Return to Video

સરળ ગુણાકાર

  • 0:01 - 0:03
    ચાલો ગુણાકાર કરતા શીખીએ.
  • 0:03 - 0:08
    ગુણાકાર.અને કઇપણ કરવા માટેની સૌથી સારી રીત મને લાગે છે કે
  • 0:08 - 0:12
    તે દાખલા કરવા એ છે. અને પછી
  • 0:12 - 0:14
    દાખલાઓ પર ચર્ચા કરવી
  • 0:14 - 0:16
    અને તેનો મતલબ શુ થાય તે શોધવાનો પ્રયત્ન કરવો. મારા પ્રથમ દાખલામા મારી પાસે ૨ ગુણ્યા ૩ છે.
  • 0:16 - 0:21
    અને તેનો મતલબ શુ થાય તે શોધવાનો પ્રયત્ન કરવો. મારા પ્રથમ દાખલામા મારી પાસે ૨ ગુણ્યા ૩ છે.
  • 0:21 - 0:25
    હવે તમે કદાચ જાણતા હશો કે ૨ વત્તા ૩ એટલે કેટલા થાય.
  • 0:25 - 0:27
    ૨ વત્તા ૩.
  • 0:27 - 0:28
    તે ૫ બરાબર થાય.અને જો
  • 0:28 - 0:31
    તમને થોડી નિરીક્ષણ ની જરૂર હોય તો, તમે વિચારી શકો છો કે
  • 0:31 - 0:35
    જો મારી પાસે બે-- ધારો કે -- ૨ કિરમજી--
  • 0:35 - 0:37
    -- ચેરી.
  • 0:37 - 0:42
    અને હુ તેમા ૩ જામફળ ઉમેરવા માગુ છુ.
  • 0:42 - 0:45
    તો હવે મારી પાસે કેટલા ફળ હોય?
  • 0:45 - 0:48
    અને તમે કેહશો, અરે, એક, બે, ત્રણ, ચાર, પાંચ.
  • 0:48 - 0:55
    અથવા તે રીતે, જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય,અને તમને કદાચ આ નિરીક્ષણ ની જરુર ના હોય, પણ તે કઈ નુકશાન નહિ કરે.
  • 0:55 - 0:58
    અથવા તે રીતે, જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય,અને તમને કદાચ આ નિરીક્ષણ ની જરુર ના હોય, પણ તે કઈ નુકશાન નહિ કરે.
  • 0:58 - 1:01
    જ્ઞાન ને પાકું કરવામાં કઈ વાંધો નથી.
  • 1:01 - 1:10
    અને આ શુન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ છે.
  • 1:10 - 1:14
    જો તમે ૦ થી બે અંતર દુર બેઠા છો.અને સામાન્ય રીતે જ્યારે આપણે સરવાળો કરીયે ત્યારે આપણે જમણી બાજુ જઇએ છીએ.
  • 1:14 - 1:18
    જો તમે ૦ થી બે અંતર દુર બેઠા છો.અને સામાન્ય રીતે જ્યારે આપણે સરવાળો કરીયે ત્યારે આપણે જમણી બાજુ જઇએ છીએ.
  • 1:18 - 1:20
    અને જો તમે તેમા ત્રણ ઉમેરો તો,
  • 1:20 - 1:22
    તો તમે જમણી બાજુ ત્રણ સ્થાન જશો.
  • 1:22 - 1:26
    તેથી જો હુ કહુ, જો હુ ફક્ત ત્રણ સ્થાન જમણી બાજુ ખસ્યો.
  • 1:26 - 1:27
    તો હું ક્યાં પહોંચું?
  • 1:27 - 1:30
    એક, બે, ત્રણ.- હું પાંચ પર પહોંચું.
  • 1:30 - 1:31
    એક, બે, ત્રણ.- હું પાંચ પર પહોંચું.
  • 1:31 - 1:35
    તેથી બે માથી કોઇ રીતે, તમને સમજ પડી કે બે વત્તા ત્રણ એ પાચ બરાબર થાય.
  • 1:35 - 1:38
    તો ૨ ગુણ્યા ૩ કેટલા થાય?
  • 1:38 - 1:42
    કોઇ ગુણાકાર માટેની સરળ રીત
  • 1:42 - 1:47
    સરવાળા ઉપર સરવાળા કરવાની છે.
  • 1:47 - 1:50
    તેથી તમારો મતલબ, અને તે થોડુ મુશ્કેલ છે.
