[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.66,0:00:02.28,Default,,0000,0000,0000,,થોડા વષોૅ પેહલા, Dialogue: 0,0:00:02.30,0:00:05.65,Default,,0000,0000,0000,,હું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીની સંભાળ લઈ Dialogue: 0,0:00:05.65,0:00:06.65,Default,,0000,0000,0000,,રહ્યો હતો. Dialogue: 0,0:00:06.65,0:00:11.43,Default,,0000,0000,0000,,હું ઈછૅતો હતો કે તેની સારવાર વિષેશ દવાખાના Dialogue: 0,0:00:11.43,0:00:12.43,Default,,0000,0000,0000,,માં થાય. Dialogue: 0,0:00:12.43,0:00:16.30,Default,,0000,0000,0000,,મેં અપોઈન્ટમેન્ટ જાતે જ કરી હતી કારન કે Dialogue: 0,0:00:16.30,0:00:17.30,Default,,0000,0000,0000,,ડિપાટૅમેન્ટના ડિરક્ટર Dialogue: 0,0:00:17.30,0:00:18.76,Default,,0000,0000,0000,,હોવાને કારણે હું જાહતો હતો Dialogue: 0,0:00:18.78,0:00:20.89,Default,,0000,0000,0000,,કે મેં કયુૅ તો તેણીને જલ્દી અપોઈન્ટમેન્ટ Dialogue: 0,0:00:20.89,0:00:21.89,Default,,0000,0000,0000,,મળી જશે. Dialogue: 0,0:00:21.89,0:00:24.82,Default,,0000,0000,0000,,દવાખાનું તે જ્યા રહેતી હતી તેનાથી દોઢ કલાક Dialogue: 0,0:00:24.82,0:00:25.82,Default,,0000,0000,0000,,ની દુરી પર હતુ.પરંતુ Dialogue: 0,0:00:25.82,0:00:29.25,Default,,0000,0000,0000,,તેને સરનામું લીધુ અને જવા માટે સંમત થઈ. Dialogue: 0,0:00:30.79,0:00:34.25,Default,,0000,0000,0000,,દુભૅાગ્યે તેણીએ દવાખાનામાં પ્રવેશ કયૅો નહી Dialogue: 0,0:00:35.34,0:00:38.66,Default,,0000,0000,0000,,જ્યારે મે મનોચિક્તિસક સાથે વાત કરી ત્યારે Dialogue: 0,0:00:38.66,0:00:39.66,Default,,0000,0000,0000,,તેણે મને સમજાવ્યુ કે Dialogue: 0,0:00:39.66,0:00:43.02,Default,,0000,0000,0000,,આઘાતથી બચેલા લોકો તેઓએ જે મુશ્ક્લ સમસ્યા Dialogue: 0,0:00:43.05,0:00:45.87,Default,,0000,0000,0000,,નો સામનો કયોૅ તેનાથી દૂર રહે છે અને ઘણીવાર Dialogue: 0,0:00:45.90,0:00:47.78,Default,,0000,0000,0000,,અપોઈન્ટમેન્ટ ભૂલી જાય છે. Dialogue: 0,0:00:48.30,0:00:49.48,Default,,0000,0000,0000,,આ કારણથી, Dialogue: 0,0:00:49.50,0:00:53.89,Default,,0000,0000,0000,,તેઓ સામાન્ય રીતે ડોકટરોને અપોઈન્ટમેન્ટ લે Dialogue: 0,0:00:53.89,0:00:54.89,Default,,0000,0000,0000,,વાની મંજૂરી આપતા નથી. Dialogue: 0,0:00:54.89,0:00:57.55,Default,,0000,0000,0000,,તેઓેએ ખાસ અપવાદ લીધો હતો મારા માટે. Dialogue: 0,0:00:58.41,0:01:00.54,Default,,0000,0000,0000,,જ્યારે હું મારા દર્દી સાથે વાત કરુ, Dialogue: 0,0:01:00.56,0:01:04.61,Default,,0000,0000,0000,,તેણીએ ખૂબ સરળ અને ઓછી ફ્રોઇડિઅન સમજૂતી Dialogue: 0,0:01:04.63,0:01:06.71,Default,,0000,0000,0000,,આપી કે શા માટે તે એપોઈન્ટમેન્ટ માટે ના Dialogue: 0,0:01:06.71,0:01:07.71,Default,,0000,0000,0000,,પહોંચી. Dialogue: 0,0:01:07.71,0:01:09.24,Default,,0000,0000,0000,,તેની સવારી દેખાઈ નહી. Dialogue: 0,0:01:10.100,0:01:13.14,Default,,0000,0000,0000,,હવે, તમારામાંથી કેટલાક વિચારી રહ્યાં હશેા, Dialogue: 0,0:01:13.17,0:01:16.35,Default,,0000,0000,0000,,"શું તેની પાસે કોઈ બીજી રીત નહોતી તે એપો Dialogue: 0,0:01:16.35,0:01:17.35,Default,,0000,0000,0000,,ઇન્ટમેન્ટ પર જવાની " Dialogue: 0,0:01:17.35,0:01:21.33,Default,,0000,0000,0000,,શું તે ઉબર લઈ ન શકતી હતી કે તેના મિત્રને Dialogue: 0,0:01:21.33,0:01:22.33,Default,,0000,0000,0000,,કહી ન શકતી હતી? Dialogue: 0,0:01:22.33,0:01:23.77,Default,,0000,0000,0000,,જો તમે તે વિચારી રહ્યા છો, Dialogue: 0,0:01:23.79,0:01:26.80,Default,,0000,0000,0000,,તે સંભવ છે કારણ કે તમારી પાસે સંસાધનો છે. Dialogue: 0,0:01:27.38,0:01:30.51,Default,,0000,0000,0000,,પરંતુ તેની પાસે ઉબર માટે પૂરતા પૈસા ન હતા, Dialogue: 0,0:01:30.54,0:01:32.86,Default,,0000,0000,0000,,અને તેની પાસે કોઈ મિત્ર ન હતુ જેને તે Dialogue: 0,0:01:32.86,0:01:33.86,Default,,0000,0000,0000,,બોલાવે. Dialogue: 0,0:01:33.86,0:01:35.57,Default,,0000,0000,0000,,પરંતુ તેની પાસે હું હતો, Dialogue: 0,0:01:35.59,0:01:37.62,Default,,0000,0000,0000,,અને હું