hide🎇 Amara staff will be offline on January 1st, 2025.
Happy New Year from the Amara Team! 🥳

< Return to Video

ગુણાકાર ૨ : ઘડિયા

  • 0:01 - 0:06
    હું વિચારુ છે કે અત્યારે તમે ગુણાકાર શુ છે એના વિષે થોડુ ઘણુ જાણો છો.
  • 0:06 - 0:09
    અથવા ગુણાકાર.
  • 0:09 - 0:13
    આપણે આ વિડીયોમા તમને થોડો વધારે અભ્યાશ થાય તે કરવા જઇ રહ્યા છીએ.
  • 0:13 - 0:18
    તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે,અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો.
  • 0:18 - 0:20
    તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે, અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો.
  • 0:20 - 0:21
    તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે,અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો.
  • 0:21 - 0:25
    તો તમે જાણશો કે હું યાદ રાખવાનો સામાન્ય રીતે મોટો ચાહક નથી.
  • 0:25 - 0:26
    પણ ગુણાકાર એ એવી વસ્તુ છે.
  • 0:26 - 0:31
    જો તમને ગુણાકાર કોષ્ટક યાદ હોય તો આપણે આ વિડીયો શરુ કરીએ.
  • 0:31 - 0:34
    તે તમને બાકીના જીવનમાં ઘણા લાભ કરશે.તેથી હું વચન આપુ છુ કે, તે અત્યારે(યાદ) કરો , તે તમે કદીયે નહી ભૂલો,
  • 0:34 - 0:37
    તે તમને બાકીના જીવનમાં ઘણા લાભ કરશે.તેથી હું વચન આપુ છુ કે, તે અત્યારે(યાદ) કરો , તે તમે કદીયે નહી ભૂલો,
  • 0:37 - 0:40
    અને તમારા બાકીના જીવનમા બધુ જ સારુ થશે,હું તમને કોઇ ખોટુ વચન આપવા માગતો નથી,
  • 0:40 - 0:42
    અને તમારા બાકીના જીવનમા બધુ જ સારુ થશે,હું તમને કોઇ ખોટુ વચન આપવા માગતો નથી,
  • 0:42 - 0:46
    પણ તમને ગુણાકાર કોષ્ટક યાદ ના હોય એના કરતા યાદ હોય એ ઘણુ સારુ છે.
  • 0:46 - 0:47
    તો ઘડિયા શુ છે?
  • 0:47 - 0:50
    સારુ તે બધી જ જુદીજુદી સંખ્યાઓનો એક બીજા સાથે ગુણાકાર છે.
  • 0:50 - 0:51
    સારુ તે બધી જ જુદીજુદી સંખ્યાઓનો એક બીજા સાથે ગુણાકાર છે.
  • 0:51 - 0:54
    તો ચાલો ખરેખર થોડી સમીક્ષા કરીએ.
  • 0:54 - 0:59
    તો જો હુ કહુ કે બે ગુણ્યા એક એટલે શુ?
  • 0:59 - 1:02
    તેના બરાબર બે વત્તા તે પોતે એક વખત.
  • 1:02 - 1:05
    તો તેના બરાબર બે થાય.
  • 1:05 - 1:07
    તે બે વધુમા તે પોતે એક વખત.મારે વધુમાં એમ કહેવાની જરુર નથી કે વત્તા કઇંક.
  • 1:07 - 1:08
    તે બે વધુમા તે પોતે એક વખત.મારે વધુમાં એમ કહેવાની જરુર નથી કે વત્તા કઇંક.
  • 1:08 - 1:09
    કારણકે બે એક જ વખત છે.
  • 1:09 - 1:13
    હુ તેને એક વત્તા તે પોતે બે વખત એમ પણ લખી શકુ.
  • 1:13 - 1:15
    તે પણ એક વત્તા એક થશે.
  • 1:15 - 1:18
    સારુ તેના બરાબર પણ બે થશે.
  • 1:18 - 1:18
    બરાબર.તેથી બે વખત એક એટલે બે.
  • 1:18 - 1:20
    બરાબર.તેથી બે વખત એક એટલે બે.
  • 1:20 - 1:23
    અને જો તમે છેલ્લો વિડીયો જોયો હોય તો, બે વખત શુન્ય એટલે શું?
  • 1:23 - 1:24
    સારુ તે શુન્ય થશે.
  • 1:24 - 1:27
    તેથી તમારે શુન્યનુ ઘડિયા યાદ રાખવાની જરુર નથી.
  • 1:27 - 1:31
    કરણકે કંઇ પણ ગુણ્યા શુન્ય એટલે શુન્ય અને શુન્ય ગુણ્યા કંઇ પણ એટલે શુન્ય.
  • 1:31 - 1:31
    તો ચાલો જોઇએ.બે ગુણ્યા બે એટલે કેટલા?
  • 1:31 - 1:34
    તો ચાલો જોઇએ.બે ગુણ્યા બે એટલે કેટલા?
  • 1:34 - 1:36
    બે ગુણ્યા બે
  • 1:36 - 1:37
    સારુ તેના બરાબર
  • 1:37 - 1:39
    આપણે બે ને તેની પોતાની સાથે, બે વખત , ઉમેરવા જઇ રહ્યા છીએ.તેથી તે બે વત્તા બે.
  • 1:39 - 1:42
    આપણે બે ને તેની પોતાની સાથે, બે વખત , ઉમેરવા જઇ રહ્યા છીએ.તેથી તે બે વત્તા બે.
  • 1:42 - 1:43
    અને આ કરવાનો આ એક જ રસ્તો છે.હુ કહી શકુ કે બે લો અને તે બે ને તેની પોતાની સાથે બે વખત ઉમેરો.
  • 1:43 - 1:45
    અને આ કરવાનો આ એક જ રસ્તો છે.હુ કહી શકુ કે બે લો અને તે બે ને તેની પોતાની સાથે બે વખત ઉમેરો.
  • 1:45 - 1:47
    પણ તે એ જ વસ્તુ છે.અને બે વત્તા બે બરાબર કેટલા?
  • 1:47 - 1:48
    પણ તે એ જ વસ્તુ છે.અને બે વત્તા બે બરાબર કેટલા?
  • 1:48 - 1:49
    તેના બરાબર ચાર થાય.
