શું સ્થૂળતા કટોકટી એક મોટી સમસ્યા છુપાવી રહ્યું છે
-
0:00 - 0:02હું એ દિવસ ક્યારેય નહિ ભૂલું
-
0:02 - 0:06પાછા ૨૦૦૬ ની વસંત .
-
0:06 - 0:07હું સર્જીકલ રેસીડન્ટ હતો
-
0:07 - 0:10જોન્સ હોપકિન્સ હોસ્પિટલ માં ,
-
0:10 - 0:12અરજન્ટ કોલ લેતો હતો .
-
0:12 - 0:15મને સવારે 2 વાગે ઈમરજન્સી
રૂમ માંથી સંદેશો મળ્યો -
0:15 - 0:17આવો અને એક સ્ત્રી ને તપાસો જેને
-
0:17 - 0:19પગમાં ડાયાબીટીસ ચાંદુ છે .
-
0:19 - 0:22મને અત્યારે પણ એ ખરાબ
બગડેલા માંસ જેવી વાસ યાદ છે -
0:22 - 0:26જેવો મેં તેને જોવા પડદો ઉચક્યો .
-
0:26 - 0:28અને ત્યાં હાજર બધા તે બહુ બીમાર છે
તે માટે સહમત હતા -
0:28 - 0:30અને તેને હોસ્પિટલ માં રાખવી જરૂરી હતું .
-
0:30 - 0:31તે પૂછવાનું નોહતું .
-
0:31 - 0:33પણ મને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો
તે અલગ હતો , -
0:33 - 0:37જે હતો ,સુ તેણીનો પગ કાપવો પડશે ?
-
0:37 - 0:40હવે ,ફરીથી તે રાત માટે વાત કરીએ ,
-
0:40 - 0:46મને એ માનવું ખુબજ ગમશે કે મેં
તેણીની સારવાર કરેલી -
0:46 - 0:49એ રાતે એટલાજ પ્યાર અને લાગણી થી
-
0:49 - 0:53જેટલી 3 રાત પહેલા ઈમરજન્સી
રૂમ માં આવેલી 27 વર્ષ ની -
0:53 - 0:55નવી પરણેલી ને જોઈ હતી
-
0:55 - 0:57જેને પીઠના નીચેના ભાગ માં દુખાવો હતો
-
0:57 - 1:01જે પન્ક્રિઆસ ના એડવાન્સ કેન્સર
માં પરિણમ્યો હતો . -
1:01 - 1:03તેણીના કેસ માં ,
મને ખબર હતી હું કઈ નથી કરી શકવાનો -
1:03 - 1:05જે હકીકતમાં તેણીની જિંદગી બચાવી શકે .
-
1:05 - 1:07કેન્સર ઘણું એડવાન્સ હતું .
-
1:07 - 1:09પણ હું એ બધું કરવા બંધાયેલો હતો
-
1:09 - 1:12કે હું મારાથી બનતું બધું કરીશ તેણીને
-
1:12 - 1:14વધારે સ્વસ્થ રાખવા ,
હું તેણીને માટે ગરમ ધાબળો લાવ્યો , -
1:14 - 1:17અને એક કપ ગરમ કોફી લાવ્યો .
-
1:17 - 1:19તેમના માતા પિતા માટે થોડું હું લઇ આવ્યો ,
-
1:19 - 1:22પણ વધારે મહત્વ નું હતું ,જોવાનું ,
હું મારું નિદાન તેને ના જણાવું . -
1:22 - 1:24કારણકે તેણે તો કઈ કર્યું ન્હોતું
-
1:24 - 1:26જે તેણીને થયું છે તે માટે .
-
1:26 - 1:29તો તે શા માટે હમણા ,ફક્ત થોડી રાત પછી ,
-
1:29 - 1:32કારણ હું એજ ઈમરજન્સી રૂમ માં ઉભો હતો ,
અને વિચારતો હતો -
1:32 - 1:36કે મારા દર્દી ને ખરેખર પગ
કપાવાની જરૂર છે , -
1:36 - 1:40શા માટે હું તેણીને
આવી કડવી પરિસ્થિતિમાં રાખું? -
1:40 - 1:42તમે જુઓ ,તે સ્ત્રી તે રાત પહેલા અલગજ હતી ,
-
1:42 - 1:44આ સ્ત્રી ને બીજા પ્રકારનો ડાયાબીટીસ હતો .
-
1:44 - 1:46તેણી ઘણી સ્થૂળ હતી .
-
1:46 - 1:48અને આપણે બધા જાણીએ છીએ તે વધુ પડતું ખાવાથી
-
1:48 - 1:50અને પુરતી કસરત નહિ કરવાથી ,બરાબર ?
