1 00:00:00,740 --> 00:00:05,450 હું થોડા અંતરજ્ઞાન વાત કરૂ , ચાલો કહું શા માટે, 2 00:00:05,450 --> 00:00:12,030 એ ની રૂણ બી ઘાત બરાબર ૧ ના છેદમાં એ ની બી થાય. 3 00:00:12,030 --> 00:00:13,382 અને હું તમને તેની સમજ આપૌં તે પહેલા , 4 00:00:13,382 --> 00:00:17,420 હું તમને માત્ર આજ તેની સાચી વ્યાખ્યા છે તેનો આભાષ કરાવવા માગું છું 5 00:00:17,420 --> 00:00:17,920 હું જાણતો નથી . 6 00:00:17,920 --> 00:00:20,950 ગણીત નો શોધક કોઇ એક વ્યકતિ નહોતો 7 00:00:20,950 --> 00:00:23,120 તે તમે જાણો છો , તેમ એક સંમેલન છે જે સમયાંતરે વિકસ્યું છે . 8 00:00:23,120 --> 00:00:25,180 આ વ્યાખ્યાયિત કરવાથી 9 00:00:25,180 --> 00:00:28,634 અને તેઓ આને કયા કારણ થી વ્યાખ્યાયિત કરશે તે હું તમને બતાવવા જઇ રહ્યો છું 10 00:00:28,634 --> 00:00:30,477 સારૂ, હું તમને જે દેખાડવા જઇ રહ્યો છું તે આમાંનું એક કારણ છે . 11 00:00:30,477 --> 00:00:32,593 અંને પછી તમે સારી રિતે જોઇ શકો છો કે આ એક સારી વ્યાખ્યા છે. 12 00:00:32,593 --> 00:00:38,790 કારણ કે તમે એક વખત ઘાતના નિયમો શીખી લો , બીજા બધા ઘાતના નિયમો રૂણ ઘાત માટે રહે છે સતત 13 00:00:38,790 --> 00:00:41,596 અને જ્યારે તમે કોઇ સંખ્યાની ૦ (શુન્ય) ઘાત લો પછી. 14 00:00:41,596 --> 00:00:44,740 તો ચાલો આપણે ઘન પૂર્ણાંક વિશે વિચારીએ 15 00:00:44,740 --> 00:00:47,180 આ સરસ અંતરજ્ઞાન છે. , હું વિચારૂ 16 00:00:47,180 --> 00:00:54,200 તો ધન ઘાતો , તેથી તમારી પાસે એક , વર્ગ 17 00:00:54,200 --> 00:00:58,140 ઘન , અ ની ચાર ઘાત છે. 18 00:00:58,140 --> 00:01:01,832 એ ની ૧ ઘાત બરાબર કેટલા? અએ ની એક ઘાત આપણે કહેવ શકીએ. 19 00:01:01,832 --> 00:01:06,060 અને પછી તેનો વર્ગ મેણવવા શું કરવું ? 20 00:01:06,060 --> 00:01:08,200 આપણે એ વડે ગુનીશું, ખરૂ ને ! 21 00:01:08,200 --> 00:01:10,650 વર્ગ એટલે ફજક્ત એ ગુણ્યા એ 22 00:01:10,650 --> 00:01:13,040 અને પછી તેનો ઘન, આપણે ધુ કરીશુ ? 23 00:01:13,040 --> 00:01:15,160 આપણે ફરીથી એ વડે ગુણીશું 24 00:01:15,160 --> 00:01:17,420 અને પછી ચાર ઘાત મેળવવા , આપણે શું કરશું ? 25 00:01:17,420 --> 00:01:18,920 આપણે ફરીથી એ વડે ગુણીશું . 26 00:01:18,920 --> 00:01:24,480 અથવા બીજી રીતે , તમે કલ્પના કરી શકો , જ્યારે તમે ઘાત ને ઘટાડો ત્યારે, આપણે શું કરીએ છીએ ? 27 00:01:24,480 --> 00:01:29,560 આપણે ૧ ના છેદ માં એ વડે ગુણીશું અથવા અ વડે ભાગીશું . 28 00:01:29,560 --> 00:01:33,140 અને આજ પ્રમાણે , તમે ફરી એક્વાર ઘટડો , તો ફરી એક્વાર એ વડે ભાગો . 29 00:01:33,140 --> 00:01:38,479 અને વર્ગ માંથી a ની એક ઘાત કરતા , તમે a વડે ભાગો છો . 