ફિબોનાકી સંખ્યાનો જાદુ
-
0:01 - 0:04શા માટે આપણે ગણિત જાણવા માંગીએ છીએ?
-
0:04 - 0:06મૂળભૂત રીતે, ત્રણ કારણો માટે:
-
0:06 - 0:08ગણતરી,
-
0:08 - 0:10એપ્લિકેશન,
-
0:10 - 0:12અને છેલ્લું, અને કમનસીબે આખરી
-
0:12 - 0:15સમયની દ્રષ્ટિએ આપણે તેને આપી,
-
0:15 - 0:16અંતરસ્ફુરણા.
-
0:16 - 0:19દાખલાનું વિજ્ઞાન ગણિત છે,
-
0:19 - 0:22અને આપણે ભણીએ છીએ
તાર્કિક રીતે કઈ રીતે વિચારવું, -
0:22 - 0:25વિવેચનાત્મક અને સર્જનાત્મક,
-
0:25 - 0:28પરંતુ ઘણું બધું ગણિતશાસ્ત્ર
જે આપણે નિશાળમાં ભણ્યા -
0:28 - 0:30તે અસરકારક રીતે પ્રોત્સાહિત કરતા નથી,
-
0:30 - 0:31અને જયારે અમારા
વિદ્યાર્થીઓ પૂછે છે, -
0:31 - 0:33"શા માટે આ આપણે ભણીએ છીએ?"
-
0:33 - 0:35પછી તેઓ ઘણી વાર સાંભળે છે
કે તેઓને કામ લાગશે -
0:35 - 0:38આગામી ગણિતના વર્ગમાં
અથવા તો આવનારી પરીક્ષામાં -
0:38 - 0:40પણ તે મહત્વશીલ નથી
-
0:40 - 0:42જયારે એક વખત માં ગણિત કરતા હતા
-
0:42 - 0:45કારણ કે માત્ર તે વિનોદ
કે તેની સુંદરતા માટે -
0:45 - 0:48અથવા તો મનને ઉત્સાહિત કરવા?
-
0:48 - 0:49હવે, હું જાણું છુ ઘણા લોકોને
-
0:49 - 0:52આ કેવી રીતે થઇ શકે તે જોવાની તક મળી ન હોય,
-
0:52 - 0:53તેથી તમને હું એક ઝડપથી ઉદાહરણ આપું
-
0:53 - 0:56મારા પ્રિય આંકડાઓના સંગ્રહથી
-
0:56 - 0:58ફિબોનાકી આંકડાઓ. (અભિવાદન)
-
0:58 - 1:01હા! પહલેથી જ અહી ફિબોનાકી ના ચાહકો છે.
-
1:01 - 1:02ખુબ સરસ.
-
1:02 - 1:04હવે આ આંકડાઓની પ્રશંસા
-
1:04 - 1:06ઘણી અલગ અલગ રીતે કરી શકાય છે.
-
1:06 - 1:09ગણતરીની દૃષ્ટિબિંદુ પ્રતિ,
-
1:09 - 1:10તેઓ સમજવામાં ખુબજ સરળ છે
-
1:10 - 1:13જેમ એક વત્તા એક, બે છે.
-
1:13 - 1:15પછી એક વત્તા બે, ત્રણ છે
-
1:15 - 1:18બે વત્તા ત્રણ, પાંચ, ત્રણ વત્તા પાંચ આઠ છે
-
1:18 - 1:19અને આમ જ.
-
1:19 - 1:21ખરેખર, જે માણસ ને આપણે ફિબોનાકી કહીએ છીએ
-
1:21 - 1:25એનું સાચું નામ
રુસ્ટિશેલો ઓફ લિયોનાર્ડો હતું, -
1:25 - 1:28અને આ આંકડાઓ તેના પુસ્તક
"ચોપડે આબચી" માં જોવા મળે છે -
1:28 - 1:29જે પશ્ચિમી દુનિયામાં
શીખવવામાં આવે છે -
1:29 - 1:32અને આજે આપણે અંકગણિત પદ્ધતિનો
ઉપયોગ કરીએ છીએ. -
1:32 - 1:34એપ્લિકેશન ના રૂપમાં,
-
1:34 - 1:36પ્રકૃતિમાં ફિબોનાકી આંકડાઓ દેખાય છે
-
1:36 - 1:38આશ્ચર્યજનક રીતે વારંવાર.
