WEBVTT 00:00:00.970 --> 00:00:02.890 ચાલો ગુણાકાર કરતા શીખીએ. 00:00:02.890 --> 00:00:07.980 ગુણાકાર.અને કઇપણ કરવા માટેની સૌથી સારી રીત મને લાગે છે કે 00:00:07.990 --> 00:00:11.837 તે દાખલા કરવા એ છે. અને પછી 00:00:11.837 --> 00:00:13.615 દાખલાઓ પર ચર્ચા કરવી 00:00:13.615 --> 00:00:15.680 અને તેનો મતલબ શુ થાય તે શોધવાનો પ્રયત્ન કરવો. મારા પ્રથમ દાખલામા મારી પાસે ૨ ગુણ્યા ૩ છે. 00:00:15.680 --> 00:00:21.310 અને તેનો મતલબ શુ થાય તે શોધવાનો પ્રયત્ન કરવો. મારા પ્રથમ દાખલામા મારી પાસે ૨ ગુણ્યા ૩ છે. 00:00:21.320 --> 00:00:24.856 હવે તમે કદાચ જાણતા હશો કે ૨ વત્તા ૩ એટલે કેટલા થાય. 00:00:24.856 --> 00:00:27.488 ૨ વત્તા ૩. 00:00:27.488 --> 00:00:28.444 તે ૫ બરાબર થાય.અને જો 00:00:28.460 --> 00:00:30.850 તમને થોડી નિરીક્ષણ ની જરૂર હોય તો, તમે વિચારી શકો છો કે 00:00:30.850 --> 00:00:34.830 જો મારી પાસે બે-- ધારો કે -- ૨ કિરમજી-- 00:00:34.840 --> 00:00:36.590 -- ચેરી. 00:00:36.600 --> 00:00:41.880 અને હુ તેમા ૩ જામફળ ઉમેરવા માગુ છુ. 00:00:41.880 --> 00:00:44.950 તો હવે મારી પાસે કેટલા ફળ હોય? 00:00:44.950 --> 00:00:47.910 અને તમે કેહશો, અરે, એક, બે, ત્રણ, ચાર, પાંચ. 00:00:47.920 --> 00:00:55.091 અથવા તે રીતે, જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય,અને તમને કદાચ આ નિરીક્ષણ ની જરુર ના હોય, પણ તે કઈ નુકશાન નહિ કરે. 00:00:55.091 --> 00:00:57.710 અથવા તે રીતે, જો મારી પાસે આપણી સંખ્યા રેખા હોય,અને તમને કદાચ આ નિરીક્ષણ ની જરુર ના હોય, પણ તે કઈ નુકશાન નહિ કરે. 00:00:57.710 --> 00:01:01.030 જ્ઞાન ને પાકું કરવામાં કઈ વાંધો નથી. 00:01:01.030 --> 00:01:09.580 અને આ શુન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ છે. 00:01:09.590 --> 00:01:14.166 જો તમે ૦ થી બે અંતર દુર બેઠા છો.અને સામાન્ય રીતે જ્યારે આપણે સરવાળો કરીયે ત્યારે આપણે જમણી બાજુ જઇએ છીએ. 00:01:14.166 --> 00:01:17.570 જો તમે ૦ થી બે અંતર દુર બેઠા છો.અને સામાન્ય રીતે જ્યારે આપણે સરવાળો કરીયે ત્યારે આપણે જમણી બાજુ જઇએ છીએ. 00:01:17.570 --> 00:01:20.393 અને જો તમે તેમા ત્રણ ઉમેરો તો, 00:01:20.393 --> 00:01:22.200 તો તમે જમણી બાજુ ત્રણ સ્થાન જશો. 00:01:22.200 --> 00:01:26.184 તેથી જો હુ કહુ, જો હુ ફક્ત ત્રણ સ્થાન જમણી બાજુ ખસ્યો. 00:01:26.184 --> 00:01:27.180 તો હું ક્યાં પહોંચું? 00:01:27.180 --> 00:01:30.110 એક, બે, ત્રણ.- હું પાંચ પર પહોંચું. 00:01:30.120 --> 00:01:31.440 એક, બે, ત્રણ.- હું પાંચ પર પહોંચું. 00:01:31.450 --> 00:01:34.950 તેથી બે માથી કોઇ રીતે, તમને સમજ પડી કે બે વત્તા ત્રણ એ પાચ બરાબર થાય. 00:01:34.950 --> 00:01:37.790 તો ૨ ગુણ્યા ૩ કેટલા થાય? 00:01:37.790 --> 00:01:42.386 કોઇ ગુણાકાર માટેની સરળ રીત 00:01:42.386 --> 00:01:47.150 સરવાળા ઉપર સરવાળા કરવાની છે. 00:01:47.150 --> 00:01:50.270 તેથી તમારો મતલબ, અને તે થોડુ મુશ્કેલ છે. 00:01:50.280 --> 00:01:52.230 તમારે ૨ ને ૩ મા ઉમેરવાના નથી.