-
સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે.
-
હું જાણું છું કે તમે શું વિચારો છો.
-
સાલ, સરવાળો મને એટલો સરળ જણાતો નથી.
-
તો, હું માફી ચાહું છું.
-
હું આશા રાખું છું કે
-
કદાચ,આ રજૂઆતના અંતે
-
અથવા એક બે સપ્તાહ માં, એ તમને સરળ લાગશે.
-
તો ચાલો આપણે શરૂઆત કરીએ
-
આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ
-
ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો
-
૧ + ૧
-
અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે.
-
પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની .
-
જો તમને એ યાદ ન હોય
-
અથવા, તમે એમાં ખુબ કુશળ ન હો
-
તમે કહો કે મારી પાસે
-
એક
-
(ચાલો એને માખનફલ(અવાકાડો) કહીએ.)
-
જો મારી પાસે એક માખનફલ(અવાકાડો) હોય
-
અને પછી તમે મને બીજું એક માખનફલ(અવાકાડો) આપો,
-
તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે?
તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે?
તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે?
-
ચાલો... જોઈએ .. મારી પાસે ૧...૨ માખનફલ(અવાકાડો) છે.
-
એટલે ૧ + ૧ બરાબર ૨.
-
હવે, હું જાણું છું કે તમે શું વિચારો છો:
-
"આ તો ખુબ સહેલું હતું."
-
તો, હું તમને થોડું અઘરું આપું.
-
મને માખનફલ(અવાકાડો) ભાવે છે. હું એ જ વિષય-વસ્તુ પકડી રાખીશ.
-
૩ + ૪ કેટલા થાય?
-
હં....મને લાગે છે કે આ વધારે અઘરો દાખલો છે.
-
ચાલો આપણે માખનફલ(અવાકાડો) ને જ પકડી રાખીએ.
-
અને જો તમને ખબર ન હોય કે માખનફલ(અવાકાડો) શું છે,
-
તો એ એક ખુબ સ્વાદિષ્ટ ફળ છે.
-
એ ખરેખર તો બધા ફળમાં સૌથી જાડું મોટું ફળ છે.
-
તમે તો કદાચ વિચાર્યું પણ નહિ હોય કે એ એક ફળ હશે.
-
જો તમે એ ખાધું હશે તો પણ.
-
તો માની લઈએ કે મારી પાસે ૩ માખનફલ(અવાકાડો) છે.
-
૧, ૨, ૩ બરાબર? ૧, ૨, ૩.
-
અને એમ પણ માની લઈએ કે તમે મને ૪ માખનફલ(અવાકાડો) આપવાના છો.
-
તો હું એ ૪ ને પીળા કલરમાં બતાઉં છું.
-
એટલે તમને ખબર પડે કે આ બધા તમે મને આપી રહ્યા છો.
-
૧
-
૨
-
૩
-
૪
-
તો હવે મારી પાસે કુલ કેટલા માખનફલ(અવાકાડો) છે?
-
૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ માખનફલ(અવાકાડો).
-
એટલે કે ૩ + ૪ = ૭ થાય.
-
અને હવે હું તમને બતાડીશ
-
આનો બીજી રીતે વિચાર કરતાં.
-
આને સંખ્યા રેખા કહે છે.
-
અને ખરેખર તો હું આનો આ રીતે મનમાં જ વિચાર કરું છું.
-
જયારે હું ભૂલી જાઉં- અને મેં એ યાદ કરી રાખ્યું ન હોય.
-
ત્યારે સંખ્યા રેખા પર હું સંખ્યાઓ ક્રમમાં લખું.
-
અને ત્યાં સુધી લખું જ્યાં સુધી - -
-
મને કામની હોય તે બધી સંખ્યાઓ એની ઉપર ન આવી જાય.
-
તો, તમને ખબર છે કે પહેલી સંખ્યા ૦ છે.
-
એટલે કે કઈ જ નહિ.
-
બની શકે કે તમને ખબર નહોતી; પણ હવે ખબર છે.
-
અને પછી તમે લખશો
-
૧
-
૨
-
૩
-
૪
-
૫
-
૬
-
૭
-
૮
-
૯
-
૧૦
-
એમ આગળ ને આગળ ચાલતું રહે.
-
૧૧
-
તો આપણે કહીએ કે ૩ + ૪. તો ૩ થી શરૂઆત કરીએ.
-
મારી પાસે અહીં ૩ છે.
-
અને આપણે એમાં ૪ ઉમેરવાના છે.
-
તો આપણે એટલું જ કરવાનું છે કે સંખ્યા રેખામાં ઉપર જઈએ.
-
અથવા આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ, ૪ વધારે.
-
તો આપણે જઈએ ૧...૨...૩...૪.
-
જુઓ, આપણે એટલું જ કર્યું કે
-
આપણે એમાં વધારો કર્યો ૧ થી, ૨ થી, ૩ થી, ૪ થી.
-
અને આપણે ૭ ઉપર પહોચ્યાં.
-
અને એ આપણો જવાબ હતો.