અને બિન-તબીબી સેવાઓ મેળવવા માટે તે જરૂરી છે. 00:13:11.226 --> 00:13:14.529 ઉપરાંત, ઘણા ઓછી આવક ધરાવતા લોકોને નામંજૂર છે 00:13:14.553 --> 00:13:16.945 અન્ય સમુદાયના ટેકો આપે તે, NOTE Paragraph 00:13:16.969 --> 00:13:22.983 પ્રાથમિક સંભાળ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાથી તેઓ ખરેખર લાભમાં છે. 00:13:23.615 --> 00:13:26.480 એક પ્રાથમિક ડોક્ટર હું ખાસ કરીને પ્રશંસક છું 00:13:26.504 --> 00:13:31.578 એકવાર મને કહ્યું કે તે કેવી રીતે માને છે કે એક દર્દી સાથે તેના સંબંધ 00:13:31.602 --> 00:13:33.089 એક દાયકા ઉપર 00:13:33.113 --> 00:13:37.452 એકમાત્ર સ્વસ્થ સંબંધ હતો કે દર્દી તેના જીવનમાં હતી. NOTE Paragraph 00:13:38.793 --> 00:13:41.751 સારા સમાચાર એ છે કે તમારે ખરેખર ડોક્ટર 00:13:41.751 --> 00:13:42.751 બનવાની જરૂર નથી. 00:13:42.751 --> 00:13:47.357 સેવા અને સાતત્ય પૂરુ પાડવા માટે. 00:13:47.713 --> 00:13:51.933 આ ખરેખર મારા ઘરે લાવવામાં આવી હતી જ્યારે મારા પોતાના લાંબા ગાળાના દર્દીઓ છે 00:13:51.957 --> 00:13:54.538 બહારની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. 00:13:54.887 --> 00:13:58.624 મારે બીજા ડોકટરોને અને મારા ક્લિનિકમાં નર્સોને કહેવુ હતું 00:13:58.648 --> 00:14:00.026 કે તે મૃત્યુ પામ્યા. 00:14:00.465 --> 00:14:04.474 પણ મને એ ખબર નહોતી અમારા ક્લિનિકના બીજા ભાગમાં, 00:14:04.498 --> 00:14:06.522 એક અલગ માળે, 00:14:06.546 --> 00:14:09.069 ત્યાં રજિસ્ટ્રેશન કારકુન હતો 00:14:09.093 --> 00:14:13.108 જેમણે ખૂબ જ ખાસ વિકાસ કર્યો હતો મારા દર્દી સાથે સંબંધનો 00:14:13.132 --> 00:14:16.126 દર વખતે તે એપોઇન્ટમેન્ટ માટે આવ્યો હતો. 00:14:16.849 --> 00:14:20.535 જ્યારે તેણી ત્રણ અઠવાડિયા પછી ખબર પડી કે તે મરી ગયો હતો, 00:14:20.559 --> 00:14:23.299 તેણી આવી અને મને મળી મારા પરીક્ષણ રૂમમાં, 00:14:23.323 --> 00:14:26.250 આંસુઓ તેના ગાલ નીચે વહે છે, 00:14:26.274 --> 00:14:31.875 મારા દર્દી વિશે વાત અને તેણીની તે યાદો ત ક્લકૅ સાથેની 00:14:31.899 --> 00:14:35.973 તેઓએ જે પ્રકારની ચર્ચાઓ કરી હતી સાથે તેમના જીવન વિશે. 00:14:38.072 --> 00:14:39.943 મારા દર્દીનું જીવન કઠિન હતું. 00:14:40.705 --> 00:14:43.781 તે તેના પોતાના પ્રવેશથી ગેંન્ગબેંન્ગર હતો. 00:14:44.234 --> 00:14:47.851 તેમણે નોંધપાત્ર ખર્ચ કયોૅ હતો સમયનો જેલમાં. 00:14:48.893 --> 00:14:51.699 તે ખૂબ જ ગંભીર બીમારીથી ગ્રસ્ત હતો. 00:14:52.318 --> 00:14:53.843 તેને માદક દ્રવ્યોની લત્ત લાગીતી. 00:14:54.530 --> 00:14:57.628 પરંતુ તે બધુ હોવા છતાં, તે ભાગ્યે જ મુલાકાત ચૂકી જતો, 00:14:58.692 --> 00:15:04.173 અને મને તે માનવું ગમે છે કારણ કે તે જાણે છે અમારા ક્લિનિકનો પ્રેમ તેના માટે. NOTE Paragraph 00:15:05.793 --> 00:15:11.154 જ્યારે આપણી આરોગ્ય સંભાળ સિસ્ટમ્સ સમાન છે ઓછી આવકના દર્દીઓ માટે, 00:15:11.178 --> 00:15:13.075 જેવી તેમને અમારા પ્રત્યે છે, 00:15:13.099 --> 00:15:14.638 બે વસ્તુઓ થશે. 00:15:15.638 --> 00:15:20.443 પ્રથમ, સિસ્ટમ પ્રતિભાવ આપશે ઓછી આવકવાળા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને. 00:15:20.467 --> 00:15:24.438 તે તેમની ભાષા બોલશે, તે તેમના સમયપત્રકને પૂર્ણ કરશે, 00:15:24.462 --> 00:15:26.380 તે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરશે. 00:15:27.169 --> 00:15:31.114 બીજું, અમે કાળજી પ્રદાન કરીશુ. 00:15:31.138 --> 00:15:33.938 અમે આ વ્યવસાયમાં ફક્ત બોક્સ 00:15:33.962 --> 00:15:36.771 ચેક કરવા માટે નતા ગયા, 00:15:36.795 --> 00:15:40.150 પરંતુ ખરેખર જેની સેવા કરીએ છીએ તેની કાળજી 00:15:40.277 --> 00:15:41.277 લેવા ગયા હતા. NOTE Paragraph 00:15:41.404 --> 00:15:42.642 આભાર. NOTE Paragraph 00:15:42.666 --> 00:15:46.888 (અભિવાદન)