  • 1:50 - 1:52
    તમારે ૨ ને ૩ મા ઉમેરવાના નથી.તમારે ઉમેરવાના છે કે --
  • 1:52 - 1:53
    તમારે ૨ ને ૩ મા ઉમેરવાના નથી.તમારે ઉમેરવાના છે કે --
  • 1:53 - 1:56
    અને તે વિચારવા માટેની બે રીત છે.
  • 1:56 - 2:00
    તમે ૨ માં ૨ ને ૩ વાર ઉમેરશો.
  • 2:00 - 2:01
    હવે તેનો મતલબ શુ થાય?
  • 2:01 - 2:08
    સારુ, તેનો મતલબ તમે કહેશો ૨ વત્તા ૨ વત્તા ૨.
  • 2:08 - 2:09
    હવે ત્રણ ક્યા ગયા?
  • 2:09 - 2:13
    સારુ, આપણી પાસે ત્યા કેટલા બે છે?
  • 2:13 - 2:17
    ચલો જોઇએ, મારી પાસે-- આ એક બે, મારી પાસે બે બે,
  • 2:17 - 2:19
    મારી પાસે ત્રણ બે છે.
  • 2:19 - 2:20
    હુ અહિ સંખ્યા ગણી રહ્યો છુ.
  • 2:20 - 2:22
    જે રીતે મે ઉપર જામફળની ગણતરી કરેલી.- મારી પાસે એક, બે, ત્રણ જામફળ છે.
  • 2:22 - 2:24
    જે રીતે મે ઉપર જામફળની ગણતરી કરેલી.- મારી પાસે એક, બે, ત્રણ જામફળ છે.
  • 2:24 - 2:27
    મારી પાસે એક, બે, ત્રણ બે છે.
  • 2:27 - 2:34
    તેથી આ ત્રણ એટલે મારી પાસે કેટલા બે છે તે છે.
  • 2:34 - 2:36
    તો ૨ ગુણ્યા ૩ શુ થાય?
  • 2:36 - 2:41
    સારુ, મે બે લિધા અને તેને તેમા જ ત્રણ વખત ઉમેર્યા.
  • 2:41 - 2:43
    તેથી બે વત્ત્તા બે એ ચાર.
  • 2:43 - 2:47
    ચાર વત્તા બે બરાબર છ થાય.
  • 2:47 - 2:48
    તો આને વિચારવાની આ એક રીત થયી.
  • 2:48 - 2:52
    બીજી રીત જે આપણે વિચારી શક્ય હોત તે એ છે કે,
  • 2:52 - 2:56
    બે ને તેમા જ ત્રણ વખત ઉમેરવાને બદલે,
  • 2:56 - 2:59
    આપણે ત્રણ ને જ તેમા બે વખત ઉમેરી શકીએ.અને મને ખબર છે કે આ કદાચ થોડુ મુંઝવણ ભરેલુ હશે.
  • 2:59 - 3:01
    આપણે ત્રણ ને જ તેમા બે વખત ઉમેરી શકીએ.અને મને ખબર છે કે આ કદાચ થોડુ મુંઝવણ ભરેલુ હશે.
  • 3:01 - 3:04
    પરંતુ તમે વધારે મહવરો કરશો તો તમને સમજ પડ્શે.
  • 3:04 - 3:07
    તેથી અહિ ઉપરનુ વાક્ય, મને અહિ ફરીથી લખવા દો.બે ગુણ્યા ૩.
  • 3:07 - 3:10
    તેથી અહિ ઉપરનુ વાક્ય, મને અહિ ફરીથી લખવા દો.બે ગુણ્યા ૩.
  • 3:10 - 3:16
    તેને આ રીતે પણ લખી શકાય કે બે વખત ત્રણ.
  • 3:16 - 3:20
    તેથી ૩ વત્તા ૩.
  • 3:20 - 3:22
    અને ફરી એક વાર, તમને એમ થતું હશે કે , આ બે ક્યા ગયા?
  • 3:22 - 3:24
    તમે જાણો છો, મારી પાસે બે ગુણ્યા ત્રણ હતા.
  • 3:24 - 3:28
    અને જ્યારે તમે સરવાળો કરો છો, તમે જોશો મારી પાસે-- અરે હુ તે નથી જણતો--સારુ, મે ચેરી કહેલ, પરંતુ તેઓ રાસબરી કે બિજુ કઇ બી હોઇ શકે છે.
  • 3:28 - 3:30
    અને જ્યારે તમે સરવાળો કરો છો, તમે જોશો મારી પાસે-- અરે હુ તે નથી જણતો--સારુ, મે ચેરી કહેલ, પરંતુ તેઓ રાસબરી કે બિજુ કઇ બી હોઇ શકે છે.
