[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.88,0:00:05.80,Default,,0000,0000,0000,,હું વિચારુ છે કે અત્યારે તમે ગુણાકાર શુ છે એના વિષે થોડુ ઘણુ જાણો છો. Dialogue: 0,0:00:05.80,0:00:09.02,Default,,0000,0000,0000,,અથવા ગુણાકાર. Dialogue: 0,0:00:09.02,0:00:13.32,Default,,0000,0000,0000,,આપણે આ વિડીયોમા તમને થોડો વધારે અભ્યાશ થાય તે કરવા જઇ રહ્યા છીએ. Dialogue: 0,0:00:13.32,0:00:17.71,Default,,0000,0000,0000,,તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે,અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. Dialogue: 0,0:00:17.71,0:00:20.01,Default,,0000,0000,0000,,તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે, અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. Dialogue: 0,0:00:20.01,0:00:21.28,Default,,0000,0000,0000,,તમે ઘડિયા ને યાદ કરવાનુ શરુ કરો.જો તમે ખાન એકેડેમી ના પુરતા વિડીયો જોયા હશે,અને આશા રાખુ કે ભવિષ્યમાં જોતા રહેશો. Dialogue: 0,0:00:21.28,0:00:24.54,Default,,0000,0000,0000,,તો તમે જાણશો કે હું યાદ રાખવાનો સામાન્ય રીતે મોટો ચાહક નથી. Dialogue: 0,0:00:24.55,0:00:26.38,Default,,0000,0000,0000,,પણ ગુણાકાર એ એવી વસ્તુ છે. Dialogue: 0,0:00:26.38,0:00:31.22,Default,,0000,0000,0000,,જો તમને ગુણાકાર કોષ્ટક યાદ હોય તો આપણે આ વિડીયો શરુ કરીએ. Dialogue: 0,0:00:31.22,0:00:33.85,Default,,0000,0000,0000,,તે તમને બાકીના જીવનમાં ઘણા લાભ કરશે.તેથી હું વચન આપુ છુ કે, તે અત્યારે(યાદ) કરો , તે તમે કદીયે નહી ભૂલો, Dialogue: 0,0:00:33.85,0:00:36.72,Default,,0000,0000,0000,,તે તમને બાકીના જીવનમાં ઘણા લાભ કરશે.તેથી હું વચન આપુ છુ કે, તે અત્યારે(યાદ) કરો , તે તમે કદીયે નહી ભૂલો, Dialogue: 0,0:00:36.72,0:00:39.55,Default,,0000,0000,0000,,અને તમારા બાકીના જીવનમા બધુ જ સારુ થશે,હું તમને કોઇ ખોટુ વચન આપવા માગતો નથી, Dialogue: 0,0:00:39.55,0:00:41.52,Default,,0000,0000,0000,,અને તમારા બાકીના જીવનમા બધુ જ સારુ થશે,હું તમને કોઇ ખોટુ વચન આપવા માગતો નથી, Dialogue: 0,0:00:41.52,0:00:45.79,Default,,0000,0000,0000,,પણ તમને ગુણાકાર કોષ્ટક યાદ ના હોય એના કરતા યાદ હોય એ ઘણુ સારુ છે. Dialogue: 0,0:00:45.79,0:00:47.29,Default,,0000,0000,0000,,તો ઘડિયા શુ છે? Dialogue: 0,0:00:47.29,0:00:49.74,Default,,0000,0000,0000,,સારુ તે બધી જ જુદીજુદી સંખ્યાઓનો એક બીજા સાથે ગુણાકાર છે. Dialogue: 0,0:00:49.74,0:00:50.85,Default,,0000,0000,0000,,સારુ તે બધી જ જુદીજુદી સંખ્યાઓનો એક બીજા સાથે ગુણાકાર છે. Dialogue: 0,0:00:50.85,0:00:53.59,Default,,0000,0000,0000,,તો ચાલો ખરેખર થોડી સમીક્ષા કરીએ. Dialogue: 0,0:00:53.60,0:00:58.90,Default,,0000,0000,0000,,તો જો હુ કહુ કે બે ગુણ્યા એક એટલે શુ? Dialogue: 0,0:00:58.90,0:01:02.27,Default,,0000,0000,0000,,તેના બરાબર બે વત્તા તે પોતે એક વખત. Dialogue: 0,0:01:02.28,0:01:05.01,Default,,0000,0000,0000,,તો તેના બરાબર બે થાય. Dialogue: 0,0:01:05.01,0:01:07.06,Default,,0000,0000,0000,,તે બે વધુમા તે પોતે એક વખત.મારે વધુમાં એમ કહેવાની જરુર નથી કે વત્તા કઇંક. Dialogue: 0,0:01:07.06,0:01:08.06,Default,,0000,0000,0000,,તે બે વધુમા તે પોતે એક વખત.મારે વધુમાં એમ કહેવાની જરુર નથી કે વત્તા કઇંક. Dialogue: 0,0:01:08.06,0:01:09.43,Default,,0000,0000,0000,,કારણકે બે એક જ વખત છે. Dialogue: 0,0:01:09.43,0:01:13.46,Default,,0000,0000,0000,,હુ તેને એક વત્તા તે પોતે બે વખત એમ પણ લખી શકુ. Dialogue: 0,0:01:13.46,0:01:15.39,Default,,0000,0000,0000,,તે પણ એક વત્તા એક થશે. Dialogue: 0,0:01:15.40,0:01:17.58,Default,,0000,0000,0000,,સારુ તેના બરાબર પણ બે થશે. Dialogue: 0,0:01:17.59,0:01:18.21,Default,,0000,0000,0000,,બરાબર.તેથી બે વખત એક એટલે બે. Dialogue: 0,0:01:18.21,0:01:19.90,Default,,0000,0000,0000,,બરાબર.તેથી બે વખત એક એટલે બે. Dialogue: 0,0:01:19.90,0:01:22.72,Default,,0000,0000,0000,,અને જો તમે છેલ્લો વિડીયો જોયો હોય તો, બે વખત શુન્ય એટલે શું? Dialogue: 0,0:01:22.72,0:01:23.52,Default,,0000,0000,0000,,સારુ તે શુન્ય થશે. Dialogue: 0,0:01:23.52,0:01:26.66,Default,,0000,0000,0000,,તેથી તમારે શુન્યનુ ઘડિયા યાદ રાખવાની જરુર નથી. Dialogue: 0,0:01:26.67,0:01:30.56,Default,,0000,0000,0000,,કરણકે કંઇ પણ ગુણ્યા શુન્ય એટલે શુન્ય અને શુન્ય ગુણ્યા કંઇ પણ એટલે શુન્ય. Dialogue: 0,0:01:30.56,0:01:31.09,Default,,0000,0000,0000,,તો ચાલો જોઇએ.બે ગુણ્યા બે એટલે કેટલા? Dialogue: 0,0:01:31.09,0:01:33.68,Default,,0000,0000,0000,,તો ચાલો જોઇએ.બે ગુણ્યા બે એટલે કેટલા? Dialogue: 0,0:01:33.68,0:01:35.99,Default,,0000,0000,0000,,બે ગુણ્યા બે Dialogue: 0,0:01:35.99,0:01:37.25,Default,,0000,0000,0000,,સારુ તેના બરાબર Dialogue: 0,0:01:37.25,0:01:39.46,Default,,0000,0000,0000,,આપણે બે ને તેની પોતાની સાથે, બે વખત , ઉમેરવા જઇ રહ્યા છીએ.તેથી તે બે વત્તા બે. Dialogue: 0,0:01:39.46,0:01:41.83,Default,,0000,0000,0000,,આપણે બે ને તેની પોતાની સાથે, બે વખત , ઉમેરવા જઇ રહ્યા છીએ.તેથી તે બે વત્તા બે. Dialogue: 0,0:01:41.84,0:01:42.77,Default,,0000,0000,0000,,અને આ કરવાનો આ એક જ રસ્તો છે.હુ કહી શકુ કે બે લો અને તે બે ને તેની પોતાની સાથે બે વખત ઉમેરો. Dialogue: 0,0:01:42.78,0:01:45.48,Default,,0000,0000,0000,,અને આ કરવાનો આ એક જ રસ્તો છે.હુ કહી શકુ કે બે લો અને તે બે ને તેની પોતાની સાથે બે વખત ઉમેરો. Dialogue: 0,0:01:45.48,0:01:46.68,Default,,0000,0000,0000,,પણ તે એ જ વસ્તુ છે.અને બે વત્તા બે બરાબર કેટલા? Dialogue: 0,0:01:46.68,0:01:47.61,Default,,0000,0000,0000,,પણ તે એ જ વસ્તુ છે.