0:00:00.000,0:00:13.000 (સંગીત) 0:00:13.000,0:00:18.000 શાળાના કોઇ પણ એક હંમેશ જેવા દિવસે 0:00:18.000,0:00:20.000 સવાલોના જવાબો શીખવામાં 0:00:20.000,0:00:22.000 કેટલાય કલાકો વીતાવવા પડે છે. 0:00:22.000,0:00:25.000 પરંતુ, આજે આપણે તેનાથી ઊંધું કરીશું. 0:00:25.000,0:00:28.290 આપણે એવા સવાલો પર ધ્યાન કેન્દ્રીત [br]કરીશું જેના જવાબો આપણને નથી મળવાના, 0:00:28.290,0:00:31.000 કારણ કે તે અજ્ઞાત છે. 0:00:31.000,0:00:34.000 હું નાનો હતો ત્યારે ઘણી બધી વાતે ગુંચવાતો. 0:00:34.000,0:00:37.000 દા.ત. કુતરા તરીકે કેવું 0:00:37.000,0:00:39.000 અનુભવાય? 0:00:39.000,0:00:42.000 માછલીઓને પીડા થાય ખરી? અને, જીવડાંઓને? 0:00:42.000,0:00:46.000 શું મહા વિસ્ફૉટ એ એક અકસ્માત હતો? 0:00:46.000,0:00:49.000 ભગવાન છે ખરા? 0:00:49.000,0:00:53.000 અને જો તેઓ છે, તો આપણને એટલી બધી [br]ખાત્રી કેમ છે કે તે નર છે, નારી નહીં? 0:00:53.000,0:00:56.000 શામાટે આટલાં બધાં નિર્દોષ માનવી [br]અને પશુઓએ યાતના ભોગવવી પડે છે? 0:00:56.000,0:00:59.000 મારી જીંદગીનું કોઇ આયોજન છે ખરૂં? 0:00:59.000,0:01:02.000 શું ભવિષ્ય લખાવાનું બાકી છે, 0:01:02.000,0:01:04.000 કે લખાઇ ચૂક્યું છે 0:01:04.000,0:01:07.050 પણ આપણે તે જોઇ નથી શકતાં? [br]અને, શું મારી પાસે મુક્ત ઇચ્છા છે ખરી? 0:01:07.050,0:01:10.000 અને વળી, હું કોણ છું? [br]શું હું એક જૈવિક યંત્ર છું? 0:01:10.000,0:01:13.000 પણ, તો પછી, શા માટે હું સભાન છું? 0:01:13.000,0:01:17.000 સભાનતા શું છે? શું માનવ યંત્રો [br]કોઇ દિવસે સભાન થઇ શકશે? 0:01:17.000,0:01:20.000 એટલે કે, હું એમ માની લઉં છું કે 0:01:20.000,0:01:23.000 કોઇક દિવસે મને આ બધા પ્રશ્નોના જવાબ મળશે. 0:01:23.000,0:01:27.000 કોઇક ને તો જવાબની [br]ખબર હોવી જોઇએ ને, કેમ ખરૂંને? 0:01:27.000,0:01:31.000 હં.. શું માનો છો? કોઇને ખબર નથી. 0:01:31.000,0:01:34.000 મોટા ભાગના સવાલો મને પહેલાં [br]કરતાં પણ વધારે મુંઝવે છે. 0:01:34.000,0:01:37.000 પણ તેની ગહરાઇમાં જવામાં અનેરો આનંદ છે 0:01:37.000,0:01:40.000 કારણ કે તે તમને જ્ઞાનની સીમા [br]સુધી લઇ જાય છે, 0:01:40.000,0:01:42.585 અને તમને ખબર નથી કે ત્યાં તમને શું મળશે. 0:01:42.585,0:01:47.000 આમ, આ શ્રેણીની શરૂઆત કરવા માટે બે સવાલો: 0:01:47.000,0:01:51.477 એવા સવાલો કે જેના [br]જવાબો આ દુનિયામાં કોઇ પાસે નથી. 0:01:51.997,0:01:55.529 લખાણ : કેટલા બ્રહ્માંડો છે ? 0:01:55.529,0:01:59.308 અમે શા માટે પરાયું જીવન પુરાવા જોઈ શકે ?