30 00:01:38,479 --> 00:01:41,700 તો ચાલો આપણે આ પ્રમાણે a ની ૦ (શુન્ય) ઘાત બરાબર કેટલા થાય . 31 00:01:41,720 --> 00:01:43,900 તો પહેલો અઘરો દાખલો. 32 00:01:43,900 --> 00:01:45,010 તો a ની ૦ (શુન્ય) ઘાત 33 00:01:45,010 --> 00:01:49,990 તો તમે શોધ કરી, ગણીત ની શોધમાતા, 34 00:01:49,990 --> 00:01:52,170 અને તમારે તે વ્યાખ્યાયિત કરવાનું છે કે a ની ૦(શુન્ય) ની કીંમત શું થાય ? 35 00:01:52,170 --> 00:01:55,420 અને, તમે જાણો છો, તે કદાચ સત્તર , તે કદાચ પાઇ હશે. 36 00:01:55,420 --> 00:01:56,100 હું નથી જાણતો 37 00:01:56,100 --> 00:01:58,860 a ની ૦ (શુન્ય) ઘાત બરાબર કેટલા થાય તે તમારા પ્રર મૂંકું છું. 38 00:01:58,860 --> 00:02:02,140 પણ જો a ની ૦ (શુન્ય) ઘાત ને આ રીતે આગળ કરીશુ તો તે કામ કરશે નહિં ? 39 00:02:02,140 --> 00:02:07,274 અહિં તમે દરેક વખતે જે ઘાત ઘટાડો છો ત્યારે , તેને a વડે ભાગો છો , ખરૂને ? 40 00:02:07,274 --> 00:02:11,700 તો, જો તમે a ની ૧ ઘાત માંથી a ની ૦ (શુન્ય) કરતા, 41 00:02:11,700 --> 00:02:14,160 તેને ફ્ક્ત a વડે ભાગવાથી કામ કરશે ? 42 00:02:14,160 --> 00:02:15,189 તો ચાલો આપણે તે કરીએ . 43 00:02:15,189 --> 00:02:18,320 તો જો આપણે a ની ૧ ઘાત લેતા, જે ફક્ત a છે. 44 00:02:18,320 --> 00:02:21,078 અને a વડે ભાગતા , 45 00:02:21,078 --> 00:02:23,848 ખરૂ, તો આપણે a વડે ભાગતા-- આપણે ફક્ત a વડે ભાગવા જઇ રહ્યા છીએ . 46 00:02:23,863 --> 00:02:27,235 a વડે ભાગવું એટલે શું ? 47 00:02:27,235 --> 00:02:29,730 સારૂ, તે ફક્ત ૧ રહેશે . 48 00:02:29,730 --> 00:02:30,994 તો જ્યાં આ વ્યાખ્યા -- 49 00:02:30,994 --> 00:02:37,420 અથવા આ એક ગમેતે સંખ્યા ની ૦ (શુન્ય )ઘાત બરાબર ૧ કેમ થાય તેની સમજ છે. 50 00:02:37,420 --> 00:02:39,456 કારણ કે તમે જ્યારે આ સંખ્યા લેશો 51 00:02:39,456 --> 00:02:43,190 અને તેને તેજ સંખ્યા વડે એક વધારે વખત ભાગતા, તમે માત્ર એક મેળવશો . 52 00:02:43,190 --> 00:02:44,177 તો આ થોડું વ્યાજબી છે, 53 00:02:44,177 --> 00:02:45,890 પણ ચાલો આપણે રૂણ પ્રદેશ માં જઇએ. 54 00:02:45,890 --> 00:02:51,891 તો a ને -૧ ઘાત બરાબર કેટલા થશે ? 55 00:02:51,891 --> 00:02:54,410 સારૂ, ફરી એક વખત, જો આપણે આ રીત થી , 56 00:02:54,410 --> 00:02:57,682 જ્યાં દરેક વખતે આપણે a ની ઘાત ને ઘટાડવા આપણે તેને a વડે ભાગીએ છીએ. 57 00:02:57,682 --> 00:03:01,546 તો ચાલો ફરી એક વાર a વડે ભાગીએ , તો ૧ ના છેદમાં a મળશે . 58 00:03:01,546 --> 00:03:06,140 તો આપણે a ની 0 (શુન્ય) ઘાત કરવા તેને a વડે ભાગતા. 59 00:03:06,140 --> 00:03:09,610 a ની ૦ (શુન્ય) ઘાત બરાબર ૧ થાય , તો ૧ ને a વડે ભાગતા શું થાય ? 