અને બે વત્તા બે બરાબર કેટલા? Dialogue: 0,0:01:47.62,0:01:49.45,Default,,0000,0000,0000,,તેના બરાબર ચાર થાય. Dialogue: 0,0:01:49.45,0:01:51.40,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ત્રણ બરાબર કેટ્લા? Dialogue: 0,0:01:51.40,0:01:57.90,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ત્રણ બરાબર બે વત્તા બે વત્તા બે. Dialogue: 0,0:01:57.90,0:02:03.36,Default,,0000,0000,0000,,તે ત્રણ વત્તા ત્રણ બરાબર થશે. Dialogue: 0,0:02:03.36,0:02:04.90,Default,,0000,0000,0000,,આપણે આગળના વિડીયોમા શીખ્યા Dialogue: 0,0:02:04.92,0:02:07.50,Default,,0000,0000,0000,,કે આ વાક્ય આપણે આ રીતે પણ લખી શકીએ. Dialogue: 0,0:02:07.50,0:02:09.38,Default,,0000,0000,0000,,અને કોઇ પણ રીતે લખીએ, તેના બરાબર શુ થાય? Dialogue: 0,0:02:09.40,0:02:10.28,Default,,0000,0000,0000,,સારુ ત્રણ વત્તા ત્રણ એ બે વત્તા બે વત્તા બે બરાબર જ થાય. Dialogue: 0,0:02:10.28,0:02:12.03,Default,,0000,0000,0000,,સારુ ત્રણ વત્તા ત્રણ એ બે વત્તા બે વત્તા બે બરાબર જ થાય. Dialogue: 0,0:02:12.03,0:02:14.77,Default,,0000,0000,0000,,અને તેના બરાબર છ થાય.બરાબર ને. Dialogue: 0,0:02:14.77,0:02:15.81,Default,,0000,0000,0000,,અને તેના બરાબર છ થાય.બરાબર ને. Dialogue: 0,0:02:15.81,0:02:18.14,Default,,0000,0000,0000,,હવે, બે ગુણ્યા ચાર એટલે કેટલા? Dialogue: 0,0:02:18.15,0:02:20.69,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ચાર. Dialogue: 0,0:02:20.69,0:02:26.06,Default,,0000,0000,0000,,સારુ તેના બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે. Dialogue: 0,0:02:26.06,0:02:29.87,Default,,0000,0000,0000,,અને જૂઓ કે, તે બે ગુણ્યા ત્રણ બરાબર જે હતા એન બરાબર જ છે. Dialogue: 0,0:02:29.87,0:02:32.61,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ત્રણ તેટલા હતા. Dialogue: 0,0:02:32.62,0:02:36.49,Default,,0000,0000,0000,,અહી તે જ છે ફ્ક્ત હુ તેમા બીજા બે ઉમેરુ છું. Dialogue: 0,0:02:36.49,0:02:39.74,Default,,0000,0000,0000,,તેથી જો આપણેને , બે વત્તા બે બરાબર ચાર,ચાર વત્તા બે બરાબર છ , Dialogue: 0,0:02:39.74,0:02:40.71,Default,,0000,0000,0000,,તેથી જો આપણેને , બે વત્તા બે બરાબર ચાર,ચાર વત્તા બે બરાબર છ , Dialogue: 0,0:02:40.71,0:02:41.80,Default,,0000,0000,0000,,કરવાની આળશ આવતી હોય તો આપણે કહી શકીએ કે અહી જુઓ, આ આપણે પહેલેથી જ કરેલુ છે, આ છ છે. Dialogue: 0,0:02:41.80,0:02:45.68,Default,,0000,0000,0000,,કરવાની આળશ આવતી હોય તો આપણે કહી શકીએ કે અહી જુઓ, આ આપણે પહેલેથી જ કરેલુ છે, આ છ છે. Dialogue: 0,0:02:45.68,0:02:48.30,Default,,0000,0000,0000,,આપણે આગળની હરોળમા આ અહી જોયુ. Dialogue: 0,0:02:48.31,0:02:51.55,Default,,0000,0000,0000,,આપણે જોયું કે આ છ છે. તેથી આપણે અહી કહી શકીયે, અરે , બે ગુણ્યા ચાર Dialogue: 0,0:02:51.56,0:02:55.61,Default,,0000,0000,0000,,એ તેમા બીજા બે ઉમેરીએ તેના બરાબર થાય. કે જેના બરાબર આઠ થશે. Dialogue: 0,0:02:55.61,0:02:57.48,Default,,0000,0000,0000,,અને તમે તે પેટર્ન જોઇ શકો છો. Dialogue: 0,0:02:57.49,0:03:01.91,Default,,0000,0000,0000,,જે પ્રમાણે આપણે જોયુ બે ગુણ્યા એક, બે ગુણ્યા બે, Dialogue: 0,0:03:01.91,0:03:03.76,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ત્રણ, શુ થયુ? Dialogue: 0,0:03:03.77,0:03:05.50,Default,,0000,0000,0000,,આપણે કેટલા ઉપર જઇ રહ્યા છીએ? Dialogue: 0,0:03:05.50,0:03:08.12,Default,,0000,0000,0000,,બે માંથી ચાર, આપણે બે ઉમેર્યા. Dialogue: 0,0:03:08.12,0:03:11.30,Default,,0000,0000,0000,,ચાર માંથી છ, આપણે બે ઉમેર્યા. Dialogue: 0,0:03:11.31,0:03:13.34,Default,,0000,0000,0000,,અને પછી છ માંથી આઠ, આપણે બે ઉમેર્યા. Dialogue: 0,0:03:13.34,0:03:15.68,Default,,0000,0000,0000,,તેથી તમે બે ગુણ્યા પાચ સરવાળો કર્યા વગર પણ શોધી શકો. Dialogue: 0,0:03:15.68,0:03:16.95,Default,,0000,0000,0000,,તેથી તમે બે ગુણ્યા પાચ સરવાળો કર્યા વગર પણ શોધી શકો. Dialogue: 0,0:03:16.96,0:03:23.43,Default,,0000,0000,0000,,બે ગુણ્યા પાચ બરાબર બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે. Dialogue: 0,0:03:23.43,0:03:26.07,Default,,0000,0000,0000,,તેને પાચ વત્તા પાચ એમ પણ લખી શકીએ. Dialogue: 0,0:03:26.08,0:03:29.11,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ચાર ને પણ આપણે ચાર વત્તા ચાર લખી શકીએ. અને તેના બરાબર શુ થયુ? Dialogue: 0,0:03:29.12,0:03:30.49,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ચાર ને પણ આપણે ચાર વત્તા ચાર લખી શકીએ. અને તેના બરાબર શુ થયુ? Dialogue: 0,0:03:30.50,0:03:33.09,Default,,0000,0000,0000,,આપણે આ બધાને ઉમેરી શકીએ અથવા આપણે આ બે ને ઉમેરી શકીએ. Dialogue: 0,0:03:33.09,0:03:36.28,Default,,0000,0000,0000,,અથવા આપણે એમ કહી શકીએ કે બે ગુણ્યા ચાર માં બે ઉમેરીએ એટલા થાય. Dialogue: 0,0:03:36.28,0:03:38.56,Default,,0000,0000,0000,,તો તે દશ થશે. Dialogue: 0,0:03:38.56,0:03:41.78,Default,,0000,0000,0000,,હુ બે ના ઘડિયા પૂરા કરીશ. Dialogue: 0,0:03:41.78,0:03:45.28,Default,,0000,0000,0000,,અને હુ વિચારુ છુ કે તમે અહીં પેટર્ન જોઇ શકો છો. Dialogue: 0,0:03:45.28,0:03:47.71,Default,,0000,0000,0000,,તેથી બે ગુણ્યા છ Dialogue: 0,0:03:47.71,0:03:51.58,Default,,0000,0000,0000,,તે બે પોતે છ વખત ઉમેરવા બરાબર થશે. Dialogue: 0,0:03:51.60,0:03:55.37,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ, એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, Dialogue: 0,0:03:55.37,0:03:58.69,Default,,0000,0000,0000,,તેના બરાબર છ વત્તા તે પોતે, બે વખત, Dialogue: 0,0:03:58.69,0:04:00.62,Default,,0000,0000,0000,,તે કોઇ પણ રીતે રસપ્રદ છે, Dialogue: 0,0:04:00.62,0:04:02.98,Default,,0000,0000,0000,,અને તેના બરાબર બાર થાય. Dialogue: 0,0:04:02.99,0:04:06.90,Default,,0000,0000,0000,,ફરીથી, બે ગુણ્યા પાચ માં બે ઉમેરવા બરાબર થયા. Dialogue: 0,0:04:06.90,0:04:09.71,Default,,0000,0000,0000,,કારણકે આપણે દરેક વખતે તેમા બે ઉમેરીએ છીએ. Dialogue: 0,0:04:09.71,0:04:12.29,Default,,0000,0000,0000,,તેથી દરેક વખતે બે વધારે મળશે.