-
1:50 - 1:53મારો મતલબ છે ,તે કેટલું અઘરું હોઈ શકે ?
-
1:53 - 1:56જેવું મેં તેની તરફ પલંગ માં જોયું ,
મને મારી માટે વિચાર આવ્યો , -
1:56 - 1:58જો તમે થોડો પણ ખ્યાલ રાખવા પ્રયત્ન કરો ,તો
-
1:58 - 2:01એવા વખતે
તમે આવી પરિસ્થિતિમાં નહિ મૂકાવ ,કે -
2:01 - 2:03તમે ક્યારેય ના મળ્યા હો તેવા ડોક્ટર સાથે
-
2:03 - 2:07તમારા પગ ને કાપવા માટે .
-
2:07 - 2:10કેમ હું જાતને મૂલવું છુ તેણીને સમજવા ?
-
2:10 - 2:13મને એ કહેવું ગમશે કે મને ખબર નથી .
-
2:13 - 2:15પણ મેં સાચેજ કર્યું .
-
2:15 - 2:17તમે જુઓ ,મારા નાનપણ માં
-
2:17 - 2:20મેં વિચાર્યું મેં તેણી માટે
બધું નક્કી કરી લીધું . -
2:20 - 2:22તેણી ઘણું ખાતી હતી ,તે બદનસીબી છે ,
-
2:22 - 2:26તેને ડાયાબીટીસ થયો .કેસ પતી ગયો .
-
2:26 - 2:27હકીકતમાં ,મારા જીવન માં ત્યારે ,
-
2:27 - 2:29હું કેન્સર પર પણ રીસર્ચ કરતો હતો ,
-
2:29 - 2:32કેન્સર માટેની ઈમ્યુન બેઝ થેરાપી ,
જે અલગ છે , -
2:32 - 2:36અને તે દુનિયા માં મને
બધી રીતના પ્રશ્નો પૂછતા શીખવાડવામાં આવતું -
2:36 - 2:38તમારી દરેક ધારણા ને ચેલેન્જ કરો
-
2:38 - 2:42અને બને તેટલા વધારે
ઉચા વૈજ્ઞાનિક ધોરણ પર લઇ જાવ . -
2:42 - 2:45છતાં જયારે ડાયાબીટીસ જેવો રોગ આવ્યો
-
2:45 - 2:49જે કેન્સર
કરતાઆઠ ગણા વધારે અમેરિકનોને મારે છે -
2:49 - 2:52મેં ક્યારેય આ સત્ય સામે પ્રશ્ન નથી કર્યો .
-
2:52 - 2:55ખરેખર તો હું આવી પથોલોગોજીક સિક્વન્સ
માટે શરમાતો હતો -
2:55 - 2:58જે વિજ્ઞાન માં ગોઠવી છે
-
2:58 - 3:013 વર્ષ પછી ,
મને લાગ્યું હું કેટલો ખોટો હતો . -
3:01 - 3:04પણ આ વખતે ,હું દર્દી હતો .
-
3:04 - 3:07રોજની 3 થી 4 કલાક કસરત કરવા છતા ,
-
3:07 - 3:10અને ખાવાના ચાર્ટ ને
વ્યવસ્થિત અનુસરતો હતો , -
3:10 - 3:12છતાં મેં ઘણું વજન વધાર્યું
અને આવું કઈક થયું -
3:12 - 3:14જેને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય છે .
-
3:14 - 3:17તમારા માંથી કોઈકે આના વિષે સાંભળ્યું હશે .
-
3:17 - 3:20હું ઇન્સુલીન રેઝીસ્ટ થઇ ગયો હતો .
-
3:20 - 3:22તમે ઇન્સુલીનને એક મહત્વ ના
હોર્મોન્સ તરીકે જાણો છો -
3:22 - 3:26જે આપણે ખાધેલ ખોરાક નું શરીર માં
સમતોલન કરે છે , -
3:26 - 3:29જે કદાચ બળે છે અથવા ભેગું થાય છે .
-
3:29 - 3:31આને લિંગો માં બળતણ અલગ પડે તેમ કહેવાય .
-
3:31 - 3:35હવે જીવવા માટે જરૂરી ઇન્સુલીન
બનાવવા માટે તે નિષ્ફળ છે . -
3:35 - 3:37અને ઇસુલીન રેઝીસ્ટન્ટ ,
કારણ તે નામ આપ્યું છે , -
3:37 - 3:40જ્યાં ઇસુલીન ના કામ કરવાના પ્રયત્નો ની અસર
-
3:40 - 3:43સામે તમારા સેલ ઘણા રેઝીસ્ટ થઇ જાય છે .
