0:00:00.655,0:00:02.278 થોડા વષોૅ પેહલા, 0:00:02.302,0:00:05.654 હું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીની સંભાળ લઈ 0:00:05.654,0:00:06.654 રહ્યો હતો. 0:00:06.654,0:00:11.431 હું ઈછૅતો હતો કે તેની સારવાર વિષેશ દવાખાના 0:00:11.431,0:00:12.431 માં થાય. 0:00:12.431,0:00:16.295 મેં અપોઈન્ટમેન્ટ જાતે જ કરી હતી કારન કે 0:00:16.295,0:00:17.295 ડિપાટૅમેન્ટના ડિરક્ટર 0:00:17.295,0:00:18.757 હોવાને કારણે હું જાહતો હતો 0:00:18.781,0:00:20.886 કે મેં કયુૅ તો તેણીને જલ્દી અપોઈન્ટમેન્ટ 0:00:20.886,0:00:21.886 મળી જશે. 0:00:21.886,0:00:24.823 દવાખાનું તે જ્યા રહેતી હતી તેનાથી દોઢ કલાક 0:00:24.823,0:00:25.823 ની દુરી પર હતુ.પરંતુ 0:00:25.823,0:00:29.254 તેને સરનામું લીધુ અને જવા માટે સંમત થઈ. 0:00:30.794,0:00:34.247 દુભૅાગ્યે તેણીએ દવાખાનામાં પ્રવેશ કયૅો નહી 0:00:35.339,0:00:38.657 જ્યારે મે મનોચિક્તિસક સાથે વાત કરી ત્યારે 0:00:38.657,0:00:39.657 તેણે મને સમજાવ્યુ કે 0:00:39.657,0:00:43.023 આઘાતથી બચેલા લોકો તેઓએ જે મુશ્ક્લ સમસ્યા 0:00:43.047,0:00:45.874 નો સામનો કયોૅ તેનાથી દૂર રહે છે અને ઘણીવાર 0:00:45.898,0:00:47.781 અપોઈન્ટમેન્ટ ભૂલી જાય છે. 0:00:48.298,0:00:49.480 આ કારણથી, 0:00:49.504,0:00:53.892 તેઓ સામાન્ય રીતે ડોકટરોને અપોઈન્ટમેન્ટ લે 0:00:53.892,0:00:54.892 વાની મંજૂરી આપતા નથી. 0:00:54.892,0:00:57.550 તેઓેએ ખાસ અપવાદ લીધો હતો મારા માટે. 0:00:58.409,0:01:00.538 જ્યારે હું મારા દર્દી સાથે વાત કરુ, 0:01:00.562,0:01:04.607 તેણીએ ખૂબ સરળ અને ઓછી ફ્રોઇડિઅન સમજૂતી 0:01:04.631,0:01:06.714 આપી કે શા માટે તે એપોઈન્ટમેન્ટ માટે ના 0:01:06.714,0:01:07.714 પહોંચી. 0:01:07.714,0:01:09.236 તેની સવારી દેખાઈ નહી. 0:01:10.996,0:01:13.143 હવે, તમારામાંથી કેટલાક વિચારી રહ્યાં હશેા, 0:01:13.167,0:01:16.347 "શું તેની પાસે કોઈ બીજી રીત નહોતી તે એપો 0:01:16.347,0:01:17.347 ઇન્ટમેન્ટ પર જવાની " 0:01:17.347,0:01:21.327 શું તે ઉબર લઈ ન શકતી હતી કે તેના મિત્રને 0:01:21.327,0:01:22.327 કહી ન શકતી હતી? 0:01:22.327,0:01:23.767 જો તમે તે વિચારી રહ્યા છો, 0:01:23.791,0:01:26.795 તે સંભવ છે કારણ કે તમારી પાસે સંસાધનો છે. 0:01:27.385,0:01:30.514 પરંતુ તેની પાસે ઉબર માટે પૂરતા પૈસા ન હતા, 0:01:30.538,0:01:32.858 અને તેની પાસે કોઈ મિત્ર ન હતુ જેને તે 0:01:32.858,0:01:33.858 બોલાવે. 0:01:33.858,0:01:35.570 પરંતુ તેની પાસે હું હતો, 0:01:35.594,0:01:37.623 અને હું તેને બીજી એપોઈન્ટમેન્ટ અપાવા 0:01:37.623,0:01:38.623 સક્ષમ હતો. 0:01:38.623,0:01:40.953 જે તેણે કોઈ મુશ્કેલી વિના મળી. 