ચાલો આગળ જોઇએ. Dialogue: 0,0:04:12.30,0:04:13.88,Default,,0000,0000,0000,,તેથી દરેક વખતે બે વધારે મળશે.ચાલો આગળ જોઇએ. Dialogue: 0,0:04:13.88,0:04:16.54,Default,,0000,0000,0000,,તો બે ગુણ્યા સાત. Dialogue: 0,0:04:16.55,0:04:20.15,Default,,0000,0000,0000,,બે ગુણ્યા સાત બરાબર Dialogue: 0,0:04:20.16,0:04:24.10,Default,,0000,0000,0000,,સારુ, હુ બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે Dialogue: 0,0:04:24.10,0:04:27.23,Default,,0000,0000,0000,,આ કંટાળાજનક છે.સાત વખત? Dialogue: 0,0:04:27.24,0:04:27.80,Default,,0000,0000,0000,,આ કંટાળાજનક છે.સાત વખત? Dialogue: 0,0:04:27.81,0:04:31.20,Default,,0000,0000,0000,,એક, બે, ત્રણ, ચાર, પાચ, છ,સાત, Dialogue: 0,0:04:31.20,0:04:33.85,Default,,0000,0000,0000,,અને તે સાત વત્તા સાત બરાબર જ છે. Dialogue: 0,0:04:33.85,0:04:37.37,Default,,0000,0000,0000,,જે તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ ચૌદ થાય.તમે કહેશો કે અરે, આ તો બાર મા બે ઉમેર્વા બરાબર થયા. Dialogue: 0,0:04:37.37,0:04:39.55,Default,,0000,0000,0000,,જે તમે કદાચ જાણતા હોય કે ના જાણતા હોય પણ ચૌદ થાય.તમે કહેશો કે અરે, આ તો બાર મા બે ઉમેર્વા બરાબર થયા. Dialogue: 0,0:04:39.56,0:04:43.63,Default,,0000,0000,0000,,તેથી બાર વત્તા એક, વત્તા બે એટલે , બાર વત્તા એક એટલે તેર. Dialogue: 0,0:04:43.63,0:04:45.53,Default,,0000,0000,0000,,બાર વત્તા બે એટલે ચૌદ. Dialogue: 0,0:04:45.54,0:04:47.58,Default,,0000,0000,0000,,બરાબર, ચાલો થોડા આગળ જઇએ. Dialogue: 0,0:04:47.58,0:04:50.74,Default,,0000,0000,0000,,બે ગુણ્યા આઠ. Dialogue: 0,0:04:50.75,0:04:53.81,Default,,0000,0000,0000,,હુ અહી બે ઉમેરતો જ રહું Dialogue: 0,0:04:53.81,0:04:56.66,Default,,0000,0000,0000,,અથવા હુ કહી શકુ કે, જુઓ, તે બે ગુણ્યા સાત મા બે ઉમેરવા બરાબર જ થાય. Dialogue: 0,0:04:56.67,0:04:59.53,Default,,0000,0000,0000,,તેથી હુ કહીશ કે તે ચૌદ વત્તા બે થાય.હુ ફ્ક્ત તેમા બે જ ઉમેરુ છુ. Dialogue: 0,0:04:59.53,0:05:00.47,Default,,0000,0000,0000,,તેથી હુ કહીશ કે તે ચૌદ વત્તા બે થાય.હુ ફ્ક્ત તેમા બે જ ઉમેરુ છુ. Dialogue: 0,0:05:00.48,0:05:01.82,Default,,0000,0000,0000,,તેથી હુ સોળ થશે એમ કહી શકુ.અથવા આઠ વત્તા આઠ એમ પણ કહી શકુ. Dialogue: 0,0:05:01.82,0:05:05.61,Default,,0000,0000,0000,,તેથી હુ સોળ થશે એમ કહી શકુ.અથવા આઠ વત્તા આઠ એમ પણ કહી શકુ. Dialogue: 0,0:05:05.62,0:05:06.80,Default,,0000,0000,0000,,તે પણ સોળ થાય. Dialogue: 0,0:05:06.81,0:05:08.17,Default,,0000,0000,0000,,મે બધા બે નુ ( સરવાળો) કરવાનુ પુરુ કર્યુ Dialogue: 0,0:05:08.17,0:05:15.04,Default,,0000,0000,0000,,પણ જો તમને ગમતુ હોય તો તમે તમારા લાભ માટે કે શીખવા માટે તે રીતે કરી શકો.આપણે લગભગ, --- Dialogue: 0,0:05:15.04,0:05:17.85,Default,,0000,0000,0000,,સારુ, આપણે સતત આગળ જઇ શકીએ Dialogue: 0,0:05:17.85,0:05:19.36,Default,,0000,0000,0000,,કારણકે કોઇ મોટામાં મોટી સંખ્યા નથી. Dialogue: 0,0:05:19.37,0:05:21.51,Default,,0000,0000,0000,,હુ આગળ જઇ શકુ. Dialogue: 0,0:05:21.51,0:05:24.97,Default,,0000,0000,0000,,બે ગુણ્યા નવ , ગુણ્યા દશ, ગુણ્યા સો, ગુણ્યા, હજાર ગુણ્યા એક લાખ,પણ હુ બાર પર બંધ કરીશ Dialogue: 0,0:05:24.98,0:05:26.64,Default,,0000,0000,0000,,બે ગુણ્યા નવ , ગુણ્યા દશ, ગુણ્યા સો, ગુણ્યા, હજાર ગુણ્યા એક લાખ,પણ હુ બાર પર બંધ કરીશ Dialogue: 0,0:05:26.64,0:05:28.76,Default,,0000,0000,0000,,કારણ કે લોકોને ત્યા સુધી જ યાદ રાખવાનુ વલણ જરુરી લાગે છે.પણ ખરેખર જો તમે ગણિતગ્ન બનવા માગતા હોય તો Dialogue: 0,0:05:28.77,0:05:32.33,Default,,0000,0000,0000,,કારણ કે લોકોને ત્યા સુધી જ યાદ રાખવાનુ વલણ જરુરી લાગે છે.પણ ખરેખર જો તમે ગણિતગ્ન બનવા માગતા હોય તો Dialogue: 0,0:05:32.33,0:05:34.26,Default,,0000,0000,0000,,તમે વીસ સુધી જાઓ. Dialogue: 0,0:05:34.26,0:05:36.79,Default,,0000,0000,0000,,પણ ચાલો બે ગુણ્યા નવ સુધી જાઓ Dialogue: 0,0:05:36.79,0:05:38.81,Default,,0000,0000,0000,,તે બે ગુણ્યા આઠ મા બે ઉમેરવા બરાબર થવા જશે.તેના બરાબર અઢાર થશે. Dialogue: 0,0:05:38.81,0:05:40.99,Default,,0000,0000,0000,,તે બે ગુણ્યા આઠ મા બે ઉમેરવા બરાબર થવા જશે.તેના બરાબર અઢાર થશે. Dialogue: 0,0:05:40.99,0:05:42.69,Default,,0000,0000,0000,,અથવા તે નવ વત્તા નવ.તે પણ અઢાર થાય. Dialogue: 0,0:05:42.69,0:05:44.06,Default,,0000,0000,0000,,અથવા તે નવ વત્તા નવ.તે પણ અઢાર થાય. Dialogue: 0,0:05:44.06,0:05:45.93,Default,,0000,0000,0000,,બે ગુણ્યા દશ બરાબર કેટલા? અને દશ નુ કોષ્ઠક તો રમુજી છે. Dialogue: 0,0:05:45.94,0:05:47.94,Default,,0000,0000,0000,,બે ગુણ્યા દશ બરાબર કેટલા? અને દશ નુ કોષ્ઠક તો રમુજી છે. Dialogue: 0,0:05:47.94,0:05:49.55,Default,,0000,0000,0000,,અને આપણે થોડી જ પળ માં એ રચના જોવા જઇ રહ્યા છીએ. Dialogue: 0,0:05:49.56,0:05:53.04,Default,,0000,0000,0000,,આપણે આ આખુ કોષ્ટક પુરુ કરવાનો પ્રયત્ન કરીએ.તો બે ગુણ્યા દશ? Dialogue: 0,0:05:53.04,0:05:54.64,Default,,0000,0000,0000,,આપણે આ આખુ કોષ્ટક પુરુ કરવાનો પ્રયત્ન કરીએ.તો બે ગુણ્યા દશ? Dialogue: 0,0:05:54.64,0:05:56.80,Default,,0000,0000,0000,,બે ગુણ્યા નવ મા બે વધારે. Dialogue: 0,0:05:56.81,0:05:59.05,Default,,0000,0000,0000,,તે વીશ થાય.અથવા આપણે દશ વત્તા દશ એમ પણ કહી શકીએ. Dialogue: 0,0:05:59.05,0:06:01.05,Default,,0000,0000,0000,,તે વીશ થાય.