[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.17,0:00:03.36,Default,,0000,0000,0000,,ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુ . સા. અ. શોધવાના વિડીયો મા તમારુ સ્વાગત છે. Dialogue: 0,0:00:03.36,0:00:06.02,Default,,0000,0000,0000,,ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુ . સા. અ. શોધવાના વિડીયો મા તમારુ સ્વાગત છે. Dialogue: 0,0:00:06.03,0:00:09.55,Default,,0000,0000,0000,,હવે તે સ્પષ્ટ કરવા, સૌથી પહેલા, જ્યારે તમને કોઇ પૂછે Dialogue: 0,0:00:09.55,0:00:16.52,Default,,0000,0000,0000,,કે ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા તો Dialogue: 0,0:00:16.53,0:00:22.76,Default,,0000,0000,0000,,ગુરુત્તમ સામાન્ય અવયવ શુ થાય? Dialogue: 0,0:00:22.76,0:00:25.13,Default,,0000,0000,0000,,ગુ.સા.અ. માં સા એ સામાન્ય માટેનો છે. Dialogue: 0,0:00:25.14,0:00:26.59,Default,,0000,0000,0000,,અહી ભાજક અને અવયવ એ બેનો મતલબ સરખો જ થાય છે. Dialogue: 0,0:00:26.60,0:00:27.56,Default,,0000,0000,0000,,અહી ભાજક અને અવયવ એ બેનો મતલબ સરખો જ થાય છે. Dialogue: 0,0:00:27.56,0:00:31.01,Default,,0000,0000,0000,,મારો મતલબ છે કે, ભાજક એ એવી સંખ્યા છે જે કઇક મા ભાગી શકે, Dialogue: 0,0:00:31.01,0:00:34.17,Default,,0000,0000,0000,,અને અવયવ-- સારુ, મને લાગે છે કે, તે પણ એક સંખ્યા છે જે કઇક મા ભાગી શકે.તેથી ભાજક અને અવયવ એ સમાન જેવા જ છે. Dialogue: 0,0:00:34.18,0:00:37.13,Default,,0000,0000,0000,,અને અવયવ-- સારુ, મને લાગે છે કે, તે પણ એક સંખ્યા છે જે કઇક મા ભાગી શકે.તેથી ભાજક અને અવયવ એ સમાન જેવા જ છે. Dialogue: 0,0:00:37.14,0:00:39.77,Default,,0000,0000,0000,,તેથી ચલો હવે આ શોધીએ. Dialogue: 0,0:00:39.77,0:00:41.62,Default,,0000,0000,0000,,૧૨ અને ૮ ના ગુરુત્તમ સામાન્ય ભાજક Dialogue: 0,0:00:41.62,0:00:43.89,Default,,0000,0000,0000,,અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ શુ થાય? Dialogue: 0,0:00:43.89,0:00:45.96,Default,,0000,0000,0000,,તે બહુ સીધુ સરળ છે. Dialogue: 0,0:00:45.97,0:00:48.93,Default,,0000,0000,0000,,પહેલા આપણે દરેક સંખ્યા ના અવયવ શોધીશુ. Dialogue: 0,0:00:48.93,0:00:52.35,Default,,0000,0000,0000,,તો પહેલા ચલો ૧૨ ના બધા અવયવ લખીએ. Dialogue: 0,0:00:52.36,0:00:57.25,Default,,0000,0000,0000,,સારુ, ૧ એ અવયવ છે. ૨ પણ ૧૨ મા જશે. Dialogue: 0,0:00:57.25,0:00:59.09,Default,,0000,0000,0000,,૩ પણ ૧૨ મા જશે Dialogue: 0,0:00:59.10,0:01:00.77,Default,,0000,0000,0000,,૪ પણ ૧૨ મા જશે. Dialogue: 0,0:01:00.78,0:01:03.95,Default,,0000,0000,0000,,૫ નહિ જાય. Dialogue: 0,0:01:03.96,0:01:06.70,Default,,0000,0000,0000,,૬ જશે કેમ કે ૨ ગુણ્યા ૬. Dialogue: 0,0:01:06.70,0:01:10.22,Default,,0000,0000,0000,,અને પછી, ૧૨ ૧૨ મા જશે.૧ ગુણ્યા ૧૨. Dialogue: 0,0:01:10.23,0:01:11.07,Default,,0000,0000,0000,,અને પછી, ૧૨ ૧૨ મા જશે.૧ ગુણ્યા ૧૨. Dialogue: 0,0:01:11.07,0:01:12.92,Default,,0000,0000,0000,,તો તે ૧૨ ના અવયવ છે.