0:01:41.650,0:01:43.337 તે પ્રતિરોધક નહોતી, 0:01:43.361,0:01:45.201 તે ફક્ત તેણીની સવારી બતાવી નથી. 0:01:46.669,0:01:49.612 હું ઈચ્છું છું કે હું કહી શકું કે આ એક અલગ 0:01:49.612,0:01:50.612 ઘટના છે, 0:01:50.612,0:01:53.638 પરંતુ હું સલામત ચાલતી સિસ્ટમો જાણુ છું જે 0:01:53.662,0:01:58.247 સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ,[br]અને હવે ન્યુ યોર્ક સિટીમાં, 0:01:59.181,0:02:02.779 મધ્યમ સ્તરે આરોગ્ય સંભાળ બાંધવામાં આવે છે 0:02:02.803,0:02:06.807 જે ઘણીવાર ઓછી આવકના દર્દીઓની જરૂરિયાતને 0:02:06.807,0:02:07.807 પૂણૅ કરતી નથી. 0:02:07.807,0:02:11.842 આ બીજુ એક કારણ છે કે ઓબામા કેર 0:02:11.866,0:02:15.509 અને એસીએ જેવી યોજના હેઠળ આરોગ્યવીમાના 0:02:15.533,0:02:18.929 વિસ્તરણ છતા આરોગ્ય સંભાળની 0:02:18.953,0:02:22.600 અસમાનતાને દૂર કરવી 0:02:22.624,0:02:25.991 મૂશ્કેલ છે. 0:02:26.908,0:02:29.241 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ 0:02:29.265,0:02:36.206 ધારે છે કે લોસ એન્જલસના વિશાળ જમીન વિસ્તરણ 0:02:37.390,0:02:40.222 તે પણ ધારે છે કે તમે કાળજી મેળવવા કામની 0:02:40.246,0:02:42.706 વચ્ચેથી પણ રજા લઈ શકો છો. 0:02:43.434,0:02:47.714 મારા પૂવૅ લોસ એન્જલસ દવાખાનામાં 0:02:47.738,0:02:49.960 ગુરૂવાર બપોરે આવેલ એક દદૅીને 0:02:49.984,0:02:54.754 બંને આંખોમાં આંશિક અંધત્વ હતુ. 0:02:55.449,0:02:57.570 ખૂબ ચિંતિત ભાવે, મે તેમને કહ્યું, 0:02:57.594,0:02:59.172 આ ક્યારે બન્યુ? 0:02:59.952,0:03:01.584 તેને કહ્યું, "રવિવારે." 0:03:02.457,0:03:03.928 મે કહ્યું, "રવિવારે ? 0:03:03.952,0:03:06.806 તમે દવાખાને વહેલા આવવાનું વિચાર્યું છે?" 0:03:07.326,0:03:10.513 અને તેણે કહ્યું, "મારે ભાડું ચૂકવવા કામ 0:03:10.555,0:03:11.555 કરવુ પડશે." 0:03:11.598,0:03:14.261 બીજો દદીૅ તેજ દવાખાનામાં આવ્યો, 0:03:14.285,0:03:15.734 જે વાહનચાલક હતો, 0:03:15.758,0:03:19.455 જેણે ત્રણ દિવસ ચેપ સાથે વાહન ચલાવ્યું, 0:03:19.479,0:03:23.797 અને માલ વેચ્યા પછી મને મળવા આવ્યો. 0:03:24.487,0:03:30.829 બંને દદીૅઓનું આરોગ્ય તેમની સંભાળ લેવાના 0:03:30.834,0:03:31.834 વલંબથી જોખમમાં મુકાઈ. 0:03:31.839,0:03:35.448 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ[br]ધારે છે કે તમે અંગ્રેજી બોલો 0:03:35.472,0:03:38.596 અથવા અંગ્રેજી બોલનારને તમારી સાથે લાવો. 0:03:39.160,0:03:43.029 સાન ફ્રાન્સિસ્કોમાં,મે એવા દદીૅની સંભાળ 0:03:43.029,0:03:44.029 રાખી જે રોગી 0:03:44.029,0:03:48.183 પશ્ચિમ આફ્રિકાથી આવેલ અને જેની બોલી અસા- 0:03:48.183,0:03:49.183 માન્ય હતી 0:03:49.183,0:03:53.765 કે જેના માટે અમે એક જ અનુવાદક શોધી શક્યા 0:03:53.765,0:03:54.765 ફોનલાઈન પર 0:03:54.765,0:03:56.584 જે તેને સમજી શકે. 