અથવા આપણે દશ વત્તા દશ એમ પણ કહી શકીએ. Dialogue: 0,0:06:01.06,0:06:03.36,Default,,0000,0000,0000,,દશ વત્તા તે પોતે બે વખત. Dialogue: 0,0:06:03.36,0:06:05.06,Default,,0000,0000,0000,,હવે આમાં રસપ્રદ શું છે? Dialogue: 0,0:06:05.06,0:06:09.12,Default,,0000,0000,0000,,આ જુઓ તેમા બે સાથે શુન્ય ઉમેરેલ છે.અને તમે જોઇ શકો છો કે કોઇ પણને દશ વડે ગુણો તો Dialogue: 0,0:06:09.12,0:06:10.69,Default,,0000,0000,0000,,આ જુઓ તેમા બે સાથે શુન્ય ઉમેરેલ છે.અને તમે જોઇ શકો છો કે કોઇ પણને દશ વડે ગુણો તો Dialogue: 0,0:06:10.69,0:06:12.30,Default,,0000,0000,0000,,જમણી બાજુ ફ્ક્ત શુન્ય ઉમેરાશે. Dialogue: 0,0:06:12.30,0:06:14.13,Default,,0000,0000,0000,,અને આવુ કેમ તે તમે વિચારી શકો છો.બે વખત દશ એટલે વીશ એ તમે જોઇ શકો છો. Dialogue: 0,0:06:14.13,0:06:16.41,Default,,0000,0000,0000,,અને આવુ કેમ તે તમે વિચારી શકો છો.બે વખત દશ એટલે વીશ એ તમે જોઇ શકો છો. Dialogue: 0,0:06:16.42,0:06:18.00,Default,,0000,0000,0000,,એટલે જ તે વીસ છે.આપણે લગભગ પુરુ કર્યુ. Dialogue: 0,0:06:18.00,0:06:19.54,Default,,0000,0000,0000,,એટલે જ તે વીસ છે.આપણે લગભગ પુરુ કર્યુ. Dialogue: 0,0:06:19.55,0:06:21.82,Default,,0000,0000,0000,,ચાલો બે ગુણ્યા અગિયાર કરીએ.બે ગુણ્યા અગિયાર એટલે એના કરતા બે વધારે થાય. Dialogue: 0,0:06:21.82,0:06:25.92,Default,,0000,0000,0000,,ચાલો બે ગુણ્યા અગિયાર કરીએ.બે ગુણ્યા અગિયાર એટલે એના કરતા બે વધારે થાય. Dialogue: 0,0:06:25.93,0:06:27.83,Default,,0000,0000,0000,,તે બાવીશ થશે. Dialogue: 0,0:06:27.83,0:06:29.53,Default,,0000,0000,0000,,બીજી રસપ્રદ રચના. Dialogue: 0,0:06:29.54,0:06:32.22,Default,,0000,0000,0000,,મારી પાસે એક અંક બે વખત છે. - બે અને બે. Dialogue: 0,0:06:32.22,0:06:33.16,Default,,0000,0000,0000,,રસપ્રદ Dialogue: 0,0:06:33.17,0:06:35.82,Default,,0000,0000,0000,,આ ગુણોત્તર ના કોષ્ટક મા કંઇક Dialogue: 0,0:06:35.82,0:06:38.69,Default,,0000,0000,0000,,બીજુ જોવા મળ્યુ. Dialogue: 0,0:06:38.70,0:06:40.14,Default,,0000,0000,0000,,અને છેલ્લે--અને ના છેલ્લે તો નહી પણ, આપણે બે વખત કરીએ. Dialogue: 0,0:06:40.14,0:06:42.13,Default,,0000,0000,0000,,અને છેલ્લે--અને ના છેલ્લે તો નહી પણ, આપણે બે વખત કરીએ. Dialogue: 0,0:06:42.13,0:06:44.68,Default,,0000,0000,0000,,આ વધારે પડતો ઘાટો રંગ છે. Dialogue: 0,0:06:44.68,0:06:47.06,Default,,0000,0000,0000,,બે ગુણ્યા બાર Dialogue: 0,0:06:47.06,0:06:50.54,Default,,0000,0000,0000,,બે ગુણ્યા બાર એટલે બે ગુણ્યા અગિયાર વત્તા બે વધારે. Dialogue: 0,0:06:50.55,0:06:51.83,Default,,0000,0000,0000,,તે ચોવીશ થાય. Dialogue: 0,0:06:51.83,0:06:54.16,Default,,0000,0000,0000,,આપણે તેને બાર વત્તા બાર એમ પણ લખી શકીએ. Dialogue: 0,0:06:54.17,0:06:56.11,Default,,0000,0000,0000,,અથવા આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા.....બાર વખત એમ પણ કહી શકીએ. Dialogue: 0,0:06:56.11,0:06:57.84,Default,,0000,0000,0000,,અથવા આપણે બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા.....બાર વખત એમ પણ કહી શકીએ. Dialogue: 0,0:06:57.85,0:06:59.66,Default,,0000,0000,0000,,આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો Dialogue: 0,0:06:59.67,0:07:00.96,Default,,0000,0000,0000,,આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો Dialogue: 0,0:07:00.96,0:07:01.97,Default,,0000,0000,0000,,આ બધામા ચોવીશ જ મળશે.તો આ બે નો ઘડિયો છે.અને મને લાગે છે કે તમે અહીં પટેર્ન જોઈ શકો છો Dialogue: 0,0:07:01.98,0:07:04.76,Default,,0000,0000,0000,,દરેક વખતે તમે તેને એક વધારે સંખ્યા સથે ગુણો Dialogue: 0,0:07:04.76,0:07:06.67,Default,,0000,0000,0000,,તો તમે તેમા ફક્ત બે જ ઉમેરો છો. Dialogue: 0,0:07:06.68,0:07:08.75,Default,,0000,0000,0000,,તો હવે આપણે એ રચના જોઇએ Dialogue: 0,0:07:08.75,0:07:11.95,Default,,0000,0000,0000,,તો ચાલો જોઇયે કે આપણે કોઈ એક ઘડિયો પૂરો કરી શકીએ. Dialogue: 0,0:07:11.95,0:07:16.26,Default,,0000,0000,0000,,તો હુ શુ કરવા માગુ છુ, હુ બધી જ સંખ્યા લખવા જઇ રહ્યો છુ. Dialogue: 0,0:07:16.27,0:07:18.48,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ.હુ આશા રાખુ કે મારી પાસે તેના માટે જગ્યા છે. Dialogue: 0,0:07:18.48,0:07:19.36,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ.હુ આશા રાખુ કે મારી પાસે તેના માટે જગ્યા છે. Dialogue: 0,0:07:19.36,0:07:29.43,Default,,0000,0000,0000,,એક, બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત, આઠ, નવ .ખરેખર તો હુ તે ફ્ક્ત નવ સુધી જ કરીશ. Dialogue: 0,0:07:29.43,0:07:30.91,Default,,0000,0000,0000,,એક, બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત, આઠ, નવ .ખરેખર તો હુ તે ફ્ક્ત નવ સુધી જ કરીશ. Dialogue: 0,0:07:30.92,0:07:31.83,Default,,0000,0000,0000,,હુ આગળ જવુ છુ.નવ. Dialogue: 0,0:07:31.83,0:07:32.97,Default,,0000,0000,0000,,હુ આગળ જવુ છુ.નવ. Dialogue: 0,0:07:32.97,0:07:34.11,Default,,0000,0000,0000,,ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. Dialogue: 0,0:07:34.11,0:07:35.68,Default,,0000,0000,0000,,ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. Dialogue: 0,0:07:35.68,0:07:37.04,Default,,0000,0000,0000,,ખરેખર તો મારી પાસે તે કરવા માટે જગ્યા નથી.કરણ કે હુ ઇચ્છુ છુ કે તમે બધા ઘડિયા જુઓ.