< Return to Video

શું ઉત્પાદક સંઘર્ષ કાર્યસ્થળની ઓફર કરી શકે છે?

  • 0:01 - 0:03
    હું એક મજૂર સંગઠક છું
  • 0:03 - 0:08
    અને ૨૦૧૩ માં, મે એક સંસ્થા શોધી
    જેને કોવકૅર.ઓઆરજી કહેવાય છેે.
  • 0:08 - 0:12
    તકનીકનો ઉપયોગ કરે છે લોકોને સહકાર્યકરો
    સાથે જોડાવા માટે મદદ કરવા માટે
  • 0:12 - 0:15
    અને સુધારા માટે ર્કાયસ્થળ માં અરજી કરે છે.
  • 0:16 - 0:19
    હવે, હું કરું છું તેના પર બે પ્રકારના
    પ્રતિક્રિયાઓ છે.
  • 0:19 - 0:21
    ખરેખર, ના, ત્યાં ત્રણ છે.
  • 0:21 - 0:25
    પ્રથમ આયોજન શું છે તે વિશે
    સંપૂર્ણ મૂંઝવણ છે.
  • 0:25 - 0:28
    જ્યારે ડૉકટરે ક્હ્યું
    હું શું કરું છું અને મે કીધું,
  • 0:28 - 0:32
    તેણે વિચાર્યું કે મારો અર્થ
    આયોજન કરવું છે, મેરી કોન્ડો-શૈલી જેમ.
  • 0:32 - 0:33
    (હાસ્ય)
  • 0:33 - 0:36
    તેઓ આ પ્રકાર ના હતા,"ઓહ, તે ખુબજ સરસ છે,
    હું તેનો ઉપયોગ આસપાસ કરી શકું છું.
  • 0:36 - 0:39
    હું અમારી દર્દીની ફાઇલો
    સાફ કરવાનું પસંદ કરીશ. "
  • 0:39 - 0:43
    અને મારે તેને સમજાવવું પડ્યું કે ના, ના,
    તે આ પ્રકારનું આયોજન નથી,
  • 0:43 - 0:46
    તે વધારે ગમસે જો તમે
    કાલે કામ કરી બતાવ્યું.
  • 0:46 - 0:48
    અને આઁફીસ ની બધી નસૉ
    એક સાથે મળી ગઇ હતી.
  • 0:48 - 0:50
    મંડળ ને આગળ વધારવા પુછ્યું,
  • 0:50 - 0:51
    (હાસ્ય)
  • 0:51 - 0:55
    "ઓહ" તેણે જવાબ આપ્યો,
    અને તે ખરેખર શાંત થઈ ગયો.
  • 0:55 - 0:56
    (હાસ્ય)
  • 0:56 - 0:59
    હા, અને તે બીજી પ્રકારની પ્રતિક્રિયા છે:
  • 0:59 - 1:00
    અસ્વસ્થતા પ્રકારની.
  • 1:00 - 1:02
    લોકો સામાન્ય રીતે વાતચીતમાંથી
    પાછા ખેંચે છે.
  • 1:02 - 1:05
    અને કોઈ બીજા સાથે વાત કરવા માટે શોધો.
  • 1:05 - 1:08
    અંતે, ત્રીજી પ્રતિક્રિયા છે,
  • 1:08 - 1:09
    ઉત્સાહિત એક,
  • 1:09 - 1:12
    એ છે "હે ભગવાન, હા! અમને આની જરૂર છે!",
  • 1:12 - 1:15
    અને કોઈ હંમેશા મને વાર્તા કહેવા
    આગળ વધારે છે.
  • 1:15 - 1:19
    તે હંમેશાં નોકરી,સહકાર્યકરો અથવા મિત્ર
    વિશેની વાર્તા હોય છે.
  • 1:19 - 1:21
    જે કામ પર કંઇક ભયાનક સ્થિતિ સહન કરે છે.
  • 1:21 - 1:25
    મેં નોંધ્યું છે તે એ છે હું જે પણ કરુ છું
    તેના વિષે ક્યારેય તટસ્થ પ્રતિસાદ મળતો નથી.
  • 1:25 - 1:27
    તમે કાં તો તેના દ્વારા ભગાડ્યા છો,
  • 1:27 - 1:31
    અથવા તમે ઉત્તેજનાના વીજળીના
    બોલ્ટથી ત્રાટક્યા છે.
  • 1:31 - 1:34
    તો શા માટે મારું કાર્ય આવી તીવ્ર
    પ્રતિક્રિયાઓ ઉશ્કેરે છે?
  • 1:35 - 1:38
    મારી કુંજ એ છે કે તે સંઘર્ષ વિશે છે.
  • 1:38 - 1:40
    જો તમારી પાસે તમારા કાર્યસ્થળમાં શક્તિ છે,
  • 1:40 - 1:44
    કદાચ સીઇઓ અથવા કોઈ પ્રકારનાં
    વરિષ્ઠ નેતા તરીકે,
  • 1:44 - 1:49
    તમને તે શક્તિને પડકારવામાં આવે છે
    તેનાથી તમે અસ્વસ્થતા અનુભવો છો.
  • 1:49 - 1:52
    પરંતુ જો તમારી પાસે શક્તિનો અભાવ છે, અથવા
    તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો
    જેને તેનો અભાવ છે અને તેની જરૂર છે,
  • 1:52 - 1:56
    તમે મને ખભાથી પકડો અને મને હલાવી
    શકો છો, તો તમે પમ્પ છો.
  • 1:56 - 2:00
    પરંતુ ખરેખર, આપણે બધાં સમજણથી
    લાભ મેળવી શકીએ છીએ
  • 2:00 - 2:03
    અમારા કાર્યસ્થળમાં કયા સંઘર્ષની
    ઓફર કરી શકે છે.
  • 2:03 - 2:06
    આપણા કાર્યસ્થળમાં શક્તિનું
    અસંતુલન વાસ્તવિક છે,
  • 2:06 - 2:08
    અને તે સતત બદલાતું રહે છે.
  • 2:08 - 2:12
    આપણી વચ્ચેની ભૂમિકા અને સ્થિતિને
    આધારે શક્તિ ચાલે છે.