  • 3:30 - 3:33
    અને પછી મારી પાસે બે વસ્તુ છે, મારી પાસે ત્રણ વસ્તુ છે.અને બે અને ત્રણ ક્યરેય અદ્ર્શ્ય નહિ થાય..
  • 3:33 - 3:34
    અને પછી મારી પાસે બે વસ્તુ છે, મારી પાસે ત્રણ વસ્તુ છે.અને બે અને ત્રણ ક્યરેય અદ્ર્શ્ય નહિ થાય..
  • 3:34 - 3:37
    અને મે તે બધાને ઉમેર્યા, મને પાચ મળ્યા.
  • 3:37 - 3:39
    પરંતુ હુ અહિ કહી રહ્યો છુકે બે ગુણ્યા ત્રણ
  • 3:39 - 3:40
    એ ૩ વત્તા ૩ ની સમાન જ છે.
  • 3:40 - 3:41
    ૨ ક્યા જતાં રહ્યા?
  • 3:41 - 3:44
    અહિ, આ કિસ્સા મા, ૨ એ
  • 3:44 - 3:49
    એવુ કહે છે કે હુ ત્રણને કેટલી વખત ત્રણ માં જ ઉમેરીશ.
  • 3:49 - 3:55
    પરંતુ રસપ્રદ છે કે, હુ તેને બે ગુણ્યા ૩ ને કેવી રીતે દર્શાવવુ.
  • 3:55 - 3:58
    હુ તેને ૨ વત્તા ૨ વત્તા ૨ વત્તા ,
  • 3:58 - 4:01
    એટલે કે ૨ ને ૨ માં જ ૩ વખત ઉમેરવા એમ કહી શકું.
  • 4:01 - 4:04
    હુ તેનો અર્થ એ રીતે કરી શકુ અથવા હુ તેને
  • 4:04 - 4:07
    ૩ ને ૩ માં ૨ વાર ઉમેરવાના એમ પણ કરી શકુ.
  • 4:07 - 4:09
    પરંતુ ધ્યાન રાખો, મને બંને વખત સમાન જ જવાબ મળ્યો.૩ વત્તા ૩ શુ થાય?
  • 4:09 - 4:11
    પરંતુ ધ્યાન રાખો, મને બંને વખત સમાન જ જવાબ મળ્યો.૩ વત્તા ૩ શુ થાય?
  • 4:11 - 4:14
    તે ૬ બરાબર થાય.
  • 4:14 - 4:17
    અને કદાચ ગણિત મા આ પહેલી જ વાર છે કે
  • 4:17 - 4:19
    તમને કઇક પાક્કો જવાબ મળ્યો!
  • 4:19 - 4:21
    કેટલીક વાર, તમે કોઈ પણ રીતે દાખલો ગણો,
  • 4:21 - 4:25
    તમને સરખો જ જવાબ મળે, જો તમે સાચી રીતે દાખલો ગણો તો.
  • 4:25 - 4:27
    તેથી બે વ્યક્તિ એક વસ્તુ ને બે જુદી જુદી
  • 4:27 - 4:29
    તેથી બે વ્યક્તિ એક વસ્તુ ને બે જુદી જુદી
  • 4:29 - 4:34
    રીતે જુએ , પરંતુ તેઓનો જવાબ સમાન જ આવે છે.
  • 4:34 - 4:35
    અને તેથી તમે કદાચ કહી રહ્યા હશો કે ,
  • 4:35 - 4:43
    ગુણાકાર ક્યારે ઉપયોગી હોય છે?
  • 4:43 - 4:44
    તોએનો જવાબ છે કે, ઘણી વાર તે ગણતરી ને સરળ બનાવે છે.
  • 4:44 - 4:47
    તોએનો જવાબ છે કે, ઘણી વાર તે ગણતરી ને સરળ બનાવે છે.
  • 4:47 - 4:52
    તેથી ચલો ધારો કે મારી પાસે--
  • 4:52 - 4:57
    ચલો આપણી ફળ ની રીત ને જ વળ્ગ્યા રહીએ.
  • 4:57 - 5:00
    સામ્યતા એ માત્ર જ્યારે તમે ઘણી વાર ઉપયોગ કરો છો તે--
  • 5:00 - 5:02
    સારુ, હુ તેમા બહુ નહી જાઉ.
