1 00:00:00,970 --> 00:00:02,890 ચાલો ગુણાકાર કરતા શીખીએ. 2 00:00:02,890 --> 00:00:07,980 ગુણાકાર.અને કઇપણ કરવા માટેની સૌથી સારી રીત મને લાગે છે કે 3 00:00:07,990 --> 00:00:11,837 તે દાખલા કરવા એ છે. અને પછી 4 00:00:11,837 --> 00:00:13,615 દાખલાઓ પર ચર્ચા કરવી 5 00:00:13,615 --> 00:00:15,680 અને તેનો મતલબ શુ થાય તે શોધવાનો પ્રયત્ન કરવો. મારા પ્રથમ દાખલામા મારી પાસે ૨ ગુણ્યા ૩ છે. 6 00:00:15,680 --> 00:00:21,310 અને તેનો મતલબ શુ થાય તે શોધવાનો પ્રયત્ન કરવો. મારા પ્રથમ દાખલામા મારી પાસે ૨ ગુણ્યા ૩ છે. 7 00:00:21,320 --> 00:00:24,856 હવે તમે કદાચ જાણતા હશો કે ૨ વત્તા ૩ એટલે કેટલા થાય. 8 00:00:24,856 --> 00:00:27,488 ૨ વત્તા ૩. 9 00:00:27,488 --> 00:00:28,444 તે ૫ બરાબર થાય.અને જો 10 00:00:28,460 --> 00:00:30,850 તમને થોડી નિરીક્ષણ ની જરૂર હોય તો, તમે વિચારી શકો છો કે 11 00:00:30,850 --> 00:00:34,830 જો મારી પાસે બે-- ધારો કે -- ૨ કિરમજી-- 12 00:00:34,840 --> 00:00:36,590 -- ચેરી. 13 00:00:36,600 --> 00:00:41,880 અને હુ તેમા ૩ જામફળ ઉમેરવા માગુ છુ. 14 00:00:41,880 --> 00:00:44,950 તો હવે મારી પાસે કેટલા ફળ હોય? 15 00:00:44,950 --> 00:00:47,910 અને તમે કેહશો, અરે, એક, બે, ત્રણ, ચાર, પાંચ. 16 00:00:47,920 --> 00:00:55,091 અથવા તે રીતે, જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય,અને તમને કદાચ આ નિરીક્ષણ ની જરુર ના હોય, પણ તે કઈ નુકશાન નહિ કરે. 17 00:00:55,091 --> 00:00:57,710 અથવા તે રીતે, જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય,અને તમને કદાચ આ નિરીક્ષણ ની જરુર ના હોય, પણ તે કઈ નુકશાન નહિ કરે. 18 00:00:57,710 --> 00:01:01,030 જ્ઞાન ને પાકું કરવામાં કઈ વાંધો નથી. 19 00:01:01,030 --> 00:01:09,580 અને આ શુન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ છે. 20 00:01:09,590 --> 00:01:14,166 જો તમે ૦ થી બે અંતર દુર બેઠા છો.અને સામાન્ય રીતે જ્યારે આપણે સરવાળો કરીયે ત્યારે આપણે જમણી બાજુ જઇએ છીએ. 21 00:01:14,166 --> 00:01:17,570 જો તમે ૦ થી બે અંતર દુર બેઠા છો.અને સામાન્ય રીતે જ્યારે આપણે સરવાળો કરીયે ત્યારે આપણે જમણી બાજુ જઇએ છીએ. 22 00:01:17,570 --> 00:01:20,393 અને જો તમે તેમા ત્રણ ઉમેરો તો, 23 00:01:20,393 --> 00:01:22,200 તો તમે જમણી બાજુ ત્રણ સ્થાન જશો. 24 00:01:22,200 --> 00:01:26,184 તેથી જો હુ કહુ, જો હુ ફક્ત ત્રણ સ્થાન જમણી બાજુ ખસ્યો. 25 00:01:26,184 --> 00:01:27,180 તો હું ક્યાં પહોંચું? 26 00:01:27,180 --> 00:01:30,110 એક, બે, ત્રણ.- હું પાંચ પર પહોંચું. 27 00:01:30,120 --> 00:01:31,440 એક, બે, ત્રણ.- હું પાંચ પર પહોંચું. 28 00:01:31,450 --> 00:01:34,950 તેથી બે માથી કોઇ રીતે, તમને સમજ પડી કે બે વત્તા ત્રણ એ પાચ બરાબર થાય. 29 00:01:34,950 --> 00:01:37,790 તો ૨ ગુણ્યા ૩ કેટલા થાય? 30 00:01:37,790 --> 00:01:42,386 કોઇ ગુણાકાર માટેની સરળ રીત 31 00:01:42,386 --> 00:01:47,150 સરવાળા ઉપર સરવાળા કરવાની છે. 32 00:01:47,150 --> 00:01:50,270 તેથી તમારો મતલબ, અને તે થોડુ મુશ્કેલ છે. 33 00:01:50,280 --> 00:01:52,230 તમારે ૨ ને ૩ મા ઉમેરવાના નથી.