તેને બીજી એપોઈન્ટમેન્ટ અપાવા Dialogue: 0,0:01:37.62,0:01:38.62,Default,,0000,0000,0000,,સક્ષમ હતો. Dialogue: 0,0:01:38.62,0:01:40.95,Default,,0000,0000,0000,,જે તેણે કોઈ મુશ્કેલી વિના મળી. Dialogue: 0,0:01:41.65,0:01:43.34,Default,,0000,0000,0000,,તે પ્રતિરોધક નહોતી, Dialogue: 0,0:01:43.36,0:01:45.20,Default,,0000,0000,0000,,તે ફક્ત તેણીની સવારી બતાવી નથી. Dialogue: 0,0:01:46.67,0:01:49.61,Default,,0000,0000,0000,,હું ઈચ્છું છું કે હું કહી શકું કે આ એક અલગ Dialogue: 0,0:01:49.61,0:01:50.61,Default,,0000,0000,0000,,ઘટના છે, Dialogue: 0,0:01:50.61,0:01:53.64,Default,,0000,0000,0000,,પરંતુ હું સલામત ચાલતી સિસ્ટમો જાણુ છું જે Dialogue: 0,0:01:53.66,0:01:58.25,Default,,0000,0000,0000,,સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ,\Nઅને હવે ન્યુ યોર્ક સિટીમાં, Dialogue: 0,0:01:59.18,0:02:02.78,Default,,0000,0000,0000,,મધ્યમ સ્તરે આરોગ્ય સંભાળ બાંધવામાં આવે છે Dialogue: 0,0:02:02.80,0:02:06.81,Default,,0000,0000,0000,,જે ઘણીવાર ઓછી આવકના દર્દીઓની જરૂરિયાતને Dialogue: 0,0:02:06.81,0:02:07.81,Default,,0000,0000,0000,,પૂણૅ કરતી નથી. Dialogue: 0,0:02:07.81,0:02:11.84,Default,,0000,0000,0000,,આ બીજુ એક કારણ છે કે ઓબામા કેર Dialogue: 0,0:02:11.87,0:02:15.51,Default,,0000,0000,0000,,અને એસીએ જેવી યોજના હેઠળ આરોગ્યવીમાના Dialogue: 0,0:02:15.53,0:02:18.93,Default,,0000,0000,0000,,વિસ્તરણ છતા આરોગ્ય સંભાળની Dialogue: 0,0:02:18.95,0:02:22.60,Default,,0000,0000,0000,,અસમાનતાને દૂર કરવી Dialogue: 0,0:02:22.62,0:02:25.99,Default,,0000,0000,0000,,મૂશ્કેલ છે. Dialogue: 0,0:02:26.91,0:02:29.24,Default,,0000,0000,0000,,યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ Dialogue: 0,0:02:29.26,0:02:36.21,Default,,0000,0000,0000,,ધારે છે કે લોસ એન્જલસના વિશાળ જમીન વિસ્તરણ Dialogue: 0,0:02:37.39,0:02:40.22,Default,,0000,0000,0000,,તે પણ ધારે છે કે તમે કાળજી મેળવવા કામની Dialogue: 0,0:02:40.25,0:02:42.71,Default,,0000,0000,0000,,વચ્ચેથી પણ રજા લઈ શકો છો. Dialogue: 0,0:02:43.43,0:02:47.71,Default,,0000,0000,0000,,મારા પૂવૅ લોસ એન્જલસ દવાખાનામાં Dialogue: 0,0:02:47.74,0:02:49.96,Default,,0000,0000,0000,,ગુરૂવાર બપોરે આવેલ એક દદૅીને Dialogue: 0,0:02:49.98,0:02:54.75,Default,,0000,0000,0000,,બંને આંખોમાં આંશિક અંધત્વ હતુ. Dialogue: 0,0:02:55.45,0:02:57.57,Default,,0000,0000,0000,,ખૂબ ચિંતિત ભાવે, મે તેમને કહ્યું, Dialogue: 0,0:02:57.59,0:02:59.17,Default,,0000,0000,0000,,આ ક્યારે બન્યુ? Dialogue: 0,0:02:59.95,0:03:01.58,Default,,0000,0000,0000,,તેને કહ્યું, "રવિવારે." Dialogue: 0,0:03:02.46,0:03:03.93,Default,,0000,0000,0000,,મે કહ્યું, "રવિવારે ? Dialogue: 0,0:03:03.95,0:03:06.81,Default,,0000,0000,0000,,તમે દવાખાને વહેલા આવવાનું વિચાર્યું છે?" Dialogue: 0,0:03:07.33,0:03:10.51,Default,,0000,0000,0000,,અને તેણે કહ્યું, "મારે ભાડું ચૂકવવા કામ Dialogue: 0,0:03:10.56,0:03:11.56,Default,,0000,0000,0000,,કરવુ પડશે." Dialogue: 0,0:03:11.60,0:03:14.26,Default,,0000,0000,0000,,બીજો દદીૅ તેજ દવાખાનામાં આવ્યો, Dialogue: 0,0:03:14.28,0:03:15.73,Default,,0000,0000,0000,,જે વાહનચાલક હતો, Dialogue: 0,0:03:15.76,0:03:19.46,Default,,0000,0000,0000,,જેણે ત્રણ દિવસ ચેપ સાથે વાહન ચલાવ્યું, Dialogue: 0,0:03:19.48,0:03:23.80,Default,,0000,0000,0000,,અને માલ વેચ્યા પછી મને મળવા આવ્યો. Dialogue: 0,0:03:24.49,0:03:30.83,Default,,0000,0000,0000,,બંને દદીૅઓનું આરોગ્ય તેમની સંભાળ લેવાના Dialogue: 0,0:03:30.83,0:03:31.83,Default,,0000,0000,0000,,વલંબથી જોખમમાં મુકાઈ. Dialogue: 0,0:03:31.84,0:03:35.45,Default,,0000,0000,0000,,યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ\Nધારે છે કે તમે અંગ્રેજી બોલો Dialogue: 0,0:03:35.47,0:03:38.60,Default,,0000,0000,0000,,અથવા અંગ્રેજી બોલનારને તમારી સાથે લાવો. Dialogue: 0,0:03:39.16,0:03:43.03,Default,,0000,0000,0000,,સાન ફ્રાન્સિસ્કોમાં,મે એવા દદીૅની