-
1:38 - 1:40એક ફૂલ પર પાંદડીઓ સંખ્યા
-
1:40 - 1:42ફિબોનાકી નંબર છે
-
1:42 - 1:44અથવા તો સુરજમુખીની સર્પાકાર સંખ્યા
-
1:44 - 1:46અથવા તો અનાનસમાં
-
1:46 - 1:48પણ ફિબોનાકી સંખ્યા હોય છે.
-
1:48 - 1:52હકીકતમાં, ફિબોનાકી સંખ્યાની
ઘણી બધી એપ્લીકેશન છે, -
1:52 - 1:54પરંતુ મેં તેમાંથી સૌથી પ્રેરણાદાયી
-
1:54 - 1:57સંખ્યા જોવામાં ખુબજ સુંદર છે
-
1:57 - 1:59હું તમને એક મારુ મનપસંદ બતાવું છું.
-
1:59 - 2:01ધારો કે તમને વર્ગ સંખ્યા ગમે છે,
-
2:01 - 2:04અને પ્રમાણિકપણે, કોને ના ગમે? (હસવું)
-
2:04 - 2:06ચાલો થોડા
-
2:06 - 2:08શરૂઆતના થોડાક ફિબોનાકી
સંખ્યાના વર્ગ જોઈએ. -
2:08 - 2:10તેથી એકનો વર્ગ એક,
-
2:10 - 2:12બેનો વર્ગ ચાર, ત્રણનો નવ,
-
2:12 - 2:16પાંચનો ૨૫, અને આમ જ.
-
2:16 - 2:18હવે, કોઈ જ નવાઈ નથી
-
2:18 - 2:20કે તમે ક્રમિક ફિબોનાકી સંખ્યાને ઉમેરો છો,
-
2:20 - 2:22અને તમે આગળની ફિબોનાકી સંખ્યા
મેળવો છો. સાચું? -
2:22 - 2:24એટલેકે એ રીતે જ બનાવવામાં આવે છે.
-
2:24 - 2:26પણ તમને તેમાં કઈ ખાસ અપેક્ષા નહિ હોય
-
2:26 - 2:29જયારે તમેં વર્ગ સાથે ઉમેરો.
-
2:29 - 2:30પણ આ ચકાસો.
-
2:30 - 2:32એક વત્તા એક આપણને બે આપે,
-
2:32 - 2:35અને એક વત્તા ચાર આપેને પાંચ આપે.
-
2:35 - 2:37અને ચાર વત્તા નવ એટલે ૧૩,
-
2:37 - 2:40નવ વત્તા ૨૫ એટલે ૩૪,
-
2:40 - 2:43અને હા, આ પેટર્ન ચાલુ રહે છે.
-
2:43 - 2:44અને હકીકતમાં, અહી બીજું પણ છે.
-
2:44 - 2:46ધારો કે તમે જોવા માગો છો
-
2:46 - 2:49થોડા શરૂઆતી ફિબોનાકી સંખ્યા ના
વર્ગનો સરવાળો. -
2:49 - 2:50ચાલો જોઈએ આપણને શું મળે છે ત્યાં.
-
2:50 - 2:53તેથી એક વત્તા એક વત્તા ચાર છ છે.
-
2:53 - 2:56અને નવ ઉમેરતા, આપણને ૧૫ મળે છે.
-
2:56 - 2:58ઉમેરો ૨૫, ૪૦ મળે છે.
-
2:58 - 3:01ઉમેરો ૬૪, મળે છે ૧૦૪.
-
3:01 - 3:02હવે તે સંખ્યાઓને જુઓ.
-
3:02 - 3:05તે ફિબોનાકી સંખ્યા નથી,
-
3:05 - 3:06પણ તેને ધ્યાનથી જુઓ,
-
3:06 - 3:08તમને ફિબોનાકી સંખ્યા દેખાશે
-
3:08 - 3:11તેમને અંદર દફનાવવામાં આવ્યા હતા.