તમારે ઉમેરવાના છે કે -- 34 00:01:52,230 --> 00:01:53,472 તમારે ૨ ને ૩ મા ઉમેરવાના નથી.તમારે ઉમેરવાના છે કે -- 35 00:01:53,472 --> 00:01:55,750 અને તે વિચારવા માટેની બે રીત છે. 36 00:01:55,760 --> 00:01:59,822 તમે ૨ માં ૨ ને ૩ વાર ઉમેરશો. 37 00:01:59,822 --> 00:02:01,065 હવે તેનો મતલબ શુ થાય? 38 00:02:01,065 --> 00:02:07,720 સારુ, તેનો મતલબ તમે કહેશો ૨ વત્તા ૨ વત્તા ૨. 39 00:02:07,730 --> 00:02:09,060 હવે ત્રણ ક્યા ગયા? 40 00:02:09,060 --> 00:02:12,930 સારુ, આપણી પાસે ત્યા કેટલા બે છે? 41 00:02:12,930 --> 00:02:17,375 ચલો જોઇએ, મારી પાસે-- આ એક બે, મારી પાસે બે બે, 42 00:02:17,375 --> 00:02:18,920 મારી પાસે ત્રણ બે છે. 43 00:02:18,930 --> 00:02:20,396 હુ અહિ સંખ્યા ગણી રહ્યો છુ. 44 00:02:20,396 --> 00:02:22,345 જે રીતે મે ઉપર જામફળની ગણતરી કરેલી.- મારી પાસે એક, બે, ત્રણ જામફળ છે. 45 00:02:22,345 --> 00:02:23,960 જે રીતે મે ઉપર જામફળની ગણતરી કરેલી.- મારી પાસે એક, બે, ત્રણ જામફળ છે. 46 00:02:23,960 --> 00:02:26,830 મારી પાસે એક, બે, ત્રણ બે છે. 47 00:02:26,840 --> 00:02:34,081 તેથી આ ત્રણ એટલે મારી પાસે કેટલા બે છે તે છે. 48 00:02:34,081 --> 00:02:36,220 તો ૨ ગુણ્યા ૩ શુ થાય? 49 00:02:36,220 --> 00:02:41,050 સારુ, મે બે લિધા અને તેને તેમા જ ત્રણ વખત ઉમેર્યા. 50 00:02:41,060 --> 00:02:43,180 તેથી બે વત્ત્તા બે એ ચાર. 51 00:02:43,180 --> 00:02:46,768 ચાર વત્તા બે બરાબર છ થાય. 52 00:02:46,768 --> 00:02:48,145 તો આને વિચારવાની આ એક રીત થયી. 53 00:02:48,145 --> 00:02:51,854 બીજી રીત જે આપણે વિચારી શક્ય હોત તે એ છે કે, 54 00:02:51,854 --> 00:02:56,248 બે ને તેમા જ ત્રણ વખત ઉમેરવાને બદલે, 55 00:02:56,248 --> 00:02:59,020 આપણે ત્રણ ને જ તેમા બે વખત ઉમેરી શકીએ.અને મને ખબર છે કે આ કદાચ થોડુ મુંઝવણ ભરેલુ હશે. 56 00:02:59,020 --> 00:03:01,376 આપણે ત્રણ ને જ તેમા બે વખત ઉમેરી શકીએ.અને મને ખબર છે કે આ કદાચ થોડુ મુંઝવણ ભરેલુ હશે. 57 00:03:01,376 --> 00:03:04,050 પરંતુ તમે વધારે મહવરો કરશો તો તમને સમજ પડ્શે. 58 00:03:04,050 --> 00:03:06,940 તેથી અહિ ઉપરનુ વાક્ય, મને અહિ ફરીથી લખવા દો.બે ગુણ્યા ૩. 59 00:03:06,940 --> 00:03:09,820 તેથી અહિ ઉપરનુ વાક્ય, મને અહિ ફરીથી લખવા દો.બે ગુણ્યા ૩. 60 00:03:09,830 --> 00:03:15,672 તેને આ રીતે પણ લખી શકાય કે બે વખત ત્રણ. 61 00:03:15,672 --> 00:03:19,870 તેથી ૩ વત્તા ૩. 62 00:03:19,870 --> 00:03:22,295 અને ફરી એક વાર, તમને એમ થતું હશે કે , આ બે ક્યા ગયા? 63 00:03:22,310 --> 00:03:24,076 તમે જાણો છો, મારી પાસે બે ગુણ્યા ત્રણ હતા. 64 00:03:24,076 --> 00:03:28,110 અને જ્યારે તમે સરવાળો કરો છો, તમે જોશો મારી પાસે-- અરે હુ તે નથી જણતો--સારુ, મે ચેરી કહેલ, પરંતુ તેઓ રાસબરી કે બિજુ કઇ બી હોઇ શકે છે. 65 00:03:27,828 --> 00:03:30,460 અને જ્યારે તમે સરવાળો કરો છો, તમે જોશો મારી પાસે-- અરે હુ તે નથી જણતો--સારુ, મે ચેરી કહેલ, પરંતુ તેઓ રાસબરી કે બિજુ કઇ બી હોઇ શકે છે. 66 00:03:30,460 --> 00:03:32,587 અને પછી મારી પાસે બે વસ્તુ છે, મારી પાસે ત્રણ વસ્તુ છે.