-
અપૂર્ણાંકોના સરવાળો અને બાદબાકીની પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે.
-
ચાલો શરૂ કરીએ.
-
ચાલો આશા રાખીએ કે તમને મૂંઝવણ ના થાય.
-
આ આસ્થાપૂર્વક પ્રમાણમાં સરળ પ્રશ્ન હોવા જોઈએ.
-
હું તમને પૂછું કે એક ચતુર્થ વત્તા એક ચતુર્થ કેટલા થાય?
-
તે વિશે વિચાર કરવો કે એનો શું અર્થ થાય
-
ચાલો આપણી પાસે એક પાઇ હતી તે ચાર ટૂકડાઓમાં વિભાજિત કરવામાં આવી હતી.
-
તો આ એમ કહેવા બરોબર છે કે આ પ્રથમ ૧/૪ ખરૂને ,
-
મને તેમાં જુદોજ રંગ પૂરવા દો
-
આ એક ચતુર્થમાંશ છે બરોબર ને .
-
ચાલો આપણે પાઇ નો એક ચતુર્થમાંશ ભાગ લઇએ , ખરૂને ?
-
અને અમે તેમાં પાઇનો અન્ય એક ચતુર્થ ભાગ ઉમેરવા જઈ રહ્યાં છો.
-
ચાલો આને એક બનાવવા - મને રંગ બદલવા દો- ગુલાબી.
-
આ એક ચતુર્થ ભાગ છે , આ ગુલાબી એક ચોથા પાઇ આ એક ચતુર્થ ભાગ છે.
-
તેથી જો હું બંને એક ચોથા ભાગની ખાધી હતા,
-
અથવા એક ચતુર્થ અને પછી હું અન્ય એક ચતુર્થ ખાય છે,
-
કેટલી હું ખાવામાં છે?
-
સારું, તમી માત્ર ચિત્રમાં જોઇ શકો છો.
-
મેં હવે પાઇ ના ચાર ટુકડા માંથી બે ટુકડા ખાઇ લીધા.
-
તેથી જો હું પાઇ નો ૧/૪ ભાગ અથવા પાઇ નો ૧/૪ ભાગ
-
અને પછી હું બીજી ૧/૪ પાઇ ખાઉ તો
-
મેં પાઇના ૨/૪ ભાગ ખાઇ લીધી હશે.
-
અને આપણને સમકક્ષ અપૂર્ણાંકોના મોડ્યુલ માંથી ખબર છે
-
આ એમ કહેવા બરાબર છે કે તે પાઇ માંથી અડધી પાઇ ખાઇ લીધી
-
જેનો કંઇક અર્થ નિકળે છે
-
જો હું પાઇ ના ચાર ટુકડા માંથી બે ટુકડા ખાઇ લઉં તો મેં તેના અડધા ખાઇ લીધા ગણાય
-
અને જો આપણે તેને ગાણિતિક રીતે જોઇએ તો , અહિં શું થાય ?
-
સારૂ છેદ અથવા નીચેની સંખ્યાઓ
-
અપૂર્ણાકો ની નીચેની સંખ્યાઓ સરખી રહે.
-
કારણ કે અહિ આ ઉદાહરણ માં માત્ર કુલ ટુકડઓ ની સંખ્યા છેદ માં છે.
-
સારૂ, હું અંશનો સરવાળો કરૂ છું, જેનો કંઇક અર્થ થાય છે.
-
મારી પાસે ચાર પાઇ ના ટુકડામાંનો એક ટુકડો છે, પછી બીજો એક ટુકડો આપેલ પાઇ ના ચાર ટુકડામાંથી ખાઇ લીધો
-
તેથી મેં પાઇના ચાર ટુકડા માંથી બે ટુકડા ખાઇ લીધા ગણાય , જે અડધા બરાબર છે.
-
ચાલો મને થોડા વધારે દાખલા ગણવા દો.
-
૨/૫ (બે પંચમાંશ ) વત્તા ૧/૫ (એક પંચમાંશ ) બરાબર શું થાય ?
-
સારૂ આપણે અહિ આજ પ્રમાણે કરીએ .
-
આપણે પહેલા નક્કી કરી એ કે છેદ ની સંખ્યા સરખી છે કે નહી .
-
સારૂ આપણે તે એક સેકંડ માંજ શીખી લઇશું કે આપણે છેદ જુદા-જુદા હોય ત્યારે શું કરીશું
-
જો છેદ ની સંખ્યા સરખી હોય તો , જવાબ ના છેદ પણ તેજ રહેશે .