60 00:03:09,610 --> 00:03:12,090 તે ૧ ના છેદ માં a થાય. 61 00:03:12,090 --> 00:03:13,078 હવે, તે આપણે એક વધારે વખત કરીએ , 62 00:03:13,078 --> 00:03:15,330 અને પછી હું વિચારી શકું છું કે તમને તેની સમજ (તેનો ઢાંચો) પડી હશે . 63 00:03:15,330 --> 00:03:16,880 સારૂ, તમને કદાચ અગાઉથી જ તેની સમજ પડી હશે. 64 00:03:16,880 --> 00:03:18,350 a ની -૨ ઘાત બરાબર કેટલા થાય? 65 00:03:18,350 --> 00:03:21,993 સારૂ, આપણે ઇચ્છીએ -- તમે જાણો છો, આ રીતે બદલવી તે મૂર્ખામી છે. 66 00:03:21,993 --> 00:03:25,130 દરેક વખતે આપણે ઘાત ને ઘટાડવા, આપણે a વડે ભાગીએ છીએ. 67 00:03:25,130 --> 00:03:27,840 તો a ની -૧ , a ની -૨ ઘાત એમ આગળ વધતા, 68 00:03:27,855 --> 00:03:30,470 ચાલો ફરીથી a વડે ભાગીએ 69 00:03:30,470 --> 00:03:32,550 અને આપણે શું મેળવીશું ? 70 00:03:32,550 --> 00:03:36,040 જો તમે ૧ ના છેદ માં a લેતા અને a વડે ભાગતા, તમને ૧ ના છેદ માં a વર્ગ મળશે . 71 00:03:36,040 --> 00:03:39,146 અને તમે જો આ પ્રમાણે ડાબી બાજું આગળ જશો તો 72 00:03:39,146 --> 00:03:44,761 તમને a ની -b બરાબર ૧ ના છેદમાં a ની b ઘાત મળશે . 73 00:03:44,761 --> 00:03:48,790 આશા રાખું છું કે , તે તને આવુ શા માટે થાય છે તેની સમજ આપશે -- 74 00:03:48,790 --> 00:03:51,090 સારૂ , સૌ પ્રથમ , તમે જાણો છો, મોટું રહસ્ય શું છે. તમે જાણો છો , 75 00:03:51,090 --> 00:03:53,590 કોઇ સંખ્યા ની શુન્ય ઘાત બરાબર, શા માટે ૧ થાય ? 76 00:03:53,590 --> 00:03:55,970 સૌ પ્રથમ, એક વાત યાદ રાખો કે આ માત્ર વ્યાખ્યા જ છે. 77 00:03:55,972 --> 00:03:59,134 કોઇકે આ નક્કી કર્યું છે કે તેના બરાબર ૧ થશે. પણ તેની પાસે ખાસ કારણ હતું 78 00:03:59,134 --> 00:04:02,617 અને તેના આ કાર્ણો થી જ આ રીત કામ કરે છે . 79 00:04:02,617 --> 00:04:07,422 અને આજ કારણસર રૂણ ઘાત ને તેઓએ વ્યાખ્યાયીત કરી હશે. 80 00:04:07,440 --> 00:04:08,654 અને તેના વિશે વિષેશ અગત્યનું 81 00:04:08,654 --> 00:04:13,227 જ્યારે તમે ઘાતનો ઘટાડો કરોછો ત્યારે a વડે ભાગો છો 82 00:04:13,227 --> 00:04:16,138 અથવા જ્યારે તમે ઘાતને વધારો ત્યારે a વડે ગુંણો તે છે. 83 00:04:16,138 --> 00:04:20,457 પણ તમે ઘાતના નિયમો ની વીડીયો જોશો તે પ્રમાણે , બધાજ ઘાતના નિયમો 84 00:04:20,460 --> 00:04:25,574 બધાજ ઘાતના નિયમો કોઇ સંખ્યાની ૦ (શુન્ય) ઘાત ની વ્યાખ્યા સાથે સુંસંગત છે . 85 00:04:25,574 --> 00:04:28,472 અને આ વ્યાખ્યા જ કોઇ સંખ્યાની રૂણ ઘાત ની વ્યાખ્યા છે, 86 00:04:28,472 --> 00:04:30,290 આશા રાખું છું કે , આ તમને મૂઝવશે નહી . 87 00:04:30,290 --> 00:04:34,010 અને તમને તેની અંતર સમજ અને કંઇક રહ્સ્ય છતું કર્યુ છે . પ્રામાણિકતા થી 88 00:04:34,010 --> 00:04:37,545 તે પહેલી વખત શીખતા તદ્દન રહસ્યમય લાગશે.