-
3:43 - 3:45એક વખત તમે ઇન્સુલીન રેઝીસ્ટ થઇ જાવ છો ,
-
3:45 - 3:47તમે ડાયાબીટીસ થવાના રસ્તે આવી જાવ છો ,
-
3:47 - 3:49ત્યારે તમારા પેન્ક્રીયાસ માં સુ થાય છે કે
-
3:49 - 3:52તે રેઝીસ્ટન્ટ સાથે નથી રહી શકતું
અને નથી પુરતું ઇન્સુલીન બનાવી શકતું . -
3:52 - 3:55હવે તમારા લોહીમાં સાકર નું
પ્રમાણ વધવા લાગે છે , -
3:55 - 3:58અને આ સંપૂર્ણ પેથોલોજીકલ પ્રક્રિયા થઇ
-
3:58 - 4:01એક જાત ના સ્પાયરલ જે કહ્યા માં
નથી તે તમને હાર્ટ રોગ , -
4:01 - 4:05કેન્સર ,અલ્ઝામેર રોગ ,
-
4:05 - 4:10અને ગેન્ગ્રીન તરફ લઇ જશે , તે સ્ત્રી ની
જેમ જેને થોડા વર્ષો પહેલા જોયેલી . -
4:10 - 4:12આ ડર સાથે , હું મારૂ ખાવાનું
એકદમ બદલવા લાગી ગયો , -
4:12 - 4:15વસ્તુ ઉમેરતો ગયો અને કાઢતો ગયો ,
મોટા ભાગ ની વસ્તુ તમે -
4:15 - 4:18જાણસો તો ચોક્કસ હેબત ખાઈ જસો .
-
4:18 - 4:22મેં તે કર્યું અને 40 પાઉન્ડ ઘટાડ્યું ,
ત્યારે જયારે કસરત ઓછી હતી . -
4:22 - 4:25હું ,તમે જોઓ છો ,
મને લાગે છે હું વધારે વજન વાળો નથી . -
4:25 - 4:27વધારે મહત્વનું એ છે કે ,
મને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ નથી . -
4:27 - 4:30પણ સહુથી વધારે મહત્વનું ,
મેં એ 3 સળગતા પ્રશ્નો સાથે -
4:30 - 4:33દુર કર્યા જે ક્યારેય દુર ન્હોતા જવાના .
-
4:33 - 4:35મને એ કેવી રીતે થાય જો હું કદાચ
-
4:35 - 4:38બધું બરાબર કરતો હોત ?
-
4:38 - 4:41જો આ પોષણ માટેના ચાલ્યા આવતા
સૂચનો મને નાપાસ કરે છે , -
4:41 - 4:45તો તે બીજા ને પણ નિષ્ફળ કરે તે શક્ય છે ?
-
4:45 - 4:47અને આ લાઈન કરેલા પ્રશ્નો પાછળ
-
4:47 - 4:50એક ગાંડા ની જેમ લાગી ગયો
-
4:50 - 4:53એ સમજવા ના પ્રયત્ન માં
કે ખરેખર શું સબંધ છે -
4:53 - 4:56જાડાપણ અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ની વચ્ચે .
-
4:56 - 4:59હવે ,મોટા ભાગ ના વૈજ્ઞાનીકો
માને છે કે જાડાપણું -
4:59 - 5:02એ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થવા માટે જવાબદાર છે
-
5:02 - 5:05સામાન્યપણે ,તો પછી ,જો તમારે ઇન્સુલી
રેઝીસ્ટન્ટ ની સારવાર કરાવી હોઈ , -
5:05 - 5:07તમે તેઓનું વજન ઉતારાવસો ,બરાબર ?
-
5:07 - 5:09તમે જાડાપણા ની સારવાર કરો છો .
-
5:09 - 5:12પણ શું જો તે ફરીથી વધી જાય ?
-
5:12 - 5:15તો શું જો જાડાપણું ઇન્સુલીન રેઝીસ્ટ
થવામાં જવાબદાર ના હોઈ ? -
5:15 - 5:19સાચે તો ,તો શું એ ચિન્હો વધારે
ઊંડા પ્રોબ્લેમ ના હોઈ , -
5:19 - 5:22પગ ની અણી ખોટી પડી ગઈ હોઈ ?
-
5:22 - 5:25મને ખબર છે આ ગાંડા જેવું લાગે
પણ ખરેખર તો આપણે -
5:25 - 5:28જાડાપણા ના કાદવ માં છીએ ,પણ મને સાંભળો .
-
5:28 - 5:31તો શું જાડાપણું એક નકલ પ્રક્રિયા છે
-
5:31 - 5:35એક ઘણા મોટા પ્રોબ્લેમની જે સેલની
-
5:35 - 5:36નીચેથી વધી રહ્યો છે ?
