-
[વાજીંત્ર સંગીતથી 'આઇ વૉઝ હીયર' ગીતનો પરિચય]
-
[સંગીતથી ઊંચે અવાજે બીયૉંસ]૧૯મી ઑગસ્ટ,૨૦૧૨ના રોજ
-
આપણે એકઠા થવા માટે બહુ જ યોગ્ય સમય હશે.
-
બીજી કોઇ વ્યક્તિમાટે કંઇ એક કામ કરી આપીએ.
-
કંઇ પણ કામ નાનું નથી.
-
તે આપણા પોતાનાથી જ શરૂ થાય છે.
-
'હું અહીં હતો' કહીને તમારી હાજરી નોંધાવો.
-
whd-iwashere.org ની મુલાકાત લો
-
અને આપણે સહુ એકઠા થઇ, આપણી વાત બધાને કહીશું.
-
♪ I was here. I lived, I loved ♪ [Over the song:] One day,
-
એક સંદેશો, એક કરોડ લોકો તેને અનુસરીને કંઈ કામ કરશે
-
♪ I did, I've done ♪ [Over the song:] for each other.
-
♪ I did, I've done ♪
-
'હું અહીં હતો' ♪
-
ચાલો ત્યારે હવે ત્યાં મળીશું.[Cymbals + echo]
-
['હું અહીં હતો' વિશ્વ માનવતા દિવસ ઑગસ્ટ ૧૯ whd-iwashere.org]
-
અમારા.ઓઆરજીના સ્વયંસેવકો વડે સબટાઇટલનું કામ કરવામાં આવ્યું છે]