-
3:11 - 3:13તમને દેખાણું? હું બતાવું છુ.
-
3:13 - 3:16બે વખત ત્રણ છ છે, ત્રણ વખત પાંચ ૧૫ છે,
-
3:16 - 3:18પાંચ વખત આંઠ ૪૦ છે,
-
3:18 - 3:21બે, ત્રણ, પાંચ, આંઠ, શું તમને આની કદર છે?
-
3:21 - 3:23(હસવું)
-
3:23 - 3:25ફિબોનાકી! ખરેખર.
-
3:25 - 3:28હવે, મજા તો આ પેટર્નઓ શોધવામાં છે,
-
3:28 - 3:31અને વધુ સંતોષ તેને સમજવામાં છે.
-
3:31 - 3:33શામાટે તેઓ સાચા છે.
-
3:33 - 3:35ચાલો જુઓ છેલ્લા સમીકરણને.
-
3:35 - 3:39શા માટે એક નો વર્ગ એક,
બે, ત્રણ, પાંચ અને આંઠ -
3:39 - 3:41આઠ વખત 13 સુધી ઉમેરો?
-
3:41 - 3:44હું તમને એક સરળ ચિત્ર દોરીને બતાવું છુ.
-
3:44 - 3:47આપને શરૂઆત એક પછી એક વર્ગથી
-
3:47 - 3:51અને પછી તેના પછી બીજા એક પછી એક વર્ગ.
-
3:51 - 3:54સાથે સાથે, તેઓ એક પછી બે
લંબચોરસ આકાર આપે છે. -
3:54 - 3:57કે તકતીને, હું બે પછી બે નો વર્ગ મુકું છુ,
-
3:57 - 4:00અને તે પછી, એક ત્રણ પછી ત્રણનો વર્ગ,
-
4:00 - 4:02કે તકતીને, એક પાંચ પછી પાંચનો વર્ગ,
-
4:02 - 4:04અને પછી એક આંઠ પછી આંઠનો વર્ગ,
-
4:04 - 4:06બનાવીએ છીએ મોટું ચોરસ, સાચું?
-
4:06 - 4:08હવે હું તમને એક સરળ પ્રશ્ન પૂછું છું:
-
4:08 - 4:12ચોરસનું ક્ષેત્રફળ શું છે?
-
4:12 - 4:14સારું, પ્રશ્નની એક બાજુએ,
-
4:14 - 4:16તે ક્ષેત્રફળો નો સરવાળો છે
-
4:16 - 4:18અંદર ના ચોરસનો, સાચું?
-
4:18 - 4:20આપને તેને બનાવી એ રીતે.
-
4:20 - 4:22તે એકનો વર્ગ વત્તા એકનો વર્ગ છે
-
4:22 - 4:24વત્તા બેનો વર્ગ વત્તા ત્રણનો વર્ગ
-
4:24 - 4:27વત્તા પાંચનો વર્ગ વત્તા આંઠનો વર્ગ. સાચું?
-
4:27 - 4:28એ ક્ષેત્રફળ છે.
-
4:28 - 4:31અને બીજી બાજુએ, કારણકે તે એક ચોરસ છે.
-
4:31 - 4:34ક્ષેત્રફળમાં તેની ઉંચાઈ
અને આધાર સરખા હોય છે, -
4:34 - 4:36અને ઉંચાઈ ચોખ્ખી આંઠ છે,
-
4:36 - 4:39અને આધાર પાંચ વત્તા આંઠ છે,
-
4:39 - 4:43અને એ આગામી ફિબોનાકી
સંખ્યા છે, ૧૩. સાચું? -
4:43 - 4:47તેથી ક્ષેત્રફળ પણ આંઠ વખત ૧૩ છે.
-
4:47 - 4:49આપણે સાચી રીતે ક્ષેત્રફળ ગણ્યું છે
-
4:49 - 4:51બે જુદા રસ્તાથી,
-
4:51 - 4:53એ બંને સરખી સંખ્યા હોવી જોઈએ,
-
4:53 - 4:56અને તેથી જ એક નો વર્ગ એક,
બે, ત્રણ, પાંચ અને આંઠ -
4:56 - 4:58આંઠ વખત ૧૩ સુધી ઉમેરો.