  • 5:02 - 5:04
    પરંતુ આપણો ફળનો દાખલો લઈએ.ચલો ધારો કે મારી પાસે લીંબુ છે.
  • 5:04 - 5:05
    પરંતુ આપણો ફળનો દાખલો લઈએ.ચલો ધારો કે મારી પાસે લીંબુ છે.
  • 5:05 - 5:07
    ચલો મને થોડા લીંબુ દોરવા દો.
  • 5:07 - 5:09
    હુ તેમને ત્રણ હાર મા દોરીશ.તેથી મારી પાસે એક, બે, ત્રણ-- સારુ, હુ તેમને નથી ગણતો
  • 5:09 - 5:15
    હુ તેમને ત્રણ હાર મા દોરીશ.તેથી મારી પાસે એક, બે, ત્રણ-- સારુ, હુ તેમને નથી ગણતો
  • 5:15 - 5:18
    કારણ કે તે આપણને દાખલા નો જવાબ આપી દેશે.
  • 5:18 - 5:21
    હુ ફક્ત થોડા લીંબુ દોરુ છુ.
  • 5:21 - 5:27
    હવે, જો હુ કહુ, તમે મને કહો કે અહિ કેટલા લીંબુ છે.
  • 5:27 - 5:29
    અને જો મે તે પૂછ્યું હોય તો,તમે બધા લીંબુ ગણવા માંડશો.
  • 5:29 - 5:31
    અને જો મે તે પૂછ્યું હોય તો,તમે બધા લીંબુ ગણવા માંડશો.
  • 5:31 - 5:34
    અને તે એવુ કેહવામા બહુ સમય નહિ લે, કે
  • 5:34 - 5:39
    તે એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દસ, અગીઆર, બાર લીંબુ છે.
  • 5:39 - 5:40
    મે તમને ખરેખર જવાબ આપી દીધો છે.આપણે જાણીએ છીએ કે તે ૧૨ લીંબુ છે.
  • 5:40 - 5:43
    મે તમને ખરેખર જવાબ આપી દીધો છે.આપણે જાણીએ છીએ કે તે ૧૨ લીંબુ છે.
  • 5:43 - 5:45
    પરંતુ લીંબુ ગણવા માટેની એક બીજી સરળ અને ઝડપી રીત છે.
  • 5:45 - 5:48
    પરંતુ લીંબુ ગણવા માટેની એક બીજી સરળ અને ઝડપી રીત છે.
  • 5:48 - 5:52
    જુઓ અહીં દરેક હાર મા કેટલા લીંબુ છે?
  • 5:52 - 5:57
    અને હાર(હરોળ) એટલે બાજુ થી બાજુ.
  • 5:57 - 6:00
    મારા ખ્યાલથી તમે જાણે છો કે હાર (હરોળ) શુ છે.
  • 6:00 - 6:03
    તે વિષે હું તમારી સથે ચર્ચા કરવા નથી માંગતો.
  • 6:03 - 6:06
    તો હરોળ માં કેટલા લીંબુ છે?
  • 6:06 - 6:09
    સારું, હરોળમાં ત્રણ લીંબુ છે.
  • 6:09 - 6:12
    અને ચાલો હું તમને બીજો પ્રશ્ન પૂછું.
  • 6:12 - 6:16
    અહીં કેટલી હરોળ છે?
  • 6:16 - 6:21
    સારું, આ રીતે એક હરોળ હતી અને આ બીજી હરોળ છે.
  • 6:21 - 6:27
    આ ત્રીજી હરોળ છે અને આ ચોથી હરોળ છે.
  • 6:27 - 6:31
    તો તે ગણવા માટેની સરળ રીત જોઈએ તો , મારી પાસે દરેક હરોળમાં ત્રણ લીંબુ છે.
  • 6:31 - 6:32
    અને તેવી મારી પાસે ચાર છે.તો ચાલો કહીએ કે મારી પાસે હરોળ દીઠ ત્રણ લીંબુ છે.
  • 6:32 - 6:35
    અને તેવી મારી પાસે ચાર છે.તો ચાલો કહીએ કે મારી પાસે હરોળ દીઠ ત્રણ લીંબુ છે.
  • 6:35 - 6:38
    આશા રાખું છું કે હું તમને ગુચવતો નથી, પણ મને લાગે છે કે તમને મજા આવશે.
  • 6:38 - 6:40
    અને મારી પાસે ચાર હરોળ છે.તેથી મારી પાસે ચાર વખત ત્રણ લીંબુ છે.
  • 6:40 - 6:43
    અને મારી પાસે ચાર હરોળ છે.તેથી મારી પાસે ચાર વખત ત્રણ લીંબુ છે.