તેથી હુ અહી નવ સુધી જ જઇશ. Dialogue: 0,0:07:37.04,0:07:39.59,Default,,0000,0000,0000,,પણ તમે આ વિડીયો પુરો થાય પછી તમે તે જાતે કરી શકો એ માટે પ્રોત્સાહિત કરીશ. Dialogue: 0,0:07:39.60,0:07:42.88,Default,,0000,0000,0000,,અને જો કદાચ આપણી પાસે સમય રહેશે તો હુ તે અહીજ પુરુ કરીશ. Dialogue: 0,0:07:42.88,0:07:45.89,Default,,0000,0000,0000,,તો આ પહેલી સંખ્યા છે જેમા હુ ગુણવા જઇ રહ્યો છુ. Dialogue: 0,0:07:45.89,0:07:52.06,Default,,0000,0000,0000,,અને હુ તેને ગુણ્યા એક , બે ,ત્રણ , ચાર , Dialogue: 0,0:07:52.06,0:07:57.65,Default,,0000,0000,0000,,પાચ , છ , સાત , આઠ , અને નવ કરવા જઇ રહ્યો છુ. Dialogue: 0,0:07:57.65,0:08:00.18,Default,,0000,0000,0000,,હુ શુ કરવા જઇ રહ્યો છુ કે , Dialogue: 0,0:08:00.18,0:08:01.30,Default,,0000,0000,0000,,તો પહેલા Dialogue: 0,0:08:01.30,0:08:03.32,Default,,0000,0000,0000,,ખરેખર હુ તે એક ની નીચે લખુ Dialogue: 0,0:08:03.32,0:08:04.71,Default,,0000,0000,0000,,સારુ એક ગુણ્યા એક એટ્લે? Dialogue: 0,0:08:04.72,0:08:06.11,Default,,0000,0000,0000,,તો આ રીતે હુ તમને આ બતાવીશ.એક ગુણ્યા એક જે પણ થાય તે હુ અહી લખીશ. Dialogue: 0,0:08:06.12,0:08:08.73,Default,,0000,0000,0000,,તો આ રીતે હુ તમને આ બતાવીશ.એક ગુણ્યા એક જે પણ થાય તે હુ અહી લખીશ. Dialogue: 0,0:08:08.73,0:08:09.97,Default,,0000,0000,0000,,સારુ તે એક થાય.એક ગુણ્યા બે એટલે શુ? Dialogue: 0,0:08:09.97,0:08:11.51,Default,,0000,0000,0000,,સારુ તે એક થાય.એક ગુણ્યા બે એટલે શુ? Dialogue: 0,0:08:11.51,0:08:12.40,Default,,0000,0000,0000,,તે બે થાય.એક ગુણ્યા ત્રણ એટલે શુ? Dialogue: 0,0:08:12.41,0:08:13.73,Default,,0000,0000,0000,,તે બે થાય.એક ગુણ્યા ત્રણ એટલે શુ? Dialogue: 0,0:08:13.74,0:08:14.36,Default,,0000,0000,0000,,તે ત્રણ થાય.એક ગુણ્યા ગમે તે કરો તે એ જ સંખ્યા થાય. Dialogue: 0,0:08:14.36,0:08:15.87,Default,,0000,0000,0000,,તે ત્રણ થાય.એક ગુણ્યા ગમે તે કરો તે એ જ સંખ્યા થાય. Dialogue: 0,0:08:15.87,0:08:21.36,Default,,0000,0000,0000,,તેથી હુ ચાર, પાચ , છ , સાત , આઠ , નવ લખી શકુ. Dialogue: 0,0:08:21.37,0:08:23.54,Default,,0000,0000,0000,,એક ગુણ્યા નવ એટલે નવ. Dialogue: 0,0:08:23.54,0:08:24.54,Default,,0000,0000,0000,,આ પુરતુ છે. Dialogue: 0,0:08:24.54,0:08:26.30,Default,,0000,0000,0000,,ચાલો હવે બે ના ઘડિયા કરીએ.હુ તે વાદળી રંગથી કરીશ. Dialogue: 0,0:08:26.31,0:08:27.57,Default,,0000,0000,0000,,ચાલો હવે બે ના ઘડિયા કરીએ.હુ તે વાદળી રંગથી કરીશ. Dialogue: 0,0:08:27.57,0:08:30.27,Default,,0000,0000,0000,,ખરેખર તો, ચાલો હુ એક ને તે રંગ થી કરુ અને Dialogue: 0,0:08:30.28,0:08:33.98,Default,,0000,0000,0000,,હવે કદાચ વધારે ઘાટા વાદળી રંગ થી બે ના ઘડિયા કરુ. Dialogue: 0,0:08:33.99,0:08:35.25,Default,,0000,0000,0000,,બે ગુણ્યા એક એટલે શુ? Dialogue: 0,0:08:35.25,0:08:36.43,Default,,0000,0000,0000,,તે બે થાય.તે એક ગુણ્યા બે બરાબર જ થાય. Dialogue: 0,0:08:36.44,0:08:37.69,Default,,0000,0000,0000,,તે બે થાય.તે એક ગુણ્યા બે બરાબર જ થાય. Dialogue: 0,0:08:37.70,0:08:40.00,Default,,0000,0000,0000,,ધ્યાન આપો આ બે એના બરાબર જ છે. Dialogue: 0,0:08:40.00,0:08:41.70,Default,,0000,0000,0000,,બે ગુણ્યા બે એટલે શુ? Dialogue: 0,0:08:41.71,0:08:43.00,Default,,0000,0000,0000,,તે ચાર થાય. Dialogue: 0,0:08:43.00,0:08:44.61,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ત્રણ એટલે છ.આ આપણે કરી શકીએ. Dialogue: 0,0:08:44.62,0:08:45.84,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ત્રણ એટલે છ.આ આપણે કરી શકીએ. Dialogue: 0,0:08:45.84,0:08:49.82,Default,,0000,0000,0000,,દરેક વખતે તમે ઉમેરો અથવા એક વધારે સંખ્યા સથે ગુણો. Dialogue: 0,0:08:49.82,0:08:51.19,Default,,0000,0000,0000,,તમે ફક્ત બે ઉમેરો. Dialogue: 0,0:08:51.19,0:08:52.84,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ચાર એટલે આઠ.કે જે ચાર ગુણ્યા બે બરાબર જ છે. Dialogue: 0,0:08:52.85,0:08:55.11,Default,,0000,0000,0000,,બે ગુણ્યા ચાર એટલે આઠ.કે જે ચાર ગુણ્યા બે બરાબર જ છે. Dialogue: 0,0:08:55.12,0:08:57.26,Default,,0000,0000,0000,,બે ગુણ્યા પાચ એટલે દશ. Dialogue: 0,0:08:57.26,0:08:59.01,Default,,0000,0000,0000,,બે ગુણ્યા છ એટલે બાર.હુ દરેક વખતે ફક્ત બે જ ઉમેરુ છું. Dialogue: 0,0:08:59.01,0:09:00.66,Default,,0000,0000,0000,,બે ગુણ્યા છ એટલે બાર.હુ દરેક વખતે ફક્ત બે જ ઉમેરુ છું. Dialogue: 0,0:09:00.67,0:09:03.97,Default,,0000,0000,0000,,અહી ઉપર હુ દરેક વખતે એક અને અહી બે ઉમેરુ છું. Dialogue: 0,0:09:03.98,0:09:06.83,Default,,0000,0000,0000,,બે ગુણ્યા સાત, ચૌદ. Dialogue: 0,0:09:06.83,0:09:09.81,Default,,0000,0000,0000,,બે ગુણ્યા આઠ , સોળ. Dialogue: 0,0:09:09.81,0:09:12.97,Default,,0000,0000,0000,,બે ગુણ્યા નવ, અઢાર. Dialogue: 0,0:09:12.98,0:09:17.79,Default,,0000,0000,0000,,બરાબર, ચાલો આપણે ત્રણના ઘડિયા કરીએ. Dialogue: 0,0:09:17.79,0:09:20.51,Default,,0000,0000,0000,,હુ તે પીળા રંગથી કરીશ. Dialogue: 0,0:09:20.51,0:09:21.78,Default,,0000,0000,0000,,પીળા.ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. Dialogue: 0,0:09:21.78,0:09:23.83,Default,,0000,0000,0000,,ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. Dialogue: 0,0:09:23.83,0:09:25.35,Default,,0000,0000,0000,,ધ્યાન આપો, ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ. Dialogue: 0,0:09:25.36,0:09:26.91,Default,,0000,0000,0000,,એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ.આ સરખી જ સંખ્યા છે. Dialogue: 0,0:09:26.91,0:09:28.74,Default,,0000,0000,0000,,એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ.આ સરખી જ સંખ્યા છે. Dialogue: 0,0:09:28.75,0:09:32.16,Default,,0000,0000,0000,,ત્રણ ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ બરાબર જ થાય. Dialogue: 0,0:09:32.16,0:09:37.64,Default,,0000,0000,0000,,ત્રણ ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ બરાબર જ થાય. Dialogue: 0,0:09:37.64,0:09:39.68,Default,,0000,0000,0000,,તે છ થાય.