અનુલેખન માટે TEDx talk કેવી રીતે શોધી શકાય
-
0:11 - 0:14અનુલેખન માટે ઘણી આશ્ચર્યજનક
TEDx talk તમારા માટે ઉપલબ્ધ છે. -
0:15 - 0:17ઉપશીર્ષક માટે ચર્ચા (talk) શોધવા,
-
0:17 - 0:20તમારું Amara પર એક ખાતું જોઈશે,
જે અમારું ઓનલાઇન સબટાઈટલિંગ ટૂલ છે. -
0:21 - 0:25જો તમારી પાસે પહેલેથી જ ખાતું નથી
તો ખાતું ખોલવા અંગેનું ટ્યુટોરીયલ જુઓ. -
0:26 - 0:28એકવાર તમે Amara માં સાઇન ઇન કરી લો,
-
0:28 - 0:31પછી ખાતરી કરો કે તમે TED ટીમ વિભાગમાં છો.
-
0:31 - 0:33'Tasks' પર ક્લિક કરો,
-
0:33 - 0:34પછી, આ ફિલ્ટરને ક્લિક કરો,
-
0:34 - 0:36અને તમારી શોધને સંકુચિત કરવા માટે,
-
0:36 - 0:38'TEDxTalks' પસંદ કરો,
-
0:38 - 0:42અથવા પ્રમોટેડ ચર્ચાની
સચોટ પસંદગી માટે 'Best of TEDx'. -
0:43 - 0:46નોંધ લો કે, TEDx talks એ માત્ર
એક પ્રકારની ચર્ચા (talk) છે -
0:46 - 0:48જેનું સ્વયંસેવકો દ્વારા
અનુલેખન કરી શકાય છે. -
0:49 - 0:50આગળ, પ્રથમ ફિલ્ટરને ક્લિક કરો
-
0:50 - 0:53અને કાર્ય પ્રકારોની સૂચિમાંથી
'Transcribe' પસંદ કરો -
0:53 - 0:56તમારી ભાષાઓમાં અનુલેખન માટે બાકી
બધી ચર્ચા (talk) જોવા માટે. -
0:57 - 1:00જો કોઈ નિશ્ચિત TEDx talk છે
જેનું તમે અનુલેખન કરવા માંગો છો, -
1:00 - 1:03તો આ શોધ ક્ષેત્રમાં ઇવેન્ટનું નામ અથવા
ચર્ચા (talk) નું શીર્ષક દાખલ કરો, -
1:03 - 1:06જે ફક્ત TED ટીમમાં જ શોધે.
-
1:07 - 1:09કારણ કે ત્યાં ઘણી TEDx talks છે,
-
1:09 - 1:13અમારા (Amara) માં પહોંચતા પહેલા, નિશ્ચિત
ચર્ચા (talk) ધ્યાનમાં રાખવી સારી વાત છે. -
1:15 - 1:18તમારા ક્ષેત્રની કોઈ ઇવેન્ટમાંથી
કોઈ ચર્ચા પસંદ કરવાનો પ્રયાસ કરો -
1:20 - 1:23અથવા અમારી થીમ આધારિત યાદીઓ તપાસો,
-
1:23 - 1:26જે વિષય દ્વારા લોકપ્રિય ચર્ચાઓનું
આયોજન કરે છે. -
1:28 - 1:32એકવાર તમે કોઈ ચર્ચા (talk) શોધી લો,
પછી 'Perform Task' પર જાઓ. -
1:32 - 1:34પછી 'Start now' ક્લિક કરો.
-
1:34 - 1:37જો તમે જે ચર્ચાનું અનુલેખન કરવા માંગો છો
તે ચર્ચા તમને ન મળે, -
1:37 - 1:38તો ચિંતા કરશો નહીં.
-
1:38 - 1:40ફક્ત આ ફોર્મ ભરો,
-
1:40 - 1:42અને અમે તમારા માટે તે ચર્ચા ઉમેરીશું
-
1:42 - 1:44તથા જ્યારે તે તૈયાર હોય
ત્યારે તમને સૂચિત કરીશું. -
1:46 - 1:48તમે તમારું અનુલેખન સબમિટ કર્યા પછી,
-
1:48 - 1:51અનુભવી સ્વયંસેવક દ્વારા
તેની સમીક્ષા કરવાની જરૂર રહેશે -
1:51 - 1:53TEDx YouTube ચેનલ પર પ્રકાશન પહેલાં.
-
1:55 - 1:56અનુલેખન માટે શુભકામનાઓ!
- Title:
- અનુલેખન માટે TEDx talk કેવી રીતે શોધી શકાય
- Description:
-
આ વિડિઓ સમજાવે છે કે અનુલેખન માટે TEDx talk કેવી રીતે શોધી શકાય.
ઉપયોગી લિંક્સ :
OTP અનુલેખન પૃષ્ઠ : http://www.ted.com/transcribe
OTP શીખવાની શ્રેણીના ટ્યુટોરિયલ્સ : https://www.tinyurl.com/OTPLearningSeries
અનુલેખન માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા :
http://translations.ted.org/wiki/How_to_Tackle_a_Transcript
Amara માં TEDx talks સબમિટ કરવા માટે (ફોર્મ) :
https://www.tinyurl.com/addTEDxtalk
થીમ આધારિત TEDx talk ની સૂચિઓ : https://www.tinyurl.com/themedtedxtalks
તમારી નજીકની TEDx ઇવેન્ટ શોધો : https://www.ted.com/tedx/eventsઆ વિડિઓ TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં કામ કરતા સ્વયંસેવકો માટે બનાવવામાં આવ્યો છે. TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટ, ઉપશીર્ષક, પારસ્પરિક અસર કરનાર અનુલેખન અને વિશ્વભરના સ્વયંસેવકો દ્વારા કોઈપણ વાતની ભાષાંતર કરવાની ક્ષમતા પ્રદાન કરીને, અંગ્રેજી ભાષા બોલતા વિશ્વ આગળ TEDTalks, TED-Ed lessons અને TEDxTalks લાવે છે.
http://www.ted.com/participate/translate પર વધુ જાણો. - Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TED Translator Resources
- Duration:
- 01:59
![]() |
TED Translators admin approved Gujarati subtitles for How to find a TEDx talk to transcribe | |
![]() |
Dhrumil Gohil accepted Gujarati subtitles for How to find a TEDx talk to transcribe | |
![]() |
Keyur Thakkar edited Gujarati subtitles for How to find a TEDx talk to transcribe | |
![]() |
Keyur Thakkar edited Gujarati subtitles for How to find a TEDx talk to transcribe | |
![]() |
Keyur Thakkar edited Gujarati subtitles for How to find a TEDx talk to transcribe | |
![]() |
Keyur Thakkar edited Gujarati subtitles for How to find a TEDx talk to transcribe | |
![]() |
Keyur Thakkar edited Gujarati subtitles for How to find a TEDx talk to transcribe | |
![]() |
Keyur Thakkar edited Gujarati subtitles for How to find a TEDx talk to transcribe |