1 00:00:00,098 --> 00:00:02,899 વર્ડપ્રેસ ૪.૭ "વોન", 2 00:00:02,899 --> 00:00:06,759 જાઝ સંગીત શૈલી ના મહાન સંગીતકાર સારાહ "Sassy" વોન નામ પરથી 3 00:00:06,759 --> 00:00:11,109 તમારી વેબસાઇટ સુયોજિત કરવા માટે તે સરળ બનાવે છે જે રીતે તમે કરવા માંગો છો. 4 00:00:13,394 --> 00:00:14,416 કાર્લી ને મળો. 5 00:00:14,824 --> 00:00:18,646 કાર્લી એક પાલતું પ્રાણી નો સ્ટોર ચલાવે છે અને એક વેબસાઇટ ની જરૂર છે. 6 00:00:19,744 --> 00:00:21,857 કાર્લી તેના વિકલ્પો જોય છે... 7 00:00:21,875 --> 00:00:23,867 ... અને વર્ડપ્રેસ શોધે છે. 8 00:00:24,035 --> 00:00:26,315 વર્ડપ્રેસ સાથે, કાર્લી હજારો થીમ્સ માંથી 9 00:00:26,368 --> 00:00:29,728 પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે એક થીમ પસંદ કરી શકે છે. 10 00:00:29,804 --> 00:00:32,557 કાર્લી ટ્વેન્ટી સેવન્ટીન નક્કી કરે છે, 11 00:00:32,866 --> 00:00:34,785 જે વર્ડપ્રેસ માટે એક નવી થીમ છે, 12 00:00:34,785 --> 00:00:38,881 અને વ્યવસાયો માટે બનાવવામાં આવી છે. 13 00:00:38,881 --> 00:00:41,862 ટ્વેન્ટી સેવન્ટીન મોટા ચિત્રો સાથે 14 00:00:41,862 --> 00:00:43,801 એક આકર્ષક ડિઝાઇન નો સમાવેશ કરે છે 15 00:00:43,801 --> 00:00:50,243 બંને નાના વ્યવસાયો જેમ કે પાલતું પ્રાણી નો સ્ટોર અથવા મોટા વ્યવસાયો માટે યોગ્ય છે. 16 00:00:50,243 --> 00:00:51,973 કારણ કે આ નવી સાઇટ છે, 17 00:00:51,973 --> 00:00:54,841 ટ્વેન્ટી સેવન્ટીન કેટલીક સ્ટાર્ટર સામગ્રી બતાવશે 18 00:00:54,841 --> 00:00:57,542 કાર્લી જોશે કે કેવી રીતે તેના સ્ટોર માટે કામ કરી શકે છે 19 00:00:57,542 --> 00:01:02,003 અને તે કસ્ટમાઇઝ સાથે પ્રારંભ કરવા માટે મદદ કરશે. 20 00:01:02,003 --> 00:01:03,513 નવા દ્રશ્ય સંપાદન શૉર્ટકટ્સ 21 00:01:03,513 --> 00:01:06,401 તેની સાઇટ ના કયા પાસાંઓ બદલી શકાય છે 22 00:01:06,401 --> 00:01:09,283 તે જીવંત પૂર્વાવલોકન ની અંદર બતાવશે. 23 00:01:09,283 --> 00:01:11,501 જેમ તે થીમ કસ્ટમાઇઝ કરશે, 24 00:01:11,501 --> 00:01:15,562 કાર્લી જોશે કે તેના હેડર માં વિડિઓ ઉમેરી શકે છે. 25 00:01:15,562 --> 00:01:19,232 તે એક વિડિઓ પસંદ કરે છે જેમાં તેની ભત્રીજી એક ગલૂડિયા સાથે છે 26 00:01:19,232 --> 00:01:23,691 અને તેના ટેબ્લેટ માંથી તેની સાઇટ પર વિડિઓ હેડર ઉમેરે છે. 27 00:01:23,691 --> 00:01:27,193 કારણ કે તમે પેજ વર્ડપ્રેસ ૪.૭ માં કસ્ટમાઈઝર માં 28 00:01:27,193 --> 00:01:29,772 મેનુઓ સંપાદિત કરતી વખતે બનાવી શકો છો, 29 00:01:29,772 --> 00:01:32,612 કાર્લી તેના વર્તમાન વર્કફ્લો ભંગ કર્યા વિના 30 00:01:32,612 --> 00:01:35,053 તેની સાઇટનું માળખું બનાવવાનું ચાલુ કરી શકે છે. 31 00:01:35,053 --> 00:01:37,742 તે સાઇટ શેર કરવા માટે તૈયાર છે તે પહેલાં 32 00:01:37,742 --> 00:01:39,882 કાર્લી વધુ એક ફેરફાર કરવા માંગે છે - 33 00:01:39,882 --> 00:01:43,453 તેના સ્ટોરનું નામ વધુ નોંધપાત્ર બનાવવું છે 34 00:01:43,453 --> 00:01:46,273 નવી CSS પેનલ આ સરળ બનાવે છે, 35 00:01:46,273 --> 00:01:49,122 અને તમારા ફેરફારો બતાવે છે - જીવંત જેમ તમે ફેરફાર કરો છો. 36 00:01:50,692 --> 00:01:55,363 અને તે સાથે, તે તેના પાલતું પ્રાણીના સ્ટોર માટે નવી વેબસાઇટ પ્રકાશિત કરે છે. 37 00:01:56,101 --> 00:01:58,034 કાર્લી ખુશ છે. 38 00:01:58,034 --> 00:02:01,429 વર્ડપ્રેસ ૪.૭ આ બધા લક્ષણોનો સમાવેશ કરે છે 39 00:02:01,429 --> 00:02:04,457 અને વધુ , નવી ડેવલપર સુવિધાઓ 40 00:02:04,457 --> 00:02:08,351 જેમ કે REST API કન્ટેન્ટ એંડપોઇન્ટ્સ. 41 00:02:08,351 --> 00:02:10,808 વર્ડપ્રેસ ૪.૭ વોન - 42 00:02:10,808 --> 00:02:14,651 તમને સાઇટ સુયોજિત કરવા મદદ કરે છે, જે રીતે તમે કરવા માંગો છો.