અને બે અને ત્રણ ક્યરેય અદ્ર્શ્ય નહિ થાય.. 67 00:03:32,587 --> 00:03:34,170 અને પછી મારી પાસે બે વસ્તુ છે, મારી પાસે ત્રણ વસ્તુ છે.અને બે અને ત્રણ ક્યરેય અદ્ર્શ્ય નહિ થાય.. 68 00:03:34,170 --> 00:03:36,610 અને મે તે બધાને ઉમેર્યા, મને પાચ મળ્યા. 69 00:03:36,620 --> 00:03:38,510 પરંતુ હુ અહિ કહી રહ્યો છુકે બે ગુણ્યા ત્રણ 70 00:03:38,510 --> 00:03:40,070 એ ૩ વત્તા ૩ ની સમાન જ છે. 71 00:03:40,080 --> 00:03:41,200 ૨ ક્યા જતાં રહ્યા? 72 00:03:41,210 --> 00:03:43,851 અહિ, આ કિસ્સા મા, ૨ એ 73 00:03:43,851 --> 00:03:48,580 એવુ કહે છે કે હુ ત્રણને કેટલી વખત ત્રણ માં જ ઉમેરીશ. 74 00:03:48,580 --> 00:03:55,102 પરંતુ રસપ્રદ છે કે, હુ તેને બે ગુણ્યા ૩ ને કેવી રીતે દર્શાવવુ. 75 00:03:55,102 --> 00:03:57,786 હુ તેને ૨ વત્તા ૨ વત્તા ૨ વત્તા , 76 00:03:57,786 --> 00:04:00,870 એટલે કે ૨ ને ૨ માં જ ૩ વખત ઉમેરવા એમ કહી શકું. 77 00:04:00,870 --> 00:04:03,611 હુ તેનો અર્થ એ રીતે કરી શકુ અથવા હુ તેને 78 00:04:03,611 --> 00:04:07,105 ૩ ને ૩ માં ૨ વાર ઉમેરવાના એમ પણ કરી શકુ. 79 00:04:07,121 --> 00:04:09,376 પરંતુ ધ્યાન રાખો, મને બંને વખત સમાન જ જવાબ મળ્યો.૩ વત્તા ૩ શુ થાય? 80 00:04:09,376 --> 00:04:11,320 પરંતુ ધ્યાન રાખો, મને બંને વખત સમાન જ જવાબ મળ્યો.૩ વત્તા ૩ શુ થાય? 81 00:04:11,330 --> 00:04:14,110 તે ૬ બરાબર થાય. 82 00:04:14,120 --> 00:04:16,537 અને કદાચ ગણિત મા આ પહેલી જ વાર છે કે 83 00:04:16,537 --> 00:04:19,330 તમને કઇક પાક્કો જવાબ મળ્યો! 84 00:04:19,330 --> 00:04:21,478 કેટલીક વાર, તમે કોઈ પણ રીતે દાખલો ગણો, 85 00:04:21,478 --> 00:04:25,350 તમને સરખો જ જવાબ મળે, જો તમે સાચી રીતે દાખલો ગણો તો. 86 00:04:25,350 --> 00:04:26,886 તેથી બે વ્યક્તિ એક વસ્તુ ને બે જુદી જુદી 87 00:04:26,886 --> 00:04:29,385 તેથી બે વ્યક્તિ એક વસ્તુ ને બે જુદી જુદી 88 00:04:29,385 --> 00:04:33,800 રીતે જુએ , પરંતુ તેઓનો જવાબ સમાન જ આવે છે. 89 00:04:33,810 --> 00:04:35,443 અને તેથી તમે કદાચ કહી રહ્યા હશો કે , 90 00:04:35,443 --> 00:04:42,680 ગુણાકાર ક્યારે ઉપયોગી હોય છે? 91 00:04:42,680 --> 00:04:43,870 તોએનો જવાબ છે કે, ઘણી વાર તે ગણતરી ને સરળ બનાવે છે. 92 00:04:43,880 --> 00:04:46,880 તોએનો જવાબ છે કે, ઘણી વાર તે ગણતરી ને સરળ બનાવે છે. 93 00:04:46,880 --> 00:04:51,682 તેથી ચલો ધારો કે મારી પાસે-- 94 00:04:51,682 --> 00:04:56,570 ચલો આપણી ફળ ની રીત ને જ વળ્ગ્યા રહીએ. 95 00:04:56,580 --> 00:05:00,425 સામ્યતા એ માત્ર જ્યારે તમે ઘણી વાર ઉપયોગ કરો છો તે-- 96 00:05:00,425 --> 00:05:02,080 સારુ, હુ તેમા બહુ નહી જાઉ. 97 00:05:02,080 --> 00:05:03,700 પરંતુ આપણો ફળનો દાખલો લઈએ.ચલો ધારો કે મારી પાસે લીંબુ છે. 98 00:05:03,700 --> 00:05:05,120 પરંતુ આપણો ફળનો દાખલો લઈએ.ચલો ધારો કે મારી પાસે લીંબુ છે. 99 00:05:05,120 --> 00:05:07,030 ચલો મને થોડા લીંબુ દોરવા દો. 100 00:05:07,040 --> 00:05:08,800 હુ તેમને ત્રણ હાર મા દોરીશ.તેથી મારી પાસે એક, બે, ત્રણ-- સારુ, હુ તેમને નથી ગણતો 101 00:05:08,810 --> 00:05:14,819 હુ તેમને ત્રણ હાર મા દોરીશ.