તમારે ઉમેરવાના છે કે -- 00:01:52.230 --> 00:01:53.472 તમારે ૨ ને ૩ મા ઉમેરવાના નથી.તમારે ઉમેરવાના છે કે -- 00:01:53.472 --> 00:01:55.750 અને તે વિચારવા માટેની બે રીત છે. 00:01:55.760 --> 00:01:59.822 તમે ૨ માં ૨ ને ૩ વાર ઉમેરશો. 00:01:59.822 --> 00:02:01.065 હવે તેનો મતલબ શુ થાય? 00:02:01.065 --> 00:02:07.720 સારુ, તેનો મતલબ તમે કહેશો ૨ વત્તા ૨ વત્તા ૨. 00:02:07.730 --> 00:02:09.060 હવે ત્રણ ક્યા ગયા? 00:02:09.060 --> 00:02:12.930 સારુ, આપણી પાસે ત્યા કેટલા બે છે? 00:02:12.930 --> 00:02:17.375 ચલો જોઇએ, મારી પાસે-- આ એક બે, મારી પાસે બે બે, 00:02:17.375 --> 00:02:18.920 મારી પાસે ત્રણ બે છે. 00:02:18.930 --> 00:02:20.396 હુ અહિ સંખ્યા ગણી રહ્યો છુ. 00:02:20.396 --> 00:02:22.345 જે રીતે મે ઉપર જામફળની ગણતરી કરેલી.- મારી પાસે એક, બે, ત્રણ જામફળ છે. 00:02:22.345 --> 00:02:23.960 જે રીતે મે ઉપર જામફળની ગણતરી કરેલી.- મારી પાસે એક, બે, ત્રણ જામફળ છે. 00:02:23.960 --> 00:02:26.830 મારી પાસે એક, બે, ત્રણ બે છે. 00:02:26.840 --> 00:02:34.081 તેથી આ ત્રણ એટલે મારી પાસે કેટલા બે છે તે છે. 00:02:34.081 --> 00:02:36.220 તો ૨ ગુણ્યા ૩ શુ થાય? 00:02:36.220 --> 00:02:41.050 સારુ, મે બે લિધા અને તેને તેમા જ ત્રણ વખત ઉમેર્યા. 00:02:41.060 --> 00:02:43.180 તેથી બે વત્ત્તા બે એ ચાર. 00:02:43.180 --> 00:02:46.768 ચાર વત્તા બે બરાબર છ થાય. 00:02:46.768 --> 00:02:48.145 તો આને વિચારવાની આ એક રીત થયી. 00:02:48.145 --> 00:02:51.854 બીજી રીત જે આપણે વિચારી શક્ય હોત તે એ છે કે, 00:02:51.854 --> 00:02:56.248 બે ને તેમા જ ત્રણ વખત ઉમેરવાને બદલે, 00:02:56.248 --> 00:02:59.020 આપણે ત્રણ ને જ તેમા બે વખત ઉમેરી શકીએ.અને મને ખબર છે કે આ કદાચ થોડુ મુંઝવણ ભરેલુ હશે. 00:02:59.020 --> 00:03:01.376 આપણે ત્રણ ને જ તેમા બે વખત ઉમેરી શકીએ.અને મને ખબર છે કે આ કદાચ થોડુ મુંઝવણ ભરેલુ હશે. 00:03:01.376 --> 00:03:04.050 પરંતુ તમે વધારે મહવરો કરશો તો તમને સમજ પડ્શે. 00:03:04.050 --> 00:03:06.940 તેથી અહિ ઉપરનુ વાક્ય, મને અહિ ફરીથી લખવા દો.બે ગુણ્યા ૩. 00:03:06.940 --> 00:03:09.820 તેથી અહિ ઉપરનુ વાક્ય, મને અહિ ફરીથી લખવા દો.બે ગુણ્યા ૩. 00:03:09.830 --> 00:03:15.672 તેને આ રીતે પણ લખી શકાય કે બે વખત ત્રણ. 00:03:15.672 --> 00:03:19.870 તેથી ૩ વત્તા ૩. 00:03:19.870 --> 00:03:22.295 અને ફરી એક વાર, તમને એમ થતું હશે કે , આ બે ક્યા ગયા? 00:03:22.310 --> 00:03:24.076 તમે જાણો છો, મારી પાસે બે ગુણ્યા ત્રણ હતા. 00:03:24.076 --> 00:03:28.110 અને જ્યારે તમે સરવાળો કરો છો, તમે જોશો મારી પાસે-- અરે હુ તે નથી જણતો--સારુ, મે ચેરી કહેલ, પરંતુ તેઓ રાસબરી કે બિજુ કઇ બી હોઇ શકે છે. 00:03:27.828 --> 00:03:30.460 અને જ્યારે તમે સરવાળો કરો છો, તમે જોશો મારી પાસે-- અરે હુ તે નથી જણતો--સારુ, મે ચેરી કહેલ, પરંતુ તેઓ રાસબરી કે બિજુ કઇ બી હોઇ શકે છે. 00:03:30.460 --> 00:03:32.587 અને પછી મારી પાસે બે વસ્તુ છે, મારી પાસે ત્રણ વસ્તુ છે.