[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.10,0:00:02.90,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ ૪.૭ "વોન", Dialogue: 0,0:00:02.90,0:00:06.76,Default,,0000,0000,0000,,જાઝ સંગીત શૈલી ના મહાન સંગીતકાર\Nસારાહ "Sassy" વોન નામ પરથી Dialogue: 0,0:00:06.76,0:00:11.11,Default,,0000,0000,0000,,તમારી વેબસાઇટ સુયોજિત કરવા માટે તે\Nસરળ બનાવે છે જે રીતે તમે કરવા માંગો છો. Dialogue: 0,0:00:13.39,0:00:14.42,Default,,0000,0000,0000,,કાર્લી ને મળો. Dialogue: 0,0:00:14.82,0:00:18.65,Default,,0000,0000,0000,,કાર્લી એક પાલતું પ્રાણી નો સ્ટોર ચલાવે છે\Nઅને એક વેબસાઇટ ની જરૂર છે. Dialogue: 0,0:00:19.74,0:00:21.86,Default,,0000,0000,0000,,કાર્લી તેના વિકલ્પો જોય છે... Dialogue: 0,0:00:21.88,0:00:23.87,Default,,0000,0000,0000,,... અને વર્ડપ્રેસ શોધે છે. Dialogue: 0,0:00:24.04,0:00:26.32,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ સાથે, કાર્લી હજારો થીમ્સ માંથી Dialogue: 0,0:00:26.37,0:00:29.73,Default,,0000,0000,0000,,પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે \Nએક થીમ પસંદ કરી શકે છે. Dialogue: 0,0:00:29.80,0:00:32.56,Default,,0000,0000,0000,,કાર્લી ટ્વેન્ટી સેવન્ટીન નક્કી કરે છે, Dialogue: 0,0:00:32.87,0:00:34.78,Default,,0000,0000,0000,,જે વર્ડપ્રેસ માટે એક નવી થીમ છે, Dialogue: 0,0:00:34.78,0:00:38.88,Default,,0000,0000,0000,,અને વ્યવસાયો માટે બનાવવામાં આવી છે. Dialogue: 0,0:00:38.88,0:00:41.86,Default,,0000,0000,0000,,ટ્વેન્ટી સેવન્ટીન મોટા ચિત્રો સાથે Dialogue: 0,0:00:41.86,0:00:43.80,Default,,0000,0000,0000,,એક આકર્ષક ડિઝાઇન નો સમાવેશ કરે છે Dialogue: 0,0:00:43.80,0:00:50.24,Default,,0000,0000,0000,,બંને નાના વ્યવસાયો જેમ કે પાલતું પ્રાણી નો\Nસ્ટોર અથવા મોટા વ્યવસાયો માટે યોગ્ય છે. Dialogue: 0,0:00:50.24,0:00:51.97,Default,,0000,0000,0000,,કારણ કે આ નવી સાઇટ છે, Dialogue: 0,0:00:51.97,0:00:54.84,Default,,0000,0000,0000,,ટ્વેન્ટી સેવન્ટીન કેટલીક સ્ટાર્ટર સામગ્રી\Nબતાવશે Dialogue: 0,0:00:54.84,0:00:57.54,Default,,0000,0000,0000,,કાર્લી જોશે કે કેવી રીતે તેના સ્ટોર માટે\Nકામ કરી શકે છે Dialogue: 0,0:00:57.54,0:01:02.00,Default,,0000,0000,0000,,અને તે કસ્ટમાઇઝ સાથે પ્રારંભ કરવા\Nમાટે મદદ કરશે. Dialogue: 0,0:01:02.00,0:01:03.51,Default,,0000,0000,0000,,નવા દ્રશ્ય સંપાદન શૉર્ટકટ્સ Dialogue: 0,0:01:03.51,0:01:06.40,Default,,0000,0000,0000,,તેની