0:03:56.608,0:03:59.695 અને જે અનુવાદક અઠવાડિયામાં માત્ર એક બપોરે 0:03:59.695,0:04:00.695 કામ કરતો હતો. 0:04:00.695,0:04:05.428 કમનસીબે,મારા દદીૅને દરરોજ અનુવાદક સેવાની 0:04:05.477,0:04:06.477 જરૂર હતી. 0:04:06.526,0:04:09.476 અમેરિકામાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે 0:04:09.476,0:04:10.476 શિક્ષિત છો. 0:04:10.476,0:04:14.717 હું જાણું છુ કે મારો દદીૅ જે ઉચ્ચારણ વિના 0:04:14.717,0:04:15.717 અંગ્રેજી બોલે છે 0:04:15.717,0:04:17.225 જે અભણ હતુ. 0:04:17.249,0:04:21.958 જ્યારે તેણે મને સામાજીક સુરક્ષા અક્ષમ ફોમૅ 0:04:21.958,0:04:22.958 પર સહી કરવા 0:04:22.958,0:04:24.274 તરત જ કહ્યું. 0:04:24.298,0:04:27.591 જે ફોમૅ કાયાૅલયમાં તેજ દિવસે જવુ જરૂરી હતુ 0:04:27.615,0:04:29.502 અને હું દવાખાનામાં હાજર ન હતો, 0:04:29.526,0:04:31.104 તો, મે તેમની મદદ કરી, 0:04:31.128,0:04:33.909 જાણવા છતા કે તે એક જ તેના દીકરાની સાર- 0:04:33.909,0:04:34.909 સંભાળ લેનાર હતો, 0:04:34.909,0:04:38.154 મેં કહ્યું,"ફોર્મ મારી વહીવટી કચેરીમાં 0:04:38.154,0:04:39.154 લાવજો. 0:04:39.154,0:04:41.084 હું તેને સહી કરીને તમારા માટે તેને 0:04:41.084,0:04:42.084 ફેક્સ કરીશ. 0:04:42.084,0:04:44.579 તે બે બસ બદલીને મારી ઓફિસ આવ્યો, 0:04:44.603,0:04:46.759 ફોમૅ આપવા, 0:04:46.783,0:04:49.149 દિકરાની સંભાળ લેવા ઘરે ગયો..... 0:04:49.173,0:04:53.621 હું કાયાૅલયમાં પહોંચ્યો અને મને શું મળ્યુ 0:04:53.621,0:04:54.621 ફોમૅ "X" ની બાજુમાં? 0:04:54.621,0:04:56.053 એક શબ્દ "અરજદાર." 0:04:57.561,0:04:59.225 તેને ફોર્મ પર સહી કરવાની જરૂર હતી. 0:05:00.255,0:05:02.731 તો હવે તેને બે બસ બદલીને ઓફિસ પાછા 0:05:02.731,0:05:03.731 આવુ પડશે, 0:05:03.731,0:05:08.556 અને ફોર્મ પર સહી કરવી પડશે જેથી[br]પછી અમે તેના માટે તેને ફેક્સ કરી શકીએ. 0:05:08.580,0:05:09.772 તે સંપૂણૅ બદલાઈ ગયુ કે મે 0:05:09.772,0:05:10.772 કેવી રીતે કાળજી લીધી 0:05:10.772,0:05:15.731 મેં ખાતરી કરી કે હું હંમેશાં [br]તેને મૌખિક સૂચનાઓ આપૂ. 0:05:17.096,0:05:19.946 આ પરથી મને બીજા દદીૅઓનો પણ વિચાર આવ્યો. 0:05:19.970,0:05:23.271 જેમને બહુ બધા પેપર આપવામા આવ્યા છે 0:05:23.295,0:05:26.372 જે અમારી ઇલેક્ટ્રોનિક આરોગ્ય રેકોડૅ સિસ્ટ- 0:05:26.372,0:05:27.372 મ દૃારા જુદાં પાડ્યા, 0:05:27.372,0:05:30.005 તેમના નિદાન અને તેમની સારવાર વિષે સમજાવુ, 0:05:30.029,0:05:32.951 અને હું આશ્ચર્યમાં પડ્કેયો કે કેટલા લોકો[br]ખરેખર સમજી શકે છે 0:05:32.975,0:05:35.170 કાગળના તે ટુકડાઓ પર શું છે? 