તેથી મારી પાસે એક, બે, ત્રણ-- સારુ, હુ તેમને નથી ગણતો 102 00:05:14,819 --> 00:05:17,920 કારણ કે તે આપણને દાખલા નો જવાબ આપી દેશે. 103 00:05:17,920 --> 00:05:21,440 હુ ફક્ત થોડા લીંબુ દોરુ છુ. 104 00:05:21,440 --> 00:05:27,060 હવે, જો હુ કહુ, તમે મને કહો કે અહિ કેટલા લીંબુ છે. 105 00:05:27,060 --> 00:05:28,573 અને જો મે તે પૂછ્યું હોય તો,તમે બધા લીંબુ ગણવા માંડશો. 106 00:05:28,573 --> 00:05:31,190 અને જો મે તે પૂછ્યું હોય તો,તમે બધા લીંબુ ગણવા માંડશો. 107 00:05:31,200 --> 00:05:34,028 અને તે એવુ કેહવામા બહુ સમય નહિ લે, કે 108 00:05:34,028 --> 00:05:39,038 તે એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દસ, અગીઆર, બાર લીંબુ છે. 109 00:05:39,038 --> 00:05:40,460 મે તમને ખરેખર જવાબ આપી દીધો છે.આપણે જાણીએ છીએ કે તે ૧૨ લીંબુ છે. 110 00:05:40,470 --> 00:05:43,170 મે તમને ખરેખર જવાબ આપી દીધો છે.આપણે જાણીએ છીએ કે તે ૧૨ લીંબુ છે. 111 00:05:43,180 --> 00:05:44,872 પરંતુ લીંબુ ગણવા માટેની એક બીજી સરળ અને ઝડપી રીત છે. 112 00:05:44,872 --> 00:05:48,000 પરંતુ લીંબુ ગણવા માટેની એક બીજી સરળ અને ઝડપી રીત છે. 113 00:05:48,010 --> 00:05:51,940 જુઓ અહીં દરેક હાર મા કેટલા લીંબુ છે? 114 00:05:51,950 --> 00:05:56,940 અને હાર(હરોળ) એટલે બાજુ થી બાજુ. 115 00:05:56,940 --> 00:05:59,860 મારા ખ્યાલથી તમે જાણે છો કે હાર (હરોળ) શુ છે. 116 00:05:59,870 --> 00:06:03,320 તે વિષે હું તમારી સથે ચર્ચા કરવા નથી માંગતો. 117 00:06:03,320 --> 00:06:06,090 તો હરોળ માં કેટલા લીંબુ છે? 118 00:06:06,100 --> 00:06:09,280 સારું, હરોળમાં ત્રણ લીંબુ છે. 119 00:06:09,290 --> 00:06:11,720 અને ચાલો હું તમને બીજો પ્રશ્ન પૂછું. 120 00:06:11,720 --> 00:06:16,160 અહીં કેટલી હરોળ છે? 121 00:06:16,170 --> 00:06:21,020 સારું, આ રીતે એક હરોળ હતી અને આ બીજી હરોળ છે. 122 00:06:21,020 --> 00:06:26,670 આ ત્રીજી હરોળ છે અને આ ચોથી હરોળ છે. 123 00:06:26,680 --> 00:06:31,377 તો તે ગણવા માટેની સરળ રીત જોઈએ તો , મારી પાસે દરેક હરોળમાં ત્રણ લીંબુ છે. 124 00:06:31,377 --> 00:06:32,500 અને તેવી મારી પાસે ચાર છે.તો ચાલો કહીએ કે મારી પાસે હરોળ દીઠ ત્રણ લીંબુ છે. 125 00:06:32,500 --> 00:06:35,350 અને તેવી મારી પાસે ચાર છે.તો ચાલો કહીએ કે મારી પાસે હરોળ દીઠ ત્રણ લીંબુ છે. 126 00:06:35,360 --> 00:06:38,350 આશા રાખું છું કે હું તમને ગુચવતો નથી, પણ મને લાગે છે કે તમને મજા આવશે. 127 00:06:38,350 --> 00:06:39,805 અને મારી પાસે ચાર હરોળ છે.તેથી મારી પાસે ચાર વખત ત્રણ લીંબુ છે. 128 00:06:39,805 --> 00:06:43,068 અને મારી પાસે ચાર હરોળ છે.તેથી મારી પાસે ચાર વખત ત્રણ લીંબુ છે. 129 00:06:43,068 --> 00:06:46,365 ચાર વખત ત્રણ લીંબુ. 130 00:06:46,365 --> 00:06:50,600 અને તે મારી પાસેના કુલ લીંબુ બરાબર થાય-- બાર 131 00:06:50,600 --> 00:06:54,618 અને અત્યાર સુધી સરવાળા માટે મેં જે કર્યું તેની સાથે વધારે સમજાવું તો, 132 00:06:54,618 --> 00:06:56,089 ચાલો આપણે આના વિષે વિચારીએ. 133 00:06:56,089 --> 00:06:58,533 ચાર ગુણ્યા ત્રણ, જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય. 134 00:06:58,533 --> 00:07:02,002 ચાર ગુણ્યા ત્રણ, જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય. 135 00:07:02,002 --> 00:07:04,619 હું આવું વિચારું. 