અને બે અને ત્રણ ક્યરેય અદ્ર્શ્ય નહિ થાય.. 00:03:32.587 --> 00:03:34.170 અને પછી મારી પાસે બે વસ્તુ છે, મારી પાસે ત્રણ વસ્તુ છે.અને બે અને ત્રણ ક્યરેય અદ્ર્શ્ય નહિ થાય.. 00:03:34.170 --> 00:03:36.610 અને મે તે બધાને ઉમેર્યા, મને પાચ મળ્યા. 00:03:36.620 --> 00:03:38.510 પરંતુ હુ અહિ કહી રહ્યો છુકે બે ગુણ્યા ત્રણ 00:03:38.510 --> 00:03:40.070 એ ૩ વત્તા ૩ ની સમાન જ છે. 00:03:40.080 --> 00:03:41.200 ૨ ક્યા જતાં રહ્યા? 00:03:41.210 --> 00:03:43.851 અહિ, આ કિસ્સા મા, ૨ એ 00:03:43.851 --> 00:03:48.580 એવુ કહે છે કે હુ ત્રણને કેટલી વખત ત્રણ માં જ ઉમેરીશ. 00:03:48.580 --> 00:03:55.102 પરંતુ રસપ્રદ છે કે, હુ તેને બે ગુણ્યા ૩ ને કેવી રીતે દર્શાવવુ. 00:03:55.102 --> 00:03:57.786 હુ તેને ૨ વત્તા ૨ વત્તા ૨ વત્તા , 00:03:57.786 --> 00:04:00.870 એટલે કે ૨ ને ૨ માં જ ૩ વખત ઉમેરવા એમ કહી શકું. 00:04:00.870 --> 00:04:03.611 હુ તેનો અર્થ એ રીતે કરી શકુ અથવા હુ તેને 00:04:03.611 --> 00:04:07.105 ૩ ને ૩ માં ૨ વાર ઉમેરવાના એમ પણ કરી શકુ. 00:04:07.121 --> 00:04:09.376 પરંતુ ધ્યાન રાખો, મને બંને વખત સમાન જ જવાબ મળ્યો.૩ વત્તા ૩ શુ થાય? 00:04:09.376 --> 00:04:11.320 પરંતુ ધ્યાન રાખો, મને બંને વખત સમાન જ જવાબ મળ્યો.૩ વત્તા ૩ શુ થાય? 00:04:11.330 --> 00:04:14.110 તે ૬ બરાબર થાય. 00:04:14.120 --> 00:04:16.537 અને કદાચ ગણિત મા આ પહેલી જ વાર છે કે 00:04:16.537 --> 00:04:19.330 તમને કઇક પાક્કો જવાબ મળ્યો! 00:04:19.330 --> 00:04:21.478 કેટલીક વાર, તમે કોઈ પણ રીતે દાખલો ગણો, 00:04:21.478 --> 00:04:25.350 તમને સરખો જ જવાબ મળે, જો તમે સાચી રીતે દાખલો ગણો તો. 00:04:25.350 --> 00:04:26.886 તેથી બે વ્યક્તિ એક વસ્તુ ને બે જુદી જુદી 00:04:26.886 --> 00:04:29.385 તેથી બે વ્યક્તિ એક વસ્તુ ને બે જુદી જુદી 00:04:29.385 --> 00:04:33.800 રીતે જુએ , પરંતુ તેઓનો જવાબ સમાન જ આવે છે. 00:04:33.810 --> 00:04:35.443 અને તેથી તમે કદાચ કહી રહ્યા હશો કે , 00:04:35.443 --> 00:04:42.680 ગુણાકાર ક્યારે ઉપયોગી હોય છે? 00:04:42.680 --> 00:04:43.870 તોએનો જવાબ છે કે, ઘણી વાર તે ગણતરી ને સરળ બનાવે છે. 00:04:43.880 --> 00:04:46.880 તોએનો જવાબ છે કે, ઘણી વાર તે ગણતરી ને સરળ બનાવે છે. 00:04:46.880 --> 00:04:51.682 તેથી ચલો ધારો કે મારી પાસે-- 00:04:51.682 --> 00:04:56.570 ચલો આપણી ફળ ની રીત ને જ વળ્ગ્યા રહીએ. 00:04:56.580 --> 00:05:00.425 સામ્યતા એ માત્ર જ્યારે તમે ઘણી વાર ઉપયોગ કરો છો તે-- 00:05:00.425 --> 00:05:02.080 સારુ, હુ તેમા બહુ નહી જાઉ. 00:05:02.080 --> 00:05:03.700 પરંતુ આપણો ફળનો દાખલો લઈએ.ચલો ધારો કે મારી પાસે લીંબુ છે. 00:05:03.700 --> 00:05:05.120 પરંતુ આપણો ફળનો દાખલો લઈએ.ચલો ધારો કે મારી પાસે લીંબુ છે. 00:05:05.120 --> 00:05:07.030 ચલો મને થોડા લીંબુ દોરવા દો. 00:05:07.040 --> 00:05:08.800 હુ તેમને ત્રણ હાર મા દોરીશ.