  • 2:12 - 2:16
    હવે, કેટલીકવાર આ ઑફિસના
    રાજકારણ જેવા લાગે છે, ખરુંને?
  • 2:16 - 2:18
    જેમાં ક્યારેય મજા નથી.
  • 2:18 - 2:20
    પરંતુ જ્યારે આપણે વિચારપૂર્વક
    સત્તા માટે લડીએ છીએ
  • 2:20 - 2:22
    અને આપણા સહકાર્યકરો સાથે,
  • 2:22 - 2:24
    તે ઉત્સાહી ઉત્પાદક હોઈ શકે છે.
  • 2:24 - 2:26
    અને તે તે પ્રકારનું ઉત્પાદક સંઘર્ષ છે
  • 2:26 - 2:29
    આજેતમારીસાથે બધા વિશે
    વાત કરવામાંગુ છું,
  • 2:29 - 2:31
    તે પ્રકાર જે આપણામાંના
    કેટલાકને અસ્વસ્થ કરી શકે છે.
  • 2:31 - 2:33
    ધંધાકીય નેતાઓએ આલિંગવું જોઈએ
  • 2:33 - 2:36
    જ્યારે તેમના કાર્યકરો નીતિઓ અને
    નિર્ણયો સાથે વિરોધાભાસ કરે છે,
  • 2:36 - 2:38

    તે આપણે ને બંને માટે શિખવે છે,
  • 2:38 - 2:41
    અને તે આપણી એકબીજા પ્રત્યેની
    પ્રતિબદ્ધતા વિશે શું કહે છે.
  • 2:42 - 2:44
    તો મારે "ઉત્પાદક સંઘર્ષ" નોઅર્થ શું કહ્વો?
  • 2:44 - 2:46
    સારું,ચાલો હું તમને એકવાર્તા કહું.
  • 2:46 - 2:51
    2016 માં,બહારના વેપારી
    માટે દુકાની કર્મચારી -
  • 2:51 - 2:52
    હું તેણીને "એલેક્સ" કહીશ -
  • 2:52 - 2:55
    એલેક્સ તેના બોસ પાસે પહોંચી અને
    વધારો કરવા માટે કહ્યું.
  • 2:56 - 2:59
    હવે, તેણીને કહેવામાં આવ્યું કે
    તેણીની સ્થિતિ પ્રમાણે તેણીનો પગાર
  • 2:59 - 3:03
    એકદમ પ્રમાણભૂત છે
    અનેતેણીનાબોસ પાસેપણ આટલો
  • 3:03 - 3:05
    વધારો આપવાનો અધિકાર નથી.
    અને તે વાતચીતનો અંત હોવાનું
  • 3:06 - 3:08
    માનવામાંઆવતુંહતું.
    તેજવાબથીનાખુશ,
  • 3:08 - 3:12
    એલેક્સ ઘરે ગયો, અને તેણે સહકર્મી.ઓઆરજી
    પર એક ઝુંબેશ બનાવવાનું નક્કી કર્યું,
  • 3:12 - 3:16
    કોર્પોરેટ ઑફિસને કર્મચારીઓને સ્ટોર
    કરવા માટે વધારો આપવા જણાવ્યું છે.
  • 3:16 - 3:18
    દિવસોમાં, દેશભરના કર્મચારીઓ
  • 3:18 - 3:21
    એલેક્સનાપ્રયત્નમાં જોડાવાનું
    શરૂ કર્યું અને તેમની પોતાની
  • 3:21 - 3:23
    વાર્તાઓશેરકરી
    તેઓશુંકમાતા તેવિશે
  • 3:23 - 3:24

