< Return to Video

ગુરુત્તમ સામાન્ય અવયવ

  • 0:01 - 0:03
    ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુ . સા. અ. શોધવાના વિડીયો મા તમારુ સ્વાગત છે.
  • 0:03 - 0:06
    ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુ . સા. અ. શોધવાના વિડીયો મા તમારુ સ્વાગત છે.
  • 0:06 - 0:10
    હવે તે સ્પષ્ટ કરવા, સૌથી પહેલા, જ્યારે તમને કોઇ પૂછે
  • 0:10 - 0:17
    કે ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા તો
  • 0:17 - 0:23
    ગુરુત્તમ સામાન્ય અવયવ શુ થાય?
  • 0:23 - 0:25
    ગુ.સા.અ. માં સા એ સામાન્ય માટેનો છે.
  • 0:25 - 0:27
    અહી ભાજક અને અવયવ એ બેનો મતલબ સરખો જ થાય છે.
  • 0:27 - 0:28
    અહી ભાજક અને અવયવ એ બેનો મતલબ સરખો જ થાય છે.
  • 0:28 - 0:31
    મારો મતલબ છે કે, ભાજક એ એવી સંખ્યા છે જે કઇક મા ભાગી શકે,
  • 0:31 - 0:34
    અને અવયવ-- સારુ, મને લાગે છે કે, તે પણ એક સંખ્યા છે જે કઇક મા ભાગી શકે.તેથી ભાજક અને અવયવ એ સમાન જેવા જ છે.
  • 0:34 - 0:37
    અને અવયવ-- સારુ, મને લાગે છે કે, તે પણ એક સંખ્યા છે જે કઇક મા ભાગી શકે.તેથી ભાજક અને અવયવ એ સમાન જેવા જ છે.
  • 0:37 - 0:40
    તેથી ચલો હવે આ શોધીએ.
  • 0:40 - 0:42
    ૧૨ અને ૮ ના ગુરુત્તમ સામાન્ય ભાજક
  • 0:42 - 0:44
    અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ શુ થાય?
  • 0:44 - 0:46
    તે બહુ સીધુ સરળ છે.
  • 0:46 - 0:49
    પહેલા આપણે દરેક સંખ્યા ના અવયવ શોધીશુ.
  • 0:49 - 0:52
    તો પહેલા ચલો ૧૨ ના બધા અવયવ લખીએ.
  • 0:52 - 0:57
    સારુ, ૧ એ અવયવ છે. ૨ પણ ૧૨ મા જશે.
  • 0:57 - 0:59
    ૩ પણ ૧૨ મા જશે
  • 0:59 - 1:01
    ૪ પણ ૧૨ મા જશે.
  • 1:01 - 1:04
    ૫ નહિ જાય.
  • 1:04 - 1:07
    ૬ જશે કેમ કે ૨ ગુણ્યા ૬.
  • 1:07 - 1:10
    અને પછી, ૧૨ ૧૨ મા જશે.૧ ગુણ્યા ૧૨.
  • 1:10 - 1:11
    અને પછી, ૧૨ ૧૨ મા જશે.૧ ગુણ્યા ૧૨.
  • 1:11 - 1:13
    તો તે ૧૨ ના અવયવ છે.ચલો ૮ ના અવયવ લખીએ.
  • 1:13 - 1:15
    તો તે ૧૨ ના અવયવ છે.ચલો ૮ ના અવયવ લખીએ.
  • 1:15 - 1:18
    સારુ, ૧ એ ૮ મા જશે.
  • 1:18 - 1:19
    ૨ એ ૮ મા જશે.
  • 1:19 - 1:21
    ૩ એ ૮ મા નહિ જાય.
  • 1:21 - 1:23
    ૪ એ ૮ મા જશે.
  • 1:23 - 1:28
    અને પછી છેલ્લો અવયવ, જે ૧ સાથે જોડી બનાવે છે તે ૮.
  • 1:28 - 1:31
    તેથી આપણે ૧૨ અને ૮ ના બધા અવયવ લખ્યા છે.
  • 1:31 - 1:35
    તેથી ચલો શોધીએ કે ૧૨ અને ૮ ના સામાન્ય એટલે કે સરખા અવયવ કયા કયા છે.
  • 1:35 - 1:37
    સારુ, તે બન્ને મા સામાન્ય અવયવ ૧ છે.અને તે કઇ બહુ મહત્વનુ નથી.
  • 1:37 - 1:38
    સારુ, તે બન્ને મા સામાન્ય અવયવ ૧ છે.અને તે કઇ બહુ મહત્વનુ નથી.
  • 1:38 - 1:40
    દરેક પૂર્ણ સંખ્યા અથવા દરેક પૂર્ણાક
  • 1:40 - 1:43
    ને સામાન્ય અવયવ ૧ હોય.
  • 1:44 - 1:47
    ૧૨ અને ૮ બન્ને મા સામાન્ય અવયવ ૨ છે
  • 1:47 - 1:51
    અને તે બન્ને મા સામાન્ય અવયવ ૪ છે.આપણને ફક્ત
  • 1:51 - 1:55
    આપના ને ખાલી સામાન્ય અવયવ શોધવામા રસ નથી,
  • 1:55 - 1:57
    આપણને મોટામા મોટા સામાન્ય અવયવ મા રસ છે.
  • 1:57 - 2:00
    તેથી બધા સામાન્ય અવયવ ૧,૨ અને ૪ છે.
  • 2:00 - 2:02
    અને તેમાથી મોટો કયો છે?
  • 2:02 - 2:03
    તે ખૂબ સરળ છે.
  • 2:03 - 2:04
    તે ૪ છે.
  • 2:04 - 2:07
    તેથી ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૪ છે.
  • 2:07 - 2:10