136 00:07:04,635 --> 00:07:07,018 હું ચાર વખત ત્રણ વિચારું. 137 00:07:07,018 --> 00:07:09,004 તેથી ત્રણ, ચાર વખત. 138 00:07:09,004 --> 00:07:11,817 ત્રણ વત્તા,ત્રણ વત્તા,ત્રણ વત્તા,ત્રણ. 139 00:07:11,817 --> 00:07:13,258 આપણે તેમ કરીએ તો આપણને આવું મળશે: 140 00:07:13,258 --> 00:07:15,129 ત્રણ વત્તા ત્રણ છ. 141 00:07:15,129 --> 00:07:16,830 છ વત્તા ત્રણ તે નવ. 142 00:07:16,830 --> 00:07:19,538 નવ વત્તા ત્રણ તે બાર છે. 143 00:07:19,538 --> 00:07:23,815 અને આ વીડિઓના ભાગમાં આપણે અહી શીખ્યા, 144 00:07:23,815 --> 00:07:27,256 આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. 145 00:07:27,271 --> 00:07:29,617 આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. 146 00:07:29,617 --> 00:07:33,025 આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. 147 00:07:33,025 --> 00:07:34,758 તમે ક્રમ બદલી શકો. 148 00:07:34,758 --> 00:07:36,540 અને આ ગુણાકારનો એક ઉપયોગી, રસપ્રદ અને ખરેખર ખાસ ગુણધર્મ છે. 149 00:07:36,540 --> 00:07:41,848 અને આ ગુણાકારનો એક ઉપયોગી, રસપ્રદ અને ખરેખર ખાસ ગુણધર્મ છે. 150 00:07:41,848 --> 00:07:46,704 પણ તે ચાર ત્રણ વખત એ રીતે પણ લખી શકાય. 151 00:07:46,704 --> 00:07:49,867 ચાર વત્તા, ચાર વત્તા ચાર. 152 00:07:49,882 --> 00:07:52,500 તમે ચારને તેમાં જ ત્રણ વખત ઉમેરો. 153 00:07:52,500 --> 00:07:54,588 ચાર વત્તા ચાર તે આઠ થાય. 154 00:07:54,588 --> 00:07:58,133 આઠ વત્તા ચાર તે બાર થશે. 155 00:07:58,133 --> 00:08:02,545 અને આને આપણે ચાર ગુણ્યા ત્રણ એમ કહીએ છીએ, 156 00:08:02,545 --> 00:08:04,863 પણ હું એવા લોકો ને પણ મળ્યો છું, 157 00:08:04,863 --> 00:08:07,632 અને મારા કુટુંબના ઘણા લોકો 158 00:08:07,632 --> 00:08:09,800 આને બીજી રીતે કહે છે 159 00:08:09,800 --> 00:08:13,864 અને તેઓ ઘણી વાર આને ત્રણ ચાર વખત અથવા ચાર ત્રણ વખત એમ પણ કહે છે. 160 00:08:13,864 --> 00:08:15,625 અને તે ઘણું સાહજિક છે. 161 00:08:15,625 --> 00:08:17,498 તમે પહેલી વખત સાંભળો ત્યારે તે તમને તે જાણીતું ના લાગે, 162 00:08:17,498 --> 00:08:19,348 પણ તે આ ગુણાકારનો દાખલો આ રીતે લખશે, 163 00:08:19,348 --> 00:08:21,231 અથવા તેઓ આને એમ કહેશે કે . 164 00:08:21,231 --> 00:08:23,364 તેઓ એમ કહેશે કે ચાર વાર ત્રણ શું થાય? 165 00:08:23,379 --> 00:08:25,115 અને તેઓ જયારે ચાર વાર ત્રણ કહે,તેઓ ચોખ્ખું કહે છે કે,ચાર વાર ત્રણ શું થાય? 166 00:08:25,115 --> 00:08:27,545 અને તેઓ જયારે ચાર વાર ત્રણ કહે,તેઓ ચોખ્ખું કહે છે કે,ચાર વાર ત્રણ શું થાય? 167 00:08:27,545 --> 00:08:31,602 તો આ એક ત્રણ, બે ત્રણ, ત્રણ ત્રણ, ચાર ત્રણ. 168 00:08:31,602 --> 00:08:34,155 જયારે તમે તેનો સરવાળો કરો તો ચાર વાર ત્રણ કેટલા થાય? 169 00:08:34,155 --> 00:08:35,413 તે બાર થશે. 170 00:08:35,413 --> 00:08:37,871 અને તમે એમ પણ કહી શકો,ત્રણ વાર ચાર કેટલા થાય? તો મને તે લખી લેવા દો. 