0:05:35.954,0:05:40.555 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે[br]કે તમારી પાસે ચાલુ ટેલિફોન છે 0:05:40.579,0:05:42.186 અને એક સચોટ સરનામું. 0:05:42.781,0:05:46.132 સસ્તા ટેલિફોનની સેવાના ફેલાવા એ 0:05:46.156,0:05:48.011 ખરેખર મદદ કરી છે. 0:05:48.377,0:05:51.383 પરંતુ હજી પણ મારા દદીૅઓની થોડી મિનિટો 0:05:51.407,0:05:53.655 સમાપ્ત થતા ફોની લાઈન કપઈ જાય છે. 0:05:54.918,0:05:58.365 ઓછી આવકવાળા લોકોએ ઘણીવાર જરૂરીયાત મુજબ ઘે 0:05:58.365,0:05:59.365 રાયેલા રેવુ પડે છે. 0:05:59.365,0:06:04.850 મને યાદ છે કે એક ચાટૅ જે અસામાન્ય 0:06:04.850,0:06:05.850 મહિલાનો હતો, 0:06:05.850,0:06:11.335 તે ચાટૅ ત્રણવાર એના ઘરે મોકલ્યો, 0:06:11.359,0:06:14.418 જેમા એ મહિલાએ મલવા જવાનુ હતુ. 0:06:15.127,0:06:17.373 અલબત્ત, જો સરનામું સચોટ નથી, 0:06:17.397,0:06:21.818 તો તમે સરનામા પર કેટલીએ વાર પત્ર મોકલો 0:06:22.107,0:06:23.107 વ્યથૅ છે. 0:06:23.397,0:06:28.414 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે[br]કે તમને સતત ખોરાક મળે છે. 0:06:29.035,0:06:31.591 આ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટેનો 0:06:31.591,0:06:32.591 એક મુદો્ છે. 0:06:32.591,0:06:35.783 અમે તેમને દવાઓ આપીએ છીએ[br]જે તેમના બ્લડ સુગરને ઓછું કરે છે. 0:06:36.388,0:06:38.018 એ દિવસોમાં જ્યારે તેમની પાસે પૂરતો 0:06:38.018,0:06:39.018 ખોરાક ન હોય, 0:06:39.018,0:06:42.787 તે તેમને જીવલેણ જોખમ જેવી આડઅસર વાળા રોગો 0:06:42.811,0:06:45.786 હાયપોગ્લાયકેમિઆ અથવા ઓછી રક્ત ખાંડ. 0:06:46.935,0:06:50.189 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ[br]ધારે છે કે તમારી પાસે તમારા ઘરના 0:06:50.213,0:06:52.690 તમારા રેફ્રિજરેટરમાં ઇન્સ્યુલિન છે, 0:06:52.714,0:06:55.353 બાથરૂમ જ્યાં તમે ધોઈ શકો છો, 0:06:55.377,0:06:57.379 એક પલંગ જ્યાં તમે સૂઈ શકો, 0:06:57.403,0:07:01.692 હિંસા વિશે ચિંતા કર્યા વગર[br]જ્યારે તમે આરામ કરો છો. 0:07:02.385,0:07:04.058 પરંતુ જો તમારી પાસે તે ન હોય તો? 0:07:04.692,0:07:06.928 જો તમારે શેરીમાં રહેવુ પડે તો, 0:07:06.952,0:07:09.205 તમે ફ્રીવે હેઠળ રહો છો, 0:07:09.229,0:07:11.520 તમે મંડળના આશ્રયમાં રહો છો, 0:07:11.544,0:07:15.469 જ્યા તમારે રોજ સવારે ૭ કે ૮ વાગે જવુ પડે. 0:07:16.029,0:07:18.103 તમે તમારી દવાઓનો ક્યાં સંગ્રહ કરશો? 0:07:20.851,0:07:22.617 તમે બાથરૂમ ક્યા જશો. 0:07:24.209,0:07:28.056 જો તમને હૃદયની નિષ્ફળતા આવે તો તમે પગ 0:07:28.056,0:07:29.056 કેવી રીતે આગળ મુકો. 