  • 1:49 - 1:51
    બે ગુણ્યા ત્રણ બરાબર કેટ્લા?
  • 1:51 - 1:58
    બે ગુણ્યા ત્રણ બરાબર બે વત્તા બે વત્તા બે.
  • 1:58 - 2:03
    તે ત્રણ વત્તા ત્રણ બરાબર થશે.
  • 2:03 - 2:05
    આપણે આગળના વિડીયોમા શીખ્યા
  • 2:05 - 2:07
    કે આ વાક્ય આપણે આ રીતે પણ લખી શકીએ.
  • 2:07 - 2:09
    અને કોઇ પણ રીતે લખીએ, તેના બરાબર શુ થાય?
  • 2:09 - 2:10
    સારુ ત્રણ વત્તા ત્રણ એ બે વત્તા બે વત્તા બે બરાબર જ થાય.
  • 2:10 - 2:12
    સારુ ત્રણ વત્તા ત્રણ એ બે વત્તા બે વત્તા બે બરાબર જ થાય.
  • 2:12 - 2:15
    અને તેના બરાબર છ થાય.બરાબર ને.
  • 2:15 - 2:16
    અને તેના બરાબર છ થાય.બરાબર ને.
  • 2:16 - 2:18
    હવે, બે ગુણ્યા ચાર એટલે કેટલા?
  • 2:18 - 2:21
    બે ગુણ્યા ચાર.
  • 2:21 - 2:26
    સારુ તેના બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે.
  • 2:26 - 2:30
    અને જૂઓ કે, તે બે ગુણ્યા ત્રણ બરાબર જે હતા એન બરાબર જ છે.
  • 2:30 - 2:33
    બે ગુણ્યા ત્રણ તેટલા હતા.
  • 2:33 - 2:36
    અહી તે જ છે ફ્ક્ત હુ તેમા બીજા બે ઉમેરુ છું.
  • 2:36 - 2:40
    તેથી જો આપણેને , બે વત્તા બે બરાબર ચાર,ચાર વત્તા બે બરાબર છ ,
  • 2:40 - 2:41
    તેથી જો આપણેને , બે વત્તા બે બરાબર ચાર,ચાર વત્તા બે બરાબર છ ,
  • 2:41 - 2:42
    કરવાની આળશ આવતી હોય તો આપણે કહી શકીએ કે અહી જુઓ, આ આપણે પહેલેથી જ કરેલુ છે, આ છ છે.
  • 2:42 - 2:46
    કરવાની આળશ આવતી હોય તો આપણે કહી શકીએ કે અહી જુઓ, આ આપણે પહેલેથી જ કરેલુ છે, આ છ છે.
  • 2:46 - 2:48
    આપણે આગળની હરોળમા આ અહી જોયુ.
  • 2:48 - 2:52
    આપણે જોયું કે આ છ છે. તેથી આપણે અહી કહી શકીયે, અરે , બે ગુણ્યા ચાર
  • 2:52 - 2:56
    એ તેમા બીજા બે ઉમેરીએ તેના બરાબર થાય. કે જેના બરાબર આઠ થશે.
  • 2:56 - 2:57
    અને તમે તે પેટર્ન જોઇ શકો છો.
  • 2:57 - 3:02
    જે પ્રમાણે આપણે જોયુ બે ગુણ્યા એક, બે ગુણ્યા બે,
  • 3:02 - 3:04
    બે ગુણ્યા ત્રણ, શુ થયુ?
  • 3:04 - 3:06
    આપણે કેટલા ઉપર જઇ રહ્યા છીએ?
  • 3:06 - 3:08
    બે માંથી ચાર, આપણે બે ઉમેર્યા.
  • 3:08 - 3:11
    ચાર માંથી છ, આપણે બે ઉમેર્યા.
  • 3:11 - 3:13
    અને પછી છ માંથી આઠ, આપણે બે ઉમેર્યા.
  • 3:13 - 3:16
    તેથી તમે બે ગુણ્યા પાચ સરવાળો કર્યા વગર પણ શોધી શકો.
  • 3:16 - 3:17
    તેથી તમે બે ગુણ્યા પાચ સરવાળો કર્યા વગર પણ શોધી શકો.
  • 3:17 - 3:23
    બે ગુણ્યા પાચ બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે.
  • 3:23 - 3:26
    તેને પાચ વત્તા પાચ એમ પણ લખી શકીએ.
  • 3:26 - 3:29
    બે ગુણ્યા ચાર ને પણ આપણે ચાર વત્તા ચાર લખી શકીએ. અને તેના બરાબર શુ થયુ?
  • 3:29 - 3:30
    બે ગુણ્યા ચાર ને પણ આપણે ચાર વત્તા ચાર લખી શકીએ. અને તેના બરાબર શુ થયુ?
  • 3:30 - 3:33
    આપણે આ બધાને ઉમેરી શકીએ અથવા આપણે આ બે ને ઉમેરી શકીએ.
  • 3:33 - 3:36
    અથવા આપણે એમ કહી શકીએ કે બે ગુણ્યા ચાર માં બે ઉમેરીએ એટલા થાય.
  • 3:36 - 3:39
    તો તે દશ થશે.
  • 3:39 - 3:42
    હુ બે ના ઘડિયા પૂરા કરીશ.
  • 3:42 - 3:45
    અને હુ વિચારુ છુ કે તમે અહીં પેટર્ન જોઇ શકો છો.
  • 3:45 - 3:48
    તેથી બે ગુણ્યા છ
  • 3:48 - 3:52
    તે બે પોતે છ વખત ઉમેરવા બરાબર થશે.
  • 3:52 - 3:55
    ચાલો જોઇએ, એક, બે, ત્રણ, ચાર, પાચ, છ,
  • 3:55 - 3:59
    તેના બરાબર છ વત્તા તે પોતે, બે વખત,
  • 3:59 - 4:01
    તે કોઇ પણ રીતે રસપ્રદ છે,
  • 4:01 - 4:03
    અને તેના બરાબર બાર થાય.
  • 4:03 - 4:07
    ફરીથી, બે ગુણ્યા પાચ માં બે ઉમેરવા બરાબર થયા.
  • 4:07 - 4:10
    કારણકે આપણે દરેક વખતે તેમા બે ઉમેરીએ છીએ.