અને આ તેની સમજણ આપે છે. Dialogue: 0,0:09:39.69,0:09:40.48,Default,,0000,0000,0000,,તે છ થાય.અને આ તેની સમજણ આપે છે. Dialogue: 0,0:09:40.48,0:09:45.69,Default,,0000,0000,0000,,ત્રણ વત્તા ત્રણ એટલે છ અથવા બે વત્તા બે વત્તા બે એટલે છ. Dialogue: 0,0:09:45.69,0:09:47.78,Default,,0000,0000,0000,,તેથી આપણે દરેક વખતે ત્રણ ઉમેરતા જઇશુ. Dialogue: 0,0:09:47.78,0:09:48.88,Default,,0000,0000,0000,,જોઈ એની પટેર્ન!ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ Dialogue: 0,0:09:48.88,0:09:51.00,Default,,0000,0000,0000,,જોઈ એની પટેર્ન!ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ Dialogue: 0,0:09:51.01,0:09:52.85,Default,,0000,0000,0000,,ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ.તો આપણે ત્રણ થી છ થી નવ પર ગયા. Dialogue: 0,0:09:52.85,0:09:54.72,Default,,0000,0000,0000,,ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ.તો આપણે ત્રણ થી છ થી નવ પર ગયા. Dialogue: 0,0:09:54.74,0:09:57.00,Default,,0000,0000,0000,,તેથી ત્રણ ગુણ્યા ચાર એ બાર થવા જશે. Dialogue: 0,0:09:57.00,0:09:58.85,Default,,0000,0000,0000,,હુ દરેક વખતે ત્રણ ઉમેરુ છુ.બાર વત્તા ત્રણ એટલે પંદર. Dialogue: 0,0:09:58.85,0:10:00.64,Default,,0000,0000,0000,,હુ દરેક વખતે ત્રણ ઉમેરુ છુ.બાર વત્તા ત્રણ એટલે પંદર. Dialogue: 0,0:10:00.64,0:10:03.40,Default,,0000,0000,0000,,પંદર વત્તા ત્રણ એટલે અઢાર. Dialogue: 0,0:10:03.40,0:10:05.58,Default,,0000,0000,0000,,અઢાર વત્તા ત્રણ એટલે એકવીશ. Dialogue: 0,0:10:05.58,0:10:08.08,Default,,0000,0000,0000,,એકવીશ વત્તા ત્રણ એટલે ચૌવીશ. Dialogue: 0,0:10:08.09,0:10:10.50,Default,,0000,0000,0000,,ચૌવીશ વત્તા ત્રણ એટલે સત્તાવીશ.તો ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીશ. Dialogue: 0,0:10:10.50,0:10:13.11,Default,,0000,0000,0000,,ચૌવીશ વત્તા ત્રણ એટલે સત્તાવીશ.તો ત્રણ ગુણ્યા નવ એટલે સત્તાવીશ. Dialogue: 0,0:10:13.12,0:10:14.84,Default,,0000,0000,0000,,ત્રણ ગુણ્યા આઠ એટલે ચૌવીશ.તેથી જો તમે આઠ વત્તા આઠ વત્તા આઠ કરો, તે ચૌવીશ થશે. Dialogue: 0,0:10:14.84,0:10:19.09,Default,,0000,0000,0000,,ત્રણ ગુણ્યા આઠ એટલે ચૌવીશ.તેથી જો તમે આઠ વત્તા આઠ વત્તા આઠ કરો, તે ચૌવીશ થશે. Dialogue: 0,0:10:19.09,0:10:20.18,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. Dialogue: 0,0:10:20.18,0:10:21.54,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. Dialogue: 0,0:10:21.54,0:10:22.83,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ જો હુ કરુ,તો આપણે અહી થોડી ઝડપ રાખીએ.હવે આપણે અહી રચના જોઇએ. Dialogue: 0,0:10:22.84,0:10:24.09,Default,,0000,0000,0000,,અને તમે આ તમારી જાતે કરી શકો.ખરેખર તમારે આ જે આપણે કર્યુ તે યાદ રાખવુ પડશે. Dialogue: 0,0:10:24.09,0:10:26.97,Default,,0000,0000,0000,,અને તમે આ તમારી જાતે કરી શકો.ખરેખર તમારે આ જે આપણે કર્યુ તે યાદ રાખવુ પડશે. Dialogue: 0,0:10:26.98,0:10:30.50,Default,,0000,0000,0000,,તમે બધી જ રીતે, બંન્ને દિશામા બાર પર જ પહોચશો. Dialogue: 0,0:10:30.50,0:10:31.06,Default,,0000,0000,0000,,તો ચાલો જોઇએ.ચાર ગુણ્યા એક એટલે ચાર. Dialogue: 0,0:10:31.06,0:10:35.33,Default,,0000,0000,0000,,તો ચાલો જોઇએ.ચાર ગુણ્યા એક એટલે ચાર. Dialogue: 0,0:10:35.33,0:10:37.64,Default,,0000,0000,0000,,હુ અહી ફક્ત ચારનો વધારો જ કરુ છુ. Dialogue: 0,0:10:37.64,0:10:40.08,Default,,0000,0000,0000,,તો ચાર વત્તા ચાર એટલે આઠ. Dialogue: 0,0:10:40.09,0:10:41.96,Default,,0000,0000,0000,,આઠ વત્તા ચાર એટલે બાર.બાર વત્તા ચાર એટલે સોળ. Dialogue: 0,0:10:41.97,0:10:43.92,Default,,0000,0000,0000,,આઠ વત્તા ચાર એટલે બાર.બાર વત્તા ચાર એટલે સોળ. Dialogue: 0,0:10:43.92,0:10:46.45,Default,,0000,0000,0000,,સોળ વત્તા ચાર એટલે વીશ. Dialogue: 0,0:10:46.46,0:10:48.46,Default,,0000,0000,0000,,વીશ વત્તા ચાર એટલે ચૌવીશ. Dialogue: 0,0:10:48.46,0:10:51.46,Default,,0000,0000,0000,,ચાર ગુણ્યા છ એટલે ચૌવીશ. Dialogue: 0,0:10:51.47,0:10:52.97,Default,,0000,0000,0000,,ચાર ગુણ્યા સાત, અઠ્ઠાવીશ.હુ ફક્ત ચાર જ ઉપર જાઉ છુ. Dialogue: 0,0:10:52.98,0:10:54.25,Default,,0000,0000,0000,,ચાર ગુણ્યા સાત, અઠ્ઠાવીશ.હુ ફક્ત ચાર જ ઉપર જાઉ છુ. Dialogue: 0,0:10:54.25,0:10:58.74,Default,,0000,0000,0000,,બત્રીશ અને છત્રીશ. Dialogue: 0,0:10:58.75,0:11:01.49,Default,,0000,0000,0000,,બરાબર, પાચ ગુણ્યા એક. Dialogue: 0,0:11:01.49,0:11:06.67,Default,,0000,0000,0000,,પાચ ગુણ્યા એક એ પાચ થશે. Dialogue: 0,0:11:06.67,0:11:09.56,Default,,0000,0000,0000,,ખરેખર તો, આપણે કંઇપણ કરીશુ , સારુ , હુ રંગ બદલવા ઇચ્છુ છુ.. Dialogue: 0,0:11:09.56,0:11:11.40,Default,,0000,0000,0000,,તેથી હુ તે હાર મા, આ રીતે કરીશ. Dialogue: 0,0:11:11.41,0:11:12.57,Default,,0000,0000,0000,,પાચ ગુણ્યા એક એટલે પાચ. Dialogue: 0,0:11:12.58,0:11:15.78,Default,,0000,0000,0000,,પાચ ગુણ્યા બે એટલે દશ.પાઅ ગુણ્યા ત્રણ એટલે પંદર. Dialogue: 0,0:11:15.78,0:11:17.26,Default,,0000,0000,0000,,પાચ ગુણ્યા બે એટલે દશ.પાચ ગુણ્યા ત્રણ એટલે પંદર. Dialogue: 0,0:11:17.26,0:11:18.43,Default,,0000,0000,0000,,હુ દરેક વખતે પાચ ઉમેરીશ.પાચ ના ઘડિયા પણ ઘણા રમુજી છે. Dialogue: 0,0:11:18.44,0:11:20.69,Default,,0000,0000,0000,,હુ દરેક વખતે પાચ ઉમેરીશ.પાચ ના ઘડિયા પણ ઘણા રમુજી છે. Dialogue: 0,0:11:20.69,0:11:24.12,Default,,0000,0000,0000,,કારણ કે દરેક સંખ્યા તમે ઉમેરવા જઇ રહ્યા છો, જો આપણે પાચ વડે ગુણીએ Dialogue: 0,0:11:24.12,0:11:25.87,Default,,0000,0000,0000,,સારુ, આપણે એકી અને બેકી વિષે પછીથી ભણીશુ.