0:07:29.056,0:07:34.393 શું આશ્ચયૅજનક છે કે ઘરવીહોણા લોકોને વીમો 0:07:34.393,0:07:35.393 પૂરો પાડવામા આવે, 0:07:35.393,0:07:38.425 પરંતુ તે અસમાનતા દૂર થતી નથી 0:07:38.449,0:07:40.825 ઘરવીહોણા અને ઘરવાળા વચ્ચે? 0:07:41.862,0:07:47.427 યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે[br]કે તમે આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપો. 0:07:47.974,0:07:49.657 પણ તમારા બધાનું શું? 0:07:50.467,0:07:54.717 એક ક્ષણ માટે ધારો[br]કે તમે બધા દવા લઈ રહ્યા છો. 0:07:54.741,0:07:56.974 કદાચ તે હાઈ બ્લડ પ્રેશર માટે છે. 0:07:56.998,0:08:00.186 કદાચ તે ડાયાબિટીસ અથવા ડિપ્રેશન માટે છે. 0:08:01.272,0:08:03.713 જો આજની રાતે તમારી પાસે પસંદગી હોત તો: 0:08:04.626,0:08:09.182 તમે તમારી દવા લઈ શકો છો[br]પરંતુ શેરીમાં રહો, 0:08:10.507,0:08:15.910 અથવા તમે તમારા ઘરમાં રાખી શકો છો[br]પરંતુ તમારી દવા નથી. 0:08:17.879,0:08:19.376 તમે શું પસંદ કરશો? 0:08:21.289,0:08:23.086 હું જાણું છું કે હું શું પસંદ કરીશ. 0:08:24.538,0:08:28.634 આ એક સારી રીતે વ્યાખ્યાયિત ઉદાહરણ છે[br]પસંદગીઓના પ્રકારો 0:08:28.658,0:08:31.770 કે જે ઓછી આવકના દર્દીઓ[br]દરરોજ કરવુ પડે. 0:08:32.418,0:08:35.344 તેથી જ્યારે મારા ડોકટરો[br]તેમના માથા હલાવે અને કહે, 0:08:35.368,0:08:39.549 "મને ખબર નથી કે તે દર્દી કેમ છે તેને[br]કેમ બીજી એપોઇન્ટમેન્ટ 0:08:39.549,0:08:40.549 રાખી નથી," 0:08:40.549,0:08:44.466 મને ખબર નથી કે તે કેમ ન ગઈ મે જે પરીક્ષા 0:08:44.466,0:08:45.466 આપવાની કીધીતી તે માટે 0:08:45.466,0:08:48.171 મને લાગે છે કે, સારું, કદાચ તેણીની સવારી 0:08:48.171,0:08:49.171 ન બતાવાઈ, 0:08:49.171,0:08:50.940 અથવા કદાચ તેમણે કામ હશે. 0:08:51.509,0:08:57.366 પણ, કદાચ કંઈક હતું[br]તે દિવસે વધુ મહત્વપૂર્ણ 0:08:57.390,0:09:01.207 તેમના હાઈ બ્લડ પ્રેશર કરતાં[br]અથવા સ્ક્રિનિંગ કોલોનોસ્કોપી. 0:09:01.873,0:09:05.274 કદાચ તે દર્દી વ્યવહાર કરતો હતો[br]અપમાનજનક જીવનસાથી સાથે 0:09:06.252,0:09:10.120 અથવા પુત્રી જે ગર્ભવતી છે[br]અને ડ્રગ વ્યસની 0:09:10.144,0:09:12.872 અથવા એક પુત્ર કે જેને શાળામાંથી બહાર કાઢી 0:09:12.872,0:09:13.872 મૂકવામાં આવ્યો હતો. 0:09:13.872,0:09:19.292 અથવા તો કદાચ તેઓ સવાર હતા[br]એક આંતરછેદ દ્વારા તેમની સાયકલ 0:09:19.316,0:09:21.475 અને એક ટ્રક સાથે અથડાઈ, 0:09:21.499,0:09:25.957 અને હવે તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે[br]અને ખૂબ જ મર્યાદિત ગતિશીલતા છે. 0:09:27.619,0:09:31.177 સ્વાભાવિક છે કે, આ વસ્તુઓ મધ્યમ [br]વગૅના લોકોને પણ થાય છે 0:09:32.161,0:09:33.925 પરંતુ જ્યારે તે થાય છે ત્યારે, 0:09:33.949,0:09:38.332 આપડી પાસે સંસાધનો છે જે આપણને સક્ષમ કરે છે[br]આ સમસ્યાઓનો સામનો કરવા માટે. 