    11, 12 ડોલર એકકલાક
  • 3:24 - 3:27
    અનેતે વેતન તેમનાજીવનનેકેવી
    રીતે અસરકરી રહ્યુંહતું.
  • 3:27 - 3:30
    કેટલાકલોકોએએવુંપણ શેરકર્યુંહતું કે
    તેઓએતાજેતરમાંવિદાયલીધીહતી
  • 3:30 - 3:32
    વધુ ચૂકવણી કરનારા હરીફો માટે કામ કરવા.
  • 3:32 - 3:35
    પરંતુ વાત અહીં છે: તેઓ એ પણ શેર કર્યું
    હતું કે તેઓ છોડવા માંગતા નથી,
  • 3:35 - 3:38
    તેઓને તેમની નોકરી ગમી, તેઓ કંપનીના
    મિશનમાં માનતા,
  • 3:38 - 3:43
    પરંતુ તેમના માટે, પગારનો મુદ્દો તેમની
    કાર્યકારી જીવનમાં વધતી સમસ્યા હતી.
  • 3:44 - 3:48
    ઠીક છે, કર્મચારીની સક્રિયતાના આ આધારોની
    અઠવાડિયા પછી,
  • 3:48 - 3:50
    કંપનીએ વેતન વધારવાનો નિર્ણય કર્યો
  • 3:50 - 3:54
    દેશભરના શહેરોમાં પાંચથી 15 ટકાનો વધારો.
  • 3:54 - 3:56
    અને આનો અર્થ મારો ઉત્પાદક સંઘર્ષ છે:
  • 3:56 - 3:59
    જે બાબતો આપણા માટે કામ કરી રહી
    નથી તેની સામે દબાણ કરવું
  • 3:59 - 4:01
    જ્યારે આગળ કોઈ બીજો માર્ગ નથી.
  • 4:02 - 4:04
    બીજી વસ્તુ જે મેં આ કાર્ય કરવામાં શીખી
  • 4:04 - 4:06
    તે છે કે લોકો ઉત્પાદક સંઘર્ષમાં ભાગ લે છે
  • 4:06 - 4:10
    જ્યારે તેઓ તેમની નોકરી અને તેમના
    સહકાર્યકરોની કાળજી લે છે.
  • 4:10 - 4:12
    હવે, એણે મને પહેલા આશ્ચર્યચકિત કર્યું.
  • 4:12 - 4:15
    મને અપેક્ષા છે કે સૌથી ખરાબ નોકરીઓ,
    સૌથી ખરાબ કાર્યસ્થળો,
  • 4:15 - 4:18
    અમારી સાઇટ પર સૌથી વધુ કર્મચારીની
    સક્રિયતા રાખવા માટે,
  • 4:18 - 4:20
    પરંતુ વિરુદ્ધ ઘણીવાર સાચું હોય છે.
  • 4:21 - 4:26
    જ્યારે આપણે એક સાથે આવીએ છીએ, ત્યારે આપણે
    મહાન વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ.
  • 4:26 - 4:27
    એક કંપનીમાં,
  • 4:27 - 4:30
    ત્યાં કર્મચારીઓ દ્વારા 50 થી વધુ
    ઝુંબેશ કરવામાં આવી છે
  • 4:30 - 4:35
    ડ્રેસ કોડ ફેરફારોથી લઈને કાયદેસર સલામતીની
    સમસ્યાઓ સુધીના મુદ્દાઓ પર.
  • 4:35 - 4:37
    અને આ મેળવો:
  • 4:37 - 4:41
    તે જ કંપનીનો સૌથી નીચો સ્વૈચ્છિક
    ટર્નઓવર રેટ છે
  • 4:41 - 4:44
    તેના ક્ષેત્રમાં કોઈપણ મોટી સાંકળ છે.
  • 4:44 - 4:47
    અને તે પણ એક ઉચ્ચ ઉત્પાદકતા દર ધરાવે છે.
  • 4:49 - 4:52
    વ્યાપાર નેતાઓ: તમારે સંઘર્ષનો
    ભય ન રાખવો જોઈએ,
  • 4:52 - 4:54