તેથી મારી પાસે એક, બે, ત્રણ-- સારુ, હુ તેમને નથી ગણતો 00:05:08.810 --> 00:05:14.819 હુ તેમને ત્રણ હાર મા દોરીશ.તેથી મારી પાસે એક, બે, ત્રણ-- સારુ, હુ તેમને નથી ગણતો 00:05:14.819 --> 00:05:17.920 કારણ કે તે આપણને દાખલા નો જવાબ આપી દેશે. 00:05:17.920 --> 00:05:21.440 હુ ફક્ત થોડા લીંબુ દોરુ છુ. 00:05:21.440 --> 00:05:27.060 હવે, જો હુ કહુ, તમે મને કહો કે અહિ કેટલા લીંબુ છે. 00:05:27.060 --> 00:05:28.573 અને જો મે તે પૂછ્યું હોય તો,તમે બધા લીંબુ ગણવા માંડશો. 00:05:28.573 --> 00:05:31.190 અને જો મે તે પૂછ્યું હોય તો,તમે બધા લીંબુ ગણવા માંડશો. 00:05:31.200 --> 00:05:34.028 અને તે એવુ કેહવામા બહુ સમય નહિ લે, કે 00:05:34.028 --> 00:05:39.038 તે એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ, દસ, અગીઆર, બાર લીંબુ છે. 00:05:39.038 --> 00:05:40.460 મે તમને ખરેખર જવાબ આપી દીધો છે.આપણે જાણીએ છીએ કે તે ૧૨ લીંબુ છે. 00:05:40.470 --> 00:05:43.170 મે તમને ખરેખર જવાબ આપી દીધો છે.આપણે જાણીએ છીએ કે તે ૧૨ લીંબુ છે. 00:05:43.180 --> 00:05:44.872 પરંતુ લીંબુ ગણવા માટેની એક બીજી સરળ અને ઝડપી રીત છે. 00:05:44.872 --> 00:05:48.000 પરંતુ લીંબુ ગણવા માટેની એક બીજી સરળ અને ઝડપી રીત છે. 00:05:48.010 --> 00:05:51.940 જુઓ અહીં દરેક હાર મા કેટલા લીંબુ છે? 00:05:51.950 --> 00:05:56.940 અને હાર(હરોળ) એટલે બાજુ થી બાજુ. 00:05:56.940 --> 00:05:59.860 મારા ખ્યાલથી તમે જાણે છો કે હાર (હરોળ) શુ છે. 00:05:59.870 --> 00:06:03.320 તે વિષે હું તમારી સથે ચર્ચા કરવા નથી માંગતો. 00:06:03.320 --> 00:06:06.090 તો હરોળ માં કેટલા લીંબુ છે? 00:06:06.100 --> 00:06:09.280 સારું, હરોળમાં ત્રણ લીંબુ છે. 00:06:09.290 --> 00:06:11.720 અને ચાલો હું તમને બીજો પ્રશ્ન પૂછું. 00:06:11.720 --> 00:06:16.160 અહીં કેટલી હરોળ છે? 00:06:16.170 --> 00:06:21.020 સારું, આ રીતે એક હરોળ હતી અને આ બીજી હરોળ છે. 00:06:21.020 --> 00:06:26.670 આ ત્રીજી હરોળ છે અને આ ચોથી હરોળ છે. 00:06:26.680 --> 00:06:31.377 તો તે ગણવા માટેની સરળ રીત જોઈએ તો , મારી પાસે દરેક હરોળમાં ત્રણ લીંબુ છે. 00:06:31.377 --> 00:06:32.500 અને તેવી મારી પાસે ચાર છે.તો ચાલો કહીએ કે મારી પાસે હરોળ દીઠ ત્રણ લીંબુ છે. 00:06:32.500 --> 00:06:35.350 અને તેવી મારી પાસે ચાર છે.તો ચાલો કહીએ કે મારી પાસે હરોળ દીઠ ત્રણ લીંબુ છે. 00:06:35.360 --> 00:06:38.350 આશા રાખું છું કે હું તમને ગુચવતો નથી, પણ મને લાગે છે કે તમને મજા આવશે. 00:06:38.350 --> 00:06:39.805 અને મારી પાસે ચાર હરોળ છે.તેથી મારી પાસે ચાર વખત ત્રણ લીંબુ છે. 00:06:39.805 --> 00:06:43.068 અને મારી પાસે ચાર હરોળ છે.તેથી મારી પાસે ચાર વખત ત્રણ લીંબુ છે. 00:06:43.068 --> 00:06:46.365 ચાર વખત ત્રણ લીંબુ. 00:06:46.365 --> 00:06:50.600 અને તે મારી પાસેના કુલ લીંબુ બરાબર થાય-- બાર 00:06:50.600 --> 00:06:54.618 અને અત્યાર સુધી સરવાળા માટે મેં જે કર્યું તેની સાથે વધારે સમજાવું તો, 00:06:54.618 --> 00:06:56.089 ચાલો આપણે આના વિષે વિચારીએ. 00:06:56.089 --> 00:06:58.533 ચાર ગુણ્યા ત્રણ, જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય. 00:06:58.533 --> 00:07:02.002 ચાર ગુણ્યા ત્રણ, જેને ચાર વખત ત્રણ એમ પણ સમજી શકાય. 00:07:02.002 --> 00:07:04.619 હું આવું વિચારું. 