171 00:08:37,871 --> 00:08:41,354 અને તમે એમ પણ કહી શકો,ત્રણ વાર ચાર કેટલા થાય? તો મને તે લખી લેવા દો. 172 00:08:41,354 --> 00:08:42,793 હું તેને અલગ રંગ થી કરું.તે ચાર વાર ત્રણ છે. 173 00:08:42,808 --> 00:08:46,987 હું તેને અલગ રંગ થી કરું.તે ચાર વાર ત્રણ છે. 174 00:08:46,987 --> 00:08:48,863 મારો મતલબ ચોક્કસ તે ચાર વાર ત્રણ છે. 175 00:08:48,863 --> 00:08:52,529 જો મેં તમને કીધું હોત કે ચાર વાર ત્રણ લખો અને તેને ઉમેરી દો, 176 00:08:52,529 --> 00:08:53,444 તેનો મતલબ એ જ છે. 177 00:08:53,444 --> 00:08:55,532 અને તે ચાર ગુણ્યા ત્રણ છે. 178 00:08:55,532 --> 00:08:57,329 કે ત્રણ ગુણ્યા ચાર છે. 179 00:08:57,329 --> 00:09:02,964 અને આ--ચાલો હું તેને અલગ રંગ થી કરું. 180 00:09:02,980 --> 00:09:09,449 તે ત્રણ ચાર છે. 181 00:09:09,449 --> 00:09:13,057 અને તે ત્રણ ગુણ્યા ચાર પણ લખી શકાય. 182 00:09:13,057 --> 00:09:15,667 અને તે બધાના બરાબર બાર થાય.હવે કદાચ તમે કહો છો કે 183 00:09:15,667 --> 00:09:16,448 અને તે બધાના બરાબર બાર થાય. હવે કદાચ તમે કહો કે 184 00:09:16,448 --> 00:09:18,753 સારું,તે સરસ છે,તે ટૂંકી સરસ રીત છે,જે તમે મને શીખવી, 185 00:09:18,753 --> 00:09:19,713 સારું,તે સરસ છે,તે ટૂંકી સરસ રીત છે,જે તમે મને શીખવી, 186 00:09:19,713 --> 00:09:24,946 પણ ગુણાકાર કરવા કરતા આ લીંબુ ગણવામાં ઓછો સમય લાગ્યો. 187 00:09:24,946 --> 00:09:26,569 પણ ગુણાકાર કરવા કરતા આ લીંબુ ગણવામાં ઓછો સમય લાગ્યો. 188 00:09:26,569 --> 00:09:30,221 સારું,સૌથી પહેલા તો તે અત્યારે એવું લાગે છે, કારણ કે તમારા માટે ગુણાકાર નવી વાત છે. 189 00:09:30,221 --> 00:09:33,718 પણ તમે ઘણી વખત એવું જોશો કે 190 00:09:33,718 --> 00:09:35,425 અને ખરેખર તો ઘણી બધી વખત-- 191 00:09:35,425 --> 00:09:39,202 હું વખત શબ્દ આ ગુણાકારના વીડિઓમાં વધારે વાપરવા નથી માંગતો, 192 00:09:39,202 --> 00:09:41,665 જ્યાં લીંબુની દરેક હરોળ માં, 193 00:09:41,665 --> 00:09:42,670 ત્રણના બદલે, 194 00:09:42,670 --> 00:09:44,400 ત્યાં સો લીંબુ પણ હોઈ શકે! 195 00:09:44,400 --> 00:09:48,210 તે સો હરોળ પણ હોઈ શકે! અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો, 196 00:09:48,210 --> 00:09:50,100 તે સો હરોળ પણ હોઈ શકે! અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો, 197 00:09:50,100 --> 00:09:52,423 અને તે કિસ્સા માં ગુણાકાર ઉપયોગ માં આવે છે. 198 00:09:52,423 --> 00:09:57,339 જોકે આપણે અત્યારે સો વખત સોનો ગુણાકાર નથી શીખવાના. 199 00:09:57,339 --> 00:09:59,049 હવે એક વસ્તુ જે હું તમને આપવા માંગું છું,તે એક પ્રકારની યુક્તિ છે, 200 00:09:59,049 --> 00:09:59,930 હવે એક વસ્તુ જે હું તમને આપવા માંગું છું,તે એક પ્રકારની યુક્તિ છે, 201 00:09:59,930 --> 00:10:04,202 મને યાદ છે મારી બહેન મારા કરતા કેટલી ચાલાક છે તે બતાવવા, 202 00:10:04,202 --> 00:10:07,081 જયારે હું બાલમંદિર માં હતો અને તે ત્રીજા ધોરણ માં હતી, 203 00:10:07,096 --> 00:10:12,638 તે કહેતી,"ભાઈ ત્રણ વખત એક કેટલા થાય?"અને હું કહેતો, કારણ કે મારું દિમાગ કહેતું, 204 00:10:12,638 --> 00:10:14,575 તે કહેતી,"ભાઈ ત્રણ વખત એક કેટલા થાય?"