  • 4:10 - 4:12
    તેથી દરેક વખતે બે વધારે મળશે.ચાલો આગળ જોઇએ.
  • 4:12 - 4:14
    તેથી દરેક વખતે બે વધારે મળશે.ચાલો આગળ જોઇએ.
  • 4:14 - 4:17
    તો બે ગુણ્યા સાત.
  • 4:17 - 4:20
    બે ગુણ્યા સાત બરાબર
  • 4:20 - 4:24
    સારુ, હુ બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે
  • 4:24 - 4:27
    આ કંટાળાજનક છે.સાત વખત?
  • 4:27 - 4:28
    આ કંટાળાજનક છે.સાત વખત?
  • 4:28 - 4:31
    એક, બે, ત્રણ, ચાર, પાચ, છ,સાત,
  • 4:31 - 4:34
    અને તે સાત વત્તા સાત બરાબર જ છે.
  • 4:34 - 4:37
    જે તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ ચૌદ થાય.તમે કહેશો કે અરે, આ તો બાર મા બે ઉમેર્વા બરાબર થયા.
  • 4:37 - 4:40
    જે તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ ચૌદ થાય.તમે કહેશો કે અરે, આ તો બાર મા બે ઉમેર્વા બરાબર થયા.
  • 4:40 - 4:44
    તેથી બાર વત્તા એક, વત્તા બે એટલે , બાર વત્તા એક એટલે તેર.
  • 4:44 - 4:46
    બાર વત્તા બે એટલે ચૌદ.
  • 4:46 - 4:48
    બરાબર, ચાલો થોડા આગળ જઇએ.
  • 4:48 - 4:51
    બે ગુણ્યા આઠ.
  • 4:51 - 4:54
    હુ અહી બે ઉમેરતો જ રહું
  • 4:54 - 4:57
    અથવા હુ કહી શકુ કે, જુઓ, તે બે ગુણ્યા સાત મા બે ઉમેરવા બરાબર જ થાય.
  • 4:57 - 5:00
    તેથી હુ કહીશ કે તે ચૌદ વત્તા બે થાય.હુ ફ્ક્ત તેમા બે જ ઉમેરુ છુ.
  • 5:00 - 5:00
    તેથી હુ કહીશ કે તે ચૌદ વત્તા બે થાય.હુ ફ્ક્ત તેમા બે જ ઉમેરુ છુ.
  • 5:00 - 5:02
    તેથી હુ સોળ થશે એમ કહી શકુ.અથવા આઠ વત્તા આઠ એમ પણ કહી શકુ.
  • 5:02 - 5:06
    તેથી હુ સોળ થશે એમ કહી શકુ.અથવા આઠ વત્તા આઠ એમ પણ કહી શકુ.
  • 5:06 - 5:07
    તે પણ સોળ થાય.
  • 5:07 - 5:08
    મે બધા બે નુ ( સરવાળો) કરવાનુ પુરુ કર્યુ
  • 5:08 - 5:15
    પણ જો તમને ગમતુ હોય તો તમે તમારા લાભ માટે કે શીખવા માટે તે રીતે કરી શકો.આપણે લગભગ, ---
  • 5:15 - 5:18
    સારુ, આપણે સતત આગળ જઇ શકીએ
  • 5:18 - 5:19
    કારણકે કોઇ મોટામાં મોટી સંખ્યા નથી.
  • 5:19 - 5:22
    હુ આગળ જઇ શકુ.
  • 5:22 - 5:25
    બે ગુણ્યા નવ , ગુણ્યા દશ, ગુણ્યા સો, ગુણ્યા, હજાર ગુણ્યા એક લાખ,પણ હુ બાર પર બંધ કરીશ
  • 5:25 - 5:27
    બે ગુણ્યા નવ , ગુણ્યા દશ, ગુણ્યા સો, ગુણ્યા, હજાર ગુણ્યા એક લાખ,પણ હુ બાર પર બંધ કરીશ
  • 5:27 - 5:29
    કારણ કે લોકોને ત્યા સુધી જ યાદ રાખવાનુ વલણ જરુરી લાગે છે.પણ ખરેખર જો તમે ગણિતગ્ન બનવા માગતા હોય તો
  • 5:29 - 5:32
    કારણ કે લોકોને ત્યા સુધી જ યાદ રાખવાનુ વલણ જરુરી લાગે છે.પણ ખરેખર જો તમે ગણિતગ્ન બનવા માગતા હોય તો
  • 5:32 - 5:34
    તમે વીસ સુધી જાઓ.
  • 5:34 - 5:37
    પણ ચાલો બે ગુણ્યા નવ સુધી જાઓ
  • 5:37 - 5:39
    તે બે ગુણ્યા આઠ મા બે ઉમેરવા બરાબર થવા જશે.તેના બરાબર અઢાર થશે.
  • 5:39 - 5:41
    તે બે ગુણ્યા આઠ મા બે ઉમેરવા બરાબર થવા જશે.તેના બરાબર અઢાર થશે.
  • 5:41 - 5:43
    અથવા તે નવ વત્તા નવ.તે પણ અઢાર થાય.
  • 5:43 - 5:44
    અથવા તે નવ વત્તા નવ.તે પણ અઢાર થાય.
  • 5:44 - 5:46
    બે ગુણ્યા દશ બરાબર કેટલા? અને દશ નુ કોષ્ઠક તો રમુજી છે.
  • 5:46 - 5:48
    બે ગુણ્યા દશ બરાબર કેટલા? અને દશ નુ કોષ્ઠક તો રમુજી છે.
  • 5:48 - 5:50
    અને આપણે થોડી જ પળ માં એ રચના જોવા જઇ રહ્યા છીએ.
  • 5:50 - 5:53
    આપણે આ આખુ કોષ્ટક પુરુ કરવાનો પ્રયત્ન કરીએ.તો બે ગુણ્યા દશ?
  • 5:53 - 5:55
    આપણે આ આખુ કોષ્ટક પુરુ કરવાનો પ્રયત્ન કરીએ.તો બે ગુણ્યા દશ?
  • 5:55 - 5:57
    બે ગુણ્યા નવ મા બે વધારે.
  • 5:57 - 5:59
    તે વીશ થાય.અથવા આપણે દશ વત્તા દશ એમ પણ કહી શકીએ.