ચલો ૮ ના અવયવ લખીએ. Dialogue: 0,0:01:12.93,0:01:15.43,Default,,0000,0000,0000,,તો તે ૧૨ ના અવયવ છે.ચલો ૮ ના અવયવ લખીએ. Dialogue: 0,0:01:15.43,0:01:17.60,Default,,0000,0000,0000,,સારુ, ૧ એ ૮ મા જશે. Dialogue: 0,0:01:17.60,0:01:18.94,Default,,0000,0000,0000,,૨ એ ૮ મા જશે. Dialogue: 0,0:01:18.95,0:01:20.63,Default,,0000,0000,0000,,૩ એ ૮ મા નહિ જાય. Dialogue: 0,0:01:20.64,0:01:22.93,Default,,0000,0000,0000,,૪ એ ૮ મા જશે. Dialogue: 0,0:01:22.93,0:01:27.83,Default,,0000,0000,0000,,અને પછી છેલ્લો અવયવ, જે ૧ સાથે જોડી બનાવે છે તે ૮. Dialogue: 0,0:01:27.84,0:01:31.09,Default,,0000,0000,0000,,તેથી આપણે ૧૨ અને ૮ ના બધા અવયવ લખ્યા છે. Dialogue: 0,0:01:31.09,0:01:34.57,Default,,0000,0000,0000,,તેથી ચલો શોધીએ કે ૧૨ અને ૮ ના સામાન્ય એટલે કે સરખા અવયવ કયા કયા છે. Dialogue: 0,0:01:34.57,0:01:37.00,Default,,0000,0000,0000,,સારુ, તે બન્ને મા સામાન્ય અવયવ ૧ છે.અને તે કઇ બહુ મહત્વનુ નથી. Dialogue: 0,0:01:37.01,0:01:38.38,Default,,0000,0000,0000,,સારુ, તે બન્ને મા સામાન્ય અવયવ ૧ છે.અને તે કઇ બહુ મહત્વનુ નથી. Dialogue: 0,0:01:38.39,0:01:40.32,Default,,0000,0000,0000,,દરેક પૂર્ણ સંખ્યા અથવા દરેક પૂર્ણાક Dialogue: 0,0:01:40.32,0:01:43.49,Default,,0000,0000,0000,,ને સામાન્ય અવયવ ૧ હોય. Dialogue: 0,0:01:43.50,0:01:47.50,Default,,0000,0000,0000,,૧૨ અને ૮ બન્ને મા સામાન્ય અવયવ ૨ છે Dialogue: 0,0:01:47.50,0:01:51.07,Default,,0000,0000,0000,,અને તે બન્ને મા સામાન્ય અવયવ ૪ છે.આપણને ફક્ત Dialogue: 0,0:01:51.07,0:01:54.59,Default,,0000,0000,0000,,આપના ને ખાલી સામાન્ય અવયવ શોધવામા રસ નથી, Dialogue: 0,0:01:54.59,0:01:57.38,Default,,0000,0000,0000,,આપણને મોટામા મોટા સામાન્ય અવયવ મા રસ છે. Dialogue: 0,0:01:57.39,0:02:00.20,Default,,0000,0000,0000,,તેથી બધા સામાન્ય અવયવ ૧,૨ અને ૪ છે. Dialogue: 0,0:02:00.20,0:02:01.58,Default,,0000,0000,0000,,અને તેમાથી મોટો કયો છે? Dialogue: 0,0:02:01.59,0:02:02.82,Default,,0000,0000,0000,,તે ખૂબ સરળ છે. Dialogue: 0,0:02:02.82,0:02:03.89,Default,,0000,0000,0000,,તે ૪ છે. Dialogue: 0,0:02:03.90,0:02:07.23,Default,,0000,0000,0000,,તેથી ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૪ છે. Dialogue: 0,0:02:07.23,0:02:09.52,Default,,0000,0000,0000,,ચલો મને તે લખી લેવા દો. Dialogue: 0,0:02:09.53,0:02:14.65,Default,,0000,0000,0000,,૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૪ છે. Dialogue: 0,0:02:14.66,0:02:16.94,Default,,0000,0000,0000,,અને એને બીજી રીતે કહીયે તો , ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક ૪ છે. Dialogue: 0,0:02:16.94,0:02:23.50,Default,,0000,0000,0000,,અને એને બીજી રીતે કહીયે તો , ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક ૪ છે. Dialogue: 0,0:02:23.50,0:02:27.72,Default,,0000,0000,0000,,ક્યારેક તે થોડુ રમુજી લાગે છે. Dialogue: 0,0:02:27.72,0:02:30.93,Default,,0000,0000,0000,,ચલો