WEBVTT 00:00:00.226 --> 00:00:05.700 મૂળભૂત બાદબાકી પર આધારિત વીડિયો માં આપનું સ્વાગત છે. 00:00:05.700 --> 00:00:10.330 ચાલો પ્રથમ કેટલાક મૂળભૂત, ઉપરાંત ની સમીક્ષા કરીએ 00:00:10.330 --> 00:00:18.955 જો હું કહું કે ૪ અને ૩ ઉમેરવા છે, તો તેનો અર્થ શું ? 00:00:19.050 --> 00:00:20.690 તે કોની બરાબર હતા? 00:00:20.690 --> 00:00:22.940 ઠીક છે, આપણે કેટલાક અંશે(રીતે) જોઇ શકીયે છીએ. 00:00:22.940 --> 00:00:24.640 અમે કીધુ છે કે મારી પાસે કઇંક ૪ છે. 00:00:24.640 --> 00:00:28.100 ચલો કહીએ કે મારી પાસે ચાર ચક્ર છે. 00:00:28.100 --> 00:00:30.160 ૪ લીંબુ નાસ્તા માટે છે. 00:00:30.160 --> 00:00:36.170 તો ૧,૨,૩,૪ લીંબુ નાસ્તા માટે છે. 00:00:36.170 --> 00:00:40.750 અને આપણે કહીએ કે, બપોર ના ભોજન માટે બીજા 3 લીંબુ છે. 00:00:40.750 --> 00:00:46.000 ૧,૨,૩ અને એટલે જ તમે ૪ અને 3 એમ કુલ કેટલા જોઇ શકો છો? 00:00:46.000 --> 00:00:47.750 કુલ લીંબુ કેટલા છે? 00:00:47.750 --> 00:00:49.640 હુ 3 સાથે 4 જોડી રહ્યો છુ. 00:00:49.640 --> 00:00:50.890 તો કુલ કેટલા લીંબુ છે મારી પાસે?