-
અને આપણે માત્ર અંશ નો સરવાળો કરીશું
-
૨/૫(બે પંચમાંશ) વત્તા ૧/૫(એક પંચમાંશ) જે માત્ર (૨+૧)/ ૫ થાય, જેના બરાબર ૩/૫ (ત્રણ પંચમાંશ ) થાય .
-
અને આજ પ્રમાણે તેની બાદબાકી પણ કરી શકાય
-
જો મારી પાહે ૩/૭ - ૨/૭ હોય તો તેના બરાબર ૧/૭ થાય.
-
મેં માત્ર ૩ માંથી બાદ કર્યા, મેં ત્રણ માંથી ૨ બાદ કર્યા અને એક મેળવ્યો .
-
અને મે તેનો છેદ તેજ રાખ્યો .
-
જેનો કંઇક અર્થ થાય છે .
-
જો મારી પાસે પાઇના સાત ટુકડામાંના ત્રણ ટુકડા હોય તો ,
-
અને મારે સાત પાઇના ટુકડાઓ માંથી બે ટુકડા આપી દેવાના હોત તો ,
-
મારી પાસે ફક્ત પાઇના સાત ટુકડાઓ માંથી ફક્ત એક્જ પાઇનો ટુકડો રહેશે .
-
તો ચાલો હવે ગણીએ-- હું વિચારૂ છું કે તે ખૂબ સરળ રહેશે
-
જ્યારે આપણી પાસે એક સરખો છેદ હશે ત્યારે
-
યાદ રાખો, છેદ એ માત્ર આપેલ અપૂર્ણાંક સંખ્યાની નીચે ની સંખ્યા જ છે,
-
ઉપરની સંખ્યા અંશ છે.
-
જ્યારે આપણી પાસે જુદા-જુદા છેદ હશે ત્યારે શું થશે ?
-
સારૂ, આશા રાખું છું કે તે ખૂબ અઘરૂ હશે નહી.
-
ચાલો હું ૧/૪ + ૧/૨ લઉ.
-
ચાલો મૂળ પાઇ ના ઉદાહરણ તરફ પાછા વળીએ
-
મને પાઇ દોરવા દો
-
તેથી અહિ આ પ્રથમ ૧/૪ ખરૂ , ચાલો તેને રંગ કરીએ .
-
આ તે પાઇ નો એક ચતુર્થમાંશ ભાગ છે.
-
અને હવે હું પાઇ નો બીજો અડધો ભાગ ખાવા જઇ રહ્યો છું
-
તેથી હું અડધી પાઇ ખાવા જઇ રહ્યો છું
-
તો આ એક અડધી .
-
હું પાઇ ના એક આખા અડધા ટુકડાને ખાઇશ.
-
તો તેના બરાબર શું થાય ?
-
સારૂ, આપણે તેને બીજી ઘણીબધી રીતે વિચારી શકીએ
-
સૌ પ્રથમ આપણે ૧/૨ ફરીથી લખીશું
-
પાઇ નો ૧/૨ ભાગ , જે ખરેખર ૨/૪ જેટલો જ છે , ખરૂને ?
-
અહિ ૧/૪ અને બીજો ૧/૪ છે .
-
તેથી ૧/૨ અને ૨/૪ એ સરખા થાય
-
અને આપણે સરખા અપૂર્ણાંકો વાળા મુદ્દ્દા પરથી જાણીએ છીએ કે
-
તેથી આપણે જાણીએ છીએ કે ૧/૪ + ૧/૨ ,
-
તે ૧/૪ + ૨/૪ એક કહેવા બરાબર છે . , ખરૂને ?
-
અને અહિ મે ૧/૨ ને ૨/૪ માં
-
જરૂરીયાત મુજબ આ અપૂર્ણાંકના અંશ અને છેદ ને બે વડે ગુણી ને ફેરવ્યા
-
અને તમે આજપ્રમાણે કોઇ પણ અપૂર્ણાંક સાથે કરી શકો
-
જ્યાં સુધી તમે અંશ અને છેદ ને સરખી સંખ્યા વડે ગુણો ,
-
તો તમે તે કોઇપણ સંખ્યાવડે ગુણી શકો .