અને હું કહેતો, કારણ કે મારું દિમાગ કહેતું, 205 00:10:14,575 --> 00:10:16,390 અરે! તે ત્રણ વત્તા એક જેવું છે, 206 00:10:16,390 --> 00:10:19,776 અને હું કહેતો ત્રણ વત્તા એક બરાબર ચાર છે. 207 00:10:19,776 --> 00:10:20,276 અને તેથી હું કહેત, 208 00:10:20,276 --> 00:10:23,579 અરે! ત્રણ ગુણ્યા એક તે પણ ચાર થવું જોઈએ. 209 00:10:23,579 --> 00:10:25,944 અને તે કહેતી,"ના બુદ્ધુ! તે ત્રણ થાય". 210 00:10:25,944 --> 00:10:27,240 અને મને થતું કે તે કઈ રીતે બની શકે? 211 00:10:27,240 --> 00:10:31,278 તને કઈ રીતે ખબર કે ત્રણ વખત કોઈ સંખ્યા તે ત્રણ જ થાય ? 212 00:10:31,278 --> 00:10:33,336 અને આનો મતલબ શું છે તે વિચારો. 213 00:10:33,336 --> 00:10:39,373 તમે તેને ત્રણ વાર એક ની જેમ જોઈ શકો.અને ત્રણ વાર એક કેટલા છે? 214 00:10:39,373 --> 00:10:40,487 તમે તેને ત્રણ વાર એક ની જેમ જોઈ શકો.અને ત્રણ વાર એક કેટલા છે? 215 00:10:40,487 --> 00:10:44,773 તે એક એક વત્તા બીજા એક વત્તા બીજા એક. 216 00:10:44,773 --> 00:10:46,430 તે ત્રણ થાય. 217 00:10:46,430 --> 00:10:49,200 અથવા તમે તેને ત્રણ એક વખત તેમ પણ લઇ શકો. 218 00:10:49,200 --> 00:10:51,323 તો એક વખત ત્રણ કેટલા થાય? 219 00:10:51,323 --> 00:10:53,505 તે તો કેટલું સહેલું છે! 220 00:10:53,505 --> 00:10:54,668 તે માત્ર ત્રણ છે. 221 00:10:54,668 --> 00:10:55,955 તે એક ત્રણ છે. 222 00:10:55,955 --> 00:10:59,826 તમે તેને એક ત્રણ એમ લખી શકો. 223 00:10:59,826 --> 00:11:02,313 એટલે જ તો કઈ પણ ગુણ્યા એક,કે એક ગુણ્યા કઈ પણ, 224 00:11:02,313 --> 00:11:03,985 એટલે જ તો કઈ પણ ગુણ્યા એક,કે એક ગુણ્યા કઈ પણ, 225 00:11:03,985 --> 00:11:05,550 તે તે જ સંખ્યા થાય. 226 00:11:05,550 --> 00:11:08,244 એટલે તેથી જ ત્રણ ગુણ્યા એક તે ત્રણ છે. 227 00:11:08,244 --> 00:11:10,225 એક ગુણ્યા ત્રણ તે ત્રણ છે. 228 00:11:10,225 --> 00:11:13,871 અને તમે જાણો છો હું કહી શકું કે સો વખત એક, 229 00:11:13,871 --> 00:11:16,557 તે સો બરાબર છે. 230 00:11:16,557 --> 00:11:20,948 હું કહી શકું કે એક ગુણ્યા ઓગણચાલીસ 231 00:11:20,948 --> 00:11:23,428 તે ઓગણચાલીસ બરાબર થાય. 232 00:11:23,428 --> 00:11:26,601 અને હું માનું છું કે તમે એટલી મોટી સંખ્યાઓ થી જાણીતા છો. 233 00:11:26,601 --> 00:11:27,873 એટલે તે રસપ્રદ છે. 234 00:11:27,873 --> 00:11:32,001 હવે ગુણાકાર વિષે એક મહત્વની રસપ્રદ વાત જોઈએ. 235 00:11:32,001 --> 00:11:34,683 અને તે એ છે કે તમે શૂન્ય સાથે ગુણાકાર કરો. 236 00:11:34,683 --> 00:11:37,858 હવે હું શૂન્યના સરવાળા સાથે શરુ કરીશ. 237 00:11:37,858 --> 00:11:41,291 ત્રણ વત્તા શૂન્ય તે તો તમે શીખ્યા છો. 238 00:11:41,291 --> 00:11:42,198 તે ત્રણ છે. 239 00:11:42,198 --> 00:11:43,850 કારણ કે હું ત્રણમાં કઈ ઉમેરતો નથી. 