સંભાળ Dialogue: 0,0:03:43.03,0:03:44.03,Default,,0000,0000,0000,,રાખી જે રોગી Dialogue: 0,0:03:44.03,0:03:48.18,Default,,0000,0000,0000,,પશ્ચિમ આફ્રિકાથી આવેલ અને જેની બોલી અસા- Dialogue: 0,0:03:48.18,0:03:49.18,Default,,0000,0000,0000,,માન્ય હતી Dialogue: 0,0:03:49.18,0:03:53.76,Default,,0000,0000,0000,,કે જેના માટે અમે એક જ અનુવાદક શોધી શક્યા Dialogue: 0,0:03:53.76,0:03:54.76,Default,,0000,0000,0000,,ફોનલાઈન પર Dialogue: 0,0:03:54.76,0:03:56.58,Default,,0000,0000,0000,,જે તેને સમજી શકે. Dialogue: 0,0:03:56.61,0:03:59.70,Default,,0000,0000,0000,,અને જે અનુવાદક અઠવાડિયામાં માત્ર એક બપોરે Dialogue: 0,0:03:59.70,0:04:00.70,Default,,0000,0000,0000,,કામ કરતો હતો. Dialogue: 0,0:04:00.70,0:04:05.43,Default,,0000,0000,0000,,કમનસીબે,મારા દદીૅને દરરોજ અનુવાદક સેવાની Dialogue: 0,0:04:05.48,0:04:06.48,Default,,0000,0000,0000,,જરૂર હતી. Dialogue: 0,0:04:06.53,0:04:09.48,Default,,0000,0000,0000,,અમેરિકામાં આરોગ્ય સંભાળ ધારે છે કે તમે Dialogue: 0,0:04:09.48,0:04:10.48,Default,,0000,0000,0000,,શિક્ષિત છો. Dialogue: 0,0:04:10.48,0:04:14.72,Default,,0000,0000,0000,,હું જાણું છુ કે મારો દદીૅ જે ઉચ્ચારણ વિના Dialogue: 0,0:04:14.72,0:04:15.72,Default,,0000,0000,0000,,અંગ્રેજી બોલે છે Dialogue: 0,0:04:15.72,0:04:17.22,Default,,0000,0000,0000,,જે અભણ હતુ. Dialogue: 0,0:04:17.25,0:04:21.96,Default,,0000,0000,0000,,જ્યારે તેણે મને સામાજીક સુરક્ષા અક્ષમ ફોમૅ Dialogue: 0,0:04:21.96,0:04:22.96,Default,,0000,0000,0000,,પર સહી કરવા Dialogue: 0,0:04:22.96,0:04:24.27,Default,,0000,0000,0000,,તરત જ કહ્યું. Dialogue: 0,0:04:24.30,0:04:27.59,Default,,0000,0000,0000,,જે ફોમૅ કાયાૅલયમાં તેજ દિવસે જવુ જરૂરી હતુ Dialogue: 0,0:04:27.62,0:04:29.50,Default,,0000,0000,0000,,અને હું દવાખાનામાં હાજર ન હતો, Dialogue: 0,0:04:29.53,0:04:31.10,Default,,0000,0000,0000,,તો, મે તેમની મદદ કરી, Dialogue: 0,0:04:31.13,0:04:33.91,Default,,0000,0000,0000,,જાણવા છતા કે તે એક જ તેના દીકરાની સાર- Dialogue: 0,0:04:33.91,0:04:34.91,Default,,0000,0000,0000,,સંભાળ લેનાર હતો, Dialogue: 0,0:04:34.91,0:04:38.15,Default,,0000,0000,0000,,મેં કહ્યું,"ફોર્મ મારી વહીવટી કચેરીમાં Dialogue: 0,0:04:38.15,0:04:39.15,Default,,0000,0000,0000,,લાવજો. Dialogue: 0,0:04:39.15,0:04:41.08,Default,,0000,0000,0000,,હું તેને સહી કરીને તમારા માટે તેને Dialogue: 0,0:04:41.08,0:04:42.08,Default,,0000,0000,0000,,ફેક્સ કરીશ. Dialogue: 0,0:04:42.08,0:04:44.58,Default,,0000,0000,0000,,તે બે બસ બદલીને મારી ઓફિસ આવ્યો, Dialogue: 0,0:04:44.60,0:04:46.76,Default,,0000,0000,0000,,ફોમૅ આપવા, Dialogue: 0,0:04:46.78,0:04:49.15,Default,,0000,0000,0000,,દિકરાની સંભાળ લેવા ઘરે ગયો..... Dialogue: 0,0:04:49.17,0:04:53.62,Default,,0000,0000,0000,,હું કાયાૅલયમાં પહોંચ્યો અને મને શું મળ્યુ Dialogue: 0,0:04:53.62,0:04:54.62,Default,,0000,0000,0000,,ફોમૅ "X" ની બાજુમાં? Dialogue: 0,0:04:54.62,0:04:56.05,Default,,0000,0000,0000,,એક શબ્દ "અરજદાર." Dialogue: 0,0:04:57.56,0:04:59.22,Default,,0000,0000,0000,,તેને ફોર્મ પર સહી કરવાની જરૂર હતી. Dialogue: 0,0:05:00.26,0:05:02.73,Default,,0000,0000,0000,,તો હવે તેને બે બસ બદલીને ઓફિસ પાછા Dialogue: 0,0:05:02.73,0:05:03.73,Default,,0000,0000,0000,,આવુ પડશે, Dialogue: 0,0:05:03.73,0:05:08.56,Default,,0000,0000,0000,,અને ફોર્મ પર સહી કરવી પડશે જેથી\Nપછી અમે તેના માટે તેને ફેક્સ કરી શકીએ. Dialogue: 0,0:05:08.58,0:05:09.77,Default,,0000,0000,0000,,તે સંપૂણૅ બદલાઈ ગયુ કે મે Dialogue: 0,0:05:09.77,0:05:10.77,Default,,0000,0000,0000,,કેવી રીતે કાળજી લીધી Dialogue: 0,0:05:10.77,0:05:15.73,Default,,0000,0000,0000,,મેં ખાતરી કરી કે હું હંમેશાં \Nતેને મૌખિક સૂચનાઓ આપૂ. Dialogue: 0,0:05:17.10,0:05:19.95,Default,,0000,0000,0000,,આ પરથી મને બીજા દદીૅઓનો પણ વિચાર આવ્યો. Dialogue: 0,0:05:19.97,0:05:23.27,Default,,0000,0000,0000,,જેમને