-
5:36 - 5:39હું એવું નથી કહેતો કે જાડાપણું સરુઆત છે ,
-
5:39 - 5:41પણ હું શું કહેવા માગું છુ તે કદાચ
-
5:41 - 5:44બે મેટાબોલિક પ્રક્રિયા ઓછી થવાથી થઇ હોઈ .
-
5:44 - 5:47તમે વિચારો જો ઇન્સુલીન રેઝીસ્ટન્ટ એ
-
5:47 - 5:49આપણી બળતણ અલગ કરવાની ક્ષમતા
ઓછી થવાથી હોઈ , -
5:49 - 5:51મેં થોડી વાર પહેલા કહ્યું તેમ,
-
5:51 - 5:53આપણે જે લઈએ છીએ તે બધી કેલરી
-
5:53 - 5:56અને થોડી બરાબર બળે છે
અને થોડી બરાબર જમા થાય છે . -
5:56 - 5:58જયારે આપણે ઇન્સુલીન રેઝીસ્ત થઈએ છીએ ,
-
5:58 - 6:01ત્યારે હોમીઓસ્ટેટીસ બેલેન્સ
આ જગ્યાએથી ખસી જાય છે . -
6:01 - 6:04તો હવે ,જયારે ઇન્સુલીન સેલ ને કહે છે ,
-
6:04 - 6:06મને જોઈએ છે કે તું વધારે શક્તિ બાળ
-
6:06 - 6:09તેથી સેલ ને સુરક્ષિત માનવામાં આવે છે ,
આ સેલ,પ્રત્યાઘાતરૂપે ,કહે છે , -
6:09 - 6:12"ના ,આભાર .હું ખરેખર તો
આ શક્તિ જમા કરીશ ." -
6:12 - 6:14અને કારણકે ખરેખરતો ફેટ સેલ માં મોટાભાગની
-
6:14 - 6:17કોમ્પ્લેક્ષ સેલ્યુલર મશીનરી જે
બીજા સેલમાં હોઈ તે નથી , -
6:17 - 6:20તે કદાચ સોંથી સુરક્ષીત જગ્યા છે
જમા કરવા માટે . -
6:20 - 6:25તો આપણામાંથી વધારે,
લગભગ ૭૫ મિલિયન અમેરિકન , -
6:25 - 6:29ઇન્સુલીન રેસીસ્ટન્ટ માટે
બરાબર પ્રતિભાવ આપે છે -
6:29 - 6:33જે કદાચ ચરબીમાં જમા થાય છે ,નહીંકે ઊંધું ,
-
6:33 - 6:39તેઓ ઇન્સુલીન રેસીસ્ટન્ટ
થયા છે ચરબી ને લીધે . -
6:39 - 6:41આ ખરેખર સુક્ષ્મ તફાવત છે ,
-
6:41 - 6:44પણ તેનું પરિણામ ઘણું મોટું હોઈ શકે .
-
6:44 - 6:47નીચેની વાતોને ધ્યાનમાં રાખીએ :
-
6:47 - 6:50તમે તમારા સોળ માટે વિચારો જે
તમારી ચામડી પર છે -
6:50 - 6:53જયારે તમે કોફી ટેબલ પર પગ વાળીને બેઠા હો .
-
6:53 - 6:56ચોક્કસ ,આ સોળ નરક જેવા લાગશે ,
અને તમને કદાચ ચોક્કસ -
6:56 - 6:59આ બેરંગ દેખાવ નહિ ગમે ,પણ આપણે જાણીએ છીએ
-
6:59 - 7:03સોળ એ તકલીફ નથી .
-
7:03 - 7:06પણ હકીકત માં ,તેનાથી ઊંધું છે .
અહી માટે સારો પ્રતિભાવ છે , -
7:06 - 7:09બધાજ ઈમ્યુન સેલ ઘારા ની જગ્યાએ ધસી જાય છે
-
7:09 - 7:12સેલ્યુલર ડેબ્રીસ ને બચાવે છે
અને ચેપ ને શરીર માં -
7:12 - 7:15બીજે વધુ ફેલાતો અટકાવે છે
-
7:15 - 7:19હવે ધારોકે આપણે વિચારીએ કે
સોળ પ્રોબ્લેમ છે , -
7:19 - 7:22અને આપણે આટલું બધા
મોટા મેડીકલ સાધનો બનાવ્યા છે -
7:22 - 7:25અને આ સોળ ફરતેકલ્ચર થી સારવાર કરીએ
-
7:25 - 7:28મલમ લગાડો ,પેઈનકિલર લ્યો ,તમે નામ બોલો
-
7:28 - 7:30તે લોકો આ બધું કરવા છતાં
હકીકત ને અનદેખી કરે છે -
7:30 - 7:34અને હજી પણ પોતાના જાંઘ ને
કોફી ટેબલ પર કોષે છે . -
7:34 - 7:37તે કેવું સારું હોત જો આપણે તે જેના થી
થાય છે તેની સારવાર કરીએ - -
7:37 - 7:39લોકોને ધ્યાન આપવા કહીશ
-
7:39 - 7:41તેઓ જયારે લીવીન્ગરુમમાં
ચાલતા હોઈ ત્યારે - -
7:41 - 7:43તેની અસર કરતા ?