  • 5:59 - 6:01
    તે વીશ થાય.અથવા આપણે દશ વત્તા દશ એમ પણ કહી શકીએ.
  • 6:01 - 6:03
    દશ વત્તા તે પોતે બે વખત.
  • 6:03 - 6:05
    હવે આમાં રસપ્રદ શું છે?
  • 6:05 - 6:09
    આ જુઓ તેમા બે સાથે શુન્ય ઉમેરેલ છે.અને તમે જોઇ શકો છો કે કોઇ પણને દશ વડે ગુણો તો
  • 6:09 - 6:11
    આ જુઓ તેમા બે સાથે શુન્ય ઉમેરેલ છે.અને તમે જોઇ શકો છો કે કોઇ પણને દશ વડે ગુણો તો
  • 6:11 - 6:12
    જમણી બાજુ ફ્ક્ત શુન્ય ઉમેરાશે.
  • 6:12 - 6:14
    અને આવુ કેમ તે તમે વિચારી શકો છો.બે વખત દશ એટલે વીશ એ તમે જોઇ શકો છો.
  • 6:14 - 6:16
    અને આવુ કેમ તે તમે વિચારી શકો છો.બે વખત દશ એટલે વીશ એ તમે જોઇ શકો છો.
  • 6:16 - 6:18
    એટલે જ તે વીસ છે.આપણે લગભગ પુરુ કર્યુ.
  • 6:18 - 6:20
    એટલે જ તે વીસ છે.આપણે લગભગ પુરુ કર્યુ.
  • 6:20 - 6:22
    ચાલો બે ગુણ્યા અગિયાર કરીએ.બે ગુણ્યા અગિયાર એટલે એના કરતા બે વધારે થાય.
  • 6:22 - 6:26
    ચાલો બે ગુણ્યા અગિયાર કરીએ.બે ગુણ્યા અગિયાર એટલે એના કરતા બે વધારે થાય.
  • 6:26 - 6:28
    તે બાવીશ થશે.
  • 6:28 - 6:30
    બીજી રસપ્રદ રચના.
  • 6:30 - 6:32
    મારી પાસે એક અંક બે વખત છે. - બે અને બે.
  • 6:32 - 6:33
    રસપ્રદ
  • 6:33 - 6:36
    આ ગુણોત્તર ના કોષ્ટક મા કંઇક
  • 6:36 - 6:39
    બીજુ જોવા મળ્યુ.
  • 6:39 - 6:40
    અને છેલ્લે--અને ના છેલ્લે તો નહી પણ, આપણે બે વખત કરીએ.
  • 6:40 - 6:42
    અને છેલ્લે--અને ના છેલ્લે તો નહી પણ, આપણે બે વખત કરીએ.
  • 6:42 - 6:45
    આ વધારે પડતો ઘાટો રંગ છે.
  • 6:45 - 6:47
    બે ગુણ્યા બાર
  • 6:47 - 6:51
    બે ગુણ્યા બાર એટલે બે ગુણ્યા અગિયાર વત્તા બે વધારે.
  • 6:51 - 6:52
    તે ચોવીશ થાય.
  • 6:52 - 6:54
    આપણે તેને બાર વત્તા બાર એમ પણ લખી શકીએ.
  • 6:54 - 6:56
    અથવા આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા.....બાર વખત એમ પણ કહી શકીએ.
  • 6:56 - 6:58
    અથવા આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા.....બાર વખત એમ પણ કહી શકીએ.
  • 6:58 - 7:00
    આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો
  • 7:00 - 7:01
    આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો
  • 7:01 - 7:02
    આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો
  • 7:02 - 7:05
    દરેક વખતે તમે તેને એક વધારે સંખ્યા સથે ગુણો
  • 7:05 - 7:07
    તો તમે તેમા ફક્ત બે જ ઉમેરો છો.
  • 7:07 - 7:09
    તો હવે આપણે એ રચના જોઇએ
  • 7:09 - 7:12
    તો ચાલો જોઇયે કે આપણે કોઈ એક ઘડિયો પૂરો કરી શકીએ.
  • 7:12 - 7:16
    તો હુ શુ કરવા માગુ છુ, હુ બધી જ સંખ્યા લખવા જઇ રહ્યો છુ.
  • 7:16 - 7:18
    ચાલો જોઇએ.હુ આશા રાખુ કે મારી પાસે તેના માટે જગ્યા છે.
  • 7:18 - 7:19
    ચાલો જોઇએ.હુ આશા રાખુ કે મારી પાસે તેના માટે જગ્યા છે.
  • 7:19 - 7:29
    એક, બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત, આઠ, નવ .ખરેખર તો હુ તે ફ્ક્ત નવ સુધી જ કરીશ.
  • 7:29 - 7:31
    એક, બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત, આઠ, નવ .ખરેખર તો હુ તે ફ્ક્ત નવ સુધી જ કરીશ.
  • 7:31 - 7:32
    હુ આગળ જવુ છુ.નવ.
  • 7:32 - 7:33
    હુ આગળ જવુ છુ.નવ.
  • 7:33 - 7:34
    ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ.
  • 7:34 - 7:36
    ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ.
  • 7:36 - 7:37
    ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ.
  • 7:37 - 7:40
    પણ તમે આ વિડીયો પુરો થાય પછી તમે તે જાતે કરી શકો એ માટે પ્રોત્સાહિત કરીશ.
  • 7:40 - 7:43
    અને જો કદાચ આપણી પાસે સમય રહેશે તો હુ તે અહીજ પુરુ કરીશ.
  • 7:43 - 7:46
    તો આ પહેલી સંખ્યા છે જેમા હુ ગુણવા જઇ રહ્યો છુ.
  • 7:46 - 7:52
    અને હુ તેને ગુણ્યા એક , બે ,ત્રણ , ચાર ,
  • 7:52 - 7:58
    પાચ , છ , સાત , આઠ , અને નવ કરવા જઇ રહ્યો છુ.
  • 7:58 - 8:00
    હુ શુ કરવા જઇ રહ્યો છુ કે ,
  • 8:00 - 8:01
    તો પહેલા
  • 8:01 - 8:03
    ખરેખર હુ તે એક ની નીચે લખુ
  • 8:03 - 8:05
    સારુ એક ગુણ્યા એક એટ્લે?
