< Return to Video

શિર્ષક : રૂણ ઘાત નું અંતરજ્ઞાન

  • 0:01 - 0:05
    હું થોડા અંતરજ્ઞાન વાત કરૂ , ચાલો કહું શા માટે,
  • 0:05 - 0:12
    એ ની રૂણ બી ઘાત બરાબર ૧ ના છેદમાં એ ની બી થાય.
  • 0:12 - 0:13
    અને હું તમને તેની સમજ આપૌં તે પહેલા ,
  • 0:13 - 0:17
    હું તમને માત્ર આજ તેની સાચી વ્યાખ્યા છે તેનો આભાષ કરાવવા માગું છું
  • 0:17 - 0:18
    હું જાણતો નથી .
  • 0:18 - 0:21
    ગણીત નો શોધક કોઇ એક વ્યકતિ નહોતો
  • 0:21 - 0:23
    તે તમે જાણો છો , તેમ એક સંમેલન છે જે સમયાંતરે વિકસ્યું છે .
  • 0:23 - 0:25
    આ વ્યાખ્યાયિત કરવાથી
  • 0:25 - 0:29
    અને તેઓ આને કયા કારણ થી વ્યાખ્યાયિત કરશે તે હું તમને બતાવવા જઇ રહ્યો છું
  • 0:29 - 0:30
    સારૂ, હું તમને જે દેખાડવા જઇ રહ્યો છું તે આમાંનું એક કારણ છે .
  • 0:30 - 0:33
    અંને પછી તમે સારી રિતે જોઇ શકો છો કે આ એક સારી વ્યાખ્યા છે.
  • 0:33 - 0:39
    કારણ કે તમે એક વખત ઘાતના નિયમો શીખી લો , બીજા બધા ઘાતના નિયમો રૂણ ઘાત માટે રહે છે સતત
  • 0:39 - 0:42
    અને જ્યારે તમે કોઇ સંખ્યાની ૦ (શુન્ય) ઘાત લો પછી.
  • 0:42 - 0:45
    તો ચાલો આપણે ઘન પૂર્ણાંક વિશે વિચારીએ
  • 0:45 - 0:47
    આ સરસ અંતરજ્ઞાન છે. , હું વિચારૂ
  • 0:47 - 0:54
    તો ધન ઘાતો , તેથી તમારી પાસે એક , વર્ગ
  • 0:54 - 0:58
    ઘન , અ ની ચાર ઘાત છે.
  • 0:58 - 1:02
    એ ની ૧ ઘાત બરાબર કેટલા? અએ ની એક ઘાત આપણે કહેવ શકીએ.
  • 1:02 - 1:06
    અને પછી તેનો વર્ગ મેણવવા શું કરવું ?
  • 1:06 - 1:08
    આપણે એ વડે ગુનીશું, ખરૂ ને !
  • 1:08 - 1:11
    વર્ગ એટલે ફજક્ત એ ગુણ્યા એ
  • 1:11 - 1:13
    અને પછી તેનો ઘન, આપણે ધુ કરીશુ ?
  • 1:13 - 1:15
    આપણે ફરીથી એ વડે ગુણીશું
  • 1:15 - 1:17
    અને પછી ચાર ઘાત મેળવવા , આપણે શું કરશું ?
  • 1:17 - 1:19
    આપણે ફરીથી એ વડે ગુણીશું .
  • 1:19 - 1:24
    અથવા બીજી રીતે , તમે કલ્પના કરી શકો , જ્યારે તમે ઘાત ને ઘટાડો ત્યારે, આપણે શું કરીએ છીએ ?
  • 1:24 - 1:30
    આપણે ૧ ના છેદ માં એ વડે ગુણીશું અથવા અ વડે ભાગીશું .
  • 1:30 - 1:33
    અને આજ પ્રમાણે , તમે ફરી એક્વાર ઘટડો , તો ફરી એક્વાર એ વડે ભાગો .
  • 1:33 - 1:38
    અને વર્ગ માંથી a ની એક ઘાત કરતા , તમે a વડે ભાગો છો .
  • 1:38 - 1:42
    તો ચાલો આપણે આ પ્રમાણે a ની ૦ (શુન્ય) ઘાત બરાબર કેટલા થાય .