-
7:43 - 7:45તેના મૂળ અને અસર શોધો અને
-
7:45 - 7:48તે દુનિયા માં મોટો બદલાવ લાવશે
-
7:48 - 7:51તમે ખોટી રીતે લ્યો ,
અને ફાર્માંસ્યુંટીકલ ઇન્ડસ્ટ્રી -
7:51 - 7:54તેઓના શેર હોલ્ડર માટે ઘણું સારું કરશે
-
7:54 - 7:57પણ લોકો જે આ સોળ થી
હેરાન થાય છે તેમની માટે કઈ નહિ -
7:57 - 8:00મૂળ અને અસર
-
8:00 - 8:02તો હું શું કહેવા માગું છુ
-
8:02 - 8:05કદાચ આપણને મૂળ અને ખોટી અસર
-
8:05 - 8:08જાડાપણ ઉપર અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ઉપર .
-
8:08 - 8:09કદાચ આપણે આપણી જાત ને પૂછીએ ,
-
8:09 - 8:13શું તે શક્ય છે કે ઇન્સુલીન રેઝીસ્ટ એ
વજન વધવા થી થાય છે -
8:13 - 8:15અને આ જાડાપણ સાથે સબંધિત છે ,
-
8:15 - 8:17મોટાભાગના લોકો માટે તો ખરું?
-
8:17 - 8:20તો શું જો જાડાપણું એ
ફક્ત મેટાબોલિક નું પરિણામ હોઈ , -
8:20 - 8:22કઈક વધારે ડરાવણું થઇ સકે
-
8:22 - 8:24એક મોટી ઉપાધી,
-
8:24 - 8:27જેના માટે આપણે ચિંતા કરવી જોઈએ ?
-
8:27 - 8:29ચાલો આપણે થોડા દર્શાવેલા
ઉપાયો જોઈએ . -
8:29 - 8:31આપણે જાણીએ છીએ કે
30 મિલિયન અમેરિકાનો સ્થૂળ છે -
8:31 - 8:34યુએસેમાં જેઓ ઇન્સુલીન રેઝીસ્ટ નથી
-
8:34 - 8:36અને જોઈએ તો તેઓને કોઈ મોટા રોગ નો ખતરો પણ
-
8:36 - 8:39બીજા લોકો કરતા વધારે
થાય તેવું દેખાતું નથી . -
8:39 - 8:42બીજી રીતે ,આપણે જાણીએ છીએ
કે 6 મિલિયન સામાન્ય લોકો -
8:42 - 8:45યુનાઇતેડસ્ટેટ માં છે જેઓ
ઇન્સુલીન રેઝીસ્ટન્ટ છે , -
8:45 - 8:48અને તો પણ ,તેઓ ને પણ એટલુજ રિસ્ક દેખાય છે
-
8:48 - 8:50મેટાબોલિક રોગ માટે જે મેં આગળ કહ્યું તેમ
-
8:50 - 8:52તેઓના જાડાપણ કરતા .
-
8:52 - 8:54હવે મને ખબર નથી કેમ ,
પણ તેનું એ કારણ હોઈ શકે -
8:54 - 8:57તેઓ ના કેસ માં ,તેઓના સેલ્સ
હકીકત માં નક્કી નથી કરી સકતા -
8:57 - 9:00ખરેખર એ વધારાની એનર્જી
સાથે શું કરવું જોઈએ . -
9:00 - 9:04તો જો તમે જાડા હો અને તમે
ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ના હો , -
9:04 - 9:05અને તમને થઇ શકે છે અને થાય છે ,
-
9:05 - 9:10આ મંતવ્ય છે કે ઓબેસિટી એ શું થઇ રહ્યું છે
-
9:10 - 9:13ફક્ત એના બદલે છે
-
9:13 - 9:15તો શું જો આપણે ખોટી લડાઈ લડતા હોઈએ ,
-
9:15 - 9:19ઇન્સુલીન રેઝીસ્ટન્ટ સાથે
લડવાને બદલે જાડાપણ સાથે લડીએ છીએ ? -
9:19 - 9:22એનાથી પણ ખરાબ ,જો જાડાપણા ને જવાબદાર ગણીએ
-
9:22 - 9:25મતલબ કે સાક્ષી નેજ બ્લેમ કરીએ છીએ ?