  • 8:05 - 8:06
    તો આ રીતે હુ તમને આ બતાવીશ.એક ગુણ્યા એક જે પણ થાય તે હુ અહી લખીશ.
  • 8:06 - 8:09
    તો આ રીતે હુ તમને આ બતાવીશ.એક ગુણ્યા એક જે પણ થાય તે હુ અહી લખીશ.
  • 8:09 - 8:10
    સારુ તે એક થાય.એક ગુણ્યા બે એટલે શુ?
  • 8:10 - 8:12
    સારુ તે એક થાય.એક ગુણ્યા બે એટલે શુ?
  • 8:12 - 8:12
    તે બે થાય.એક ગુણ્યા ત્રણ એટલે શુ?
  • 8:12 - 8:14
    તે બે થાય.એક ગુણ્યા ત્રણ એટલે શુ?
  • 8:14 - 8:14
    તે ત્રણ થાય.એક ગુણ્યા ગમે તે કરો તે એ જ સંખ્યા થાય.
  • 8:14 - 8:16
    તે ત્રણ થાય.એક ગુણ્યા ગમે તે કરો તે એ જ સંખ્યા થાય.
  • 8:16 - 8:21
    તેથી હુ ચાર, પાચ , છ , સાત , આઠ , નવ લખી શકુ.
  • 8:21 - 8:24
    એક ગુણ્યા નવ એટલે નવ.
  • 8:24 - 8:25
    આ પુરતુ છે.
  • 8:25 - 8:26
    ચાલો હવે બે ના ઘડિયા કરીએ.હુ તે વાદળી રંગથી કરીશ.
  • 8:26 - 8:28
    ચાલો હવે બે ના ઘડિયા કરીએ.હુ તે વાદળી રંગથી કરીશ.
  • 8:28 - 8:30
    ખરેખર તો, ચાલો હુ એક ને તે રંગ થી કરુ અને
  • 8:30 - 8:34
    હવે કદાચ વધારે ઘાટા વાદળી રંગ થી બે ના ઘડિયા કરુ.
  • 8:34 - 8:35
    બે ગુણ્યા એક એટલે શુ?
  • 8:35 - 8:36
    તે બે થાય.તે એક ગુણ્યા બે બરાબર જ થાય.
  • 8:36 - 8:38
    તે બે થાય.તે એક ગુણ્યા બે બરાબર જ થાય.
  • 8:38 - 8:40
    ધ્યાન આપો આ બે એના બરાબર જ છે.
  • 8:40 - 8:42
    બે ગુણ્યા બે એટલે શુ?
  • 8:42 - 8:43
    તે ચાર થાય.
  • 8:43 - 8:45
    બે ગુણ્યા ત્રણ એટલે છ.આ આપણે કરી શકીએ.
  • 8:45 - 8:46
    બે ગુણ્યા ત્રણ એટલે છ.આ આપણે કરી શકીએ.
  • 8:46 - 8:50
    દરેક વખતે તમે ઉમેરો અથવા એક વધારે સંખ્યા સથે ગુણો.
  • 8:50 - 8:51
    તમે ફક્ત બે ઉમેરો.
  • 8:51 - 8:53
    બે ગુણ્યા ચાર એટલે આઠ.કે જે ચાર ગુણ્યા બે બરાબર જ છે.
  • 8:53 - 8:55
    બે ગુણ્યા ચાર એટલે આઠ.કે જે ચાર ગુણ્યા બે બરાબર જ છે.
  • 8:55 - 8:57
    બે ગુણ્યા પાચ એટલે દશ.
  • 8:57 - 8:59
    બે ગુણ્યા છ એટલે બાર.હુ દરેક વખતે ફક્ત બે જ ઉમેરુ છું.
  • 8:59 - 9:01
    બે ગુણ્યા છ એટલે બાર.હુ દરેક વખતે ફક્ત બે જ ઉમેરુ છું.
  • 9:01 - 9:04
    અહી ઉપર હુ દરેક વખતે એક અને અહી બે ઉમેરુ છું.
  • 9:04 - 9:07
    બે ગુણ્યા સાત, ચૌદ.
  • 9:07 - 9:10
    બે ગુણ્યા આઠ , સોળ.
  • 9:10 - 9:13
    બે ગુણ્યા નવ, અઢાર.
  • 9:13 - 9:18
    બરાબર, ચાલો આપણે ત્રણના ઘડિયા કરીએ.
  • 9:18 - 9:21
    હુ તે પીળા રંગથી કરીશ.
  • 9:21 - 9:22
    પીળા.ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ.
  • 9:22 - 9:24
    ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ.
  • 9:24 - 9:25
    ધ્યાન આપો, ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ.
  • 9:25 - 9:27
    એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ.આ સરખી જ સંખ્યા છે.
  • 9:27 - 9:29
    એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ.આ સરખી જ સંખ્યા છે.
  • 9:29 - 9:32
    ત્રણ ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ બરાબર જ થાય.
  • 9:32 - 9:38
    ત્રણ ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ બરાબર જ થાય.
  • 9:38 - 9:40
    તે છ થાય.અને આ તેની સમજણ આપે છે.
  • 9:40 - 9:40
    તે છ થાય.અને આ તેની સમજણ આપે છે.
  • 9:40 - 9:46
    ત્રણ વત્તા ત્રણ એટલે છ અથવા બે વત્તા બે વત્તા બે એટલે છ.
  • 9:46 - 9:48
    તેથી આપણે દરેક વખતે ત્રણ ઉમેરતા જઇશુ.
  • 9:48 - 9:49
    જોઈ એની પટેર્ન!ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ
  • 9:49 - 9:51
    જોઈ એની પટેર્ન!ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ
  • 9:51 - 9:53
    ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ.તો આપણે ત્રણ થી છ થી નવ પર ગયા.
  • 9:53 - 9:55
    ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ.તો આપણે ત્રણ થી છ થી નવ પર ગયા.
  • 9:55 - 9:57
    તેથી ત્રણ ગુણ્યા ચાર એ બાર થવા જશે.
  • 9:57 - 9:59
    હુ દરેક વખતે ત્રણ ઉમેરુ છુ.બાર વત્તા ત્રણ એટલે પંદર.
