Return to Video

મૂળભૂત બાદબાકી

  • 0:00 - 0:06
    મૂળભૂત બાદબાકી પર આધારિત વીડિયો માં આપનું સ્વાગત છે.
  • 0:06 - 0:10
    ચાલો પ્રથમ કેટલાક મૂળભૂત, ઉપરાંત ની સમીક્ષા કરીએ
  • 0:10 - 0:19
    જો હું કહું કે ૪ અને ૩ ઉમેરવા છે, તો તેનો અર્થ શું ?
  • 0:19 - 0:21
    તે કોની બરાબર હતા?
  • 0:21 - 0:23
    ઠીક છે, આપણે કેટલાક અંશે(રીતે) જોઇ શકીયે છીએ.
  • 0:23 - 0:25
    અમે કીધુ છે કે મારી પાસે કઇંક ૪ છે.
  • 0:25 - 0:28
    ચલો કહીએ કે મારી પાસે ચાર ચક્ર છે.
  • 0:28 - 0:30
    ૪ લીંબુ નાસ્તા માટે છે.
  • 0:30 - 0:36
    તો ૧,૨,૩,૪ લીંબુ નાસ્તા માટે છે.
  • 0:36 - 0:41
    અને આપણે કહીએ કે, બપોર ના ભોજન માટે બીજા 3 લીંબુ છે.
  • 0:41 - 0:46
    ૧,૨,૩ અને એટલે જ તમે ૪ અને 3 એમ કુલ કેટલા જોઇ શકો છો?
  • 0:46 - 0:48
    કુલ લીંબુ કેટલા છે?
  • 0:48 - 0:50
    હુ 3 સાથે 4 જોડી રહ્યો છુ.
  • 0:50 - 0:51
    તો કુલ કેટલા લીંબુ છે મારી પાસે?
Title:
મૂળભૂત બાદબાકી
Description:

બાદબાકી નું પરિચય

more » « less
Video Language:
English
Duration:
08:32
kkpoza edited Gujarati subtitles for Basic Subtraction
kkpoza edited Gujarati subtitles for Basic Subtraction
bjnurfriend edited Gujarati subtitles for Basic Subtraction
bjnurfriend edited Gujarati subtitles for Basic Subtraction
bjnurfriend edited Gujarati subtitles for Basic Subtraction
bjnurfriend added a translation

Gujarati subtitles

Incomplete

Revisions