-
9:25 - 9:29તો શું જો આપણા અમુક મૂળભૂત વિચારો
-
9:29 - 9:31જાડાપણ માટે ખોટા હોઈ ?
-
9:31 - 9:35વ્યક્તિગતરીતે કહું તો ,
હું આવી ભ્રામક લક્ઝરી ના સહી શકું , -
9:35 - 9:37ખાલી ચોક્કસ વાત ગમશે .
-
9:37 - 9:40મારી પાસે મારા પોતાના
તર્ક છે જે આનું હાર્ટ હોઈ શકે -
9:40 - 9:42પણ હું બીજાઓ માટે ઘણો ખુલો છુ .
-
9:42 - 9:45હવે મારી હીપોથીસીસ ,
કારણકે બધા મને હમેશ પૂછે છે , -
9:45 - 9:47તે આ છે .
-
9:47 - 9:50જો તમે તમને પોતાને પૂછો ,
સેલ પોતાને બચવા શું પ્રયત્ન કરે છે -
9:50 - 9:52જયારે તે ઇન્સુલીન
રેઝીસ્ટન્ટ થવા લાગે છે , -
9:52 - 9:54તો જવાબ મોટા ભાગે એ
હશે કે વધારે પડતો ખોરાક . -
9:54 - 9:58તે ઘણું ખરું વધારે ગ્લુકોઝ
જેવું લાગે છે ;બ્લડ સુગર . -
9:58 - 10:00હવે આપણે જાણીએ છીએ કે
રિફાયન્ડ દાણા અને સ્ટાર્ચ -
10:00 - 10:02થોડાજ સમય માં બ્લડસુગર નું લેવલ વધારશે .,
-
10:02 - 10:04ને તે સ્વીકારવા માટે કારણ છે કે સુગર
-
10:04 - 10:07સીધીજ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ તરફ લઇ જશે .
-
10:07 - 10:11તો જો આ ફીજીઓલોગીકલ
પ્રક્રિયાનેકામે લગાડીએ , -
10:11 - 10:14હું માનું છુ તે કદાચ આપણા વધારે પડતા
-
10:14 - 10:17રીફાઇ,ન્ડ દાણા ,સુગર
અને સ્ટાર્ચ ના હિસાબે હશે જે -
10:17 - 10:22ઓબેસિટી અને ડાયાબીટીસ
જેવા રોગ તરફ લઇ જશે , -
10:22 - 10:24પણ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થકી .
-
10:24 - 10:28તમે જુઓ ,એ જરૂરી નથી કે
એ વધરે ખાવાથી અને ઓછી કસરત કરવાથી છે . -
10:28 - 10:30મેં જયારે થોડા વર્ષો પહેલા
40 પાઉન્ડ વજન ગુમાવ્યું , -
10:30 - 10:33મેં ફક્ત સરળતાથી આ બધી વસ્તુ
છોડીને કર્યું ., -
10:33 - 10:36તે મારો દુરાગ્રહ સૂચવે છે
-
10:36 - 10:39જે મારા પોતાના અનુભવ પર આધારિત છે .
-
10:39 - 10:41પણ એનો મતલબ એ નથી
કે મારો દુરાગ્રહ ખોટો છે , -
10:41 - 10:45અને સહુથી મહત્વનું એ છે કે ,
આ બધું સાયન્ટીફીકલી ટેસ્ટ કરી શકો છો . -
10:45 - 10:48પણ પહેલા નંબરે એ શક્યતા સ્વીકારવાની છે
-
10:48 - 10:51કે આપણી ઓબેસિટી માટેની,
ડાયાબીટીસ અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ માટેની -
10:51 - 10:54હમણાની માન્યતા ખોટી હોઈ શકે
-
10:54 - 10:57અને માટેજ તેની ચકાસણી થવી જોઈએ .
-
10:57 - 10:59હું મારી કેરિયર આની માટે
દાવ પર લગાવી રહ્યો છુ . -
10:59 - 11:03આજે ,હું મારો બધો સમય આ પ્રોબ્લેમ પર
કામ કરવામાં આપી રહ્યો છુ , -
11:03 - 11:06અને હું ત્યાં જઈશ જ્યાં
સાયન્સ મને લઇ જશે . -
11:06 - 11:10મેં નક્કી કરી લીધું છે કે હું શું
નહિ કરી શકુ અને શું હવે નહિ કરું , -
11:10 - 11:13તે નહિ થાય તેના કારણ મને ખબર છે .
-
11:13 - 11:17હું તે માટે પ્રમાણિક છુ કે આ મને નથી ખબર .
