1 00:00:00,226 --> 00:00:05,700 મૂળભૂત બાદબાકી પર આધારિત વીડિયો માં આપનું સ્વાગત છે. 2 00:00:05,700 --> 00:00:10,330 ચાલો પ્રથમ કેટલાક મૂળભૂત, ઉપરાંત ની સમીક્ષા કરીએ 3 00:00:10,330 --> 00:00:18,955 જો હું કહું કે ૪ અને ૩ ઉમેરવા છે, તો તેનો અર્થ શું ? 4 00:00:19,050 --> 00:00:20,690 તે કોની બરાબર હતા? 5 00:00:20,690 --> 00:00:22,940 ઠીક છે, આપણે કેટલાક અંશે(રીતે) જોઇ શકીયે છીએ. 6 00:00:22,940 --> 00:00:24,640 અમે કીધુ છે કે મારી પાસે કઇંક ૪ છે. 7 00:00:24,640 --> 00:00:28,100 ચલો કહીએ કે મારી પાસે ચાર ચક્ર છે. 8 00:00:28,100 --> 00:00:30,160 ૪ લીંબુ નાસ્તા માટે છે. 9 00:00:30,160 --> 00:00:36,170 તો ૧,૨,૩,૪ લીંબુ નાસ્તા માટે છે. 10 00:00:36,170 --> 00:00:40,750 અને આપણે કહીએ કે, બપોર ના ભોજન માટે બીજા 3 લીંબુ છે. 11 00:00:40,750 --> 00:00:46,000 ૧,૨,૩ અને એટલે જ તમે ૪ અને 3 એમ કુલ કેટલા જોઇ શકો છો? 12 00:00:46,000 --> 00:00:47,750 કુલ લીંબુ કેટલા છે? 13 00:00:47,750 --> 00:00:49,640 હુ 3 સાથે 4 જોડી રહ્યો છુ. 14 00:00:49,640 --> 00:00:50,890 તો કુલ કેટલા લીંબુ છે મારી પાસે?