  • 1:42 - 1:44
    તો પહેલો અઘરો દાખલો.
  • 1:44 - 1:45
    તો a ની ૦ (શુન્ય) ઘાત
  • 1:45 - 1:50
    તો તમે શોધ કરી, ગણીત ની શોધમાતા,
  • 1:50 - 1:52
    અને તમારે તે વ્યાખ્યાયિત કરવાનું છે કે a ની ૦(શુન્ય) ની કીંમત શું થાય ?
  • 1:52 - 1:55
    અને, તમે જાણો છો, તે કદાચ સત્તર , તે કદાચ પાઇ હશે.
  • 1:55 - 1:56
    હું નથી જાણતો
  • 1:56 - 1:59
    a ની ૦ (શુન્ય) ઘાત બરાબર કેટલા થાય તે તમારા પ્રર મૂંકું છું.
  • 1:59 - 2:02
    પણ જો a ની ૦ (શુન્ય) ઘાત ને આ રીતે આગળ કરીશુ તો તે કામ કરશે નહિં ?
  • 2:02 - 2:07
    અહિં તમે દરેક વખતે જે ઘાત ઘટાડો છો ત્યારે , તેને a વડે ભાગો છો , ખરૂને ?
  • 2:07 - 2:12
    તો, જો તમે a ની ૧ ઘાત માંથી a ની ૦ (શુન્ય) કરતા,
  • 2:12 - 2:14
    તેને ફ્ક્ત a વડે ભાગવાથી કામ કરશે ?
  • 2:14 - 2:15
    તો ચાલો આપણે તે કરીએ .
  • 2:15 - 2:18
    તો જો આપણે a ની ૧ ઘાત લેતા, જે ફક્ત a છે.
  • 2:18 - 2:21
    અને a વડે ભાગતા ,
  • 2:21 - 2:24
    ખરૂ, તો આપણે a વડે ભાગતા-- આપણે ફક્ત a વડે ભાગવા જઇ રહ્યા છીએ .
  • 2:24 - 2:27
    a વડે ભાગવું એટલે શું ?
  • 2:27 - 2:30
    સારૂ, તે ફક્ત ૧ રહેશે .
  • 2:30 - 2:31
    તો જ્યાં આ વ્યાખ્યા --
  • 2:31 - 2:37
    અથવા આ એક ગમેતે સંખ્યા ની ૦ (શુન્ય )ઘાત બરાબર ૧ કેમ થાય તેની સમજ છે.
  • 2:37 - 2:39
    કારણ કે તમે જ્યારે આ સંખ્યા લેશો
  • 2:39 - 2:43
    અને તેને તેજ સંખ્યા વડે એક વધારે વખત ભાગતા, તમે માત્ર એક મેળવશો .
  • 2:43 - 2:44
    તો આ થોડું વ્યાજબી છે,
  • 2:44 - 2:46
    પણ ચાલો આપણે રૂણ પ્રદેશ માં જઇએ.
  • 2:46 - 2:52
    તો a ને -૧ ઘાત બરાબર કેટલા થશે ?
  • 2:52 - 2:54
    સારૂ, ફરી એક વખત, જો આપણે આ રીત થી ,
  • 2:54 - 2:58
    જ્યાં દરેક વખતે આપણે a ની ઘાત ને ઘટાડવા આપણે તેને a વડે ભાગીએ છીએ.
  • 2:58 - 3:02
    તો ચાલો ફરી એક વાર a વડે ભાગીએ , તો ૧ ના છેદમાં a મળશે .
  • 3:02 - 3:06
    તો આપણે a ની 0 (શુન્ય) ઘાત કરવા તેને a વડે ભાગતા.
  • 3:06 - 3:10
    a ની ૦ (શુન્ય) ઘાત બરાબર ૧ થાય , તો ૧ ને a વડે ભાગતા શું થાય ?
  • 3:10 - 3:12
    તે ૧ ના છેદ માં a થાય.
  • 3:12 - 3:13
    હવે, તે આપણે એક વધારે વખત કરીએ ,
  • 3:13 - 3:15
    અને પછી હું વિચારી શકું છું કે તમને તેની સમજ (તેનો ઢાંચો) પડી હશે .
  • 3:15 - 3:17
