1 00:00:00,841 --> 00:00:04,724 સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે. 2 00:00:04,724 --> 00:00:05,690 હું જાણું છું કે તમે શું વિચારો છો. 3 00:00:05,690 --> 00:00:08,208 સાલ, સરવાળો મને એટલો સરળ જણાતો નથી. 4 00:00:08,208 --> 00:00:09,403 તો, હું માફી ચાહું છું. 5 00:00:09,419 --> 00:00:10,838 હું આશા રાખું છું કે 6 00:00:10,838 --> 00:00:12,606 કદાચ,આ રજૂઆતના અંતે 7 00:00:12,606 --> 00:00:14,942 અથવા એક બે સપ્તાહ માં, એ તમને સરળ લાગશે. 8 00:00:14,942 --> 00:00:16,862 તો ચાલો આપણે શરૂઆત કરીએ 9 00:00:16,862 --> 00:00:18,623 આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ 10 00:00:18,623 --> 00:00:22,013 ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો 11 00:00:22,013 --> 00:00:26,192 ૧ + ૧ 12 00:00:26,192 --> 00:00:28,468 અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે. 13 00:00:28,468 --> 00:00:30,962 પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . 14 00:00:30,962 --> 00:00:32,492 જો તમને એ યાદ ન હોય 15 00:00:32,492 --> 00:00:34,412 અથવા, તમે એમાં ખુબ કુશળ ન હો 16 00:00:34,412 --> 00:00:36,595 તમે કહો કે મારી પાસે 17 00:00:36,595 --> 00:00:39,199 એક 18 00:00:39,199 --> 00:00:41,099 (ચાલો એને માખનફલ(અવાકાડો) કહીએ.) 19 00:00:41,099 --> 00:00:42,771 જો મારી પાસે એક માખનફલ(અવાકાડો) હોય 20 00:00:42,771 --> 00:00:46,765 અને પછી તમે મને બીજું એક માખનફલ(અવાકાડો) આપો, 21 00:00:46,765 --> 00:00:49,041 તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? તો મારી પાસે હવે કેટલા માખનફલ(અવાકાડો) છે? 22 00:00:49,041 --> 00:00:51,548 ચાલો... જોઈએ .. મારી પાસે ૧...૨ માખનફલ(અવાકાડો) છે. 23 00:00:51,548 --> 00:00:54,940 એટલે ૧ + ૧ બરાબર ૨. 24 00:00:54,940 --> 00:00:56,377 હવે, હું જાણું છું કે તમે શું વિચારો છો: 25 00:00:56,377 --> 00:00:57,850 "આ તો ખુબ સહેલું હતું." 26 00:00:57,850 --> 00:01:00,030 તો, હું તમને થોડું અઘરું આપું. 27 00:01:00,030 --> 00:01:03,669 મને માખનફલ(અવાકાડો) ભાવે છે. હું એ જ વિષય-વસ્તુ પકડી રાખીશ. 28 00:01:03,669 --> 00:01:09,010 ૩ + ૪ કેટલા થાય? 29 00:01:09,010 --> 00:01:12,214 હં....મને લાગે છે કે આ વધારે અઘરો દાખલો છે. 30 00:01:12,214 --> 00:01:14,321 ચાલો આપણે માખનફલ(અવાકાડો) ને જ પકડી રાખીએ. 31 00:01:14,321 --> 00:01:16,500 અને જો તમને ખબર ન હોય કે માખનફલ(અવાકાડો) શું છે, 32 00:01:16,500 --> 00:01:18,964 તો એ એક ખુબ સ્વાદિષ્ટ ફળ છે. 33 00:01:18,964 --> 00:01:21,363 એ ખરેખર તો બધા ફળમાં સૌથી જાડું મોટું ફળ છે. 34 00:01:21,363 --> 00:01:22,415 તમે તો કદાચ વિચાર્યું પણ નહિ હોય કે એ એક ફળ હશે. 35 00:01:22,415 --> 00:01:23,994 જો તમે એ ખાધું હશે તો પણ. 36 00:01:23,994 --> 00:01:28,050 તો માની લઈએ કે મારી પાસે ૩ માખનફલ(અવાકાડો) છે. 37 00:01:28,050 --> 00:01:32,418 ૧, ૨, ૩ બરાબર? ૧, ૨, ૩. 