-
4:58 - 5:01હવે, આપણે આ પ્રક્રિયા ચાલુ રાખીએ,
-
5:01 - 5:05આપણે બનાવીશું ૧૩ પછી ૨૧ ના ચોરસ,
-
5:05 - 5:07૨૧ પછી ૩૪ ના અને આમ જ.
-
5:07 - 5:09હવે આ તપાસો.
-
5:09 - 5:11જો તમે ૧૩ પછી આંઠ નો ભાગાકાર કરો,
-
5:11 - 5:13તમને મળશે ૧.૬૨૫
-
5:13 - 5:16અને જો તમે મોટી સંખ્યા નો
ભાગાકાર નાની સંખ્યા થી કરો, -
5:16 - 5:19તો આ પ્રમાણ નજીક આવતું જશે
-
5:19 - 5:22જે લગભગ ૧.૬૧૮
-
5:22 - 5:25તેને ગોલ્ડન રેશિયો તરીકે ઘણા લોકો જાણે છે
-
5:25 - 5:28આ સંખ્યા સદીઓ
સુધી મંત્રમુગ્ધ ગણિતશાસ્ત્રીઓ, -
5:28 - 5:31વિજ્ઞાનીઓ અને કલાકારો છે.
-
5:31 - 5:33હવે, મેં તમને આ બધું દેખાડ્યું કારણકે,
-
5:33 - 5:35ગણિત ખૂબ જ ગમે છે,
-
5:35 - 5:37તે એક સુંદર બાજુ છે,
-
5:37 - 5:39કે હું પુરતું ધ્યાન ના આપી શક્યો
-
5:39 - 5:41અમારી શાળાઓમાં.
-
5:41 - 5:44આપણે ગણતરી વિષે શીખવા ઘણો સમય ખર્ચ કર્યો,
-
5:44 - 5:46પણ આપને ભૂલીએ નહિ એપ્લિકેશન,
-
5:46 - 5:50કદાચ, સૌથી જરૂરી બધાની એપ્લિકેશન,
-
5:50 - 5:52શીખવા કેવી રીતે વિચારવું.
-
5:52 - 5:54જો હું એક વાક્યમાં સારાંશ કરું,
-
5:54 - 5:55તે આ હશે:
-
5:55 - 5:59x ના ઉકેલ માટે જ ગણિતશાસ્ત્ર નથી,
-
5:59 - 6:02પણ કેવી રીતે એ ઉકેલવામાં છે.
-
6:02 - 6:03ખૂબ ખૂબ આભાર.
-
6:03 - 6:08(અભિવાદન)
- Title:
- ફિબોનાકી સંખ્યાનો જાદુ
- Speaker:
- આર્થર બેન્જામિન
- Description:
-
ગણિત , લોજિકલ વિધેયાત્મક અને માત્ર ... ભયંકર છે. મથેમગિસીયાન આર્થર બેન્જામિન નંબરો કે અલૌકિક અને અદ્ભુત સમૂહ, આ ફિબોનાકી શ્રેણીના છુપાયેલા ગુણધર્મો શોધ. (અને ગણિત પણ, પ્રેરણાદાયી બની શકે કે તમે યાદ અપાવે !)
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 06:24
![]() |
Amaranta Heredia Jaén approved Gujarati subtitles for The magic of Fibonacci numbers | |
![]() |
Amaranta Heredia Jaén approved Gujarati subtitles for The magic of Fibonacci numbers | |
![]() |
Retired user edited Gujarati subtitles for The magic of Fibonacci numbers | |
![]() |
Retired user edited Gujarati subtitles for The magic of Fibonacci numbers | |
![]() |
Retired user edited Gujarati subtitles for The magic of Fibonacci numbers | |
![]() |
Retired user edited Gujarati subtitles for The magic of Fibonacci numbers | |
![]() |
Retired user accepted Gujarati subtitles for The magic of Fibonacci numbers | |
![]() |
Retired user edited Gujarati subtitles for The magic of Fibonacci numbers |