00:07:04.635 --> 00:07:07.018 હું ચાર વખત ત્રણ વિચારું. 00:07:07.018 --> 00:07:09.004 તેથી ત્રણ, ચાર વખત. 00:07:09.004 --> 00:07:11.817 ત્રણ વત્તા,ત્રણ વત્તા,ત્રણ વત્તા,ત્રણ. 00:07:11.817 --> 00:07:13.258 આપણે તેમ કરીએ તો આપણને આવું મળશે: 00:07:13.258 --> 00:07:15.129 ત્રણ વત્તા ત્રણ છ. 00:07:15.129 --> 00:07:16.830 છ વત્તા ત્રણ તે નવ. 00:07:16.830 --> 00:07:19.538 નવ વત્તા ત્રણ તે બાર છે. 00:07:19.538 --> 00:07:23.815 અને આ વીડિઓના ભાગમાં આપણે અહી શીખ્યા, 00:07:23.815 --> 00:07:27.256 આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. 00:07:27.271 --> 00:07:29.617 આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. 00:07:29.617 --> 00:07:33.025 આપણે શીખ્યા કે આ જ ગુણાકારને ત્રણ ગુણ્યા ચાર એમ પણ વિચારી શકાય. 00:07:33.025 --> 00:07:34.758 તમે ક્રમ બદલી શકો. 00:07:34.758 --> 00:07:36.540 અને આ ગુણાકારનો એક ઉપયોગી, રસપ્રદ અને ખરેખર ખાસ ગુણધર્મ છે. 00:07:36.540 --> 00:07:41.848 અને આ ગુણાકારનો એક ઉપયોગી, રસપ્રદ અને ખરેખર ખાસ ગુણધર્મ છે. 00:07:41.848 --> 00:07:46.704 પણ તે ચાર ત્રણ વખત એ રીતે પણ લખી શકાય. 00:07:46.704 --> 00:07:49.867 ચાર વત્તા, ચાર વત્તા ચાર. 00:07:49.882 --> 00:07:52.500 તમે ચારને તેમાં જ ત્રણ વખત ઉમેરો. 00:07:52.500 --> 00:07:54.588 ચાર વત્તા ચાર તે આઠ થાય. 00:07:54.588 --> 00:07:58.133 આઠ વત્તા ચાર તે બાર થશે. 00:07:58.133 --> 00:08:02.545 અને આને આપણે ચાર ગુણ્યા ત્રણ એમ કહીએ છીએ, 00:08:02.545 --> 00:08:04.863 પણ હું એવા લોકો ને પણ મળ્યો છું, 00:08:04.863 --> 00:08:07.632 અને મારા કુટુંબના ઘણા લોકો 00:08:07.632 --> 00:08:09.800 આને બીજી રીતે કહે છે 00:08:09.800 --> 00:08:13.864 અને તેઓ ઘણી વાર આને ત્રણ ચાર વખત અથવા ચાર ત્રણ વખત એમ પણ કહે છે. 00:08:13.864 --> 00:08:15.625 અને તે ઘણું સાહજિક છે. 00:08:15.625 --> 00:08:17.498 તમે પહેલી વખત સાંભળો ત્યારે તે તમને તે જાણીતું ના લાગે, 00:08:17.498 --> 00:08:19.348 પણ તે આ ગુણાકારનો દાખલો આ રીતે લખશે, 00:08:19.348 --> 00:08:21.231 અથવા તેઓ આને એમ કહેશે કે . 00:08:21.231 --> 00:08:23.364 તેઓ એમ કહેશે કે ચાર વાર ત્રણ શું થાય? 00:08:23.379 --> 00:08:25.115 અને તેઓ જયારે ચાર વાર ત્રણ કહે,તેઓ ચોખ્ખું કહે છે કે,ચાર વાર ત્રણ શું થાય? 00:08:25.115 --> 00:08:27.545 અને તેઓ જયારે ચાર વાર ત્રણ કહે,તેઓ ચોખ્ખું કહે છે કે,ચાર વાર ત્રણ શું થાય? 00:08:27.545 --> 00:08:31.602 તો આ એક ત્રણ, બે ત્રણ, ત્રણ ત્રણ, ચાર ત્રણ. 00:08:31.602 --> 00:08:34.155 જયારે તમે તેનો સરવાળો કરો તો ચાર વાર ત્રણ કેટલા થાય? 00:08:34.155 --> 00:08:35.413 તે બાર થશે. 