0:00:01.170,0:00:03.364 ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુ . સા. અ. શોધવાના વિડીયો મા તમારુ સ્વાગત છે. 0:00:03.364,0:00:06.020 ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુ . સા. અ. શોધવાના વિડીયો મા તમારુ સ્વાગત છે. 0:00:06.030,0:00:09.548 હવે તે સ્પષ્ટ કરવા, સૌથી પહેલા, જ્યારે તમને કોઇ પૂછે 0:00:09.548,0:00:16.520 કે ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા તો 0:00:16.530,0:00:22.758 ગુરુત્તમ સામાન્ય અવયવ શુ થાય? 0:00:22.758,0:00:25.130 ગુ.સા.અ. માં સા એ સામાન્ય માટેનો છે. 0:00:25.140,0:00:26.590 અહી ભાજક અને અવયવ એ બેનો મતલબ સરખો જ થાય છે. 0:00:26.600,0:00:27.563 અહી ભાજક અને અવયવ એ બેનો મતલબ સરખો જ થાય છે. 0:00:27.563,0:00:31.014 મારો મતલબ છે કે, ભાજક એ એવી સંખ્યા છે જે કઇક મા ભાગી શકે, 0:00:31.014,0:00:34.167 અને અવયવ-- સારુ, મને લાગે છે કે, તે પણ એક સંખ્યા છે જે કઇક મા ભાગી શકે.તેથી ભાજક અને અવયવ એ સમાન જેવા જ છે. 0:00:34.180,0:00:37.130 અને અવયવ-- સારુ, મને લાગે છે કે, તે પણ એક સંખ્યા છે જે કઇક મા ભાગી શકે.તેથી ભાજક અને અવયવ એ સમાન જેવા જ છે. 0:00:37.140,0:00:39.769 તેથી ચલો હવે આ શોધીએ. 0:00:39.769,0:00:41.620 ૧૨ અને ૮ ના ગુરુત્તમ સામાન્ય ભાજક 0:00:41.620,0:00:43.890 અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ શુ થાય? 0:00:43.890,0:00:45.960 તે બહુ સીધુ સરળ છે. 0:00:45.970,0:00:48.930 પહેલા આપણે દરેક સંખ્યા ના અવયવ શોધીશુ. 0:00:48.930,0:00:52.350 તો પહેલા ચલો ૧૨ ના બધા અવયવ લખીએ. 0:00:52.360,0:00:57.250 સારુ, ૧ એ અવયવ છે. ૨ પણ ૧૨ મા જશે. 0:00:57.250,0:00:59.090 ૩ પણ ૧૨ મા જશે 0:00:59.100,0:01:00.770 ૪ પણ ૧૨ મા જશે. 0:01:00.780,0:01:03.950 ૫ નહિ જાય. 0:01:03.960,0:01:06.700 ૬ જશે કેમ કે ૨ ગુણ્યા ૬. 0:01:06.700,0:01:10.220 અને પછી, ૧૨ ૧૨ મા જશે.૧ ગુણ્યા ૧૨. 0:01:10.230,0:01:11.070 અને પછી, ૧૨ ૧૨ મા જશે.૧ ગુણ્યા ૧૨. 0:01:11.070,0:01:12.920 તો તે ૧૨ ના અવયવ છે.ચલો ૮ ના અવયવ લખીએ. 0:01:12.930,0:01:15.430 તો તે ૧૨ ના અવયવ છે.ચલો ૮ ના અવયવ લખીએ. 0:01:15.430,0:01:17.600 સારુ, ૧ એ ૮ મા જશે. 0:01:17.600,0:01:18.940 ૨ એ ૮ મા જશે. 0:01:18.950,0:01:20.630 ૩ એ ૮ મા નહિ જાય. 0:01:20.640,0:01:22.930 ૪ એ ૮ મા જશે. 0:01:22.930,0:01:27.830 અને પછી છેલ્લો અવયવ, જે ૧ સાથે જોડી બનાવે છે તે ૮. 0:01:27.840,0:01:31.090 તેથી આપણે ૧૨ અને ૮ ના બધા અવયવ લખ્યા છે. 0:01:31.090,0:01:34.570 તેથી ચલો શોધીએ કે ૧૨ અને ૮ ના સામાન્ય એટલે કે સરખા અવયવ કયા કયા છે. 0:01:34.570,0:01:37.000 સારુ, તે બન્ને મા સામાન્ય અવયવ ૧ છે.અને તે કઇ બહુ મહત્વનુ નથી. 0:01:37.010,0:01:38.380 સારુ, તે બન્ને મા સામાન્ય અવયવ ૧ છે.અને તે કઇ બહુ મહત્વનુ નથી. 0:01:38.390,0:01:40.324 દરેક પૂર્ણ સંખ્યા અથવા દરેક પૂર્ણાક 0:01:40.324,0:01:43.490 ને સામાન્ય અવયવ ૧ હોય. 0:01:43.500,0:01:47.499 ૧૨ અને ૮ બન્ને મા સામાન્ય અવયવ ૨ છે 0:01:47.499,0:01:51.070 અને તે બન્ને મા સામાન્ય અવયવ ૪ છે.આપણને ફક્ત 0:01:51.070,0:01:54.589 આપના ને ખાલી સામાન્ય અવયવ શોધવામા રસ નથી, 0:01:54.589,0:01:57.380 આપણને મોટામા મોટા સામાન્ય અવયવ મા રસ છે. 0:01:57.390,0:02:00.200 તેથી બધા સામાન્ય અવયવ ૧,૨ અને ૪ છે. 0:02:00.200,0:02:01.580 અને તેમાથી મોટો કયો છે? 0:02:01.590,0:02:02.820 તે ખૂબ સરળ છે. 