બહુ બધા પેપર આપવામા આવ્યા છે Dialogue: 0,0:05:23.30,0:05:26.37,Default,,0000,0000,0000,,જે અમારી ઇલેક્ટ્રોનિક આરોગ્ય રેકોડૅ સિસ્ટ- Dialogue: 0,0:05:26.37,0:05:27.37,Default,,0000,0000,0000,,મ દૃારા જુદાં પાડ્યા, Dialogue: 0,0:05:27.37,0:05:30.00,Default,,0000,0000,0000,,તેમના નિદાન અને તેમની સારવાર વિષે સમજાવુ, Dialogue: 0,0:05:30.03,0:05:32.95,Default,,0000,0000,0000,,અને હું આશ્ચર્યમાં પડ્કેયો કે કેટલા લોકો\Nખરેખર સમજી શકે છે Dialogue: 0,0:05:32.98,0:05:35.17,Default,,0000,0000,0000,,કાગળના તે ટુકડાઓ પર શું છે? Dialogue: 0,0:05:35.95,0:05:40.56,Default,,0000,0000,0000,,યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે\Nકે તમારી પાસે ચાલુ ટેલિફોન છે Dialogue: 0,0:05:40.58,0:05:42.19,Default,,0000,0000,0000,,અને એક સચોટ સરનામું. Dialogue: 0,0:05:42.78,0:05:46.13,Default,,0000,0000,0000,,સસ્તા ટેલિફોનની સેવાના ફેલાવા એ Dialogue: 0,0:05:46.16,0:05:48.01,Default,,0000,0000,0000,,ખરેખર મદદ કરી છે. Dialogue: 0,0:05:48.38,0:05:51.38,Default,,0000,0000,0000,,પરંતુ હજી પણ મારા દદીૅઓની થોડી મિનિટો Dialogue: 0,0:05:51.41,0:05:53.66,Default,,0000,0000,0000,,સમાપ્ત થતા ફોની લાઈન કપઈ જાય છે. Dialogue: 0,0:05:54.92,0:05:58.36,Default,,0000,0000,0000,,ઓછી આવકવાળા લોકોએ ઘણીવાર જરૂરીયાત મુજબ ઘે Dialogue: 0,0:05:58.36,0:05:59.36,Default,,0000,0000,0000,,રાયેલા રેવુ પડે છે. Dialogue: 0,0:05:59.36,0:06:04.85,Default,,0000,0000,0000,,મને યાદ છે કે એક ચાટૅ જે અસામાન્ય Dialogue: 0,0:06:04.85,0:06:05.85,Default,,0000,0000,0000,,મહિલાનો હતો, Dialogue: 0,0:06:05.85,0:06:11.34,Default,,0000,0000,0000,,તે ચાટૅ ત્રણવાર એના ઘરે મોકલ્યો, Dialogue: 0,0:06:11.36,0:06:14.42,Default,,0000,0000,0000,,જેમા એ મહિલાએ મલવા જવાનુ હતુ. Dialogue: 0,0:06:15.13,0:06:17.37,Default,,0000,0000,0000,,અલબત્ત, જો સરનામું સચોટ નથી, Dialogue: 0,0:06:17.40,0:06:21.82,Default,,0000,0000,0000,,તો તમે સરનામા પર કેટલીએ વાર પત્ર મોકલો Dialogue: 0,0:06:22.11,0:06:23.11,Default,,0000,0000,0000,,વ્યથૅ છે. Dialogue: 0,0:06:23.40,0:06:28.41,Default,,0000,0000,0000,,યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે\Nકે તમને સતત ખોરાક મળે છે. Dialogue: 0,0:06:29.04,0:06:31.59,Default,,0000,0000,0000,,આ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટેનો Dialogue: 0,0:06:31.59,0:06:32.59,Default,,0000,0000,0000,,એક મુદો્ છે. Dialogue: 0,0:06:32.59,0:06:35.78,Default,,0000,0000,0000,,અમે તેમને દવાઓ આપીએ છીએ\Nજે તેમના બ્લડ સુગરને ઓછું કરે છે. Dialogue: 0,0:06:36.39,0:06:38.02,Default,,0000,0000,0000,,એ દિવસોમાં જ્યારે તેમની પાસે પૂરતો Dialogue: 0,0:06:38.02,0:06:39.02,Default,,0000,0000,0000,,ખોરાક ન હોય, Dialogue: 0,0:06:39.02,0:06:42.79,Default,,0000,0000,0000,,તે તેમને જીવલેણ જોખમ જેવી આડઅસર વાળા રોગો Dialogue: 0,0:06:42.81,0:06:45.79,Default,,0000,0000,0000,,હાયપોગ્લાયકેમિઆ અથવા ઓછી રક્ત ખાંડ. Dialogue: 0,0:06:46.94,0:06:50.19,Default,,0000,0000,0000,,યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ\Nધારે છે કે તમારી પાસે તમારા ઘરના Dialogue: 0,0:06:50.21,0:06:52.69,Default,,0000,0000,0000,,તમારા રેફ્રિજરેટરમાં ઇન્સ્યુલિન છે, Dialogue: 0,0:06:52.71,0:06:55.35,Default,,0000,0000,0000,,બાથરૂમ જ્યાં તમે ધોઈ શકો છો, Dialogue: 0,0:06:55.38,0:06:57.38,Default,,0000,0000,0000,,એક પલંગ જ્યાં તમે સૂઈ શકો, Dialogue: 0,0:06:57.40,0:07:01.69,Default,,0000,0000,0000,,હિંસા વિશે ચિંતા કર્યા વગર\Nજ્યારે તમે આરામ કરો છો. Dialogue: 0,0:07:02.38,0:07:04.06,Default,,0000,0000,0000,,પરંતુ જો તમારી પાસે તે ન હોય તો? Dialogue: 0,0:07:04.69,0:07:06.93,Default,,0000,0000,0000,,જો તમારે શેરીમાં રહેવુ પડે તો, Dialogue: 0,0:07:06.95,0:07:09.20,Default,,0000,0000,0000,,તમે ફ્રીવે હેઠળ રહો છો, Dialogue: 0,0:07:09.23,0:07:11.52,Default,,0000,0000,0000,,તમે મંડળના આશ્રયમાં રહો છો, Dialogue: 