પણ આ કોષ્ટ્ક મા દરેક સંખ્યાને ગુણતા તેના અંતે પાચ અને Dialogue: 0,0:11:25.88,0:11:30.24,Default,,0000,0000,0000,,સારુ, આપણે એકી અને બેકી વિષે પછીથી ભણીશુ.પણ આ કોષ્ટ્ક મા દરેક સંખ્યાને ગુણતા તેના અંતે પાચ અને Dialogue: 0,0:11:30.24,0:11:32.24,Default,,0000,0000,0000,,પછી ના મા અંતે શુન્ય મળ્શે. Dialogue: 0,0:11:32.25,0:11:34.79,Default,,0000,0000,0000,,કારણ કે જો તમે પંદર મા પાચ ઉમેરો તો વીશ મળશે. Dialogue: 0,0:11:34.79,0:11:41.87,Default,,0000,0000,0000,,તમને પચ્ચીશ , ત્રીશ, પાંત્રીશ, ચાલીશ, પેસ્તાલિશ મળશે. Dialogue: 0,0:11:41.87,0:11:43.38,Default,,0000,0000,0000,,આ પુરતુ છે. Dialogue: 0,0:11:43.38,0:11:47.12,Default,,0000,0000,0000,,છ ના ઘડિયા, ચાલો હુ તે લીલા રંગથે કરુ. Dialogue: 0,0:11:47.12,0:11:48.21,Default,,0000,0000,0000,,છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. Dialogue: 0,0:11:48.22,0:11:49.08,Default,,0000,0000,0000,,છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. Dialogue: 0,0:11:49.08,0:11:50.80,Default,,0000,0000,0000,,છ ગુણ્યા એક એટલે છ.તે સહેલુ છે.તમે તેમા છ ઉમેરો , તમને બાર મળશે. Dialogue: 0,0:11:50.80,0:11:52.49,Default,,0000,0000,0000,,તેમા છ ઉમેરો, તમને અઢાર મળશે. Dialogue: 0,0:11:52.50,0:11:54.25,Default,,0000,0000,0000,,છ ઉમેરો, તમને ચૌવીશ મળશે. Dialogue: 0,0:11:54.25,0:11:56.22,Default,,0000,0000,0000,,તેમા છ ઉમેરો, તમને ત્રીશ મળશે. Dialogue: 0,0:11:56.22,0:12:01.22,Default,,0000,0000,0000,,પછી તમે છ આગળ જાઓ , છત્રીશ, બેતાલીશ, અડતાલીશ, Dialogue: 0,0:12:01.22,0:12:04.62,Default,,0000,0000,0000,,અડતાલીશ વત્તા છ એટલે ચૌપન. Dialogue: 0,0:12:04.62,0:12:07.62,Default,,0000,0000,0000,,તો છ ગુણ્યા નવ એટલે ચૌપન. Dialogue: 0,0:12:07.62,0:12:08.99,Default,,0000,0000,0000,,બરબર, આપણે લગભગ ત્યા છીએ. Dialogue: 0,0:12:09.00,0:12:11.61,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા એક , તે સાત થશે. Dialogue: 0,0:12:11.62,0:12:13.52,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા એક એટલે સાત. Dialogue: 0,0:12:13.52,0:12:15.61,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા બે એટલે ચૌદ. Dialogue: 0,0:12:15.62,0:12:17.74,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા ત્રણ એટલે એકવીશ. Dialogue: 0,0:12:17.74,0:12:20.04,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા ચાર એટલે અઠ્ઠાવીશ. Dialogue: 0,0:12:20.04,0:12:23.51,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા પાચ , અઠ્ઠાવીશ વત્તા સાત કેટલા થાય? Dialogue: 0,0:12:23.51,0:12:25.13,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ, જો આપણે બે ઉમેરીએ તો ત્રીશ થાય. Dialogue: 0,0:12:25.13,0:12:27.70,Default,,0000,0000,0000,,પછી તમે પાચ ઉમેરો, તે પાત્રીશ થશે. Dialogue: 0,0:12:27.71,0:12:29.48,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા છ , બેતાલીશ. Dialogue: 0,0:12:29.49,0:12:32.64,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા સાત , ઓગણપચાસ. . Dialogue: 0,0:12:32.64,0:12:34.78,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા આઠ Dialogue: 0,0:12:34.78,0:12:37.83,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા આઠ એટલે આ વત્તા સાત, તેથી તે છપ્પ્ન થાય. Dialogue: 0,0:12:37.83,0:12:41.58,Default,,0000,0000,0000,,હુ દરેક વખતે સાત ગુણ્યા આઠ એટલે છપ્પન અને Dialogue: 0,0:12:41.59,0:12:43.61,Default,,0000,0000,0000,,છ ગુણ્યા નવ એટલે ચૌપન મા ગુંચ્ચાવુ છુ. Dialogue: 0,0:12:43.62,0:12:46.70,Default,,0000,0000,0000,,તો હુ અહી તમને એ બતાવવા માગુ છુ કે હુ દરેક વખતે આ બંન્ને મા ગુંચ્ચાવુ છુ. Dialogue: 0,0:12:46.70,0:12:49.39,Default,,0000,0000,0000,,આ તમારુ કામ છે તમારે આ બંન્નેમાં ગુચ્ચાવા નુ નથી. Dialogue: 0,0:12:49.39,0:12:52.61,Default,,0000,0000,0000,,સાત ગુણ્યા આઠ , તમે કહેશો કે તેમા છ છે. Dialogue: 0,0:12:52.62,0:12:54.85,Default,,0000,0000,0000,,છ ગુણ્યા નવ મા ( અહી) છ નથી. Dialogue: 0,0:12:54.85,0:12:56.08,Default,,0000,0000,0000,,આ રીતે હુ તેને વિચારુ છુ. Dialogue: 0,0:12:56.08,0:12:57.58,Default,,0000,0000,0000,,છોડો , સાત ગુણ્યા નવ. Dialogue: 0,0:12:57.58,0:12:59.32,Default,,0000,0000,0000,,આપણે અહી બીજા સાત ઉમેરીશુ. Dialogue: 0,0:12:59.32,0:13:01.15,Default,,0000,0000,0000,,તે ત્રેસઠ થશે. Dialogue: 0,0:13:01.15,0:13:04.83,Default,,0000,0000,0000,,હુ તે એ જ રંગ થી કરીશ. Dialogue: 0,0:13:04.84,0:13:08.35,Default,,0000,0000,0000,,બરાબર, આપણે આઠના કોષ્ટક પર છીએ. Dialogue: 0,0:13:08.36,0:13:10.66,Default,,0000,0000,0000,,આઠ ગુણ્યા એક એટલે આઠ. Dialogue: 0,0:13:10.66,0:13:12.52,Default,,0000,0000,0000,,આઠ ગુણ્યા બે એટલે સોળ. Dialogue: 0,0:13:12.52,0:13:14.09,Default,,0000,0000,0000,,ચૌવીશ.આઠ ગુણ્યા ત્રણ એટલે ચૌવીશ. Dialogue: 0,0:13:14.10,0:13:15.69,Default,,0000,0000,0000,,ચૌવીશ.આઠ ગુણ્યા ત્રણ એટલે ચૌવીશ. Dialogue: 0,0:13:15.69,0:13:18.30,Default,,0000,0000,0000,,અને આપણે ત્રણ ગુણ્યા આઠ જોઇએ તો તે ચૌવીશ થાય. Dialogue: 0,0:13:18.30,0:13:19.50,Default,,0000,0000,0000,,હા , તે ત્યા છે. Dialogue: 0,0:13:19.50,0:13:21.11,Default,,0000,0000,0000,,આ સંખ્યા સરખી જ છે.તો ખરેખર તો આ આપણે ફરીથી કર્યુ. Dialogue: 0,0:13:21.12,0:13:22.80,Default,,0000,0000,0000,,આ સંખ્યા સરખી જ છે.