[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.23,0:00:05.70,Default,,0000,0000,0000,,મૂળભૂત બાદબાકી પર આધારિત વીડિયો માં આપનું સ્વાગત છે. Dialogue: 0,0:00:05.70,0:00:10.33,Default,,0000,0000,0000,,ચાલો પ્રથમ કેટલાક મૂળભૂત, ઉપરાંત ની સમીક્ષા કરીએ Dialogue: 0,0:00:10.33,0:00:18.96,Default,,0000,0000,0000,,જો હું કહું કે ૪ અને ૩ ઉમેરવા છે, તો તેનો અર્થ શું ? Dialogue: 0,0:00:19.05,0:00:20.69,Default,,0000,0000,0000,,તે કોની બરાબર હતા? Dialogue: 0,0:00:20.69,0:00:22.94,Default,,0000,0000,0000,,ઠીક છે, આપણે કેટલાક અંશે(રીતે) જોઇ શકીયે છીએ. Dialogue: 0,0:00:22.94,0:00:24.64,Default,,0000,0000,0000,,અમે કીધુ છે કે મારી પાસે કઇંક ૪ છે. Dialogue: 0,0:00:24.64,0:00:28.10,Default,,0000,0000,0000,,ચલો કહીએ કે મારી પાસે ચાર ચક્ર છે. Dialogue: 0,0:00:28.10,0:00:30.16,Default,,0000,0000,0000,,૪ લીંબુ નાસ્તા માટે છે. Dialogue: 0,0:00:30.16,0:00:36.17,Default,,0000,0000,0000,,તો ૧,૨,૩,૪ લીંબુ નાસ્તા માટે છે. Dialogue: 0,0:00:36.17,0:00:40.75,Default,,0000,0000,0000,,અને આપણે કહીએ કે, બપોર ના ભોજન માટે બીજા 3 લીંબુ છે. Dialogue: 0,0:00:40.75,0:00:46.00,Default,,0000,0000,0000,,૧,૨,૩ અને એટલે જ તમે ૪ અને 3 એમ કુલ કેટલા જોઇ શકો છો? Dialogue: 0,0:00:46.00,0:00:47.75,Default,,0000,0000,0000,,કુલ લીંબુ કેટલા છે? Dialogue: 0,0:00:47.75,0:00:49.64,Default,,0000,0000,0000,,હુ 3 સાથે 4 જોડી રહ્યો છુ. Dialogue: 0,0:00:49.64,0:00:50.89,Default,,0000,0000,0000,,તો કુલ કેટલા લીંબુ છે મારી પાસે?