-
વર્ડપ્રેસ ૪.૭ "વોન",
-
જાઝ સંગીત શૈલી ના મહાન સંગીતકાર
સારાહ "Sassy" વોન નામ પરથી
-
તમારી વેબસાઇટ સુયોજિત કરવા માટે તે
સરળ બનાવે છે જે રીતે તમે કરવા માંગો છો.
-
કાર્લી ને મળો.
-
કાર્લી એક પાલતું પ્રાણી નો સ્ટોર ચલાવે છે
અને એક વેબસાઇટ ની જરૂર છે.
-
કાર્લી તેના વિકલ્પો જોય છે...
-
... અને વર્ડપ્રેસ શોધે છે.
-
વર્ડપ્રેસ સાથે, કાર્લી હજારો થીમ્સ માંથી
-
પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે
એક થીમ પસંદ કરી શકે છે.
-
કાર્લી ટ્વેન્ટી સેવન્ટીન નક્કી કરે છે,
-
જે વર્ડપ્રેસ માટે એક નવી થીમ છે,
-
અને વ્યવસાયો માટે બનાવવામાં આવી છે.
-
ટ્વેન્ટી સેવન્ટીન મોટા ચિત્રો સાથે
-
એક આકર્ષક ડિઝાઇન નો સમાવેશ કરે છે
-
બંને નાના વ્યવસાયો જેમ કે પાલતું પ્રાણી નો
સ્ટોર અથવા મોટા વ્યવસાયો માટે યોગ્ય છે.
-
કારણ કે આ નવી સાઇટ છે,
-
ટ્વેન્ટી સેવન્ટીન કેટલીક સ્ટાર્ટર સામગ્રી
બતાવશે
-
કાર્લી જોશે કે કેવી રીતે તેના સ્ટોર માટે
કામ કરી શકે છે
-
અને તે કસ્ટમાઇઝ સાથે પ્રારંભ કરવા
માટે મદદ કરશે.
-
નવા દ્રશ્ય સંપાદન શૉર્ટકટ્સ
-
તેની સાઇટ ના કયા પાસાંઓ બદલી શકાય છે
-
તે જીવંત પૂર્વાવલોકન ની અંદર બતાવશે.
-
જેમ તે થીમ કસ્ટમાઇઝ કરશે,
-
કાર્લી જોશે કે તેના હેડર માં
વિડિઓ ઉમેરી શકે છે.
-
તે એક વિડિઓ પસંદ કરે છે
જેમાં તેની ભત્રીજી એક ગલૂડિયા સાથે છે
-
અને તેના ટેબ્લેટ માંથી
તેની સાઇટ પર વિડિઓ હેડર ઉમેરે છે.
-
કારણ કે તમે પેજ વર્ડપ્રેસ ૪.૭ માં
કસ્ટમાઈઝર માં
-
મેનુઓ સંપાદિત કરતી વખતે બનાવી શકો છો,
-
કાર્લી તેના વર્તમાન વર્કફ્લો
ભંગ કર્યા વિના
-
તેની સાઇટનું માળખું બનાવવાનું
ચાલુ કરી શકે છે.
-
તે સાઇટ શેર કરવા માટે તૈયાર છે તે પહેલાં
-
કાર્લી વધુ એક ફેરફાર કરવા માંગે છે -
-
તેના સ્ટોરનું નામ વધુ નોંધપાત્ર બનાવવું છે
-
નવી CSS પેનલ આ સરળ બનાવે છે,
-
અને તમારા ફેરફારો બતાવે છે - જીવંત
જેમ તમે ફેરફાર કરો છો.
-
અને તે સાથે, તે તેના પાલતું પ્રાણીના સ્ટોર
માટે નવી વેબસાઇટ પ્રકાશિત કરે છે.
-
કાર્લી ખુશ છે.
-
વર્ડપ્રેસ ૪.૭ આ બધા લક્ષણોનો સમાવેશ કરે છે
-
અને વધુ , નવી ડેવલપર સુવિધાઓ
-
જેમ કે REST API કન્ટેન્ટ એંડપોઇન્ટ્સ.
-
વર્ડપ્રેસ ૪.૭ વોન -
-
તમને સાઇટ સુયોજિત કરવા મદદ કરે છે,
જે રીતે તમે કરવા માંગો છો.