38 00:01:32,418 --> 00:01:35,561 અને એમ પણ માની લઈએ કે તમે મને ૪ માખનફલ(અવાકાડો) આપવાના છો. 39 00:01:35,561 --> 00:01:37,746 તો હું એ ૪ ને પીળા કલરમાં બતાઉં છું. 40 00:01:37,746 --> 00:01:40,775 એટલે તમને ખબર પડે કે આ બધા તમે મને આપી રહ્યા છો. 41 00:01:40,775 --> 00:01:41,894 ૧ 42 00:01:41,894 --> 00:01:43,067 ૨ 43 00:01:43,067 --> 00:01:44,166 ૩ 44 00:01:44,166 --> 00:01:45,976 ૪ 45 00:01:45,976 --> 00:01:48,623 તો હવે મારી પાસે કુલ કેટલા માખનફલ(અવાકાડો) છે? 46 00:01:48,623 --> 00:01:55,500 ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ માખનફલ(અવાકાડો). 47 00:01:55,500 --> 00:01:58,468 એટલે કે ૩ + ૪ = ૭ થાય. 48 00:01:59,068 --> 00:02:00,252 અને હવે હું તમને બતાડીશ 49 00:02:00,252 --> 00:02:01,755 આનો બીજી રીતે વિચાર કરતાં. 50 00:02:01,755 --> 00:02:03,135 આને સંખ્યા રેખા કહે છે. 51 00:02:03,166 --> 00:02:05,299 અને ખરેખર તો હું આનો આ રીતે મનમાં જ વિચાર કરું છું. 52 00:02:05,315 --> 00:02:08,267 જયારે હું ભૂલી જાઉં- અને મેં એ યાદ કરી રાખ્યું ન હોય. 53 00:02:08,267 --> 00:02:11,657 ત્યારે સંખ્યા રેખા પર હું સંખ્યાઓ ક્રમમાં લખું. 54 00:02:11,657 --> 00:02:13,610 અને ત્યાં સુધી લખું જ્યાં સુધી - - 55 00:02:13,610 --> 00:02:15,766 મને કામની હોય તે બધી સંખ્યાઓ એની ઉપર ન આવી જાય. 56 00:02:15,766 --> 00:02:17,364 તો, તમને ખબર છે કે પહેલી સંખ્યા ૦ છે. 57 00:02:17,364 --> 00:02:18,040 એટલે કે કઈ જ નહિ. 58 00:02:18,040 --> 00:02:20,083 બની શકે કે તમને ખબર નહોતી; પણ હવે ખબર છે. 59 00:02:20,098 --> 00:02:21,094 અને પછી તમે લખશો 60 00:02:21,094 --> 00:02:22,133 ૧ 61 00:02:22,133 --> 00:02:23,523 ૨ 62 00:02:23,523 --> 00:02:25,018 ૩ 63 00:02:26,203 --> 00:02:27,562 ૪ 64 00:02:27,562 --> 00:02:29,137 ૫ 65 00:02:29,137 --> 00:02:30,468 ૬ 66 00:02:30,483 --> 00:02:31,769 ૭ 67 00:02:31,785 --> 00:02:33,446 ૮ 68 00:02:33,446 --> 00:02:34,924 ૯ 69 00:02:34,924 --> 00:02:36,363 ૧૦ 70 00:02:36,363 --> 00:02:37,346 એમ આગળ ને આગળ ચાલતું રહે. 71 00:02:37,346 --> 00:02:37,952 ૧૧ 72 00:02:37,952 --> 00:02:41,750 તો આપણે કહીએ કે ૩ + ૪. તો ૩ થી શરૂઆત કરીએ. 73 00:02:41,750 --> 00:02:43,701 મારી પાસે અહીં ૩ છે. 74 00:02:43,701 --> 00:02:45,654 અને આપણે એમાં ૪ ઉમેરવાના છે. 75 00:02:45,654 --> 00:02:48,259 તો આપણે એટલું જ કરવાનું છે કે સંખ્યા રેખામાં ઉપર જઈએ. 76 00:02:48,275 --> 00:02:51,088 અથવા આપણે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ, ૪ વધારે. 77 00:02:51,088 --> 00:02:59,162 તો આપણે જઈએ ૧...૨...૩...૪. 78 00:02:59,162 --> 00:02:59,960 જુઓ, આપણે એટલું જ કર્યું કે 79 00:02:59,960 --> 00:03:02,713 આપણે એમાં વધારો કર્યો ૧ થી, ૨ થી, ૩ થી, ૪ થી. 80 00:03:02,713 --> 00:03:04,254 અને આપણે ૭ ઉપર પહોચ્યાં. 81 00:03:04,269 --> 00:03:06,106 અને એ આપણો જવાબ હતો.