00:08:35.413 --> 00:08:37.871 અને તમે એમ પણ કહી શકો,ત્રણ વાર ચાર કેટલા થાય? તો મને તે લખી લેવા દો. 00:08:37.871 --> 00:08:41.354 અને તમે એમ પણ કહી શકો,ત્રણ વાર ચાર કેટલા થાય? તો મને તે લખી લેવા દો. 00:08:41.354 --> 00:08:42.793 હું તેને અલગ રંગ થી કરું.તે ચાર વાર ત્રણ છે. 00:08:42.808 --> 00:08:46.987 હું તેને અલગ રંગ થી કરું.તે ચાર વાર ત્રણ છે. 00:08:46.987 --> 00:08:48.863 મારો મતલબ ચોક્કસ તે ચાર વાર ત્રણ છે. 00:08:48.863 --> 00:08:52.529 જો મેં તમને કીધું હોત કે ચાર વાર ત્રણ લખો અને તેને ઉમેરી દો, 00:08:52.529 --> 00:08:53.444 તેનો મતલબ એ જ છે. 00:08:53.444 --> 00:08:55.532 અને તે ચાર ગુણ્યા ત્રણ છે. 00:08:55.532 --> 00:08:57.329 કે ત્રણ ગુણ્યા ચાર છે. 00:08:57.329 --> 00:09:02.964 અને આ--ચાલો હું તેને અલગ રંગ થી કરું. 00:09:02.980 --> 00:09:09.449 તે ત્રણ ચાર છે. 00:09:09.449 --> 00:09:13.057 અને તે ત્રણ ગુણ્યા ચાર પણ લખી શકાય. 00:09:13.057 --> 00:09:15.667 અને તે બધાના બરાબર બાર થાય.હવે કદાચ તમે કહો છો કે 00:09:15.667 --> 00:09:16.448 અને તે બધાના બરાબર બાર થાય. હવે કદાચ તમે કહો કે 00:09:16.448 --> 00:09:18.753 સારું,તે સરસ છે,તે ટૂંકી સરસ રીત છે,જે તમે મને શીખવી, 00:09:18.753 --> 00:09:19.713 સારું,તે સરસ છે,તે ટૂંકી સરસ રીત છે,જે તમે મને શીખવી, 00:09:19.713 --> 00:09:24.946 પણ ગુણાકાર કરવા કરતા આ લીંબુ ગણવામાં ઓછો સમય લાગ્યો. 00:09:24.946 --> 00:09:26.569 પણ ગુણાકાર કરવા કરતા આ લીંબુ ગણવામાં ઓછો સમય લાગ્યો. 00:09:26.569 --> 00:09:30.221 સારું,સૌથી પહેલા તો તે અત્યારે એવું લાગે છે, કારણ કે તમારા માટે ગુણાકાર નવી વાત છે. 00:09:30.221 --> 00:09:33.718 પણ તમે ઘણી વખત એવું જોશો કે 00:09:33.718 --> 00:09:35.425 અને ખરેખર તો ઘણી બધી વખત-- 00:09:35.425 --> 00:09:39.202 હું વખત શબ્દ આ ગુણાકારના વીડિઓમાં વધારે વાપરવા નથી માંગતો, 00:09:39.202 --> 00:09:41.665 જ્યાં લીંબુની દરેક હરોળ માં, 00:09:41.665 --> 00:09:42.670 ત્રણના બદલે, 00:09:42.670 --> 00:09:44.400 ત્યાં સો લીંબુ પણ હોઈ શકે! 00:09:44.400 --> 00:09:48.210 તે સો હરોળ પણ હોઈ શકે! અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો, 00:09:48.210 --> 00:09:50.100 તે સો હરોળ પણ હોઈ શકે! અને તમે કાયમ માટે બધા લીંબુ ગણતા જ રહેશો, 00:09:50.100 --> 00:09:52.423 અને તે કિસ્સા માં ગુણાકાર ઉપયોગ માં આવે છે. 00:09:52.423 --> 00:09:57.339 જોકે આપણે અત્યારે સો વખત સોનો ગુણાકાર નથી શીખવાના. 00:09:57.339 --> 00:09:59.049 હવે એક વસ્તુ જે હું તમને આપવા માંગું છું,તે એક પ્રકારની યુક્તિ છે, 00:09:59.049 --> 00:09:59.930 હવે એક વસ્તુ જે હું તમને આપવા માંગું છું,તે એક પ્રકારની યુક્તિ છે, 00:09:59.930 --> 00:10:04.202 મને યાદ છે મારી બહેન મારા કરતા કેટલી ચાલાક છે તે બતાવવા, 00:10:04.202 --> 00:10:07.081 જયારે હું બાલમંદિર માં હતો અને તે ત્રીજા ધોરણ માં હતી, 00:10:07.096 --> 00:10:12.638 તે કહેતી,"ભાઈ ત્રણ વખત એક કેટલા થાય?"