< Return to Video

A message from the When We All Vote co-chairs

  • 0:00 - 0:02
    ગયા વર્ષે આપણે મોટા પગલાં ભર્યા
  • 0:02 - 0:06
    લાખો નવા મતદારોએ પ્રથમ તેમનો મત આપ્યો.
  • 0:06 - 0:08
    હવે દાવ પણ વધારે મોટો છે.
  • 0:08 - 0:10
    આ જ કારણે હું મારી મતદાતા
    ટીમને આગામી વર્ષ માટે
  • 0:10 - 0:13
    વિસ્તૃત કરવા હું કેટલાક
    મિત્રો સુધી પહોંચી રહી છું.
  • 0:14 - 0:16
    આ બધું તમારી સાથે શરૂ થાય છે
  • 0:16 - 0:17
    તમે જ એક માત્ર વ્યક્તિ છો
  • 0:17 - 0:19
    જે વાત-ચીત કરી શકે છે
  • 0:19 - 0:21
    તમારા પરિવાર સાથે અને તમારા મિત્રો સાથે
  • 0:21 - 0:24
    અને તમારી સ્ત્રી મિત્ર સાથે.
  • 0:24 - 0:25
    અને તમારા સમુદાય સાથે પણ.
  • 0:25 - 0:27
    તેમની નોંધણી કરાવી અને મતદાન માટે તૈયાર રાખો
  • 0:27 - 0:29
    અથવા તેમને મેસેજ કરી શકો કે
  • 0:29 - 0:33
    " તમે તૈયાર છો? સરસ. અમારી ટીમમાં તમારી જરૂર છે."
  • 0:33 - 0:34
    અમારે તમારી જરૂર છે.
  • 0:34 - 0:37
    તમારી પોતાની ચેમ્પિયનશિપ મતદાન ટીમ તૈયાર કરવા માટે.
  • 0:37 - 0:39
    પરિણામના બદલાવનો આધાર તમારા ઉપર છે.
  • 0:39 - 0:42
    કારણ કે જ્યારે આપણે ટીમ બનાવીશું
  • 0:42 - 0:44
    જ્યારે આપણે આપણો અવાજ સંભળાવીશું
  • 0:44 - 0:45
    જ્યારે આપણે મતદાન કરીશું
  • 0:45 - 0:48
    -જ્યારે આપણે બધા
    -મતદાન કરીશું
  • 0:48 - 0:50
    આપણે દુનિયા બદલી શકીશું!
  • 0:50 - 0:51
    WhenWeAllVote.org ની મુલાકાત લો.
  • 0:51 - 0:53
    -શરૂ કરવા માટે
    -ચાલો કામ કરીએ.
  • 0:53 - 0:55
    અમારી સાથે જોડાઓ
  • 0:55 - 1:01
    [ઉત્સાહપૂર્ણ સંગીત]
Title:
A message from the When We All Vote co-chairs
Description:

more » « less
Video Language:
English
Team:
Amplifying Voices
Project:
Civic Participation and Democracy
Duration:
01:01

Gujarati subtitles

Revisions Compare revisions