તો ખરેખર તો આ આપણે ફરીથી કર્યુ. Dialogue: 0,0:13:22.80,0:13:24.85,Default,,0000,0000,0000,,આપણે તે આઠ ગુણ્યા ત્રણ કરતા કર્યુ અને ત્રણ ગુણ્યા આઠ વખતે પણ આપણે તે કર્ય હતુ. Dialogue: 0,0:13:24.85,0:13:27.47,Default,,0000,0000,0000,,આપણે તે આઠ ગુણ્યા ત્રણ કરતા કર્યુ અને ત્રણ ગુણ્યા આઠ વખતે પણ આપણે તે કર્ય હતુ. Dialogue: 0,0:13:27.47,0:13:31.21,Default,,0000,0000,0000,,ચાલો જોઇએ, આઠ ગુણ્યા ચાર , તમે તેમા આઠ ઉમેરો , ચાલીશ. Dialogue: 0,0:13:31.22,0:13:32.48,Default,,0000,0000,0000,,ચાલીશ. Dialogue: 0,0:13:32.49,0:13:34.69,Default,,0000,0000,0000,,બીજા આઠ ઉમેરો, અડ્તાલીશ. Dialogue: 0,0:13:34.69,0:13:37.27,Default,,0000,0000,0000,,ધ્યાન આપો, આઠ ગુણ્યા છ , અડતાલીશ, Dialogue: 0,0:13:37.27,0:13:40.23,Default,,0000,0000,0000,,છ ગુણ્યા આઠ , અડતાલીશ. Dialogue: 0,0:13:40.24,0:13:42.45,Default,,0000,0000,0000,,બરાબર ને , આઠ ગુણ્યા સાત, Dialogue: 0,0:13:42.45,0:13:45.86,Default,,0000,0000,0000,,સારુ , આપણે તેનો પહેલા ઉલ્લેખ કર્યો, તે છપ્પન થયા હતા. Dialogue: 0,0:13:45.87,0:13:48.20,Default,,0000,0000,0000,,આઠ ગુણ્યા આઠ , ચૌછઠ. Dialogue: 0,0:13:48.20,0:13:52.01,Default,,0000,0000,0000,,આઠ ગુણ્યા નવ, તેમા આઠ ઉમેરો , તે બોત્તેર થાય. Dialogue: 0,0:13:52.01,0:13:54.64,Default,,0000,0000,0000,,હવે આપણે નવ ના કોષ્ટક પર છીએ. Dialogue: 0,0:13:54.65,0:13:57.26,Default,,0000,0000,0000,,મારી પાસે રંગ પુરા થૈ ગયા. Dialogue: 0,0:13:57.26,0:13:59.52,Default,,0000,0000,0000,,કદાચ મારે બે રંગ ફરીથી વાપરવા પડશે.. Dialogue: 0,0:13:59.53,0:14:01.10,Default,,0000,0000,0000,,હુ વાદળી રંગ ફરીથી વાપરીશ. Dialogue: 0,0:14:01.11,0:14:03.28,Default,,0000,0000,0000,,નવ ગુણ્યા એક એટલે નવ. Dialogue: 0,0:14:03.28,0:14:06.70,Default,,0000,0000,0000,,નવ ગુણ્યા બે, અઢાર, નવ ગુણ્યા ત્રણ, ખરેખર તો આપણે બધુ જ જાણીએ છીએ. Dialogue: 0,0:14:06.71,0:14:08.10,Default,,0000,0000,0000,,આપણે તે બાકીના ઘડિયામા જોઇ શકીએ છીએ. Dialogue: 0,0:14:08.10,0:14:11.29,Default,,0000,0000,0000,,કારણકે નવ ગુણ્યા ત્રણ એ ત્રણ ગુણ્યા નવ બરાબર જ છે. Dialogue: 0,0:14:11.29,0:14:13.28,Default,,0000,0000,0000,,તે સત્તાવીશ થાય. Dialogue: 0,0:14:13.28,0:14:14.50,Default,,0000,0000,0000,,નવ ઉમેરો. Dialogue: 0,0:14:14.50,0:14:18.38,Default,,0000,0000,0000,,સત્તાવીશ વત્તા નવ એટલે છત્રીશ. Dialogue: 0,0:14:18.39,0:14:21.52,Default,,0000,0000,0000,,છત્રીશ વત્તા નવ એટલે પિસ્તાલીશ. Dialogue: 0,0:14:21.53,0:14:25.33,Default,,0000,0000,0000,,ધ્યાન આપો, દરેક વખતે તમે નવ ઉમેરો છો, તમે લગભગ દશ વધો છો,પણ તેના કરતા એક ઓછા. Dialogue: 0,0:14:25.33,0:14:26.22,Default,,0000,0000,0000,,ધ્યાન આપો, દરેક વખતે તમે નવ ઉમેરો છો, તમે લગભગ દશ વધો છો,પણ તેના કરતા એક ઓછા. Dialogue: 0,0:14:26.22,0:14:29.97,Default,,0000,0000,0000,,તો દશ વધો તો છેતાલીશ થાય અને પછે એક ઓછો કરો તો પિસ્તાલીશ થાય. Dialogue: 0,0:14:29.97,0:14:32.65,Default,,0000,0000,0000,,પણ ગમે તે, ધ્યાન આપો, તે, Dialogue: 0,0:14:32.65,0:14:33.88,Default,,0000,0000,0000,,સારુ, હુ તેના વિશે વધારે પછીથી કહીશ.પણ આપણે નવ , આઠ , સાત, છ, પાચ એમ . Dialogue: 0,0:14:33.89,0:14:37.51,Default,,0000,0000,0000,,સારુ, હુ તેના વિશે વધારે પછીથી કહીશ.પણ આપણે નવ , આઠ , સાત, છ, પાચ એમ . Dialogue: 0,0:14:37.52,0:14:38.84,Default,,0000,0000,0000,,બીજા અંક મા જઇશુ.અને આ અંક મા એક, બે, ત્રણ , ચાર એમ જઇશુ. Dialogue: 0,0:14:38.84,0:14:42.51,Default,,0000,0000,0000,,બીજા અંક મા જઇશુ.અને આ અંક મા એક, બે, ત્રણ , ચાર એમ જઇશુ. Dialogue: 0,0:14:42.51,0:14:44.01,Default,,0000,0000,0000,,તો આ રમુજી રચના છે. Dialogue: 0,0:14:44.02,0:14:47.24,Default,,0000,0000,0000,,બીજે રમુજી રચના એ છે કે , સંખ્યા નવ સુધી ઉમેરાતી જાય છે. Dialogue: 0,0:14:47.25,0:14:49.27,Default,,0000,0000,0000,,ત્રણ વત્તા છ એટલે નવ, બે વત્તા સાત એટલે નવ. Dialogue: 0,0:14:49.27,0:14:50.83,Default,,0000,0000,0000,,આ વિશે આપણે વધારે પછીથી વાત કરીશુ.અને આપણે તે સાબિત કરીશુ. Dialogue: 0,0:14:50.83,0:14:52.62,Default,,0000,0000,0000,,આ વિશે આપણે વધારે પછીથી વાત કરીશુ.અને આપણે તે સાબિત કરીશુ. Dialogue: 0,0:14:52.63,0:14:56.34,Default,,0000,0000,0000,,નવ ગુણ્યા છ , ચુવ્વાલીશ. Dialogue: 0,0:14:56.35,0:14:58.15,Default,,0000,0000,0000,,આ પણ એક ( રમુજી) છે. Dialogue: 0,0:14:58.15,0:15:01.72,Default,,0000,0000,0000,,નવ ગુણ્યા સાત , ત્રેશઠ. Dialogue: 0,0:15:01.73,0:15:03.85,Default,,0000,0000,0000,,નવ ગુણ્યા આઠ , બોત્તેર. Dialogue: 0,0:15:03.86,0:15:05.91,Default,,0000,0000,0000,,નવ ગુણ્યા નવ એટલે એક્યાશી.તમે તે જોઇ શકો છો કે નહી હુ તે નથી જાણતો. Dialogue: 0,0:15:05.91,0:15:07.03,Default,,0000,0000,0000,,નવ ગુણ્યા નવ એટલે એક્યાશી.તમે તે જોઇ શકો છો કે નહી હુ તે નથી જાણતો. Dialogue: 0,0:15:07.04,0:15:08.36,Default,,0000,0000,0000,,એક્યાશી. Dialogue: 0,0:15:08.37,0:15:09.48,Default,,0000,0000,0000,,ત્યાં જુઓ. Dialogue: 0,0:15:09.48,0:15:11.08,Default,,0000,0000,0000,,હવે હુ ઉપર જાઇ શકુ છુ. Dialogue: 0,0:15:11.08,0:15:13.78,Default,,0000,0000,0000,,ખરેખર તો , હુ ઉપર જ જાઉ છું. Dialogue: 0,0:15:13.78,0:15:17.52,Default,,0000,0000,0000,,સારુ, હુ સમજુ છુ કે આ વિડીયો ઘણો જ લાબો થઇ ગયો છે. Dialogue: 0,0:15:17.52,0:15:19.32,Default,,0000,0000,0000,,હુ ઇચ્છુ છુ કે તમે અત્યારે આ યાદ રાખો. કારણ કે તે તમને ખુબ મદદરૂપ થશે. Dialogue: 0,0:15:19.32,0:15:21.20,Default,,0000,0000,0000,,હુ ઇચ્છુ છુ કે તમે અત્યારે આ યાદ રાખો.કારણ કે તે તમને ખુબ મદદરૂપ થશે. Dialogue: 0,0:15:21.21,0:15:25.54,Default,,0000,0000,0000,,આગળ ના વિડીયોમા હુ તમને નવ પછીના કોષ્ટ્ક કરાવીશ.જલ્દી મળીશુ. Dialogue: 0,0:15:25.54,0:15:26.96,Default,,0000,0000,0000,,જલ્દી મળીશુ.