બીજો દાખલો કરીએ. Dialogue: 0,0:02:30.93,0:02:41.89,Default,,0000,0000,0000,,૨૫ અને અને ૨૦ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? Dialogue: 0,0:02:41.90,0:02:44.17,Default,,0000,0000,0000,,સારુ, તેને પણ એ જ રીતે કરીએ. Dialogue: 0,0:02:44.17,0:02:47.05,Default,,0000,0000,0000,,૨૫ ના અવયવ? Dialogue: 0,0:02:47.06,0:02:48.43,Default,,0000,0000,0000,,સારુ, એક Dialogue: 0,0:02:48.43,0:02:49.39,Default,,0000,0000,0000,,૨ તેમા નહિ આવે. Dialogue: 0,0:02:49.40,0:02:50.15,Default,,0000,0000,0000,,૩ તેમા નહિ આવે. Dialogue: 0,0:02:50.15,0:02:51.42,Default,,0000,0000,0000,,૪ તેમા નહિ આવે Dialogue: 0,0:02:51.43,0:02:52.35,Default,,0000,0000,0000,,૫ આવશે. Dialogue: 0,0:02:52.35,0:02:54.27,Default,,0000,0000,0000,,તે ખરેખર ૫ ગુણ્યા ૫ છે. Dialogue: 0,0:02:54.28,0:02:57.13,Default,,0000,0000,0000,,અને પછી ૨૫.આ બહુ રસપ્રદ છે કે Dialogue: 0,0:02:57.13,0:02:59.56,Default,,0000,0000,0000,,તેને ફક્ત ૩ અવયવ છે. Dialogue: 0,0:02:59.56,0:03:02.32,Default,,0000,0000,0000,,હવે અહીં એક બીજો પ્રશ્ન થાય કે અહીં આ સંખ્યા ને ખાલી ૩ જ અવયવ કેમ છે, જ્યારે બીજી ઘણી બધી સંખ્યાઓ ને બેકી સંખ્યા માં અવયવો હોય છે. Dialogue: 0,0:03:02.32,0:03:07.96,Default,,0000,0000,0000,,હવે અહીં એક બીજો પ્રશ્ન થાય કે અહીં આ સંખ્યા ને ખાલી ૩ જ અવયવ કેમ છે, જ્યારે બીજી ઘણી બધી સંખ્યાઓ ને બેકી સંખ્યા માં અવયવો હોય છે. Dialogue: 0,0:03:07.96,0:03:12.78,Default,,0000,0000,0000,,અને પછી હવે આપણે ૨૦ ના અવયવ કરીશુ. Dialogue: 0,0:03:12.78,0:03:21.02,Default,,0000,0000,0000,,૨૦ ના અવયવ ૧, ૨, ૪, ૫, ૧૦, અને ૨૦ છે.અને જો આપણે જો તે ચકાસીને જોઇએ તો, Dialogue: 0,0:03:21.02,0:03:22.98,Default,,0000,0000,0000,,૨૦ ના અવયવ ૧, ૨, ૪, ૫, ૧૦, અને ૨૦ છે.અને જો આપણે જો તે ચકાસીને જોઇએ તો, Dialogue: 0,0:03:22.98,0:03:25.05,Default,,0000,0000,0000,,સારુ, તે બન્નેમા એક સામાન્ય છે, પરંતુ તે કઇ વિશેષ નથી. Dialogue: 0,0:03:25.06,0:03:28.11,Default,,0000,0000,0000,,પરંતુ તેઓ બન્ને ના સામાન્ય અવયવ? Dialogue: 0,0:03:28.11,0:03:30.55,Default,,0000,0000,0000,,તમને ૫ મળશે. Dialogue: 0,0:03:30.56,0:03:35.64,Default,,0000,0000,0000,,તેથી ૨૫ અને ૨૦ ના ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ, તે ૫ છે. Dialogue: 0,0:03:35.64,0:03:41.03,Default,,0000,0000,0000,,તેથી ૨૫ અને ૨૦ ના ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા ગુરુત્તમ સામાન્ય અવયવ, તે ૫ છે. Dialogue: 0,0:03:41.03,0:03:44.90,Default,,0000,0000,0000,,ચલો બીજો દાખલો કરીએ. Dialogue: 0,0:03:44.90,0:03:54.69,Default,,0000,0000,0000,,૫ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? Dialogue: 0,0:03:54.69,0:03:56.42,Default,,0000,0000,0000,,સારુ, ૫ ના અવયવ? Dialogue: 0,0:03:56.43,0:03:57.33,Default,,0000,0000,0000,,કહી શકો. Dialogue: 0,0:03:57.33,0:03:59.34,Default,,0000,0000,0000,,૧ અને ૫. Dialogue: 0,0:03:59.34,0:04:00.28,Default,,0000,0000,0000,,કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે.તેને ૧ અને તે પોતાન સિવાય બીજા કોઇ અવયવ નથી. Dialogue: 0,0:04:00.28,0:04:03.38,Default,,0000,0000,0000,,કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે.તેને ૧ અને તે પોતાન સિવાય બીજા કોઇ અવયવ નથી. Dialogue: 0,0:04:03.39,0:04:05.37,Default,,0000,0000,0000,,પછી ૧૨ ના અવયવ? Dialogue: 0,0:04:05.37,0:04:06.17,Default,,0000,0000,0000,,૧૨ ને ઘણા અવયવ છે. Dialogue: 0,0:04:06.18,0:04:14.27,Default,,0000,0000,0000,,તે ૧, ૨, ૩, ૪, ૬, અને ૧૨ છે. Dialogue: 0,0:04:14.27,0:04:20.52,Default,,0000,0000,0000,,તેથી તેમા સ્પષ્ટ દેખાય છે કે તેમનો એક સામાન્ય અવયવ ૧ છે. Dialogue: 0,0:04:20.52,0:04:23.36,Default,,0000,0000,0000,,તેથી તે, મને લાગે છે, તે કૈક અલગ છે. Dialogue: 0,0:04:23.37,0:04:28.75,Default,,0000,0000,0000,,તેથી ૫ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ છે. Dialogue: 0,0:04:28.75,0:04:31.50,Default,,0000,0000,0000,,અને હુ તમને કેટલીક પરિભાષા આપુ છુ. Dialogue: 0,0:04:31.50,0:04:35.48,Default,,0000,0000,0000,,જ્યારે બે સંખ્યાઓ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય, Dialogue: 0,0:04:35.48,0:04:37.29,Default,,0000,0000,0000,,ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય. Dialogue: 0,0:04:37.29,0:04:39.99,Default,,0000,0000,0000,,ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય. Dialogue: 0,0:04:39.99,0:04:42.88,Default,,0000,0000,0000,,ત્યારે તેમને પરસ્પર અવિભાજ્ય કહે છે. આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એ એ છે કે જેને ફક્ત ૧ અને તે પોતે જ એમ બે અવયવ હોય. Dialogue: 0,0:04:42.88,0:04:45.16,Default,,0000,0000,0000,,અને બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા ઑ એ છે Dialogue: 0,0:04:45.16,0:04:50.19,Default,,0000,0000,0000,,કે જેનો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય.આશા છે કે મે તમને મુંઝવણ મા નથી મુક્યા. Dialogue: 0,0:04:50.19,0:04:51.68,Default,,0000,0000,0000,,કે જેનો ગુરુત્તમ સામાન્ય અવયવ ૧ હોય.આશા છે કે મે તમને મુંઝવણ મા નથી મુક્યા. Dialogue: 0,0:04:51.68,0:04:56.74,Default,,0000,0000,0000,,ચલો બીજો એક દાખલો કરીએ. Dialogue: 0,0:04:56.74,0:05:04.57,Default,,0000,0000,0000,,ચલો ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ.મને ખબર છે કે ૧૨ ઘણી વાર આવી રહ્યો છે. Dialogue: 0,0:05:04.57,0:05:05.67,Default,,0000,0000,0000,,ચલો ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ.મને ખબર છે કે ૧૨ ઘણી વાર આવી રહ્યો છે. Dialogue: 0,0:05:05.68,0:05:08.81,Default,,0000,0000,0000,,હુ જ્યારે મારી સંખ્યાઓ વિશે વિચારુ ત્યારે હુ વધારે સર્જનાત્મક કરવાનો પ્રયત્ન કરુ છુ. Dialogue: 0,0:05:08.81,0:05:11.04,Default,,0000,0000,0000,,સારુ, ૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ? Dialogue: 0,0:05:11.05,0:05:12.92,Default,,0000,0000,0000,,સારુ, ૬ ના અવયવ.