-
તેનો કંઇક અર્થ નીકળે છે કારણ કે ૧/૨ ગુણ્યા ૧ બરાબર ૧/૨ જ થાય
-
તે તમે જાણો છો
-
સારૂ ૧ ની બીજી રીત પ્રમાણે ૧/૨ * ૨/૨ લખી શકાય
-
૨/૨ બરાબર ૧ થાય, અને જેના બરાબર ૨/૪ થાય
-
મેં અહિ શા માટે બે લીધા તેનું કારણા હું બંન્ને સ6ખાઓન છેદ સરખા કરવા માગતો હતો
-
આશા રાખું કે મે તમને મૂઝવી દીધા નથી.
-
સારૂ, ચાલો આપણે આ દાખલા ને પૂર્ણ કરીએ
-
તો આપણી પાસે ૧/૪ + ૨/૪ થાય
-
તેથી આપણે જાણીએ છીએ તેમ આપણ્રે માત્ર અંશનો સરવાળો કરવાનો છે , જે ત્રણ થાય,
-
અને છે તેજ રાખવાનઓ છે , જે ૩/૪ થાય.
-
અને જો આપણે ચિત્રમાં જોઇએ તો , આ પૂર્ણ સત્ય છે.
-
આપણે પાઇ નો ૩/૪ ભાગ ખાઇ ગયા .
-
ચાલો બીજો દાખલો ગણીએ
-
ચાલો ૧/૨ + ૧/૩ ગણીએ
-
સારૂ ફરી એક્વાર , આપણે છેદ ને સરખા કરવાના છે.
-
પણ તમે કોઇ એક ને માત્ર ગુણવાથી તે મળશે નહી--
-
અહિ એવી કોઇ સંખ્યા નથી કે જેને ૩ વડે ગુણવાથી ૨ મળે.
-
અથવા અહિ નથી, ઓછામાં ઓછી એક, પૂર્ણાંક સંખ્યા નથી કે જેને ૩ વડે ગુણવાથી ૨ (બે) મળે.
-
અને ત્યાં એવી કોઇ સંખ્યા નથી કે જેને ૨ વડે ગુણવાથી આપણને ૩ મળે
-
તેથી આપણે તે બંન્ને ને ગુણવા પડશે જેથી તે સરખા થાય .
-
તે આપણે જે ઇચ્છીએ છીએ તે બને છે,
-
જેને આપણે સામાન્ય છેદ કહે છે,
-
તે બે અને ત્રણ નો નાના માં નાનો સામાન્ય અવયવી છે.
-
સારૂ બે અને ત્રણ નો લ.સા.અ. શું છે ?
-
સારૂ જે નાની સંખ્યા છે તે આ ૨ અને ૩ નો નાનામાં નાનો સામાન્ય અવયવી છે.
-
સારૂ બે અને ત્રણ નો નાના માં નાનો અવયવી છ(૬) છે .
-
તેથી ચાલો આ બંન્ને અપૂર્ણાંકો ને કોઇક સંખ્યા ના છેદ માં ૬ (છ) લઇએ.
-
તેથી ૧/૨ બરાબર ૬ (છ) ના અંશમાં કેટલા લેવાય
-
તમે સમક્ક્ષ અપૂર્ણાંકોના પ્રકરણ પરથી આ જાણો જ છો .
-
સારૂ મેં પિઝા ના છ ટુકડામાંથી અડધા ટુકડા ખાઇ લીધા છે, મેં ત્રણ ટુકડા ખાઇ લીધા હશે, ખરૂને ?
-
જેનો કંઇક અર્થ નિકળે છે.
-
એક એટલે ૨ નો અડધો છે. , ત્રણ એ ૬ નો અડધો ભાગ છે.
-
આજ પ્રમાણે , જો હું પિઝા ના ૬ ટુકડામાંથી ૧/૩(એક તૃતિયાંશ ) ભાગ ના પિઝા ખાઇ લઉ તો.
-
તે ૨ ના છેદ માં ૬ એમ કહેવા બરાબર છે.
-
તો ૧/૨ વત્તા ૧/૩ એ ૩/૬ વત્તા ૨/૬ બરાબર થાય .
-
નોંધ રાખો મં કોઇ ગાંડપણ કર્યું નથી.
-
મેં તે કર્યું કે મેં તે બંન્ને અપૂર્ણાંકો ને જુદા-જુદા છેદ થી લખ્યા
-
મેં જરૂરીયત મુજબ પાઇ ના ટુકડા લીધા .