0:09:38.838,0:09:44.065 પરંતુ આપણી માન્યતા પણ છે કે આપણે[br]આપડુ સામાન્ય જીવનકાળ જીવશુ, 0:09:44.678,0:09:46.959 તે ઓછી આવકવાળા લોકો માટે સાચું નથી. 0:09:47.578,0:09:51.706 તેઓએ તેમના મિત્રો અને સબંધીઓને જોયા છે[br]જે યુવાનીમાં મૃત્યુ પામ્યા છે 0:09:51.730,0:09:53.139 અકસ્માતના કારણે, 0:09:53.163,0:09:54.360 હિંસાના કારણે, 0:09:54.384,0:09:58.691 કેન્સર ના કારણે કે જેનુ અગાઉના તબક્કે [br]નિદાન થઈ શકે તેમ હતુ. 0:09:59.206,0:10:01.923 તે નિરાશાની ભાવના તરફ દોરી શકે છે, 0:10:01.947,0:10:04.231 કે તમે ખરેખર શું કરો છો તેનાથી કોઈ ફરક 0:10:04.679,0:10:05.679 પડતો નથી. 0:10:06.128,0:10:11.244 હું જાણું છું કે મેં એક અસ્પષ્ટ ચિત્ર[br]દોયુૅ છે ઓછી આવકવાળા દર્દીઓની સંભાળ માટે. 0:10:11.268,0:10:14.301 પણ હું તમને જણાવા માંગુ છું કે[br]મને કેટલું લાભદાયક લાગે છે 0:10:14.325,0:10:16.783 સલામતી નેટ સિસ્ટમમાં કામ કરવા માટે, 0:10:16.807,0:10:20.184 અને મારી ઉંડીમાન્યતા છે કે આપણે સિસ્ટમ 0:10:20.184,0:10:21.184 પ્રતિભાવશાળી કરીશુ, 0:10:21.184,0:10:23.543 જે ઓછી આવકવાળા દદીૅઓની જરૂરિયાત પૂરી કરે. 0:10:24.935,0:10:29.051 પ્રારંભિક બિંદુ હોવો જોઈએ[br]દર્દીઓ જ્યાં હોય ત્યાં મળવું, 0:10:29.075,0:10:31.900 અવરોધ વિના સેવા પ્રદાન કરવી 0:10:32.678,0:10:35.504 અને તેમની જરૂરિયાત પૂરી પાડવી 0:10:36.257,0:10:38.109 અને તે નહી જે આપણને લાગે છે. 0:10:39.625,0:10:43.508 તે મારા માટે અશક્ય છે[br]દર્દીની સારી કાળજી લેવી 0:10:43.532,0:10:45.925 જે બેઘર છે અને શેરીમાં રહે છે. 0:10:46.933,0:10:51.443 સાચી પ્રિસ્ક્રિપ્શન[br]બેઘર દર્દી માટે ઘર છે. 0:10:52.474,0:10:54.288 લોસ એન્જલસમાં,[br] 0:10:54.312,0:11:00.342 અમે 4,700 ક્રોનિકલી રાખ્યા છે[br]બેઘર વ્યક્તિઓ માટે 0:11:00.366,0:11:05.004 જે તબીબી બીમારીથી પીડિત,[br]માનસિક બીમારી, વ્યસની છે. 0:11:06.060,0:11:10.675 જ્યારે અમે તેમને રાખ્યા, અમે[br]એકંદરે આરોગ્ય સંભાળ ખર્ચ શોધી કાઢીએ છીએ, 0:11:10.699,0:11:12.586 આવાસ સહિત, 0:11:12.610,0:11:13.767 ઘટાડો થયો. 0:11:14.220,0:11:18.695 કારણ કે તેમની પાસે[br]ઘણી ઓછી હોસ્પિટલ છે મુલાકાત માટે, 0:11:18.719,0:11:23.115 બંને ઇમર્જન્સી રૂમમાં[br]અને ઇનપેશન્ટ સર્વિસ પર. 0:11:24.106,0:11:26.710 અને અમે તેમને તેમનું ગૌરવ પાછું આપ્યું. 0:11:27.374,0:11:29.192 તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં. 