240 00:11:43,850 --> 00:11:44,875 જો તમારી પાસે ત્રણ સફરજન હોય, 241 00:11:44,875 --> 00:11:46,965 અને હું તમને શૂન્ય સફરજન આપું, 242 00:11:46,965 --> 00:11:48,960 તો હજી પણ તમારી પાસે ત્રણ સફરજન રહેશે, 243 00:11:48,960 --> 00:11:49,997 પણ ત્રણ શું છે-- 244 00:11:49,997 --> 00:11:53,120 અને કદાચ મેં ત્રણ અંક પર વધારે ભાર મુક્યો છે, 245 00:11:53,120 --> 00:11:54,017 સારું તો ચાલો હું બદલું, 246 00:11:54,017 --> 00:11:59,231 ચાર ગુણ્યા શૂન્ય કેટલા થાય? 247 00:11:59,231 --> 00:12:03,490 તે શૂન્ય ચાર વખત તેમ કહી શકાય. 248 00:12:03,490 --> 00:12:09,235 તો શૂન્ય વત્તા,શૂન્ય વત્તા, શૂન્ય વત્તા, શૂન્ય કેટલા થાય? 249 00:12:09,235 --> 00:12:11,587 તે શૂન્ય થાય! 250 00:12:11,587 --> 00:12:14,124 બરાબર?મારી પાસે કઈ નહિ,વત્તા કઈ નહિ, વત્તા કઈ નહિ, વત્તા કઈ નહિ છે. 251 00:12:14,124 --> 00:12:15,366 તેથી મારી પાસે કઈ નથી! 252 00:12:15,366 --> 00:12:16,649 બીજી રીતે વિચારીએ તો 253 00:12:16,649 --> 00:12:18,894 હું કહી શકું કે ચાર શૂન્ય વખત. 254 00:12:18,894 --> 00:12:21,108 તો હું ચાર શૂન્ય વખત કઈ રીતે લખું? 255 00:12:21,108 --> 00:12:23,088 સારું, હું કઈ નહિ લખું બરાબર ને ?કારણ કે જો હું કઈ લખું, 256 00:12:23,088 --> 00:12:24,312 સારું, હું કઈ નહિ લખું બરાબર ને ?કારણ કે જો હું કઈ લખું, 257 00:12:24,312 --> 00:12:26,940 જો હું એક ચાર લખું તો મારી પાસે "શૂન્ય વાર ચાર" નહિ રહે. 258 00:12:26,940 --> 00:12:28,150 એટલે કે તેનો મતલબ-- 259 00:12:28,150 --> 00:12:29,785 આ ચાર-- 260 00:12:29,785 --> 00:12:31,216 હું લખી લઉં-- 261 00:12:31,216 --> 00:12:36,295 આ ચાર શૂન્ય છે. 262 00:12:36,295 --> 00:12:40,871 પણ હું શૂન્ય વાર ચાર પણ લખી શકું.અને શૂન્ય વાર ચાર શું થાય? 263 00:12:40,871 --> 00:12:41,865 પણ હું શૂન્ય વાર ચાર પણ લખી શકું.અને શૂન્ય વાર ચાર શું થાય? 264 00:12:41,865 --> 00:12:43,553 સારું,હું અહી ખાલી જગ્યા જ રાખીશ. 265 00:12:43,553 --> 00:12:44,373 તે અહી મેં કર્યું!અહી એક પણ ચાર નથી! 266 00:12:44,373 --> 00:12:45,882 તે અહી મેં કર્યું!અહી એક પણ ચાર નથી! 267 00:12:45,882 --> 00:12:47,579 એટલે તે એક મોટી ખાલી જગ્યા છે. 268 00:12:47,579 --> 00:12:48,687 તે એક રમુજી વાત છે. 269 00:12:48,687 --> 00:12:50,859 એટલે કઈ પણ ગુણ્યા શૂન્ય તે શૂન્ય છે! 270 00:12:50,859 --> 00:12:52,795 હું કોઈ મોટી રકમ લખી શકું. 271 00:12:52,795 --> 00:12:59,436 તમે જાણો છો ચૂમ્માળીશ લાખ ત્રાણું હજાર છસ્સો બાણું ગુણ્યા શૂન્ય 272 00:12:59,436 --> 00:13:01,540 તમે જાણો છો ચૂમ્માળીશ લાખ ત્રાણું હજાર છસ્સો બાણું ગુણ્યા શૂન્ય 273 00:13:01,540 --> 00:13:02,640 બરાબર શું? 274 00:13:02,640 --> 00:13:04,327 તે શૂન્ય થશે. 275 00:13:04,327 --> 00:13:05,162 અને કોઈ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય 276 00:13:05,162 --> 00:13:06,200 અને કોઈ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય 277 00:13:06,200 --> 00:13:07,516 તે સંખ્યા પોતે જ થાય. 278 00:13:07,516 --> 00:13:12,395 શૂન્ય વખત સત્તર કેટલા? 279 00:13:12,395 --> 00:13:15,179 ફરીથી, તે શૂન્ય થશે. 280 00:13:15,179 --> 00:13:18,256 સારું, મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું. આવતા વીડિઓમાં મળીશું. 281 00:13:18,256 --> 99:59:59,999 સારું, મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું.આવતા વીડિઓમાં મળીશું.