  • 9:59 - 10:01
    હુ દરેક વખતે ત્રણ ઉમેરુ છુ.બાર વત્તા ત્રણ એટલે પંદર.
  • 10:01 - 10:03
    પંદર વત્તા ત્રણ એટલે અઢાર.
  • 10:03 - 10:06
    અઢાર વત્તા ત્રણ એટલે એકવીશ.
  • 10:06 - 10:08
    એકવીશ વત્તા ત્રણ એટલે ચૌવીશ.
  • 10:08 - 10:10
    ચૌવીશ વત્તા ત્રણ એટલે સત્તાવીશ.તો ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીશ.
  • 10:10 - 10:13
    ચૌવીશ વત્તા ત્રણ એટલે સત્તાવીશ.તો ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીશ.
  • 10:13 - 10:15
    ત્રણ ગુણ્યા આઠ એટલે ચૌવીશ.તેથી જો તમે આઠ વત્તા આઠ વત્તા આઠ કરો, તે ચૌવીશ થશે.
  • 10:15 - 10:19
    ત્રણ ગુણ્યા આઠ એટલે ચૌવીશ.તેથી જો તમે આઠ વત્તા આઠ વત્તા આઠ કરો, તે ચૌવીશ થશે.
  • 10:19 - 10:20
    ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ.
  • 10:20 - 10:22
    ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ.
  • 10:22 - 10:23
    ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ.
  • 10:23 - 10:24
    અને તમે આ તમારી જાતે કરી શકો.ખરેખર તમારે આ જે આપણે કર્યુ તે યાદ રાખવુ પડશે.
  • 10:24 - 10:27
    અને તમે આ તમારી જાતે કરી શકો.ખરેખર તમારે આ જે આપણે કર્યુ તે યાદ રાખવુ પડશે.
  • 10:27 - 10:30
    તમે બધી જ રીતે, બંન્ને દિશામા બાર પર જ પહોચશો.
  • 10:30 - 10:31
    તો ચાલો જોઇએ.ચાર ગુણ્યા એક એટલે ચાર.
  • 10:31 - 10:35
    તો ચાલો જોઇએ.ચાર ગુણ્યા એક એટલે ચાર.
  • 10:35 - 10:38
    હુ અહી ફક્ત ચારનો વધારો જ કરુ છુ.
  • 10:38 - 10:40
    તો ચાર વત્તા ચાર એટલે આઠ.
  • 10:40 - 10:42
    આઠ વત્તા ચાર એટલે બાર.બાર વત્તા ચાર એટલે સોળ.
  • 10:42 - 10:44
    આઠ વત્તા ચાર એટલે બાર.બાર વત્તા ચાર એટલે સોળ.
  • 10:44 - 10:46
    સોળ વત્તા ચાર એટલે વીશ.
  • 10:46 - 10:48
    વીશ વત્તા ચાર એટલે ચૌવીશ.
  • 10:48 - 10:51
    ચાર ગુણ્યા છ એટલે ચૌવીશ.
  • 10:51 - 10:53
    ચાર ગુણ્યા સાત, અઠ્ઠાવીશ.હુ ફક્ત ચાર જ ઉપર જાઉ છુ.
  • 10:53 - 10:54
    ચાર ગુણ્યા સાત, અઠ્ઠાવીશ.હુ ફક્ત ચાર જ ઉપર જાઉ છુ.
  • 10:54 - 10:59
    બત્રીશ અને છત્રીશ.
  • 10:59 - 11:01
    બરાબર, પાચ ગુણ્યા એક.
  • 11:01 - 11:07
    પાચ ગુણ્યા એક એ પાચ થશે.
  • 11:07 - 11:10
    ખરેખર તો, આપણે કંઇપણ કરીશુ , સારુ , હુ રંગ બદલવા ઇચ્છુ છુ..
  • 11:10 - 11:11
    તેથી હુ તે હાર મા, આ રીતે કરીશ.
  • 11:11 - 11:13
    પાચ ગુણ્યા એક એટલે પાચ.
  • 11:13 - 11:16
    પાચ ગુણ્યા બે એટલે દશ.પાઅ ગુણ્યા ત્રણ એટલે પંદર.
  • 11:16 - 11:17
    પાચ ગુણ્યા બે એટલે દશ.પાચ ગુણ્યા ત્રણ એટલે પંદર.
  • 11:17 - 11:18
    હુ દરેક વખતે પાચ ઉમેરીશ.પાચ ના ઘડિયા પણ ઘણા રમુજી છે.
  • 11:18 - 11:21
    હુ દરેક વખતે પાચ ઉમેરીશ.પાચ ના ઘડિયા પણ ઘણા રમુજી છે.
  • 11:21 - 11:24
    કારણ કે દરેક સંખ્યા તમે ઉમેરવા જઇ રહ્યા છો, જો આપણે પાચ વડે ગુણીએ
  • 11:24 - 11:26
    સારુ, આપણે એકી અને બેકી વિષે પછીથી ભણીશુ.પણ આ કોષ્ટ્ક મા દરેક સંખ્યાને ગુણતા તેના અંતે પાચ અને
  • 11:26 - 11:30
    સારુ, આપણે એકી અને બેકી વિષે પછીથી ભણીશુ.પણ આ કોષ્ટ્ક મા દરેક સંખ્યાને ગુણતા તેના અંતે પાચ અને
  • 11:30 - 11:32
    પછી ના મા અંતે શુન્ય મળ્શે.
  • 11:32 - 11:35
    કારણ કે જો તમે પંદર મા પાચ ઉમેરો તો વીશ મળશે.
  • 11:35 - 11:42
    તમને પચ્ચીશ , ત્રીશ, પાંત્રીશ, ચાલીશ, પેસ્તાલિશ મળશે.
  • 11:42 - 11:43
    આ પુરતુ છે.
  • 11:43 - 11:47
    છ ના ઘડિયા, ચાલો હુ તે લીલા રંગથે કરુ.
  • 11:47 - 11:48
    છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે.
  • 11:48 - 11:49
    છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે.
  • 11:49 - 11:51
    છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે.
  • 11:51 - 11:52
    તેમા છ ઉમેરો, તમને અઢાર મળશે.
  • 11:52 - 11:54
    છ ઉમેરો, તમને ચૌવીશ મળશે.