૧, ૨, ૩, અને ૬ છે. Dialogue: 0,0:05:12.92,0:05:17.76,Default,,0000,0000,0000,,સારુ, ૬ ના અવયવ.૧, ૨, ૩, અને ૬ છે. Dialogue: 0,0:05:17.76,0:05:22.79,Default,,0000,0000,0000,,૧૨ ના અવયવ: ૧, ૨, ૩ --આપણને આ હવે યાદ રહી ગયા છે. Dialogue: 0,0:05:22.79,0:05:24.38,Default,,0000,0000,0000,,૧૨ ના અવયવ: ૧, ૨, ૩ --આપણને આ હવે યાદ રહી ગયા છે. Dialogue: 0,0:05:24.38,0:05:29.06,Default,,0000,0000,0000,,૩, ૪, ૬, અને ૧૨. Dialogue: 0,0:05:29.06,0:05:33.94,Default,,0000,0000,0000,,સારુ, ૧ એ બન્ને મા સામાન્ય છે. Dialogue: 0,0:05:33.94,0:05:36.35,Default,,0000,0000,0000,,૨ પણ બન્ને મા સામાન્ય છે. Dialogue: 0,0:05:36.35,0:05:39.54,Default,,0000,0000,0000,,૩ એ બન્ને મા સામાન્ય છે. Dialogue: 0,0:05:39.55,0:05:42.10,Default,,0000,0000,0000,,અને ૬ એ પણ બન્ને મા સામાન્ય છે.અને ખરેખર, ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? Dialogue: 0,0:05:42.10,0:05:43.91,Default,,0000,0000,0000,,અને ૬ એ પણ બન્ને મા સામાન્ય છે.અને ખરેખર, ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? Dialogue: 0,0:05:43.92,0:05:46.05,Default,,0000,0000,0000,,સારુ, તે ૬ છે. Dialogue: 0,0:05:46.05,0:05:46.77,Default,,0000,0000,0000,,અને તે રસપ્રદ છે. Dialogue: 0,0:05:46.77,0:05:49.52,Default,,0000,0000,0000,,તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ. Dialogue: 0,0:05:49.52,0:05:52.60,Default,,0000,0000,0000,,તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ. Dialogue: 0,0:05:52.60,0:05:55.18,Default,,0000,0000,0000,,તેથી આ પરિસ્થિતિ મા ગુરુત્તમ સામાન્ય અવયવ --અને હુ માફી માગુ છુ કે હુ ભાજક અને અવયવ વારે ઘડીએ બદલી રહ્યો છુ. Dialogue: 0,0:05:55.18,0:06:00.21,Default,,0000,0000,0000,,૬ અને ૧૨ નો ગુરુત્તમ સામાન્ય અવયવ ૬ થાય. Dialogue: 0,0:06:00.22,0:06:01.67,Default,,0000,0000,0000,,તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે. Dialogue: 0,0:06:01.68,0:06:02.91,Default,,0000,0000,0000,,તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે. Dialogue: 0,0:06:02.91,0:06:07.71,Default,,0000,0000,0000,,તેથી તે ખરેખર તે બેમાની જ એક સંખ્યા છે.અને તે ઘણુ સમજ પાડે એમ છે કારણ કે ૬ એ હકિકતે ૧૨ ને ભાગે છે. Dialogue: 0,0:06:07.72,0:06:08.93,Default,,0000,0000,0000,,સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો. Dialogue: 0,0:06:08.93,0:06:11.63,Default,,0000,0000,0000,,સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો. Dialogue: 0,0:06:11.64,0:06:12.81,Default,,0000,0000,0000,,સારુ, અત્યાર માટે આટલુ જ.આશા છે કે તમે ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા અવયવ ના દાખલા કરવા માટે તૈયાર છો. Dialogue: 0,0:06:12.81,0:06:14.94,Default,,0000,0000,0000,,કદાચ હું બીજો એક વિડીયો નજીક ના ભવિષ્ય મા બનાવિશ કે Dialogue: 0,0:06:14.95,0:06:18.16,Default,,0000,0000,0000,,જેમાથી તમને વધારે દાખલા મળશે.