-
11:17 - 11:19પાછળ ના વર્ષોમાં ,હું ઘણો નસીબદાર રહ્યો
-
11:19 - 11:22આ પ્રોબ્લેમ પર કામ કરવા કારણકે
મને ઘણીજ અદભુત ટીમ -
11:22 - 11:26સાથે કામ મળ્યું જે આ દેશ માં
ડાયાબીટીસ અને ઓબેસિટી પર રીસર્ચ કરે છે -
11:26 - 11:27અને સહુથી સારી વાત એ છે કે ,
-
11:27 - 11:31જેવી રીતે અબ્રાહમ લીન્કન ની
આજુબાજુ દુશ્મનોની ટીમ રહેતી , -
11:31 - 11:33અમે પણ આવુજ કર્યું .
-
11:33 - 11:36અમે પણ સાયન્ટીફિક દુશ્મનો ની ટીમ લીધી ,
-
11:36 - 11:39બેસ્ટ અને હોશિયાર જેઓની
બધાની અલગ માન્યતાઓ હતી -
11:39 - 11:41કે આ રોગ નું મૂળ શું છે .
-
11:41 - 11:43થોડા વિચારતા હતા કે ઘણી કેલરી વપરાય છે
-
11:43 - 11:46બીજા વિચારતા હતા કે
વધરે પડતો ચરબી વાળો ખોરાક છે -
11:46 - 11:49બીજા કહે છે વધુ પડતા
રીફાઇન્ડ દાણા ,અને સ્ટાર્ચ છે . -
11:49 - 11:52પણ આ ટીમો અલગ અલગ વિષયો માંથી હતી
-
11:52 - 11:55ઘણાજ જાણકાર અને ઘણાજ ટેલેન્ટેડ રીસર્ચર
-
11:55 - 11:57બે વાત માં ચોક્કસ સહેમત હતા .
-
11:57 - 12:01એક ,સતત અનદેખ્યું કરતા રહેવું એ પ્રોબ્લેમ
-
12:01 - 12:03ઘણોજ મહત્વ નો છેકારણકે આપણને જવાબ ખબર છે .
-
12:03 - 12:06અને બીજું ,જો આપણે મનથી ખોટુ લઈએ ,
-
12:06 - 12:09જો અમે મનથી આ ચેલેન્જ
લઈએ કઈક સારું કરવા માટે -
12:09 - 12:12સાયન્સે જે આપ્યું છે
તે બધા બેસ્ટ એક્ષ્પેરિમેન્ટ સાથે , -
12:12 - 12:14અમે આ પ્રશ્ન હલ કરી શકીશું .
-
12:14 - 12:17મને ખબર છે કે તમને સહુને
સાચો જવાબ જાણવાની તાલાવેલી છે, -
12:17 - 12:22કોઈ પણ પ્રકારની કાર્યવાહી
અથવા પોલીસી, થોડા ખાવાના ચાર્ટ -
12:22 - 12:23આ ખાઓ, આ નહિ -
-
12:23 - 12:25પણ જો આપણને આ બરાબર કરવું હોઈ તો,
-
12:25 - 12:27આપણને ઘણું ઊંડાણ પૂર્વક સાયન્સ જાણવું જોઈએ
-
12:27 - 12:30કઈ પણ પ્રિસ્ક્રીપ્શન લખતા પેહલા
-
12:30 - 12:33ટુક્મા,આ સમ્બોધન માટે,
અમારો રીસર્ચ પ્રોગ્રામ -
12:33 - 12:36ત્રણ મોટાથીમ પર ફોકસ છે, અથવા પ્રષ્નો.
-
12:36 - 12:39એક,અલગ અલગ ખાવાનુ કેવી રીતે
બનાવવુ જે આપણે લઇએ છીએ -
12:39 - 12:42આપણા મેટાબોલીસમ,
હોર્મોન્સ અને એન્જામ ની માટે, -
12:42 - 12:45અને શુ મોલેક્યુલર
મિચેનીઝમ ના થોડા તફાવત સાથે? -
12:45 - 12:47બીજુ, આ આગળ ને આધારીત છે ,
-
12:47 - 12:50લોકો તેના ડાયેટ મા જરુરી સુધારા કરી શકસે
-
12:50 - 12:53જે સુરક્ષીત અને પ્રેક્ટીકલ રસ્તો
હોઇ અનુસરવા ? -
12:53 - 12:56અને છેલ્લે ,એક વાર ઓળખી લઇએ શુ સેઇફ
-
12:56 - 12:59અને પ્રેક્ટીકલ ચેન્જ
લોકો તેમના ડાએટ મા કરી શકે છે, -
12:59 - 13:03આપણે તેઓના વર્તનને તે દિશા મા
કેવી રીતે ફેરવી શકીએ -
13:03 - 13:05જેથી તે ઘણી ખરી સામાન્ય લાગવા લાગે
-
13:05 - 13:07નહીકે પરાણે સ્વીકારેલી લાગે ?