0,0:07:11.54,0:07:15.47,Default,,0000,0000,0000,,જ્યા તમારે રોજ સવારે ૭ કે ૮ વાગે જવુ પડે. Dialogue: 0,0:07:16.03,0:07:18.10,Default,,0000,0000,0000,,તમે તમારી દવાઓનો ક્યાં સંગ્રહ કરશો? Dialogue: 0,0:07:20.85,0:07:22.62,Default,,0000,0000,0000,,તમે બાથરૂમ ક્યા જશો. Dialogue: 0,0:07:24.21,0:07:28.06,Default,,0000,0000,0000,,જો તમને હૃદયની નિષ્ફળતા આવે તો તમે પગ Dialogue: 0,0:07:28.06,0:07:29.06,Default,,0000,0000,0000,,કેવી રીતે આગળ મુકો. Dialogue: 0,0:07:29.06,0:07:34.39,Default,,0000,0000,0000,,શું આશ્ચયૅજનક છે કે ઘરવીહોણા લોકોને વીમો Dialogue: 0,0:07:34.39,0:07:35.39,Default,,0000,0000,0000,,પૂરો પાડવામા આવે, Dialogue: 0,0:07:35.39,0:07:38.42,Default,,0000,0000,0000,,પરંતુ તે અસમાનતા દૂર થતી નથી Dialogue: 0,0:07:38.45,0:07:40.82,Default,,0000,0000,0000,,ઘરવીહોણા અને ઘરવાળા વચ્ચે? Dialogue: 0,0:07:41.86,0:07:47.43,Default,,0000,0000,0000,,યુનાઇટેડ સ્ટેટ્સમાં આરોગ્ય સંભાળ ધારે છે\Nકે તમે આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપો. Dialogue: 0,0:07:47.97,0:07:49.66,Default,,0000,0000,0000,,પણ તમારા બધાનું શું? Dialogue: 0,0:07:50.47,0:07:54.72,Default,,0000,0000,0000,,એક ક્ષણ માટે ધારો\Nકે તમે બધા દવા લઈ રહ્યા છો. Dialogue: 0,0:07:54.74,0:07:56.97,Default,,0000,0000,0000,,કદાચ તે હાઈ બ્લડ પ્રેશર માટે છે. Dialogue: 0,0:07:56.100,0:08:00.19,Default,,0000,0000,0000,,કદાચ તે ડાયાબિટીસ અથવા ડિપ્રેશન માટે છે. Dialogue: 0,0:08:01.27,0:08:03.71,Default,,0000,0000,0000,,જો આજની રાતે તમારી પાસે પસંદગી હોત તો: Dialogue: 0,0:08:04.63,0:08:09.18,Default,,0000,0000,0000,,તમે તમારી દવા લઈ શકો છો\Nપરંતુ શેરીમાં રહો, Dialogue: 0,0:08:10.51,0:08:15.91,Default,,0000,0000,0000,,અથવા તમે તમારા ઘરમાં રાખી શકો છો\Nપરંતુ તમારી દવા નથી. Dialogue: 0,0:08:17.88,0:08:19.38,Default,,0000,0000,0000,,તમે શું પસંદ કરશો? Dialogue: 0,0:08:21.29,0:08:23.09,Default,,0000,0000,0000,,હું જાણું છું કે હું શું પસંદ કરીશ. Dialogue: 0,0:08:24.54,0:08:28.63,Default,,0000,0000,0000,,આ એક સારી રીતે વ્યાખ્યાયિત ઉદાહરણ છે\Nપસંદગીઓના પ્રકારો Dialogue: 0,0:08:28.66,0:08:31.77,Default,,0000,0000,0000,,કે જે ઓછી આવકના દર્દીઓ\Nદરરોજ કરવુ પડે. Dialogue: 0,0:08:32.42,0:08:35.34,Default,,0000,0000,0000,,તેથી જ્યારે મારા ડોકટરો\Nતેમના માથા હલાવે અને કહે, Dialogue: 0,0:08:35.37,0:08:39.55,Default,,0000,0000,0000,,"મને ખબર નથી કે તે દર્દી કેમ છે તેને\Nકેમ બીજી એપોઇન્ટમેન્ટ Dialogue: 0,0:08:39.55,0:08:40.55,Default,,0000,0000,0000,,રાખી નથી," Dialogue: 0,0:08:40.55,0:08:44.47,Default,,0000,0000,0000,,મને ખબર નથી કે તે કેમ ન ગઈ મે જે પરીક્ષા Dialogue: 0,0:08:44.47,0:08:45.47,Default,,0000,0000,0000,,આપવાની કીધીતી તે માટે Dialogue: 0,0:08:45.47,0:08:48.17,Default,,0000,0000,0000,,મને લાગે છે કે, સારું, કદાચ તેણીની સવારી Dialogue: 0,0:08:48.17,0:08:49.17,Default,,0000,0000,0000,,ન બતાવાઈ, Dialogue: 0,0:08:49.17,0:08:50.94,Default,,0000,0000,0000,,અથવા કદાચ તેમણે કામ હશે. Dialogue: 0,0:08:51.51,0:08:57.37,Default,,0000,0000,0000,,પણ, કદાચ કંઈક હતું\Nતે દિવસે વધુ મહત્વપૂર્ણ Dialogue: 0,0:08:57.39,0:09:01.21,Default,,0000,0000,0000,,તેમના હાઈ બ્લડ પ્રેશર કરતાં\Nઅથવા સ્ક્રિનિંગ કોલોનોસ્કોપી. Dialogue: 0,0:09:01.87,0:09:05.27,Default,,0000,0000,0000,,કદાચ તે દર્દી વ્યવહાર કરતો હતો\Nઅપમાનજનક જીવનસાથી સાથે Dialogue: 0,0:09:06.25,0:09:10.12,Default,,0000,0000,0000,,અથવા પુત્રી જે ગર્ભવતી છે\Nઅને ડ્રગ વ્યસની Dialogue: 0,0:09:10.14,0:09:12.87,Default,,0000,0000,0000,,અથવા એક પુત્ર કે જેને શાળામાંથી બહાર કાઢી Dialogue: 0,0:09:12.87,0:09:13.87,Default,,0000,0000,0000,,મૂકવામાં આવ્યો હતો. Dialogue: 0,0:09:13.87,0:09:19.29,Default,,0000,0000,0000,,અથવા તો કદાચ તેઓ સવાર હતા\Nએક આંતરછેદ દ્વારા તેમની સાયકલ Dialogue: 0,0:09:19.32,0:09:21.48,Default,,0000,0000,0000,,અને એક ટ્રક સાથે અથડાઈ, Dialogue: 0,0:09:21.50,0:09:25.96,Default,,0000,0000,0000,,અને