WEBVTT 00:00:00.000 --> 00:00:13.000 (સંગીત) 00:00:13.000 --> 00:00:18.000 શાળાના કોઇ પણ એક હંમેશ જેવા દિવસે 00:00:18.000 --> 00:00:20.000 સવાલોના જવાબો શીખવામાં 00:00:20.000 --> 00:00:22.000 કેટલાય કલાકો વીતાવવા પડે છે. 00:00:22.000 --> 00:00:25.000 પરંતુ, આજે આપણે તેનાથી ઊંધું કરીશું. 00:00:25.000 --> 00:00:28.290 આપણે એવા સવાલો પર ધ્યાન કેન્દ્રીત કરીશું જેના જવાબો આપણને નથી મળવાના, 00:00:28.290 --> 00:00:31.000 કારણ કે તે અજ્ઞાત છે. 00:00:31.000 --> 00:00:34.000 હું નાનો હતો ત્યારે ઘણી બધી વાતે ગુંચવાતો. 00:00:34.000 --> 00:00:37.000 દા.ત. કુતરા તરીકે કેવું 00:00:37.000 --> 00:00:39.000 અનુભવાય? 00:00:39.000 --> 00:00:42.000 માછલીઓને પીડા થાય ખરી? અને, જીવડાંઓને? 00:00:42.000 --> 00:00:46.000 શું મહા વિસ્ફૉટ એ એક અકસ્માત હતો? 00:00:46.000 --> 00:00:49.000 ભગવાન છે ખરા? 00:00:49.000 --> 00:00:53.000 અને જો તેઓ છે, તો આપણને એટલી બધી ખાત્રી કેમ છે કે તે નર છે, નારી નહીં? 00:00:53.000 --> 00:00:56.000 શામાટે આટલાં બધાં નિર્દોષ માનવી અને પશુઓએ યાતના ભોગવવી પડે છે? 00:00:56.000 --> 00:00:59.000 મારી જીંદગીનું કોઇ આયોજન છે ખરૂં? 00:00:59.000 --> 00:01:02.000 શું ભવિષ્ય લખાવાનું બાકી છે, 00:01:02.000 --> 00:01:04.000 કે લખાઇ ચૂક્યું છે 00:01:04.000 --> 00:01:07.050 પણ આપણે તે જોઇ નથી શકતાં? અને, શું મારી પાસે મુક્ત ઇચ્છા છે ખરી? 00:01:07.050 --> 00:01:10.000 અને વળી, હું કોણ છું? શું હું એક જૈવિક યંત્ર છું? 00:01:10.000 --> 00:01:13.000 પણ, તો પછી, શા માટે હું સભાન છું? 00:01:13.000 --> 00:01:17.000 સભાનતા શું છે? શું માનવ યંત્રો કોઇ દિવસે સભાન થઇ શકશે? 00:01:17.000 --> 00:01:20.000 એટલે કે, હું એમ માની લઉં છું કે 00:01:20.000 --> 00:01:23.000 કોઇક દિવસે મને આ બધા પ્રશ્નોના જવાબ મળશે. 00:01:23.000 --> 00:01:27.000 કોઇક ને તો જવાબની ખબર હોવી જોઇએ ને, કેમ ખરૂંને? 00:01:27.000 --> 00:01:31.000 હં.. શું માનો છો? કોઇને ખબર નથી. 00:01:31.000 --> 00:01:34.000 મોટા ભાગના સવાલો મને પહેલાં કરતાં પણ વધારે મુંઝવે છે. 00:01:34.000 --> 00:01:37.000 પણ તેની ગહરાઇમાં જવામાં અનેરો આનંદ છે 00:01:37.000 --> 00:01:40.000 કારણ કે તે તમને જ્ઞાનની સીમા સુધી લઇ જાય છે, 00:01:40.000 --> 00:01:42.585 અને તમને ખબર નથી કે ત્યાં તમને શું મળશે. 00:01:42.585 --> 00:01:47.000 આમ, આ શ્રેણીની શરૂઆત કરવા માટે બે સવાલો: 00:01:47.000 --> 00:01:51.477 એવા સવાલો કે જેના જવાબો આ દુનિયામાં કોઇ પાસે નથી. 00:01:51.997 --> 00:01:55.529 લખાણ : કેટલા બ્રહ્માંડો છે ? 00:01:55.529 --> 00:01:59.308 અમે શા માટે પરાયું જીવન પુરાવા જોઈ શકે ?