    ચલો મને તે લખી લેવા દો.
  • 2:10 - 2:15
    ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૪ છે.
  • 2:15 - 2:17
    અને એને બીજી રીતે કહીયે તો , ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક ૪ છે.
  • 2:17 - 2:24
    અને એને બીજી રીતે કહીયે તો , ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક ૪ છે.
  • 2:24 - 2:28
    ક્યારેક તે થોડુ રમુજી લાગે છે.
  • 2:28 - 2:31
    ચલો બીજો દાખલો કરીએ.
  • 2:31 - 2:42
    ૨૫ અને અને ૨૦ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે?
  • 2:42 - 2:44
    સારુ, તેને પણ એ જ રીતે કરીએ.
  • 2:44 - 2:47
    ૨૫ ના અવયવ?
  • 2:47 - 2:48
    સારુ, એક
  • 2:48 - 2:49
    ૨ તેમા નહિ આવે.
  • 2:49 - 2:50
    ૩ તેમા નહિ આવે.
  • 2:50 - 2:51
    ૪ તેમા નહિ આવે
  • 2:51 - 2:52
    ૫ આવશે.
  • 2:52 - 2:54
    તે ખરેખર ૫ ગુણ્યા ૫ છે.
  • 2:54 - 2:57
    અને પછી ૨૫.આ બહુ રસપ્રદ છે કે
  • 2:57 - 3:00
    તેને ફક્ત ૩ અવયવ છે.
  • 3:00 - 3:02
    હવે અહીં એક બીજો પ્રશ્ન થાય કે અહીં આ સંખ્યા ને ખાલી ૩ જ અવયવ કેમ છે, જ્યારે બીજી ઘણી બધી સંખ્યાઓ ને બેકી સંખ્યા માં અવયવો હોય છે.
  • 3:02 - 3:08
    હવે અહીં એક બીજો પ્રશ્ન થાય કે અહીં આ સંખ્યા ને ખાલી ૩ જ અવયવ કેમ છે, જ્યારે બીજી ઘણી બધી સંખ્યાઓ ને બેકી સંખ્યા માં અવયવો હોય છે.
  • 3:08 - 3:13
    અને પછી હવે આપણે ૨૦ ના અવયવ કરીશુ.
  • 3:13 - 3:21
    ૨૦ ના અવયવ ૧, ૨, ૪, ૫, ૧૦, અને ૨૦ છે.અને જો આપણે જો તે ચકાસીને જોઇએ તો,
  • 3:21 - 3:23
    ૨૦ ના અવયવ ૧, ૨, ૪, ૫, ૧૦, અને ૨૦ છે.અને જો આપણે જો તે ચકાસીને જોઇએ તો,
  • 3:23 - 3:25
    સારુ, તે બન્નેમા એક સામાન્ય છે, પરંતુ તે કઇ વિશેષ નથી.
  • 3:25 - 3:28
    પરંતુ તેઓ બન્ને ના સામાન્ય અવયવ?
  • 3:28 - 3:31
    તમને ૫ મળશે.
  • 3:31 - 3:36
    તેથી ૨૫ અને ૨૦ ના ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ, તે ૫ છે.
  • 3:36 - 3:41
    તેથી ૨૫ અને ૨૦ ના ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ, તે ૫ છે.
  • 3:41 - 3:45
    ચલો બીજો દાખલો કરીએ.
  • 3:45 - 3:55
    ૫ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે?
  • 3:55 - 3:56
    સારુ, ૫ ના અવયવ?
  • 3:56 - 3:57
    કહી શકો.
  • 3:57 - 3:59
    ૧ અને ૫.
  • 3:59 - 4:00
    કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે.તેને ૧ અને તે પોતાન સિવાય બીજા કોઇ અવયવ નથી.
  • 4:00 - 4:03
    કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે.તેને ૧ અને તે પોતાન સિવાય બીજા કોઇ અવયવ નથી.
  • 4:03 - 4:05
    પછી ૧૨ ના અવયવ?
  • 4:05 - 4:06
    ૧૨ ને ઘણા અવયવ છે.
  • 4:06 - 4:14
    તે ૧, ૨, ૩, ૪, ૬, અને ૧૨ છે.
  • 4:14 - 4:21
    તેથી તેમા સ્પષ્ટ દેખાય છે કે તેમનો એક સામાન્ય અવયવ ૧ છે.
  • 4:21 - 4:23
    તેથી તે, મને લાગે છે, તે કૈક અલગ છે.
  • 4:23 - 4:29
    તેથી ૫ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ છે.
  • 4:29 - 4:32
    અને હુ તમને કેટલીક પરિભાષા આપુ છુ.
  • 4:32 - 4:35
    જ્યારે બે સંખ્યાઓ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય,
  • 4:35 - 4:37
    ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય.
  • 4:37 - 4:40
    ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય.
  • 4:40 - 4:43
    ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય.
  • 4:43 - 4:45
    અને બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા ઑ એ છે
  • 4:45 - 4:50
    કે જેનો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય.આશા છે કે મે તમને મુંઝવણ મા નથી મુક્યા.
  • 4:50 - 4:52
    કે જેનો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય.આશા છે કે મે તમને મુંઝવણ મા નથી મુક્યા.
  • 4:52 - 4:57
    ચલો બીજો એક દાખલો કરીએ.
  • 4:57 - 5:05
    ચલો ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ.મને ખબર છે કે ૧૨ ઘણી વાર આવી રહ્યો છે.
  • 5:05 - 5:06
    ચલો ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ.મને ખબર છે કે ૧૨ ઘણી વાર આવી રહ્યો છે.
  • 5:06 - 5:09
    હુ જ્યારે મારી સંખ્યાઓ વિશે વિચારુ ત્યારે હુ વધારે સર્જનાત્મક કરવાનો પ્રયત્ન કરુ છુ.
  • 5:09 - 5:11
    સારુ, ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ?
  • 5:11 - 5:13
    સારુ, ૬ ના અવયવ.૧, ૨, ૩, અને ૬ છે.
  • 5:13 - 5:18
    સારુ, ૬ ના અવયવ.૧, ૨, ૩, અને ૬ છે.
  • 5:18 - 5:23
    ૧૨ ના અવયવ: ૧, ૨, ૩ --આપણને આ હવે યાદ રહી ગયા છે.
  • 5:23 - 5:24
    ૧૨ ના અવયવ: ૧, ૨, ૩ --આપણને આ હવે યાદ રહી ગયા છે.
  • 5:24 - 5:29
    ૩, ૪, ૬, અને ૧૨.
  • 5:29 - 5:34
    સારુ, ૧ એ બન્ને મા સામાન્ય છે.
  • 5:34 - 5:36
    ૨ પણ બન્ને મા સામાન્ય છે.
  • 5:36 - 5:40
    ૩ એ બન્ને મા સામાન્ય છે.
  • 5:40 - 5:42
    અને ૬ એ પણ બન્ને મા સામાન્ય છે.અને ખરેખર, ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે?
  • 5:42 - 5:44
    અને ૬ એ પણ બન્ને મા સામાન્ય છે.અને ખરેખર, ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે?
  • 5:44 - 5:46
    સારુ, તે ૬ છે.
  • 5:46 - 5:47
    અને તે રસપ્રદ છે.
  • 5:47 - 5:50
    તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ.
  • 5:50 - 5:53
    તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ.
  • 5:53 - 5:55
    તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ.
  • 5:55 - 6:00
    ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૬ થાય.
  • 6:00 - 6:02
    તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે.
  • 6:02 - 6:03
    તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે.
  • 6:03 - 6:08
    તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે.
  • 6:08 - 6:09
    સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો.
  • 6:09 - 6:12
    સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો.
  • 6:12 - 6:13
    સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો.
  • 6:13 - 6:15
    કદાચ હું બીજો એક વિડીયો નજીક ના ભવિષ્ય મા બનાવિશ કે
  • 6:15 - 6:18
    જેમાથી તમને વધારે દાખલા મળશે.
Title:
ગુરુત્તમ સામાન્ય અવયવ
Description:

૨ સંખ્યાઓ ના ગુરુત્તમ સામાન્ય અવયવ ના ૪ દાખલા

more » « less
Video Language:
English
Duration:
06:18
sunil.k.makwana edited Gujarati subtitles for Greatest Common Divisor
mait_123 edited Gujarati subtitles for Greatest Common Divisor
kkpoza edited Gujarati subtitles for Greatest Common Divisor
kkpoza edited Gujarati subtitles for Greatest Common Divisor
kkpoza added a translation

Gujarati subtitles

Revisions