  • 6:43 - 6:46
    ચાર વખત ત્રણ લીંબુ.
  • 6:46 - 6:51
    અને તે મારી પાસેના કુલ લીંબુ બરાબર થાય-- બાર
  • 6:51 - 6:55
    અને અત્યાર સુધી સરવાળા માટે મેં જે કર્યું તેની સાથે વધારે સમજાવું તો,
  • 6:55 - 6:56
    ચાલો આપણે આના વિષે વિચારીએ.
  • 6:56 - 6:59
    ચાર ગુણ્યા ત્રણ, જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય.
  • 6:59 - 7:02
    ચાર ગુણ્યા ત્રણ, જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય.
  • 7:02 - 7:05
    હું આવું વિચારું.
  • 7:05 - 7:07
    હું ચાર વખત ત્રણ વિચારું.
  • 7:07 - 7:09
    તેથી ત્રણ, ચાર વખત.
  • 7:09 - 7:12
    ત્રણ વત્તા,ત્રણ વત્તા,ત્રણ વત્તા,ત્રણ.
  • 7:12 - 7:13
    આપણે તેમ કરીએ તો આપણને આવું મળશે:
  • 7:13 - 7:15
    ત્રણ વત્તા ત્રણ છ.
  • 7:15 - 7:17
    છ વત્તા ત્રણ તે નવ.
  • 7:17 - 7:20
    નવ વત્તા ત્રણ તે બાર છે.
  • 7:20 - 7:24
    અને આ વીડિઓના ભાગમાં આપણે અહી શીખ્યા,
  • 7:24 - 7:27
    આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય.
  • 7:27 - 7:30
    આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય.
  • 7:30 - 7:33
    આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય.
  • 7:33 - 7:35
    તમે ક્રમ બદલી શકો.
  • 7:35 - 7:37
    અને આ ગુણાકારનો એક ઉપયોગી, રસપ્રદ અને ખરેખર ખાસ ગુણધર્મ છે.
  • 7:37 - 7:42
    અને આ ગુણાકારનો એક ઉપયોગી, રસપ્રદ અને ખરેખર ખાસ ગુણધર્મ છે.
  • 7:42 - 7:47
    પણ તે ચાર ત્રણ વખત એ રીતે પણ લખી શકાય.
  • 7:47 - 7:50
    ચાર વત્તા, ચાર વત્તા ચાર.
  • 7:50 - 7:52
    તમે ચારને તેમાં જ ત્રણ વખત ઉમેરો.
  • 7:52 - 7:55
    ચાર વત્તા ચાર તે આઠ થાય.
  • 7:55 - 7:58
    આઠ વત્તા ચાર તે બાર થશે.
  • 7:58 - 8:03
    અને આને આપણે ચાર ગુણ્યા ત્રણ એમ કહીએ છીએ,
  • 8:03 - 8:05
    પણ હું એવા લોકો ને પણ મળ્યો છું,
  • 8:05 - 8:08
    અને મારા કુટુંબના ઘણા લોકો
  • 8:08 - 8:10
    આને બીજી રીતે કહે છે
  • 8:10 - 8:14
    અને તેઓ ઘણી વાર આને ત્રણ ચાર વખત અથવા ચાર ત્રણ વખત એમ પણ કહે છે.
  • 8:14 - 8:16
    અને તે ઘણું સાહજિક છે.
  • 8:16 - 8:17
    તમે પહેલી વખત સાંભળો ત્યારે તે તમને તે જાણીતું ના લાગે,
  • 8:17 - 8:19
    પણ તે આ ગુણાકારનો દાખલો આ રીતે લખશે,
  • 8:19 - 8:21
    અથવા તેઓ આને એમ કહેશે કે .
  • 8:21 - 8:23
    તેઓ એમ કહેશે કે ચાર વાર ત્રણ શું થાય?
  • 8:23 - 8:25
    અને તેઓ જયારે ચાર વાર ત્રણ કહે,તેઓ ચોખ્ખું કહે છે કે,ચાર વાર ત્રણ શું થાય?
  • 8:25 - 8:28
    અને તેઓ જયારે ચાર વાર ત્રણ કહે,તેઓ ચોખ્ખું કહે છે કે,ચાર વાર ત્રણ શું થાય?
  • 8:28 - 8:32
    તો આ એક ત્રણ, બે ત્રણ, ત્રણ ત્રણ, ચાર ત્રણ.