અને હું કહેતો, કારણ કે મારું દિમાગ કહેતું, 00:10:12.638 --> 00:10:14.575 તે કહેતી,"ભાઈ ત્રણ વખત એક કેટલા થાય?"અને હું કહેતો, કારણ કે મારું દિમાગ કહેતું, 00:10:14.575 --> 00:10:16.390 અરે! તે ત્રણ વત્તા એક જેવું છે, 00:10:16.390 --> 00:10:19.776 અને હું કહેતો ત્રણ વત્તા એક બરાબર ચાર છે. 00:10:19.776 --> 00:10:20.276 અને તેથી હું કહેત, 00:10:20.276 --> 00:10:23.579 અરે! ત્રણ ગુણ્યા એક તે પણ ચાર થવું જોઈએ. 00:10:23.579 --> 00:10:25.944 અને તે કહેતી,"ના બુદ્ધુ! તે ત્રણ થાય". 00:10:25.944 --> 00:10:27.240 અને મને થતું કે તે કઈ રીતે બની શકે? 00:10:27.240 --> 00:10:31.278 તને કઈ રીતે ખબર કે ત્રણ વખત કોઈ સંખ્યા તે ત્રણ જ થાય ? 00:10:31.278 --> 00:10:33.336 અને આનો મતલબ શું છે તે વિચારો. 00:10:33.336 --> 00:10:39.373 તમે તેને ત્રણ વાર એક ની જેમ જોઈ શકો.અને ત્રણ વાર એક કેટલા છે? 00:10:39.373 --> 00:10:40.487 તમે તેને ત્રણ વાર એક ની જેમ જોઈ શકો.અને ત્રણ વાર એક કેટલા છે? 00:10:40.487 --> 00:10:44.773 તે એક એક વત્તા બીજા એક વત્તા બીજા એક. 00:10:44.773 --> 00:10:46.430 તે ત્રણ થાય. 00:10:46.430 --> 00:10:49.200 અથવા તમે તેને ત્રણ એક વખત તેમ પણ લઇ શકો. 00:10:49.200 --> 00:10:51.323 તો એક વખત ત્રણ કેટલા થાય? 00:10:51.323 --> 00:10:53.505 તે તો કેટલું સહેલું છે! 00:10:53.505 --> 00:10:54.668 તે માત્ર ત્રણ છે. 00:10:54.668 --> 00:10:55.955 તે એક ત્રણ છે. 00:10:55.955 --> 00:10:59.826 તમે તેને એક ત્રણ એમ લખી શકો. 00:10:59.826 --> 00:11:02.313 એટલે જ તો કઈ પણ ગુણ્યા એક,કે એક ગુણ્યા કઈ પણ, 00:11:02.313 --> 00:11:03.985 એટલે જ તો કઈ પણ ગુણ્યા એક,કે એક ગુણ્યા કઈ પણ, 00:11:03.985 --> 00:11:05.550 તે તે જ સંખ્યા થાય. 00:11:05.550 --> 00:11:08.244 એટલે તેથી જ ત્રણ ગુણ્યા એક તે ત્રણ છે. 00:11:08.244 --> 00:11:10.225 એક ગુણ્યા ત્રણ તે ત્રણ છે. 00:11:10.225 --> 00:11:13.871 અને તમે જાણો છો હું કહી શકું કે સો વખત એક, 00:11:13.871 --> 00:11:16.557 તે સો બરાબર છે. 00:11:16.557 --> 00:11:20.948 હું કહી શકું કે એક ગુણ્યા ઓગણચાલીસ 00:11:20.948 --> 00:11:23.428 તે ઓગણચાલીસ બરાબર થાય. 00:11:23.428 --> 00:11:26.601 અને હું માનું છું કે તમે એટલી મોટી સંખ્યાઓ થી જાણીતા છો. 00:11:26.601 --> 00:11:27.873 એટલે તે રસપ્રદ છે. 00:11:27.873 --> 00:11:32.001 હવે ગુણાકાર વિષે એક મહત્વની રસપ્રદ વાત જોઈએ. 00:11:32.001 --> 00:11:34.683 અને તે એ છે કે તમે શૂન્ય સાથે ગુણાકાર કરો. 00:11:34.683 --> 00:11:37.858 હવે હું શૂન્યના સરવાળા સાથે શરુ કરીશ. 00:11:37.858 --> 00:11:41.291 ત્રણ વત્તા શૂન્ય તે તો તમે શીખ્યા છો. 00:11:41.291 --> 00:11:42.198 તે ત્રણ છે. 00:11:42.198 --> 00:11:43.850 કારણ કે હું ત્રણમાં કઈ ઉમેરતો નથી. 