WEBVTT 00:00:11.054 --> 00:00:14.308 અનુલેખન માટે ઘણી આશ્ચર્યજનક TEDx talk તમારા માટે ઉપલબ્ધ છે. 00:00:14.728 --> 00:00:16.706 ઉપશીર્ષક માટે ચર્ચા (talk) શોધવા, 00:00:16.730 --> 00:00:20.024 તમારું Amara પર એક ખાતું જોઈશે, જે અમારું ઓનલાઇન સબટાઈટલિંગ ટૂલ છે. 00:00:20.806 --> 00:00:24.751 જો તમારી પાસે પહેલેથી જ ખાતું નથી તો ખાતું ખોલવા અંગેનું ટ્યુટોરીયલ જુઓ. 00:00:26.294 --> 00:00:27.993 એકવાર તમે Amara માં સાઇન ઇન કરી લો, 00:00:28.017 --> 00:00:30.618 પછી ખાતરી કરો કે તમે TED ટીમ વિભાગમાં છો. 00:00:31.061 --> 00:00:32.782 'Tasks' પર ક્લિક કરો, 00:00:32.806 --> 00:00:34.154 પછી, આ ફિલ્ટરને ક્લિક કરો, 00:00:34.178 --> 00:00:36.240 અને તમારી શોધને સંકુચિત કરવા માટે, 00:00:36.264 --> 00:00:37.930 'TEDxTalks' પસંદ કરો, 00:00:37.954 --> 00:00:42.021 અથવા પ્રમોટેડ ચર્ચાની સચોટ પસંદગી માટે 'Best of TEDx'. 00:00:43.068 --> 00:00:46.060 નોંધ લો કે, TEDx talks એ માત્ર એક પ્રકારની ચર્ચા (talk) છે 00:00:46.084 --> 00:00:48.010 જેનું સ્વયંસેવકો દ્વારા અનુલેખન કરી શકાય છે. 00:00:48.587 --> 00:00:50.309 આગળ, પ્રથમ ફિલ્ટરને ક્લિક કરો 00:00:50.333 --> 00:00:53.257 અને કાર્ય પ્રકારોની સૂચિમાંથી 'Transcribe' પસંદ કરો 00:00:53.281 --> 00:00:56.138 તમારી ભાષાઓમાં અનુલેખન માટે બાકી બધી ચર્ચા (talk) જોવા માટે. 00:00:56.785 --> 00:00:59.960 જો કોઈ નિશ્ચિત TEDx talk છે જેનું તમે અનુલેખન કરવા માંગો છો, 00:00:59.984 --> 00:01:03.473 તો આ શોધ ક્ષેત્રમાં ઇવેન્ટનું નામ અથવા ચર્ચા (talk) નું શીર્ષક દાખલ કરો, 00:01:03.497 --> 00:01:05.682 જે ફક્ત TED ટીમમાં જ શોધે. 00:01:06.828 --> 00:01:08.969 કારણ કે ત્યાં ઘણી TEDx talks છે, 00:01:08.993 --> 00:01:12.882 અમારા (Amara) માં પહોંચતા પહેલા, નિશ્ચિત ચર્ચા (talk) ધ્યાનમાં રાખવી સારી વાત છે. 00:01:14.674 --> 00:01:17.807 તમારા ક્ષેત્રની કોઈ ઇવેન્ટમાંથી કોઈ ચર્ચા પસંદ કરવાનો પ્રયાસ કરો 00:01:20.308 --> 00:01:22.960 અથવા અમારી થીમ આધારિત યાદીઓ તપાસો, 00:01:22.984 --> 00:01:25.569 જે વિષય દ્વારા લોકપ્રિય ચર્ચાઓનું આયોજન કરે છે. 00:01:27.845 --> 00:01:32.107 એકવાર તમે કોઈ ચર્ચા (talk) શોધી લો, પછી 'Perform Task' પર જાઓ. 00:01:32.131 --> 00:01:33.664 પછી 'Start now' ક્લિક કરો. 00:01:34.059 --> 00:01:37.126 જો તમે જે ચર્ચાનું અનુલેખન કરવા માંગો છો તે ચર્ચા તમને ન મળે, 00:01:37.150 --> 00:01:38.401 તો ચિંતા કરશો નહીં. 00:01:38.425 --> 00:01:40.010 ફક્ત આ ફોર્મ ભરો, 00:01:40.034 --> 00:01:42.006 અને અમે તમારા માટે તે ચર્ચા ઉમેરીશું 00:01:42.030 --> 00:01:44.479 તથા જ્યારે તે તૈયાર હોય ત્યારે તમને સૂચિત કરીશું. 00:01:45.545 --> 00:01:47.800 તમે તમારું અનુલેખન સબમિટ કર્યા પછી, 00:01:47.824 --> 00:01:50.558 અનુભવી સ્વયંસેવક દ્વારા તેની સમીક્ષા કરવાની જરૂર રહેશે 00:01:50.582 --> 00:01:52.895 TEDx YouTube ચેનલ પર પ્રકાશન પહેલાં. 00:01:55.016 --> 00:01:56.285 અનુલેખન માટે શુભકામનાઓ!