  • 11:54 - 11:56
    તેમા છ ઉમેરો, તમને ત્રીશ મળશે.
  • 11:56 - 12:01
    પછી તમે છ આગળ જાઓ , છત્રીશ, બેતાલીશ, અડતાલીશ,
  • 12:01 - 12:05
    અડતાલીશ વત્તા છ એટલે ચૌપન.
  • 12:05 - 12:08
    તો છ ગુણ્યા નવ એટલે ચૌપન.
  • 12:08 - 12:09
    બરબર, આપણે લગભગ ત્યા છીએ.
  • 12:09 - 12:12
    સાત ગુણ્યા એક , તે સાત થશે.
  • 12:12 - 12:14
    સાત ગુણ્યા એક એટલે સાત.
  • 12:14 - 12:16
    સાત ગુણ્યા બે એટલે ચૌદ.
  • 12:16 - 12:18
    સાત ગુણ્યા ત્રણ એટલે એકવીશ.
  • 12:18 - 12:20
    સાત ગુણ્યા ચાર એટલે અઠ્ઠાવીશ.
  • 12:20 - 12:24
    સાત ગુણ્યા પાચ , અઠ્ઠાવીશ વત્તા સાત કેટલા થાય?
  • 12:24 - 12:25
    ચાલો જોઇએ, જો આપણે બે ઉમેરીએ તો ત્રીશ થાય.
  • 12:25 - 12:28
    પછી તમે પાચ ઉમેરો, તે પાત્રીશ થશે.
  • 12:28 - 12:29
    સાત ગુણ્યા છ , બેતાલીશ.
  • 12:29 - 12:33
    સાત ગુણ્યા સાત , ઓગણપચાસ. .
  • 12:33 - 12:35
    સાત ગુણ્યા આઠ
  • 12:35 - 12:38
    સાત ગુણ્યા આઠ એટલે આ વત્તા સાત, તેથી તે છપ્પ્ન થાય.
  • 12:38 - 12:42
    હુ દરેક વખતે સાત ગુણ્યા આઠ એટલે છપ્પન અને
  • 12:42 - 12:44
    છ ગુણ્યા નવ એટલે ચૌપન મા ગુંચ્ચાવુ છુ.
  • 12:44 - 12:47
    તો હુ અહી તમને એ બતાવવા માગુ છુ કે હુ દરેક વખતે આ બંન્ને મા ગુંચ્ચાવુ છુ.
  • 12:47 - 12:49
    આ તમારુ કામ છે તમારે આ બંન્નેમાં ગુચ્ચાવા નુ નથી.
  • 12:49 - 12:53
    સાત ગુણ્યા આઠ , તમે કહેશો કે તેમા છ છે.
  • 12:53 - 12:55
    છ ગુણ્યા નવ મા ( અહી) છ નથી.
  • 12:55 - 12:56
    આ રીતે હુ તેને વિચારુ છુ.
  • 12:56 - 12:58
    છોડો , સાત ગુણ્યા નવ.
  • 12:58 - 12:59
    આપણે અહી બીજા સાત ઉમેરીશુ.
  • 12:59 - 13:01
    તે ત્રેસઠ થશે.
  • 13:01 - 13:05
    હુ તે એ જ રંગ થી કરીશ.
  • 13:05 - 13:08
    બરાબર, આપણે આઠના કોષ્ટક પર છીએ.
  • 13:08 - 13:11
    આઠ ગુણ્યા એક એટલે આઠ.
  • 13:11 - 13:13
    આઠ ગુણ્યા બે એટલે સોળ.
  • 13:13 - 13:14
    ચૌવીશ.આઠ ગુણ્યા ત્રણ એટલે ચૌવીશ.
  • 13:14 - 13:16
    ચૌવીશ.આઠ ગુણ્યા ત્રણ એટલે ચૌવીશ.
  • 13:16 - 13:18
    અને આપણે ત્રણ ગુણ્યા આઠ જોઇએ તો તે ચૌવીશ થાય.
  • 13:18 - 13:20
    હા , તે ત્યા છે.
  • 13:20 - 13:21
    આ સંખ્યા સરખી જ છે.તો ખરેખર તો આ આપણે ફરીથી કર્યુ.
  • 13:21 - 13:23
    આ સંખ્યા સરખી જ છે.તો ખરેખર તો આ આપણે ફરીથી કર્યુ.
  • 13:23 - 13:25
    આપણે તે આઠ ગુણ્યા ત્રણ કરતા કર્યુ અને ત્રણ ગુણ્યા આઠ વખતે પણ આપણે તે કર્ય હતુ.
  • 13:25 - 13:27
    આપણે તે આઠ ગુણ્યા ત્રણ કરતા કર્યુ અને ત્રણ ગુણ્યા આઠ વખતે પણ આપણે તે કર્ય હતુ.
  • 13:27 - 13:31
    ચાલો જોઇએ, આઠ ગુણ્યા ચાર , તમે તેમા આઠ ઉમેરો , ચાલીશ.
  • 13:31 - 13:32
    ચાલીશ.
  • 13:32 - 13:35
    બીજા આઠ ઉમેરો, અડ્તાલીશ.
  • 13:35 - 13:37
    ધ્યાન આપો, આઠ ગુણ્યા છ , અડતાલીશ,
  • 13:37 - 13:40
    છ ગુણ્યા આઠ , અડતાલીશ.
  • 13:40 - 13:42
    બરાબર ને , આઠ ગુણ્યા સાત,
  • 13:42 - 13:46
    સારુ , આપણે તેનો પહેલા ઉલ્લેખ કર્યો, તે છપ્પન થયા હતા.
  • 13:46 - 13:48
    આઠ ગુણ્યા આઠ , ચૌછઠ.
  • 13:48 - 13:52
    આઠ ગુણ્યા નવ, તેમા આઠ ઉમેરો , તે બોત્તેર થાય.
  • 13:52 - 13:55
    હવે આપણે નવ ના કોષ્ટક પર છીએ.
  • 13:55 - 13:57
    મારી પાસે રંગ પુરા થૈ ગયા.
  • 13:57 - 14:00
    કદાચ મારે બે રંગ ફરીથી વાપરવા પડશે..
  • 14:00 - 14:01
    હુ વાદળી રંગ ફરીથી વાપરીશ.