  • 8:32 - 8:34
    જયારે તમે તેનો સરવાળો કરો તો ચાર વાર ત્રણ કેટલા થાય?
  • 8:34 - 8:35
    તે બાર થશે.
  • 8:35 - 8:38
    અને તમે એમ પણ કહી શકો,ત્રણ વાર ચાર કેટલા થાય? તો મને તે લખી લેવા દો.
  • 8:38 - 8:41
    અને તમે એમ પણ કહી શકો,ત્રણ વાર ચાર કેટલા થાય? તો મને તે લખી લેવા દો.
  • 8:41 - 8:43
    હું તેને અલગ રંગ થી કરું.તે ચાર વાર ત્રણ છે.
  • 8:43 - 8:47
    હું તેને અલગ રંગ થી કરું.તે ચાર વાર ત્રણ છે.
  • 8:47 - 8:49
    મારો મતલબ ચોક્કસ તે ચાર વાર ત્રણ છે.
  • 8:49 - 8:53
    જો મેં તમને કીધું હોત કે ચાર વાર ત્રણ લખો અને તેને ઉમેરી દો,
  • 8:53 - 8:53
    તેનો મતલબ એ જ છે.
  • 8:53 - 8:56
    અને તે ચાર ગુણ્યા ત્રણ છે.
  • 8:56 - 8:57
    કે ત્રણ ગુણ્યા ચાર છે.
  • 8:57 - 9:03
    અને આ--ચાલો હું તેને અલગ રંગ થી કરું.
  • 9:03 - 9:09
    તે ત્રણ ચાર છે.
  • 9:09 - 9:13
    અને તે ત્રણ ગુણ્યા ચાર પણ લખી શકાય.
  • 9:13 - 9:16
    અને તે બધાના બરાબર બાર થાય.હવે કદાચ તમે કહો છો કે
  • 9:16 - 9:16
    અને તે બધાના બરાબર બાર થાય. હવે કદાચ તમે કહો કે
  • 9:16 - 9:19
    સારું,તે સરસ છે,તે ટૂંકી સરસ રીત છે,જે તમે મને શીખવી,
  • 9:19 - 9:20
    સારું,તે સરસ છે,તે ટૂંકી સરસ રીત છે,જે તમે મને શીખવી,
  • 9:20 - 9:25
    પણ ગુણાકાર કરવા કરતા આ લીંબુ ગણવામાં ઓછો સમય લાગ્યો.
  • 9:25 - 9:27
    પણ ગુણાકાર કરવા કરતા આ લીંબુ ગણવામાં ઓછો સમય લાગ્યો.
  • 9:27 - 9:30
    સારું,સૌથી પહેલા તો તે અત્યારે એવું લાગે છે, કારણ કે તમારા માટે ગુણાકાર નવી વાત છે.
  • 9:30 - 9:34
    પણ તમે ઘણી વખત એવું જોશો કે
  • 9:34 - 9:35
    અને ખરેખર તો ઘણી બધી વખત--
  • 9:35 - 9:39
    હું વખત શબ્દ આ ગુણાકારના વીડિઓમાં વધારે વાપરવા નથી માંગતો,
  • 9:39 - 9:42
    જ્યાં લીંબુની દરેક હરોળ માં,
  • 9:42 - 9:43
    ત્રણના બદલે,
  • 9:43 - 9:44
    ત્યાં સો લીંબુ પણ હોઈ શકે!
  • 9:44 - 9:48
    તે સો હરોળ પણ હોઈ શકે! અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો,
  • 9:48 - 9:50
    તે સો હરોળ પણ હોઈ શકે! અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો,
  • 9:50 - 9:52
    અને તે કિસ્સા માં ગુણાકાર ઉપયોગ માં આવે છે.
  • 9:52 - 9:57
    જોકે આપણે અત્યારે સો વખત સોનો ગુણાકાર નથી શીખવાના.
  • 9:57 - 9:59
    હવે એક વસ્તુ જે હું તમને આપવા માંગું છું,તે એક પ્રકારની યુક્તિ છે,
  • 9:59 - 10:00
    હવે એક વસ્તુ જે હું તમને આપવા માંગું છું,તે એક પ્રકારની યુક્તિ છે,
  • 10:00 - 10:04
    મને યાદ છે મારી બહેન મારા કરતા કેટલી ચાલાક છે તે બતાવવા,
  • 10:04 - 10:07
    જયારે હું બાલમંદિર માં હતો અને તે ત્રીજા ધોરણ માં હતી,
  • 10:07 - 10:13
    તે કહેતી,"ભાઈ ત્રણ વખત એક કેટલા થાય?"અને હું કહેતો, કારણ કે મારું દિમાગ કહેતું,
  • 10:13 - 10:15
    તે કહેતી,"ભાઈ ત્રણ વખત એક કેટલા થાય?"અને હું કહેતો, કારણ કે મારું દિમાગ કહેતું,
  • 10:15 - 10:16
    અરે! તે ત્રણ વત્તા એક જેવું છે,
  • 10:16 - 10:20
    અને હું કહેતો ત્રણ વત્તા એક બરાબર ચાર છે.