00:11:43.850 --> 00:11:44.875 જો તમારી પાસે ત્રણ સફરજન હોય, 00:11:44.875 --> 00:11:46.965 અને હું તમને શૂન્ય સફરજન આપું, 00:11:46.965 --> 00:11:48.960 તો હજી પણ તમારી પાસે ત્રણ સફરજન રહેશે, 00:11:48.960 --> 00:11:49.997 પણ ત્રણ શું છે-- 00:11:49.997 --> 00:11:53.120 અને કદાચ મેં ત્રણ અંક પર વધારે ભાર મુક્યો છે, 00:11:53.120 --> 00:11:54.017 સારું તો ચાલો હું બદલું, 00:11:54.017 --> 00:11:59.231 ચાર ગુણ્યા શૂન્ય કેટલા થાય? 00:11:59.231 --> 00:12:03.490 તે શૂન્ય ચાર વખત તેમ કહી શકાય. 00:12:03.490 --> 00:12:09.235 તો શૂન્ય વત્તા,શૂન્ય વત્તા, શૂન્ય વત્તા, શૂન્ય કેટલા થાય? 00:12:09.235 --> 00:12:11.587 તે શૂન્ય થાય! 00:12:11.587 --> 00:12:14.124 બરાબર?મારી પાસે કઈ નહિ,વત્તા કઈ નહિ, વત્તા કઈ નહિ, વત્તા કઈ નહિ છે. 00:12:14.124 --> 00:12:15.366 તેથી મારી પાસે કઈ નથી! 00:12:15.366 --> 00:12:16.649 બીજી રીતે વિચારીએ તો 00:12:16.649 --> 00:12:18.894 હું કહી શકું કે ચાર શૂન્ય વખત. 00:12:18.894 --> 00:12:21.108 તો હું ચાર શૂન્ય વખત કઈ રીતે લખું? 00:12:21.108 --> 00:12:23.088 સારું, હું કઈ નહિ લખું બરાબર ને ?કારણ કે જો હું કઈ લખું, 00:12:23.088 --> 00:12:24.312 સારું, હું કઈ નહિ લખું બરાબર ને ?કારણ કે જો હું કઈ લખું, 00:12:24.312 --> 00:12:26.940 જો હું એક ચાર લખું તો મારી પાસે "શૂન્ય વાર ચાર" નહિ રહે. 00:12:26.940 --> 00:12:28.150 એટલે કે તેનો મતલબ-- 00:12:28.150 --> 00:12:29.785 આ ચાર-- 00:12:29.785 --> 00:12:31.216 હું લખી લઉં-- 00:12:31.216 --> 00:12:36.295 આ ચાર શૂન્ય છે. 00:12:36.295 --> 00:12:40.871 પણ હું શૂન્ય વાર ચાર પણ લખી શકું.અને શૂન્ય વાર ચાર શું થાય? 00:12:40.871 --> 00:12:41.865 પણ હું શૂન્ય વાર ચાર પણ લખી શકું.અને શૂન્ય વાર ચાર શું થાય? 00:12:41.865 --> 00:12:43.553 સારું,હું અહી ખાલી જગ્યા જ રાખીશ. 00:12:43.553 --> 00:12:44.373 તે અહી મેં કર્યું!અહી એક પણ ચાર નથી! 00:12:44.373 --> 00:12:45.882 તે અહી મેં કર્યું!અહી એક પણ ચાર નથી! 00:12:45.882 --> 00:12:47.579 એટલે તે એક મોટી ખાલી જગ્યા છે. 00:12:47.579 --> 00:12:48.687 તે એક રમુજી વાત છે. 00:12:48.687 --> 00:12:50.859 એટલે કઈ પણ ગુણ્યા શૂન્ય તે શૂન્ય છે! 00:12:50.859 --> 00:12:52.795 હું કોઈ મોટી રકમ લખી શકું. 00:12:52.795 --> 00:12:59.436 તમે જાણો છો ચૂમ્માળીશ લાખ ત્રાણું હજાર છસ્સો બાણું ગુણ્યા શૂન્ય 00:12:59.436 --> 00:13:01.540 તમે જાણો છો ચૂમ્માળીશ લાખ ત્રાણું હજાર છસ્સો બાણું ગુણ્યા શૂન્ય 00:13:01.540 --> 00:13:02.640 બરાબર શું? 00:13:02.640 --> 00:13:04.327 તે શૂન્ય થશે. 00:13:04.327 --> 00:13:05.162 અને કોઈ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય 00:13:05.162 --> 00:13:06.200 અને કોઈ સંખ્યા ગુણ્યા એક કેટલા થાય 00:13:06.200 --> 00:13:07.516 તે સંખ્યા પોતે જ થાય. 00:13:07.516 --> 00:13:12.395 શૂન્ય વખત સત્તર કેટલા? 00:13:12.395 --> 00:13:15.179 ફરીથી, તે શૂન્ય થશે. 00:13:15.179 --> 00:13:18.256 સારું, મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું. આવતા વીડિઓમાં મળીશું. 00:13:18.256 --> 99:59:59.999 સારું, મને લાગે છે કે હું ઘણા સમયથી સમજાવી રહ્યો છું.આવતા વીડિઓમાં મળીશું.