-
જો તે બધીજ રીતે મદદગાર હશે તો
-
હવે આપણે આ સમયબિંદુ એ છીએ કે હવે પછી આ દાખલો ખૂબ સરળ હશે.
-
આપણે માત્ર અંશનો સરવાળો કર્યો છે, ૩+૨ = ૫ થાય
-
અને આપણે છેદ તેજ રાખ્યો છે જે પ્રશ્ન માં હતો .
-
૩/૬ વત્તા ૨/૬ બરાબર ૫/૬ થાય .
-
અને આજપ્રમાણે આપણે બાદબાકે પણ કરી શક્યા .
-
૧/૨ - ૧/૩ , સારૂ જે ૩/૬ - ૨/૬ બરાબર જ થાય
-
સારૂ જેના બરાબર ૧/૬ થાય.
-
ચાલો થોડા વધારે દાખલાઓ ગણીએ અને આશા રાખું છું કે તમે તેમ કરવાનું ચાલું કરી દીધું હશે
-
અને હંમેશા યાદ રાખો કે આ રજુઆત વિડિયો તમે ફરીથી જોઇ શકો છો.
-
અથવા તમે તેને ઉભી રાખી ને તમારી જાતે દાખલા ઓ ગણો
-
કારણ કે હુ વિચારું કે કોઇક વખત હું ઝડપી બોલું છું
-
મને કર્વ દડો ફેંકવા દો.
-
૧/૧૦ - ૧ બરાબર શું થાય ?
-
સારૂ , એક એ કોઇ અપૂર્ણાંક જેવો લાગતો નથી
-
પણ તમે તેને અપૂર્ણાંક પણ લખી શકો છો.
-
સારૂ જે ૧/૧૦ કહેવા બરાબર જ છે.
-
આપણે ૧ ને કેવી રીતે લખીએ તો તેના છેદ માં ૧૦ હોય ?
-
ખરૂને
-
તે ૧૦/૧૦ બરાબર થાય , ખરૂને ?
-
૧૦/૧૦ બરાબર ૧ થાય
-
તેથી ૧/૧૦ - ૧૦/૧૦ એ ૧ ઓછા ૧૦ --
-
યાદ રાખો , આપણે માત્ર અંશની બાદબાકી કરીએ છીએ ,
-
અને આપણે તેનો છેદ ૧૦ રાખીએ છીએ , અને તે -૯/૧૦ બરાબર થાય.
-
૧/૧૦-૧ બરાબર -૯/૧૦ થાય
-
ચાલો આપણે બીજો એક દાખલો ગણીએ. ચાલો આપણે એક વધારે દાખલો ગણીએ
-
હું વિચારૂ છું કે આ બધુ તે છે જેના માટે સમય છે.
-
ચાલો આપણે (-૧/૯ - ૧/૪ ) દાખલો લઇએ .
-
સારૂ ૯ અને ૪ નો લ.સા.અ. ૩૬ છે.
-
તેથી તેના બરાબર ૩૬ છે.
-
તેથી -૧/૯ બરાબર શું જ્યાં આપણે છેદ ને ૯ માંથી ૩૬ માં ફેરવ્યા.
-
સારૂ , આપણે ૬ ને ૪ વડે ગુણીને ૩૬ મેળવ્યા.
-
આપણે અંશ ને પણ ચાર વડે ગુણવા પડે છે.
-
આપણી પાસે -૧ છે , તેથી તે -૪ થશે .
-
પછી -૧ /૩૬
-
સારૂ ચાર માંથી ૩૬ મેળવવા માટે આપણે આ અપૂર્ણાંકને ૯ વડે ગુણીશું
-
અથાવા આપણ્રે છેદ ને ૯ વડે ગુણવા પડશે.
-
તેથી તમારે અંશ ને પણ ૯ વડે ગુણવા પડશે.
-
૧ ગુણ્યા ૯ બરાબર ૯ જ થાય
-
તેથી -૪ - ૯/૩૬ છે
-
જેના બરાબર -૧૩ / ૩૬ થાય
-
હું વિચારૂ કે આ બધા માટે મારી પાસે અત્યારે સમય છે.
-
અને સંભવિત રીતે થોડા વધારે મોદ્યુલ્સ ઉમેરીશ .
-
પણ હું વિચારૂ છું કે અત્યારે તમે સરવાળા બાદબાકી કરવાનું શીખી ગયા હશો.
-
મઝામાં રહો.