  • 10:20 - 10:20
    અને તેથી હું કહેત,
  • 10:20 - 10:24
    અરે! ત્રણ ગુણ્યા એક તે પણ ચાર થવું જોઈએ.
  • 10:24 - 10:26
    અને તે કહેતી,"ના બુદ્ધુ! તે ત્રણ થાય".
  • 10:26 - 10:27
    અને મને થતું કે તે કઈ રીતે બની શકે?
  • 10:27 - 10:31
    તને કઈ રીતે ખબર કે ત્રણ વખત કોઈ સંખ્યા તે ત્રણ જ થાય ?
  • 10:31 - 10:33
    અને આનો મતલબ શું છે તે વિચારો.
  • 10:33 - 10:39
    તમે તેને ત્રણ વાર એક ની જેમ જોઈ શકો.અને ત્રણ વાર એક કેટલા છે?
  • 10:39 - 10:40
    તમે તેને ત્રણ વાર એક ની જેમ જોઈ શકો.અને ત્રણ વાર એક કેટલા છે?
  • 10:40 - 10:45
    તે એક એક વત્તા બીજા એક વત્તા બીજા એક.
  • 10:45 - 10:46
    તે ત્રણ થાય.
  • 10:46 - 10:49
    અથવા તમે તેને ત્રણ એક વખત તેમ પણ લઇ શકો.
  • 10:49 - 10:51
    તો એક વખત ત્રણ કેટલા થાય?
  • 10:51 - 10:54
    તે તો કેટલું સહેલું છે!
  • 10:54 - 10:55
    તે માત્ર ત્રણ છે.
  • 10:55 - 10:56
    તે એક ત્રણ છે.
  • 10:56 - 11:00
    તમે તેને એક ત્રણ એમ લખી શકો.
  • 11:00 - 11:02
    એટલે જ તો કઈ પણ ગુણ્યા એક,કે એક ગુણ્યા કઈ પણ,
  • 11:02 - 11:04
    એટલે જ તો કઈ પણ ગુણ્યા એક,કે એક ગુણ્યા કઈ પણ,
  • 11:04 - 11:06
    તે તે જ સંખ્યા થાય.
  • 11:06 - 11:08
    એટલે તેથી જ ત્રણ ગુણ્યા એક તે ત્રણ છે.
  • 11:08 - 11:10
    એક ગુણ્યા ત્રણ તે ત્રણ છે.
  • 11:10 - 11:14
    અને તમે જાણો છો હું કહી શકું કે સો વખત એક,
  • 11:14 - 11:17
    તે સો બરાબર છે.
  • 11:17 - 11:21
    હું કહી શકું કે એક ગુણ્યા ઓગણચાલીસ
  • 11:21 - 11:23
    તે ઓગણચાલીસ બરાબર થાય.
  • 11:23 - 11:27
    અને હું માનું છું કે તમે એટલી મોટી સંખ્યાઓ થી જાણીતા છો.
  • 11:27 - 11:28
    એટલે તે રસપ્રદ છે.
  • 11:28 - 11:32
    હવે ગુણાકાર વિષે એક મહત્વની રસપ્રદ વાત જોઈએ.
  • 11:32 - 11:35
    અને તે એ છે કે તમે શૂન્ય સાથે ગુણાકાર કરો.
  • 11:35 - 11:38
    હવે હું શૂન્યના સરવાળા સાથે શરુ કરીશ.
  • 11:38 - 11:41
    ત્રણ વત્તા શૂન્ય તે તો તમે શીખ્યા છો.
  • 11:41 - 11:42
    તે ત્રણ છે.
  • 11:42 - 11:44
    કારણ કે હું ત્રણમાં કઈ ઉમેરતો નથી.