હવે તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે\Nઅને ખૂબ જ મર્યાદિત ગતિશીલતા છે. Dialogue: 0,0:09:27.62,0:09:31.18,Default,,0000,0000,0000,,સ્વાભાવિક છે કે, આ વસ્તુઓ મધ્યમ \Nવગૅના લોકોને પણ થાય છે Dialogue: 0,0:09:32.16,0:09:33.92,Default,,0000,0000,0000,,પરંતુ જ્યારે તે થાય છે ત્યારે, Dialogue: 0,0:09:33.95,0:09:38.33,Default,,0000,0000,0000,,આપડી પાસે સંસાધનો છે જે આપણને સક્ષમ કરે છે\Nઆ સમસ્યાઓનો સામનો કરવા માટે. Dialogue: 0,0:09:38.84,0:09:44.06,Default,,0000,0000,0000,,પરંતુ આપણી માન્યતા પણ છે કે આપણે\Nઆપડુ સામાન્ય જીવનકાળ જીવશુ, Dialogue: 0,0:09:44.68,0:09:46.96,Default,,0000,0000,0000,,તે ઓછી આવકવાળા લોકો માટે સાચું નથી. Dialogue: 0,0:09:47.58,0:09:51.71,Default,,0000,0000,0000,,તેઓએ તેમના મિત્રો અને સબંધીઓને જોયા છે\Nજે યુવાનીમાં મૃત્યુ પામ્યા છે Dialogue: 0,0:09:51.73,0:09:53.14,Default,,0000,0000,0000,,અકસ્માતના કારણે, Dialogue: 0,0:09:53.16,0:09:54.36,Default,,0000,0000,0000,,હિંસાના કારણે, Dialogue: 0,0:09:54.38,0:09:58.69,Default,,0000,0000,0000,,કેન્સર ના કારણે કે જેનુ અગાઉના તબક્કે \Nનિદાન થઈ શકે તેમ હતુ. Dialogue: 0,0:09:59.21,0:10:01.92,Default,,0000,0000,0000,,તે નિરાશાની ભાવના તરફ દોરી શકે છે, Dialogue: 0,0:10:01.95,0:10:04.23,Default,,0000,0000,0000,,કે તમે ખરેખર શું કરો છો તેનાથી કોઈ ફરક Dialogue: 0,0:10:04.68,0:10:05.68,Default,,0000,0000,0000,,પડતો નથી. Dialogue: 0,0:10:06.13,0:10:11.24,Default,,0000,0000,0000,,હું જાણું છું કે મેં એક અસ્પષ્ટ ચિત્ર\Nદોયુૅ છે ઓછી આવકવાળા દર્દીઓની સંભાળ માટે. Dialogue: 0,0:10:11.27,0:10:14.30,Default,,0000,0000,0000,,પણ હું તમને જણાવા માંગુ છું કે\Nમને કેટલું લાભદાયક લાગે છે Dialogue: 0,0:10:14.32,0:10:16.78,Default,,0000,0000,0000,,સલામતી નેટ સિસ્ટમમાં કામ કરવા માટે, Dialogue: 0,0:10:16.81,0:10:20.18,Default,,0000,0000,0000,,અને મારી ઉંડીમાન્યતા છે કે આપણે સિસ્ટમ Dialogue: 0,0:10:20.18,0:10:21.18,Default,,0000,0000,0000,,પ્રતિભાવશાળી કરીશુ, Dialogue: 0,0:10:21.18,0:10:23.54,Default,,0000,0000,0000,,જે ઓછી આવકવાળા દદીૅઓની જરૂરિયાત પૂરી કરે. Dialogue: 0,0:10:24.94,0:10:29.05,Default,,0000,0000,0000,,પ્રારંભિક બિંદુ હોવો જોઈએ\Nદર્દીઓ જ્યાં હોય ત્યાં મળવું, Dialogue: 0,0:10:29.08,0:10:31.90,Default,,0000,0000,0000,,અવરોધ વિના સેવા પ્રદાન કરવી Dialogue: 0,0:10:32.68,0:10:35.50,Default,,0000,0000,0000,,અને તેમની જરૂરિયાત પૂરી પાડવી Dialogue: 0,0:10:36.26,0:10:38.11,Default,,0000,0000,0000,,અને તે નહી જે આપણને લાગે છે. Dialogue: 0,0:10:39.62,0:10:43.51,Default,,0000,0000,0000,,તે મારા માટે અશક્ય છે\Nદર્દીની સારી કાળજી લેવી Dialogue: 0,0:10:43.53,0:10:45.92,Default,,0000,0000,0000,,જે બેઘર છે અને શેરીમાં રહે છે. Dialogue: 0,0:10:46.93,0:10:51.44,Default,,0000,0000,0000,,સાચી પ્રિસ્ક્રિપ્શન\Nબેઘર દર્દી માટે ઘર છે. Dialogue: 0,0:10:52.47,0:10:54.29,Default,,0000,0000,0000,,લોસ એન્જલસમાં,\N Dialogue: 0,0:10:54.31,0:11:00.34,Default,,0000,0000,0000,,અમે 4,700 ક્રોનિકલી રાખ્યા છે\Nબેઘર વ્યક્તિઓ માટે Dialogue: 0,0:11:00.37,0:11:05.00,Default,,0000,0000,0000,,જે તબીબી બીમારીથી પીડિત,\Nમાનસિક બીમારી, વ્યસની છે. Dialogue: 0,0:11:06.06,0:11:10.68,Default,,0000,0000,0000,,જ્યારે અમે તેમને રાખ્યા, અમે\Nએકંદરે આરોગ્ય સંભાળ ખર્ચ શોધી કાઢીએ છીએ, Dialogue: 0,0:11:10.70,0:11:12.59,Default,,0000,0000,0000,,આવાસ સહિત, Dialogue: 0,0:11:12.61,0:11:13.77,Default,,0000,0000,0000,,ઘટાડો થયો. Dialogue: 0,0:11:14.22,0:11:18.70,Default,,0000,0000,0000,,કારણ કે તેમની પાસે\Nઘણી ઓછી હોસ્પિટલ છે મુલાકાત માટે, Dialogue: 0,0:11:18.72,0:11:23.12,Default,,0000,0000,0000,,બંને ઇમર્જન્સી રૂમમાં\Nઅને ઇનપેશન્ટ સર્વિસ પર. Dialogue: 0,0:11:24.11,0:11:26.71,Default,,0000,0000,0000,,અને અમે તેમને તેમનું ગૌરવ પાછું આપ્યું. Dialogue: 0,0:11:27.37,0:11:29.19,Default,,0000,0000,0000,,તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં. Dialogue: 