    અનેતેના પર ચેડા
    કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ
  • 4:54 - 4:57
    મિનિટ તે તમારા કાર્યબળ માં પરપોટા.
  • 4:57 - 5:01
    જ્યારે તે અનિશ્ચિતતાઓને રજૂ કરી શકે છે
    જેનું સંચાલન કરવું મુશ્કેલ હોઈ શકે છે,
  • 5:01 - 5:05
    તે અનિશ્ચિતતાઓ તમને કંઈક કહેવાનો
    પ્રયાસ કરી રહી છે
  • 5:05 - 5:08
    અંતર્ગત સમસ્યા વિશે જેને તમારું
    ધ્યાન આપવાની જરૂર છે.
  • 5:09 - 5:12
    અને મને લાગે છે કે આ હાલમાં અગત્યનું છે,
  • 5:12 - 5:16
    તમે જાણો છો, કેમ કે ટેકનોલોજી લગભગ
    દરેકની નોકરીમાં પરિવર્તન લાવે છે
  • 5:16 - 5:19
    અને અમારું કાર્ય સમાયેલી રચનાઓ તરીકે
  • 5:19 - 5:23
    ઔદ્યોગિક ક્રાંતિ પછી ન જોવાતી ગતિએ
    બદલાઇ રહ્યા છે.
  • 5:24 - 5:29
    આપણે બધાએ કાર્યના ભવિષ્યમાં આકાર આપવાની
    અને ભાગ લેવાની જરૂર છે.
  • 5:29 - 5:33
    આપણે બધાએ આપણા કાર્યકારી જીવનના ભાગોને
    પડકારવા અને બદલવાની જરૂર છે
  • 5:33 - 5:34
    તે તુટી રહ્યા છે.
  • 5:35 - 5:38
    તેથી હું આશા રાખું છું કે આગલી વખતે કોઈ
    સહકર્મચારી તમને આમંત્રણ આપે
  • 5:38 - 5:42
    કદાચ તમારા સાહેબને સાઇન-ઇન
    લેટર માં જોડાવા માટે,
  • 5:42 - 5:44
    અથવા કર્મચારીઓનું જૂથ મીટિંગ માટે પૂછે છે
  • 5:44 - 5:48
    નવી આરોગ્ય સંભાળ યોજના વિશે
    તેમની ચિંતાઓ પર ચર્ચા કરવા માટે,
  • 5:48 - 5:51
    હું આશા રાખું છું કે તમે તેને એક તક ગણાશો
  • 5:51 - 5:53
    વધુ સારું કાર્યસ્થળ બનાવવા માટે,
  • 5:53 - 5:55
    એક મજબૂત વ્યવસાય
  • 5:55 - 5:58
    અને અર્થશાસ્ત્ર જે આપણા બધા
    માટે કાર્ય કરે છે.
  • 5:58 - 5:59
    આભાર.
  • 5:59 - 6:04
    (તાળીઓ)
Title:
શું ઉત્પાદક સંઘર્ષ કાર્યસ્થળની ઓફર કરી શકે છે?
Speaker:
જેસ કચ્છ
Description:

તમારા કાર્યસ્થળને વધુ સારું બનાવવા માટે કોઈ વિચાર છે? લેબર ઓર્ગેનાઇઝર અને ટેડ ફેલો જેસ કચ્છ તમને બતાવી શકે છે કે તેને કાર્યમાં કેવી રીતે મૂકવું. આ ઝડપી ચર્ચામાં, તે કેવી રીતે "ઉત્પાદક સંઘર્ષ" સમજાવે છે - જ્યારે લોકો તેમના કાર્યકારી જીવનને વધુ સારી રીતે પડકારવા અને બદલવા માટેનું આયોજન કરે છે - કર્મચારીઓ અને એમ્પ્લોયર માટે એકસરખા ફાયદાકારક હોઈ શકે છે.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
06:17

Gujarati subtitles

Revisions