  • 14:01 - 14:03
    નવ ગુણ્યા એક એટલે નવ.
  • 14:03 - 14:07
    નવ ગુણ્યા બે, અઢાર, નવ ગુણ્યા ત્રણ, ખરેખર તો આપણે બધુ જ જાણીએ છીએ.
  • 14:07 - 14:08
    આપણે તે બાકીના ઘડિયામા જોઇ શકીએ છીએ.
  • 14:08 - 14:11
    કારણકે નવ ગુણ્યા ત્રણ એ ત્રણ ગુણ્યા નવ બરાબર જ છે.
  • 14:11 - 14:13
    તે સત્તાવીશ થાય.
  • 14:13 - 14:14
    નવ ઉમેરો.
  • 14:14 - 14:18
    સત્તાવીશ વત્તા નવ એટલે છત્રીશ.
  • 14:18 - 14:22
    છત્રીશ વત્તા નવ એટલે પિસ્તાલીશ.
  • 14:22 - 14:25
    ધ્યાન આપો, દરેક વખતે તમે નવ ઉમેરો છો, તમે લગભગ દશ વધો છો,પણ તેના કરતા એક ઓછા.
  • 14:25 - 14:26
    ધ્યાન આપો, દરેક વખતે તમે નવ ઉમેરો છો, તમે લગભગ દશ વધો છો,પણ તેના કરતા એક ઓછા.
  • 14:26 - 14:30
    તો દશ વધો તો છેતાલીશ થાય અને પછે એક ઓછો કરો તો પિસ્તાલીશ થાય.
  • 14:30 - 14:33
    પણ ગમે તે, ધ્યાન આપો, તે,
  • 14:33 - 14:34
    સારુ, હુ તેના વિશે વધારે પછીથી કહીશ.પણ આપણે નવ , આઠ , સાત, છ, પાચ એમ .
  • 14:34 - 14:38
    સારુ, હુ તેના વિશે વધારે પછીથી કહીશ.પણ આપણે નવ , આઠ , સાત, છ, પાચ એમ .
  • 14:38 - 14:39
    બીજા અંક મા જઇશુ.અને આ અંક મા એક, બે, ત્રણ , ચાર એમ જઇશુ.
  • 14:39 - 14:43
    બીજા અંક મા જઇશુ.અને આ અંક મા એક, બે, ત્રણ , ચાર એમ જઇશુ.
  • 14:43 - 14:44
    તો આ રમુજી રચના છે.
  • 14:44 - 14:47
    બીજે રમુજી રચના એ છે કે , સંખ્યા નવ સુધી ઉમેરાતી જાય છે.
  • 14:47 - 14:49
    ત્રણ વત્તા છ એટલે નવ, બે વત્તા સાત એટલે નવ.
  • 14:49 - 14:51
    આ વિશે આપણે વધારે પછીથી વાત કરીશુ.અને આપણે તે સાબિત કરીશુ.
  • 14:51 - 14:53
    આ વિશે આપણે વધારે પછીથી વાત કરીશુ.અને આપણે તે સાબિત કરીશુ.
  • 14:53 - 14:56
    નવ ગુણ્યા છ , ચુવ્વાલીશ.
  • 14:56 - 14:58
    આ પણ એક ( રમુજી) છે.
  • 14:58 - 15:02
    નવ ગુણ્યા સાત , ત્રેશઠ.
  • 15:02 - 15:04
    નવ ગુણ્યા આઠ , બોત્તેર.
  • 15:04 - 15:06
    નવ ગુણ્યા નવ એટલે એક્યાશી.તમે તે જોઇ શકો છો કે નહી હુ તે નથી જાણતો.
  • 15:06 - 15:07
    નવ ગુણ્યા નવ એટલે એક્યાશી.તમે તે જોઇ શકો છો કે નહી હુ તે નથી જાણતો.
  • 15:07 - 15:08
    એક્યાશી.
  • 15:08 - 15:09
    ત્યાં જુઓ.
  • 15:09 - 15:11
    હવે હુ ઉપર જાઇ શકુ છુ.
  • 15:11 - 15:14
    ખરેખર તો , હુ ઉપર જ જાઉ છું.
  • 15:14 - 15:18
    સારુ, હુ સમજુ છુ કે આ વિડીયો ઘણો જ લાબો થઇ ગયો છે.
  • 15:18 - 15:19
    હુ ઇચ્છુ છુ કે તમે અત્યારે આ યાદ રાખો. કારણ કે તે તમને ખુબ મદદરૂપ થશે.
  • 15:19 - 15:21
    હુ ઇચ્છુ છુ કે તમે અત્યારે આ યાદ રાખો.કારણ કે તે તમને ખુબ મદદરૂપ થશે.
  • 15:21 - 15:26
    આગળ ના વિડીયોમા હુ તમને નવ પછીના કોષ્ટ્ક કરાવીશ.જલ્દી મળીશુ.
  • 15:26 - 15:27
    જલ્દી મળીશુ.
Title:
ગુણાકાર ૨ : ઘડિયા
Description:

૨ થી ૯ ના ઘડિયાની સમજ

more » « less
Video Language:
English
Duration:
15:27
mait_123 edited Gujarati subtitles for Multiplication 2: The Multiplication Tables Oct 21, 2012, 3:13 PM
Sunil Makwana edited Gujarati subtitles for Multiplication 2: The Multiplication Tables Jul 4, 2012, 1:05 PM
dvpatel100 edited Gujarati subtitles for Multiplication 2: The Multiplication Tables Jul 4, 2012, 11:16 AM
dvpatel100 edited Gujarati subtitles for Multiplication 2: The Multiplication Tables Jul 4, 2012, 10:07 AM
dvpatel100 edited Gujarati subtitles for Multiplication 2: The Multiplication Tables Jul 4, 2012, 8:26 AM
dvpatel100 edited Gujarati subtitles for Multiplication 2: The Multiplication Tables Jul 4, 2012, 8:02 AM
dvpatel100 edited Gujarati subtitles for Multiplication 2: The Multiplication Tables Jul 3, 2012, 6:24 AM
dvpatel100 edited Gujarati subtitles for Multiplication 2: The Multiplication Tables Jul 3, 2012, 6:02 AM
Show all

Gujarati subtitles

Revisions