0,0:11:30.65,0:11:35.27,Default,,0000,0000,0000,,અન્નનો સતત પૂરવઠો\Nન હોય તેવા લોકો માટે, Dialogue: 0,0:11:35.30,0:11:38.96,Default,,0000,0000,0000,,ખાસ કરીને જેઓને ડાયાબિટીસ છે, Dialogue: 0,0:11:38.98,0:11:44.39,Default,,0000,0000,0000,,સલામતી ચોખ્ખી સિસ્ટમો પ્રયોગ કરે વિવિધ \Nઉકેલો માટે, Dialogue: 0,0:11:44.42,0:11:48.55,Default,,0000,0000,0000,,ફૂડ પેન્ટ્રીઝ સહિત\Nપ્રાથમિક સંભાળ ક્લિનિક્સમાં Dialogue: 0,0:11:48.58,0:11:53.31,Default,,0000,0000,0000,,અને સમુદાયના નકશા વિતરણ\Nફૂડ બેંકો અને સૂપ કિચન. Dialogue: 0,0:11:53.84,0:11:55.66,Default,,0000,0000,0000,,અને ન્યુ યોર્ક સિટીમાં, Dialogue: 0,0:11:55.68,0:11:58.24,Default,,0000,0000,0000,,અમે નોંધણી કરનારાઓનું એક ટોળું રાખ્યું છે Dialogue: 0,0:11:58.26,0:12:03.48,Default,,0000,0000,0000,,અમારા દર્દીઓ પ્રવેશ મેળવવા માટે\Nપૂરક પોષણ કાર્યક્રમ Dialogue: 0,0:12:03.50,0:12:06.88,Default,,0000,0000,0000,,મોટાભાગના લોકોને "ફૂડ સ્ટેમ્પ્સ" તરીકે Dialogue: 0,0:12:07.27,0:12:08.27,Default,,0000,0000,0000,,તરીકે ઓળખાય છે. Dialogue: 0,0:12:08.67,0:12:12.31,Default,,0000,0000,0000,,જ્યારે દર્દીઓ અને ડોકટરો\Nએકબીજાને સમજતા નથી, Dialogue: 0,0:12:12.33,0:12:14.10,Default,,0000,0000,0000,,ભૂલો થશે. Dialogue: 0,0:12:14.72,0:12:16.66,Default,,0000,0000,0000,,અંગ્રેજી ના બોલનારા દર્દીઓ માટે, Dialogue: 0,0:12:16.69,0:12:20.53,Default,,0000,0000,0000,,અનુવાદ મહત્વપૂર્ણ છે\Nપ્રિસ્ક્રિપ્શન પેડ તરીકે. Dialogue: 0,0:12:21.21,0:12:22.70,Default,,0000,0000,0000,,કદાચ વધુ મહત્વપૂર્ણ. Dialogue: 0,0:12:23.27,0:12:26.14,Default,,0000,0000,0000,,અને, તમે જાણો છો,\Nવધુ કંઈપણ ખર્ચ નથી Dialogue: 0,0:12:26.17,0:12:30.98,Default,,0000,0000,0000,,બધી સામગ્રી મૂકવા\Nચોથા ધોરણના વાંચનના સ્તરે, Dialogue: 0,0:12:31.01,0:12:35.10,Default,,0000,0000,0000,,જેથી દરેક વ્યક્તિ સમજી શકે\Nશું કહેવામાં આવી રહ્યું છે. Dialogue: 0,0:12:35.94,0:12:39.34,Default,,0000,0000,0000,,પરંતુ કંઈપણ કરતાં વધુ,\Nમને લાગે છે કે ઓછી આવકના દર્દીઓને Dialogue: 0,0:12:39.37,0:12:43.12,Default,,0000,0000,0000,,પ્રાથમિક ડોક્ટરની સંભાળનો વધારે લાભ છે. Dialogue: 0,0:12:43.68,0:12:46.31,Default,,0000,0000,0000,,મને લાગે છે મધ્યમવર્ગીય\Nલોકોને પણ ફાયદો થાય છે Dialogue: 0,0:12:46.33,0:12:49.12,Default,,0000,0000,0000,,કોઈકને સંભાળ કરવા \Nરાખવા માટે. Dialogue: 0,0:12:49.63,0:12:52.76,Default,,0000,0000,0000,,પરંતુ જ્યારે તેઓ નથી કરતા, ત્યારે તેમની \Nસાથે બીજા સહાયક હોય છે, Dialogue: 0,0:12:52.79,0:12:56.14,Default,,0000,0000,0000,,કોણ તેમને તે અપંગતા પ્લેકાર્ડ મેળવી આપે છે Dialogue: 0,0:12:56.17,0:13:00.20,Default,,0000,0000,0000,,અથવા ખાતરી કરો કે અપંગતા\Nઅરજી પૂર્ણ થાય. Dialogue: 0,0:13:00.74,0:13:06.04,Default,,0000,0000,0000,,પરંતુ ઓછી આવકવાળા લોકોને ખરેખર જરૂર છે\Nલોકોની એક ટીમ જે તેમને મદદ કરી શકે Dialogue: 0,0:13:06.06,0:13:10.74,Default,,0000,0000,0000,,જે તબીબી અને બિન-તબીબી સેવાઓ\Nમેળવવા માટે તે જરૂરી છે. Dialogue: 0,0:13:11.23,0:13:14.53,Default,,0000,0000,0000,,ઉપરાંત, ઘણા ઓછી આવક ધરાવતા લોકોને\Nનામંજૂર છે Dialogue: 0,0:13:14.55,0:13:16.94,Default,,0000,0000,0000,,અન્ય સમુદાયના ટેકો આપે તે, Dialogue: 0,0:13:16.97,0:13:22.98,Default,,0000,0000,0000,,પ્રાથમિક સંભાળ દ્વારા પૂરી પાડવામાં\Nઆવતી સેવાથી તેઓ ખરેખર લાભમાં છે. Dialogue: 0,0:13:23.62,0:13:26.48,Default,,0000,0000,0000,,એક પ્રાથમિક ડોક્ટર\Nહું ખાસ કરીને પ્રશંસક છું Dialogue: 0,0:13:26.50,0:13:31.58,Default,,0000,0000,0000,,એકવાર મને કહ્યું કે તે કેવી રીતે માને છે\Nકે એક દર્દી સાથે તેના સંબંધ Dialogue: 0,0:13:31.60,0:13:33.09,Default,,0000,0000,0000,,એક દાયકા ઉપર Dialogue: 0,0:13:33.11,0:13:37.45,Default,,0000,0000,0000,,એકમાત્ર સ્વસ્થ સંબંધ હતો\Nકે દર્દી તેના જીવનમાં હતી. Dialogue: 0,0:13:38.79,0:13:41.75,Default,,0000,0000,0000,,સારા સમાચાર એ છે કે તમારે ખરેખર ડોક્ટર