    સારૂ, તમને કદાચ અગાઉથી જ તેની સમજ પડી હશે.
  • 3:17 - 3:18
    a ની -૨ ઘાત બરાબર કેટલા થાય?
  • 3:18 - 3:22
    સારૂ, આપણે ઇચ્છીએ -- તમે જાણો છો, આ રીતે બદલવી તે મૂર્ખામી છે.
  • 3:22 - 3:25
    દરેક વખતે આપણે ઘાત ને ઘટાડવા, આપણે a વડે ભાગીએ છીએ.
  • 3:25 - 3:28
    તો a ની -૧ , a ની -૨ ઘાત એમ આગળ વધતા,
  • 3:28 - 3:30
    ચાલો ફરીથી a વડે ભાગીએ
  • 3:30 - 3:33
    અને આપણે શું મેળવીશું ?
  • 3:33 - 3:36
    જો તમે ૧ ના છેદ માં a લેતા અને a વડે ભાગતા, તમને ૧ ના છેદ માં a વર્ગ મળશે .
  • 3:36 - 3:39
    અને તમે જો આ પ્રમાણે ડાબી બાજું આગળ જશો તો
  • 3:39 - 3:45
    તમને a ની -b બરાબર ૧ ના છેદમાં a ની b ઘાત મળશે .
  • 3:45 - 3:49
    આશા રાખું છું કે , તે તને આવુ શા માટે થાય છે તેની સમજ આપશે --
  • 3:49 - 3:51
    સારૂ , સૌ પ્રથમ , તમે જાણો છો, મોટું રહસ્ય શું છે. તમે જાણો છો ,
  • 3:51 - 3:54
    કોઇ સંખ્યા ની શુન્ય ઘાત બરાબર, શા માટે ૧ થાય ?
  • 3:54 - 3:56
    સૌ પ્રથમ, એક વાત યાદ રાખો કે આ માત્ર વ્યાખ્યા જ છે.
  • 3:56 - 3:59
    કોઇકે આ નક્કી કર્યું છે કે તેના બરાબર ૧ થશે. પણ તેની પાસે ખાસ કારણ હતું
  • 3:59 - 4:03
    અને તેના આ કાર્ણો થી જ આ રીત કામ કરે છે .
  • 4:03 - 4:07
    અને આજ કારણસર રૂણ ઘાત ને તેઓએ વ્યાખ્યાયીત કરી હશે.
  • 4:07 - 4:09
    અને તેના વિશે વિષેશ અગત્યનું
  • 4:09 - 4:13
    જ્યારે તમે ઘાતનો ઘટાડો કરોછો ત્યારે a વડે ભાગો છો
  • 4:13 - 4:16
    અથવા જ્યારે તમે ઘાતને વધારો ત્યારે a વડે ગુંણો તે છે.
  • 4:16 - 4:20
    પણ તમે ઘાતના નિયમો ની વીડીયો જોશો તે પ્રમાણે , બધાજ ઘાતના નિયમો
  • 4:20 - 4:26
    બધાજ ઘાતના નિયમો કોઇ સંખ્યાની ૦ (શુન્ય) ઘાત ની વ્યાખ્યા સાથે સુંસંગત છે .
  • 4:26 - 4:28
    અને આ વ્યાખ્યા જ કોઇ સંખ્યાની રૂણ ઘાત ની વ્યાખ્યા છે,
  • 4:28 - 4:30
    આશા રાખું છું કે , આ તમને મૂઝવશે નહી .
  • 4:30 - 4:34
    અને તમને તેની અંતર સમજ અને કંઇક રહ્સ્ય છતું કર્યુ છે . પ્રામાણિકતા થી
  • 4:34 - 4:38
    તે પહેલી વખત શીખતા તદ્દન રહસ્યમય લાગશે.
Title:
શિર્ષક : રૂણ ઘાત નું અંતરજ્ઞાન
Description:

Intuition on why a^-b = 1/(a^b) (and why a^0 =1)

more » « less
Video Language:
English
Duration:
04:38
alpa.nrp added a translation

Gujarati subtitles

Revisions