0:02:02.820,0:02:03.890 તે ૪ છે. 0:02:03.900,0:02:07.230 તેથી ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૪ છે. 0:02:07.230,0:02:09.520 ચલો મને તે લખી લેવા દો. 0:02:09.530,0:02:14.650 ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૪ છે. 0:02:14.660,0:02:16.940 અને એને બીજી રીતે કહીયે તો , ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક ૪ છે. 0:02:16.940,0:02:23.500 અને એને બીજી રીતે કહીયે તો , ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક ૪ છે. 0:02:23.500,0:02:27.718 ક્યારેક તે થોડુ રમુજી લાગે છે. 0:02:27.718,0:02:30.929 ચલો બીજો દાખલો કરીએ. 0:02:30.929,0:02:41.891 ૨૫ અને અને ૨૦ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? 0:02:41.900,0:02:44.170 સારુ, તેને પણ એ જ રીતે કરીએ. 0:02:44.170,0:02:47.050 ૨૫ ના અવયવ? 0:02:47.060,0:02:48.430 સારુ, એક 0:02:48.430,0:02:49.390 ૨ તેમા નહિ આવે. 0:02:49.400,0:02:50.150 ૩ તેમા નહિ આવે. 0:02:50.150,0:02:51.420 ૪ તેમા નહિ આવે 0:02:51.430,0:02:52.352 ૫ આવશે. 0:02:52.352,0:02:54.270 તે ખરેખર ૫ ગુણ્યા ૫ છે. 0:02:54.280,0:02:57.130 અને પછી ૨૫.આ બહુ રસપ્રદ છે કે 0:02:57.130,0:02:59.560 તેને ફક્ત ૩ અવયવ છે. 0:02:59.560,0:03:02.322 હવે અહીં એક બીજો પ્રશ્ન થાય કે અહીં આ સંખ્યા ને ખાલી ૩ જ અવયવ કેમ છે, જ્યારે બીજી ઘણી બધી સંખ્યાઓ ને બેકી સંખ્યા માં અવયવો હોય છે. 0:03:02.322,0:03:07.958 હવે અહીં એક બીજો પ્રશ્ન થાય કે અહીં આ સંખ્યા ને ખાલી ૩ જ અવયવ કેમ છે, જ્યારે બીજી ઘણી બધી સંખ્યાઓ ને બેકી સંખ્યા માં અવયવો હોય છે. 0:03:07.958,0:03:12.782 અને પછી હવે આપણે ૨૦ ના અવયવ કરીશુ. 0:03:12.782,0:03:21.025 ૨૦ ના અવયવ ૧, ૨, ૪, ૫, ૧૦, અને ૨૦ છે.અને જો આપણે જો તે ચકાસીને જોઇએ તો, 0:03:21.025,0:03:22.977 ૨૦ ના અવયવ ૧, ૨, ૪, ૫, ૧૦, અને ૨૦ છે.અને જો આપણે જો તે ચકાસીને જોઇએ તો, 0:03:22.977,0:03:25.050 સારુ, તે બન્નેમા એક સામાન્ય છે, પરંતુ તે કઇ વિશેષ નથી. 0:03:25.060,0:03:28.110 પરંતુ તેઓ બન્ને ના સામાન્ય અવયવ? 0:03:28.110,0:03:30.550 તમને ૫ મળશે. 0:03:30.560,0:03:35.638 તેથી ૨૫ અને ૨૦ ના ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ, તે ૫ છે. 0:03:35.638,0:03:41.030 તેથી ૨૫ અને ૨૦ ના ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ, તે ૫ છે. 0:03:41.030,0:03:44.895 ચલો બીજો દાખલો કરીએ. 0:03:44.895,0:03:54.687 ૫ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? 0:03:54.690,0:03:56.420 સારુ, ૫ ના અવયવ? 0:03:56.430,0:03:57.330 કહી શકો. 0:03:57.330,0:03:59.340 ૧ અને ૫. 0:03:59.340,0:04:00.283 કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે.તેને ૧ અને તે પોતાન સિવાય બીજા કોઇ અવયવ નથી. 0:04:00.283,0:04:03.378 કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે.તેને ૧ અને તે પોતાન સિવાય બીજા કોઇ અવયવ નથી. 0:04:03.393,0:04:05.370 પછી ૧૨ ના અવયવ? 0:04:05.370,0:04:06.170 ૧૨ ને ઘણા અવયવ છે. 0:04:06.180,0:04:14.270 તે ૧, ૨, ૩, ૪, ૬, અને ૧૨ છે. 0:04:14.270,0:04:20.520 તેથી તેમા સ્પષ્ટ દેખાય છે કે તેમનો એક સામાન્ય અવયવ ૧ છે. 0:04:20.520,0:04:23.360 તેથી તે, મને લાગે છે, તે કૈક અલગ છે. 0:04:23.370,0:04:28.750 તેથી ૫ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ છે. 0:04:28.750,0:04:31.500 અને હુ તમને કેટલીક પરિભાષા આપુ છુ. 