Dialogue: 0,0:13:41.75,0:13:42.75,Default,,0000,0000,0000,,બનવાની જરૂર નથી. Dialogue: 0,0:13:42.75,0:13:47.36,Default,,0000,0000,0000,,સેવા અને સાતત્ય પૂરુ પાડવા માટે. Dialogue: 0,0:13:47.71,0:13:51.93,Default,,0000,0000,0000,,આ ખરેખર મારા ઘરે લાવવામાં આવી હતી\Nજ્યારે મારા પોતાના લાંબા ગાળાના દર્દીઓ છે Dialogue: 0,0:13:51.96,0:13:54.54,Default,,0000,0000,0000,,બહારની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. Dialogue: 0,0:13:54.89,0:13:58.62,Default,,0000,0000,0000,,મારે બીજા ડોકટરોને અને\Nમારા ક્લિનિકમાં નર્સોને કહેવુ હતું Dialogue: 0,0:13:58.65,0:14:00.03,Default,,0000,0000,0000,,કે તે મૃત્યુ પામ્યા. Dialogue: 0,0:14:00.46,0:14:04.47,Default,,0000,0000,0000,,પણ મને એ ખબર નહોતી\Nઅમારા ક્લિનિકના બીજા ભાગમાં, Dialogue: 0,0:14:04.50,0:14:06.52,Default,,0000,0000,0000,,એક અલગ માળે, Dialogue: 0,0:14:06.55,0:14:09.07,Default,,0000,0000,0000,,ત્યાં રજિસ્ટ્રેશન કારકુન હતો Dialogue: 0,0:14:09.09,0:14:13.11,Default,,0000,0000,0000,,જેમણે ખૂબ જ ખાસ વિકાસ કર્યો હતો\Nમારા દર્દી સાથે સંબંધનો Dialogue: 0,0:14:13.13,0:14:16.13,Default,,0000,0000,0000,,દર વખતે તે એપોઇન્ટમેન્ટ માટે આવ્યો હતો. Dialogue: 0,0:14:16.85,0:14:20.54,Default,,0000,0000,0000,,જ્યારે તેણી ત્રણ અઠવાડિયા પછી ખબર પડી\Nકે તે મરી ગયો હતો, Dialogue: 0,0:14:20.56,0:14:23.30,Default,,0000,0000,0000,,તેણી આવી અને મને મળી\Nમારા પરીક્ષણ રૂમમાં, Dialogue: 0,0:14:23.32,0:14:26.25,Default,,0000,0000,0000,,આંસુઓ તેના ગાલ નીચે વહે છે, Dialogue: 0,0:14:26.27,0:14:31.88,Default,,0000,0000,0000,,મારા દર્દી વિશે વાત\Nઅને તેણીની તે યાદો ત ક્લકૅ સાથેની Dialogue: 0,0:14:31.90,0:14:35.97,Default,,0000,0000,0000,,તેઓએ જે પ્રકારની ચર્ચાઓ કરી હતી\Nસાથે તેમના જીવન વિશે. Dialogue: 0,0:14:38.07,0:14:39.94,Default,,0000,0000,0000,,મારા દર્દીનું જીવન કઠિન હતું. Dialogue: 0,0:14:40.70,0:14:43.78,Default,,0000,0000,0000,,તે તેના પોતાના પ્રવેશથી ગેંન્ગબેંન્ગર હતો. Dialogue: 0,0:14:44.23,0:14:47.85,Default,,0000,0000,0000,,તેમણે નોંધપાત્ર ખર્ચ કયોૅ હતો\Nસમયનો જેલમાં. Dialogue: 0,0:14:48.89,0:14:51.70,Default,,0000,0000,0000,,તે ખૂબ જ ગંભીર બીમારીથી ગ્રસ્ત હતો. Dialogue: 0,0:14:52.32,0:14:53.84,Default,,0000,0000,0000,,તેને માદક દ્રવ્યોની લત્ત લાગીતી. Dialogue: 0,0:14:54.53,0:14:57.63,Default,,0000,0000,0000,,પરંતુ તે બધુ હોવા છતાં,\Nતે ભાગ્યે જ મુલાકાત ચૂકી જતો, Dialogue: 0,0:14:58.69,0:15:04.17,Default,,0000,0000,0000,,અને મને તે માનવું ગમે છે કારણ કે તે\Nજાણે છે અમારા ક્લિનિકનો પ્રેમ તેના માટે. Dialogue: 0,0:15:05.79,0:15:11.15,Default,,0000,0000,0000,,જ્યારે આપણી આરોગ્ય સંભાળ સિસ્ટમ્સ સમાન છે\Nઓછી આવકના દર્દીઓ માટે, Dialogue: 0,0:15:11.18,0:15:13.08,Default,,0000,0000,0000,,જેવી તેમને અમારા પ્રત્યે છે, Dialogue: 0,0:15:13.10,0:15:14.64,Default,,0000,0000,0000,,બે વસ્તુઓ થશે. Dialogue: 0,0:15:15.64,0:15:20.44,Default,,0000,0000,0000,,પ્રથમ, સિસ્ટમ પ્રતિભાવ આપશે ઓછી\Nઆવકવાળા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને. Dialogue: 0,0:15:20.47,0:15:24.44,Default,,0000,0000,0000,,તે તેમની ભાષા બોલશે,\Nતે તેમના સમયપત્રકને પૂર્ણ કરશે, Dialogue: 0,0:15:24.46,0:15:26.38,Default,,0000,0000,0000,,તે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરશે. Dialogue: 0,0:15:27.17,0:15:31.11,Default,,0000,0000,0000,,બીજું, અમે કાળજી પ્રદાન કરીશુ.\N Dialogue: 0,0:15:31.14,0:15:33.94,Default,,0000,0000,0000,,અમે આ વ્યવસાયમાં ફક્ત બોક્સ Dialogue: 0,0:15:33.96,0:15:36.77,Default,,0000,0000,0000,,ચેક કરવા માટે નતા ગયા, Dialogue: 0,0:15:36.80,0:15:40.15,Default,,0000,0000,0000,,પરંતુ ખરેખર જેની સેવા કરીએ છીએ તેની કાળજી Dialogue: 0,0:15:40.28,0:15:41.28,Default,,0000,0000,0000,,લેવા ગયા હતા. Dialogue: 0,0:15:41.40,0:15:42.64,Default,,0000,0000,0000,,આભાર. Dialogue: 0,0:15:42.67,0:15:46.89,Default,,0000,0000,0000,,(અભિવાદન)