  • 11:44 - 11:45
    જો તમારી પાસે ત્રણ સફરજન હોય,
  • 11:45 - 11:47
    અને હું તમને શૂન્ય સફરજન આપું,
  • 11:47 - 11:49
    તો હજી પણ તમારી પાસે ત્રણ સફરજન રહેશે,
  • 11:49 - 11:50
    પણ ત્રણ શું છે--
  • 11:50 - 11:53
    અને કદાચ મેં ત્રણ અંક પર વધારે ભાર મુક્યો છે,
  • 11:53 - 11:54
    સારું તો ચાલો હું બદલું,
  • 11:54 - 11:59
    ચાર ગુણ્યા શૂન્ય કેટલા થાય?
  • 11:59 - 12:03
    તે શૂન્ય ચાર વખત તેમ કહી શકાય.
  • 12:03 - 12:09
    તો શૂન્ય વત્તા,શૂન્ય વત્તા, શૂન્ય વત્તા, શૂન્ય કેટલા થાય?
  • 12:09 - 12:12
    તે શૂન્ય થાય!
  • 12:12 - 12:14
    બરાબર?મારી પાસે કઈ નહિ,વત્તા કઈ નહિ, વત્તા કઈ નહિ, વત્તા કઈ નહિ છે.
  • 12:14 - 12:15
    તેથી મારી પાસે કઈ નથી!
  • 12:15 - 12:17
    બીજી રીતે વિચારીએ તો
  • 12:17 - 12:19
    હું કહી શકું કે ચાર શૂન્ય વખત.
  • 12:19 - 12:21
    તો હું ચાર શૂન્ય વખત કઈ રીતે લખું?
  • 12:21 - 12:23
    સારું, હું કઈ નહિ લખું બરાબર ને ?કારણ કે જો હું કઈ લખું,
  • 12:23 - 12:24
    સારું, હું કઈ નહિ લખું બરાબર ને ?કારણ કે જો હું કઈ લખું,
  • 12:24 - 12:27
    જો હું એક ચાર લખું તો મારી પાસે "શૂન્ય વાર ચાર" નહિ રહે.
  • 12:27 - 12:28
    એટલે કે તેનો મતલબ--
  • 12:28 - 12:30
    આ ચાર--
  • 12:30 - 12:31
    હું લખી લઉં--
  • 12:31 - 12:36
    આ ચાર શૂન્ય છે.
  • 12:36 - 12:41
    પણ હું શૂન્ય વાર ચાર પણ લખી શકું.અને શૂન્ય વાર ચાર શું થાય?
  • 12:41 - 12:42
    પણ હું શૂન્ય વાર ચાર પણ લખી શકું.અને શૂન્ય વાર ચાર શું થાય?
  • 12:42 - 12:44
    સારું,હું અહી ખાલી જગ્યા જ રાખીશ.
  • 12:44 - 12:44
    તે અહી મેં કર્યું!અહી એક પણ ચાર નથી!
  • 12:44 - 12:46
    તે અહી મેં કર્યું!અહી એક પણ ચાર નથી!
  • 12:46 - 12:48
    એટલે તે એક મોટી ખાલી જગ્યા છે.
  • 12:48 - 12:49
    તે એક રમુજી વાત છે.
  • 12:49 - 12:51
    એટલે કઈ પણ ગુણ્યા શૂન્ય તે શૂન્ય છે!
  • 12:51 - 12:53
    હું કોઈ મોટી રકમ લખી શકું.
  • 12:53 - 12:59
    તમે જાણો છો ચૂમ્માળીશ લાખ ત્રાણું હજાર છસ્સો બાણું ગુણ્યા શૂન્ય
  • 12:59 - 13:02
    તમે જાણો છો ચૂમ્માળીશ લાખ ત્રાણું હજાર છસ્સો બાણું ગુણ્યા શૂન્ય
  • 13:02 - 13:03
    બરાબર શું?
  • 13:03 - 13:04
    તે શૂન્ય થશે.
  • 13:04 - 13:05
    અને કોઈ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય
  • 13:05 - 13:06
    અને કોઈ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય
  • 13:06 - 13:08
    તે સંખ્યા પોતે જ થાય.
  • 13:08 - 13:12
    શૂન્ય વખત સત્તર કેટલા?
  • 13:12 - 13:15
    ફરીથી, તે શૂન્ય થશે.
  • 13:15 - 13:18
    સારું, મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું. આવતા વીડિઓમાં મળીશું.
  • 13:18 -
    સારું, મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું.આવતા વીડિઓમાં મળીશું.
Title:
સરળ ગુણાકાર
Description:

ગુણાકારની સમજણ

more » « less
Video Language:
English
Duration:
13:20

Gujarati subtitles

Revisions