0:04:31.500,0:04:35.476 જ્યારે બે સંખ્યાઓ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય, 0:04:35.476,0:04:37.292 ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય. 0:04:37.292,0:04:39.992 ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય. 0:04:39.992,0:04:42.880 ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય. 0:04:42.880,0:04:45.161 અને બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા ઑ એ છે 0:04:45.161,0:04:50.190 કે જેનો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય.આશા છે કે મે તમને મુંઝવણ મા નથી મુક્યા. 0:04:50.190,0:04:51.680 કે જેનો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય.આશા છે કે મે તમને મુંઝવણ મા નથી મુક્યા. 0:04:51.680,0:04:56.744 ચલો બીજો એક દાખલો કરીએ. 0:04:56.744,0:05:04.567 ચલો ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ.મને ખબર છે કે ૧૨ ઘણી વાર આવી રહ્યો છે. 0:05:04.570,0:05:05.670 ચલો ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ.મને ખબર છે કે ૧૨ ઘણી વાર આવી રહ્યો છે. 0:05:05.680,0:05:08.810 હુ જ્યારે મારી સંખ્યાઓ વિશે વિચારુ ત્યારે હુ વધારે સર્જનાત્મક કરવાનો પ્રયત્ન કરુ છુ. 0:05:08.810,0:05:11.040 સારુ, ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ? 0:05:11.050,0:05:12.920 સારુ, ૬ ના અવયવ.૧, ૨, ૩, અને ૬ છે. 0:05:12.920,0:05:17.760 સારુ, ૬ ના અવયવ.૧, ૨, ૩, અને ૬ છે. 0:05:17.760,0:05:22.788 ૧૨ ના અવયવ: ૧, ૨, ૩ --આપણને આ હવે યાદ રહી ગયા છે. 0:05:22.788,0:05:24.384 ૧૨ ના અવયવ: ૧, ૨, ૩ --આપણને આ હવે યાદ રહી ગયા છે. 0:05:24.384,0:05:29.060 ૩, ૪, ૬, અને ૧૨. 0:05:29.060,0:05:33.935 સારુ, ૧ એ બન્ને મા સામાન્ય છે. 0:05:33.935,0:05:36.350 ૨ પણ બન્ને મા સામાન્ય છે. 0:05:36.350,0:05:39.540 ૩ એ બન્ને મા સામાન્ય છે. 0:05:39.550,0:05:42.100 અને ૬ એ પણ બન્ને મા સામાન્ય છે.અને ખરેખર, ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? 0:05:42.100,0:05:43.910 અને ૬ એ પણ બન્ને મા સામાન્ય છે.અને ખરેખર, ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? 0:05:43.920,0:05:46.048 સારુ, તે ૬ છે. 0:05:46.048,0:05:46.770 અને તે રસપ્રદ છે. 0:05:46.770,0:05:49.518 તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ. 0:05:49.518,0:05:52.600 તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ. 0:05:52.600,0:05:55.175 તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ. 0:05:55.175,0:06:00.210 ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૬ થાય. 0:06:00.220,0:06:01.670 તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે. 0:06:01.680,0:06:02.906 તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે. 0:06:02.906,0:06:07.710 તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે. 0:06:07.720,0:06:08.930 સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો. 0:06:08.930,0:06:11.630 સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો. 0:06:11.640,0:06:12.810 સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો. 0:06:12.810,0:06:14.940 કદાચ હું બીજો એક વિડીયો નજીક ના ભવિષ્ય મા બનાવિશ કે 0:06:14.950,0:06:18.155 જેમાથી તમને વધારે દાખલા મળશે.