0:11:30.652,0:11:35.273 અન્નનો સતત પૂરવઠો[br]ન હોય તેવા લોકો માટે, 0:11:35.297,0:11:38.960 ખાસ કરીને જેઓને ડાયાબિટીસ છે, 0:11:38.984,0:11:44.393 સલામતી ચોખ્ખી સિસ્ટમો પ્રયોગ કરે વિવિધ [br]ઉકેલો માટે, 0:11:44.417,0:11:48.551 ફૂડ પેન્ટ્રીઝ સહિત[br]પ્રાથમિક સંભાળ ક્લિનિક્સમાં 0:11:48.575,0:11:53.314 અને સમુદાયના નકશા વિતરણ[br]ફૂડ બેંકો અને સૂપ કિચન. 0:11:53.835,0:11:55.657 અને ન્યુ યોર્ક સિટીમાં, 0:11:55.681,0:11:58.240 અમે નોંધણી કરનારાઓનું એક ટોળું રાખ્યું છે 0:11:58.264,0:12:03.481 અમારા દર્દીઓ પ્રવેશ મેળવવા માટે[br]પૂરક પોષણ કાર્યક્રમ 0:12:03.505,0:12:06.878 મોટાભાગના લોકોને "ફૂડ સ્ટેમ્પ્સ" તરીકે 0:12:07.274,0:12:08.274 તરીકે ઓળખાય છે. 0:12:08.671,0:12:12.308 જ્યારે દર્દીઓ અને ડોકટરો[br]એકબીજાને સમજતા નથી, 0:12:12.332,0:12:14.101 ભૂલો થશે. 0:12:14.717,0:12:16.665 અંગ્રેજી ના બોલનારા દર્દીઓ માટે, 0:12:16.689,0:12:20.528 અનુવાદ મહત્વપૂર્ણ છે[br]પ્રિસ્ક્રિપ્શન પેડ તરીકે. 0:12:21.208,0:12:22.698 કદાચ વધુ મહત્વપૂર્ણ. 0:12:23.274,0:12:26.143 અને, તમે જાણો છો,[br]વધુ કંઈપણ ખર્ચ નથી 0:12:26.167,0:12:30.984 બધી સામગ્રી મૂકવા[br]ચોથા ધોરણના વાંચનના સ્તરે, 0:12:31.008,0:12:35.105 જેથી દરેક વ્યક્તિ સમજી શકે[br]શું કહેવામાં આવી રહ્યું છે. 0:12:35.935,0:12:39.342 પરંતુ કંઈપણ કરતાં વધુ,[br]મને લાગે છે કે ઓછી આવકના દર્દીઓને 0:12:39.366,0:12:43.125 પ્રાથમિક ડોક્ટરની સંભાળનો વધારે લાભ છે. 0:12:43.680,0:12:46.306 મને લાગે છે મધ્યમવર્ગીય[br]લોકોને પણ ફાયદો થાય છે 0:12:46.330,0:12:49.124 કોઈકને સંભાળ કરવા [br]રાખવા માટે. 0:12:49.631,0:12:52.762 પરંતુ જ્યારે તેઓ નથી કરતા, ત્યારે તેમની [br]સાથે બીજા સહાયક હોય છે, 0:12:52.786,0:12:56.142 કોણ તેમને તે અપંગતા પ્લેકાર્ડ મેળવી આપે છે 0:12:56.166,0:13:00.202 અથવા ખાતરી કરો કે અપંગતા[br]અરજી પૂર્ણ થાય. 0:13:00.739,0:13:06.041 પરંતુ ઓછી આવકવાળા લોકોને ખરેખર જરૂર છે[br]લોકોની એક ટીમ જે તેમને મદદ કરી શકે 0:13:06.065,0:13:10.735 જે તબીબી અને બિન-તબીબી સેવાઓ[br]મેળવવા માટે તે જરૂરી છે. 0:13:11.226,0:13:14.529 ઉપરાંત, ઘણા ઓછી આવક ધરાવતા લોકોને[br]નામંજૂર છે 0:13:14.553,0:13:16.945 અન્ય સમુદાયના ટેકો આપે તે, 0:13:16.969,0:13:22.983 પ્રાથમિક સંભાળ દ્વારા પૂરી પાડવામાં[br]આવતી સેવાથી તેઓ ખરેખર લાભમાં છે. 0:13:23.615,0:13:26.480 એક પ્રાથમિક ડોક્ટર[br]હું ખાસ કરીને પ્રશંસક છું 0:13:26.504,0:13:31.578 એકવાર મને કહ્યું કે તે કેવી રીતે માને છે[br]કે એક દર્દી સાથે તેના સંબંધ 0:13:31.602,0:13:33.089 એક દાયકા ઉપર 0:13:33.113,0:13:37.452 એકમાત્ર સ્વસ્થ સંબંધ હતો[br]કે દર્દી તેના જીવનમાં હતી. 0:13:38.793,0:13:41.751 સારા સમાચાર એ છે કે તમારે ખરેખર ડોક્ટર 0:13:41.751,0:13:42.751 બનવાની જરૂર નથી. 0:13:42.751,0:13:47.357 સેવા અને સાતત્ય પૂરુ પાડવા માટે. 