Return to Video

જેના જવાબો ખબર નથી તેવા સવાલો

  • 0:00 - 0:13
    (સંગીત)
  • 0:13 - 0:18
    શાળાના કોઇ પણ એક હંમેશ જેવા દિવસે
  • 0:18 - 0:20
    સવાલોના જવાબો શીખવામાં
  • 0:20 - 0:22
    કેટલાય કલાકો વીતાવવા પડે છે.
  • 0:22 - 0:25
    પરંતુ, આજે આપણે તેનાથી ઊંધું કરીશું.
  • 0:25 - 0:28
    આપણે એવા સવાલો પર ધ્યાન કેન્દ્રીત
    કરીશું જેના જવાબો આપણને નથી મળવાના,
  • 0:28 - 0:31
    કારણ કે તે અજ્ઞાત છે.
  • 0:31 - 0:34
    હું નાનો હતો ત્યારે ઘણી બધી વાતે ગુંચવાતો.
  • 0:34 - 0:37
    દા.ત. કુતરા તરીકે કેવું
  • 0:37 - 0:39
    અનુભવાય?
  • 0:39 - 0:42
    માછલીઓને પીડા થાય ખરી? અને, જીવડાંઓને?
  • 0:42 - 0:46
    શું મહા વિસ્ફૉટ એ એક અકસ્માત હતો?
  • 0:46 - 0:49
    ભગવાન છે ખરા?
  • 0:49 - 0:53
    અને જો તેઓ છે, તો આપણને એટલી બધી
    ખાત્રી કેમ છે કે તે નર છે, નારી નહીં?
  • 0:53 - 0:56
    શામાટે આટલાં બધાં નિર્દોષ માનવી
    અને પશુઓએ યાતના ભોગવવી પડે છે?
  • 0:56 - 0:59
    મારી જીંદગીનું કોઇ આયોજન છે ખરૂં?
  • 0:59 - 1:02
    શું ભવિષ્ય લખાવાનું બાકી છે,
  • 1:02 - 1:04
    કે લખાઇ ચૂક્યું છે
  • 1:04 - 1:07
    પણ આપણે તે જોઇ નથી શકતાં?
    અને, શું મારી પાસે મુક્ત ઇચ્છા છે ખરી?
  • 1:07 - 1:10
    અને વળી, હું કોણ છું?
    શું હું એક જૈવિક યંત્ર છું?
  • 1:10 - 1:13
    પણ, તો પછી, શા માટે હું સભાન છું?
  • 1:13 - 1:17
    સભાનતા શું છે? શું માનવ યંત્રો
    કોઇ દિવસે સભાન થઇ શકશે?
  • 1:17 - 1:20
    એટલે કે, હું એમ માની લઉં છું કે
  • 1:20 - 1:23
    કોઇક દિવસે મને આ બધા પ્રશ્નોના જવાબ મળશે.
  • 1:23 - 1:27
    કોઇક ને તો જવાબની
    ખબર હોવી જોઇએ ને, કેમ ખરૂંને?
  • 1:27 - 1:31
    હં.. શું માનો છો? કોઇને ખબર નથી.
  • 1:31 - 1:34
    મોટા ભાગના સવાલો મને પહેલાં
    કરતાં પણ વધારે મુંઝવે છે.
  • 1:34 - 1:37
    પણ તેની ગહરાઇમાં જવામાં અનેરો આનંદ છે
  • 1:37 - 1:40
    કારણ કે તે તમને જ્ઞાનની સીમા
    સુધી લઇ જાય છે,
  • 1:40 - 1:43
    અને તમને ખબર નથી કે ત્યાં તમને શું મળશે.
  • 1:43 - 1:47
    આમ, આ શ્રેણીની શરૂઆત કરવા માટે બે સવાલો:
  • 1:47 - 1:51
    એવા સવાલો કે જેના
    જવાબો આ દુનિયામાં કોઇ પાસે નથી.
  • 1:52 - 1:56
    લખાણ : કેટલા બ્રહ્માંડો છે ?
  • 1:56 - 1:59
    અમે શા માટે પરાયું જીવન પુરાવા જોઈ શકે ?
Title:
જેના જવાબો ખબર નથી તેવા સવાલો
Description:

ઉત્સુકતાને જગાવવાના આશયથી તૈયાર કરાઇ રહેલી નવી ટીઇડી-ઍડ્ની શ્રેણીમાં, ટીઇડીના ગ્રંથપાલ ક્રિસ એન્ડરસન તેમના બાળપણથી મન પર પકડ જમાવી બેઠેલા, બોલીને ફરી જતા, સવાલો રજૂ કરે છે, જેના કોઇ પાસે જવાબ હોય તેવું જણાતું.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED-Ed
Duration:
02:11

Gujarati subtitles

Revisions