સાઇટ ના કયા પાસાંઓ બદલી શકાય છે Dialogue: 0,0:01:06.40,0:01:09.28,Default,,0000,0000,0000,,તે જીવંત પૂર્વાવલોકન ની અંદર બતાવશે. Dialogue: 0,0:01:09.28,0:01:11.50,Default,,0000,0000,0000,,જેમ તે થીમ કસ્ટમાઇઝ કરશે, Dialogue: 0,0:01:11.50,0:01:15.56,Default,,0000,0000,0000,,કાર્લી જોશે કે તેના હેડર માં\Nવિડિઓ ઉમેરી શકે છે. Dialogue: 0,0:01:15.56,0:01:19.23,Default,,0000,0000,0000,,તે એક વિડિઓ પસંદ કરે છે\Nજેમાં તેની ભત્રીજી એક ગલૂડિયા સાથે છે Dialogue: 0,0:01:19.23,0:01:23.69,Default,,0000,0000,0000,,અને તેના ટેબ્લેટ માંથી\Nતેની સાઇટ પર વિડિઓ હેડર ઉમેરે છે. Dialogue: 0,0:01:23.69,0:01:27.19,Default,,0000,0000,0000,,કારણ કે તમે પેજ વર્ડપ્રેસ ૪.૭ માં\Nકસ્ટમાઈઝર માં Dialogue: 0,0:01:27.19,0:01:29.77,Default,,0000,0000,0000,,મેનુઓ સંપાદિત કરતી વખતે બનાવી શકો છો, Dialogue: 0,0:01:29.77,0:01:32.61,Default,,0000,0000,0000,,કાર્લી તેના વર્તમાન વર્કફ્લો\Nભંગ કર્યા વિના Dialogue: 0,0:01:32.61,0:01:35.05,Default,,0000,0000,0000,,તેની સાઇટનું માળખું બનાવવાનું\Nચાલુ કરી શકે છે. Dialogue: 0,0:01:35.05,0:01:37.74,Default,,0000,0000,0000,,તે સાઇટ શેર કરવા માટે તૈયાર છે તે પહેલાં Dialogue: 0,0:01:37.74,0:01:39.88,Default,,0000,0000,0000,,કાર્લી વધુ એક ફેરફાર કરવા માંગે છે - Dialogue: 0,0:01:39.88,0:01:43.45,Default,,0000,0000,0000,,તેના સ્ટોરનું નામ વધુ નોંધપાત્ર બનાવવું છે Dialogue: 0,0:01:43.45,0:01:46.27,Default,,0000,0000,0000,,નવી CSS પેનલ આ સરળ બનાવે છે, Dialogue: 0,0:01:46.27,0:01:49.12,Default,,0000,0000,0000,,અને તમારા ફેરફારો બતાવે છે - જીવંત\Nજેમ તમે ફેરફાર કરો છો. Dialogue: 0,0:01:50.69,0:01:55.36,Default,,0000,0000,0000,,અને તે સાથે, તે તેના પાલતું પ્રાણીના સ્ટોર\Nમાટે નવી વેબસાઇટ પ્રકાશિત કરે છે. Dialogue: 0,0:01:56.10,0:01:58.03,Default,,0000,0000,0000,,કાર્લી ખુશ છે. Dialogue: 0,0:01:58.03,0:02:01.43,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ ૪.૭ આ બધા લક્ષણોનો સમાવેશ કરે છે Dialogue: 0,0:02:01.43,0:02:04.46,Default,,0000,0000,0000,,અને વધુ , નવી ડેવલપર સુવિધાઓ Dialogue: 0,0:02:04.46,0:02:08.35,Default,,0000,0000,0000,,જેમ કે REST API કન્ટેન્ટ એંડપોઇન્ટ્સ. Dialogue: 0,0:02:08.35,0:02:10.81,Default,,0000,0000,0000,,વર્ડપ્રેસ ૪.૭ વોન - Dialogue: 0,0:02:10.81,0:02:14.65,Default,,0000,0000,0000,,તમને સાઇટ સુયોજિત કરવા મદદ કરે છે,\Nજે રીતે તમે કરવા માંગો છો.