0:13:47.713,0:13:51.933 આ ખરેખર મારા ઘરે લાવવામાં આવી હતી[br]જ્યારે મારા પોતાના લાંબા ગાળાના દર્દીઓ છે 0:13:51.957,0:13:54.538 બહારની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. 0:13:54.887,0:13:58.624 મારે બીજા ડોકટરોને અને[br]મારા ક્લિનિકમાં નર્સોને કહેવુ હતું 0:13:58.648,0:14:00.026 કે તે મૃત્યુ પામ્યા. 0:14:00.465,0:14:04.474 પણ મને એ ખબર નહોતી[br]અમારા ક્લિનિકના બીજા ભાગમાં, 0:14:04.498,0:14:06.522 એક અલગ માળે, 0:14:06.546,0:14:09.069 ત્યાં રજિસ્ટ્રેશન કારકુન હતો 0:14:09.093,0:14:13.108 જેમણે ખૂબ જ ખાસ વિકાસ કર્યો હતો[br]મારા દર્દી સાથે સંબંધનો 0:14:13.132,0:14:16.126 દર વખતે તે એપોઇન્ટમેન્ટ માટે આવ્યો હતો. 0:14:16.849,0:14:20.535 જ્યારે તેણી ત્રણ અઠવાડિયા પછી ખબર પડી[br]કે તે મરી ગયો હતો, 0:14:20.559,0:14:23.299 તેણી આવી અને મને મળી[br]મારા પરીક્ષણ રૂમમાં, 0:14:23.323,0:14:26.250 આંસુઓ તેના ગાલ નીચે વહે છે, 0:14:26.274,0:14:31.875 મારા દર્દી વિશે વાત[br]અને તેણીની તે યાદો ત ક્લકૅ સાથેની 0:14:31.899,0:14:35.973 તેઓએ જે પ્રકારની ચર્ચાઓ કરી હતી[br]સાથે તેમના જીવન વિશે. 0:14:38.072,0:14:39.943 મારા દર્દીનું જીવન કઠિન હતું. 0:14:40.705,0:14:43.781 તે તેના પોતાના પ્રવેશથી ગેંન્ગબેંન્ગર હતો. 0:14:44.234,0:14:47.851 તેમણે નોંધપાત્ર ખર્ચ કયોૅ હતો[br]સમયનો જેલમાં. 0:14:48.893,0:14:51.699 તે ખૂબ જ ગંભીર બીમારીથી ગ્રસ્ત હતો. 0:14:52.318,0:14:53.843 તેને માદક દ્રવ્યોની લત્ત લાગીતી. 0:14:54.530,0:14:57.628 પરંતુ તે બધુ હોવા છતાં,[br]તે ભાગ્યે જ મુલાકાત ચૂકી જતો, 0:14:58.692,0:15:04.173 અને મને તે માનવું ગમે છે કારણ કે તે[br]જાણે છે અમારા ક્લિનિકનો પ્રેમ તેના માટે. 0:15:05.793,0:15:11.154 જ્યારે આપણી આરોગ્ય સંભાળ સિસ્ટમ્સ સમાન છે[br]ઓછી આવકના દર્દીઓ માટે, 0:15:11.178,0:15:13.075 જેવી તેમને અમારા પ્રત્યે છે, 0:15:13.099,0:15:14.638 બે વસ્તુઓ થશે. 0:15:15.638,0:15:20.443 પ્રથમ, સિસ્ટમ પ્રતિભાવ આપશે ઓછી[br]આવકવાળા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને. 0:15:20.467,0:15:24.438 તે તેમની ભાષા બોલશે,[br]તે તેમના સમયપત્રકને પૂર્ણ કરશે, 0:15:24.462,0:15:26.380 તે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરશે. 0:15:27.169,0:15:31.114 બીજું, અમે કાળજી પ્રદાન કરીશુ.[br] 0:15:31.138,0:15:33.938 અમે આ વ્યવસાયમાં ફક્ત બોક્સ 0:15:33.962,0:15:36.771 ચેક કરવા માટે નતા ગયા, 0:15:36.795,0:15:40.150 પરંતુ ખરેખર જેની સેવા કરીએ છીએ તેની કાળજી 0:15:40.277,0:15:41.277 લેવા ગયા હતા. 0:15:41.404,0:15:42.642 આભાર. 0:15:42.666,0:15:46.888 (અભિવાદન)