-
13:07 - 13:10ફક્ત કારણકે તમને ખબર છે તમેં
જે કરી રહ્યા છો તેનો મતલબ એ નથી -
13:10 - 13:11કે તમે કાયમજ આ કરશો .
-
13:11 - 13:13ઘણી વખત આપણે લોકોની
આસપાસ એવું બતાવવું જોઈએ -
13:13 - 13:16કે તેઓને માટે આ સરળ બને ,
અને માનો કે ના માનો , -
13:16 - 13:19તેઓ સાયન્ટીફીકલી આનો અભ્યાસ કરી શકે .
-
13:19 - 13:22મને નથી ખબર આ મુસાફરી કેવી રીતે પૂરી થશે ,
-
13:22 - 13:26પણ મને બહુ ચોખ્ખું
દેખાઈ રહ્યું છે ,એટલું તો છે , -
13:26 - 13:31આપણે આપણા વધારે વજન ને નહિ કોષીએ
અને ડાયાબીટીસ દર્દીને -
13:31 - 13:34જેવું મેં કરેલું .
-
13:34 - 13:36તેમના મોટા ભાગના ખરેખર સાચી વસ્તુ
કરવા માંગતા હતા , -
13:36 - 13:40પણ તેઓએ જાણવું જોઈએ આ શું છે .
-
13:40 - 13:43અને તે કામ કરશે .
-
13:43 - 13:47હું એ દિવસ નું સ્વપ્ન જોઉં છું અમારા દર્દી
-
13:47 - 13:49તેઓનું વધારાનું વજન ઉતારી સકશે
-
13:49 - 13:52અને તેઓ પોતાને
ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થી સાજા કરશે . -
13:52 - 13:55કારણકે દવા પ્રોફેશનલ છે ,
-
13:55 - 13:57આપણે આપણી વધારાની માનસિક તાણ ઉતારવાની છે
-
13:57 - 14:00અને પૂરતા રેઝીસ્ટન્સ ના નવા વિચારો થી
આપણને પોતાને સાજા કરવાના છે -
14:00 - 14:03પાછા આપણી મૂળ સ્થિતિમાં આવી જવાનું છે :
-
14:03 - 14:07ખુલા મનથી ,હિમ્મત થી
ગઈ કાલ ના વિચારોને ફેકી દેવાના છે -
14:07 - 14:11જયારે દેખાઈ છે કે તે કામ નથી કરતા .
-
14:11 - 14:14અને સાયન્ટીફીકલી સાચું સમજવું એ અંત નથી ,
-
14:14 - 14:17પણ સતત અપનાવતા રહેવું .
-
14:17 - 14:20સાચી રીતે આ રસ્તા પર રહેવું
એ અમારા દર્દી માટે સારું છે -
14:20 - 14:23અને સાયન્સ માટે સારું છે .
-
14:23 - 14:26જો ઓબેસિટી એ કઈ નથી ફક્ત મેટાબોલિક
-
14:26 - 14:28બીમારીને લીધે છે ,
-
14:28 - 14:33શું સારું કરી શકે જો આપણે તેઓને
સજા કરીએ આ પ્રોક્ષી થી ? -
14:33 - 14:38ઘણીવાર હું પાછો તે રાત નો વિચાર કરું છુ
-
14:38 - 14:40સાત વર્ષ પહેલા ઈ .આર .ની .
-
14:40 - 14:44હું ઈચ્છું છુ કે હું તે સ્ત્રી સાથે
ફરીથી વાત કરી શકું . -
14:44 - 14:47મને તેણીને કહેવું ગમશે
કે હું કેવો દિલગીર છુ . -
14:47 - 14:50હું કહીસ ,એક ડોક્ટર ની રીતે ,મેં મારાથી
-
14:50 - 14:54બનતું બધુજ સારી સારવાર કરવા કર્યું ,
-
14:54 - 14:58પણ એક માનવીય રીતે ,
-
14:58 - 15:00મેં તમને ડાઉન કર્યા .
-
15:00 - 15:04તમને મારૂ નિદાન માનવાની જરૂર
ન્હોતી અને મારો તિરસ્કાર -
15:04 - 15:09તમને મારી સહાનુભૂતિ અને કરુણા ની જરૂર હતી,
-
15:09 - 15:11અને આ બધા થી ઉપર,
તમને એક ડોક્ટર ની જરૂર હતી -
15:11 - 15:13જે સે મનથી સ્વીકારે
-
15:13 - 15:16કે કદાચ તમે સિસ્ટમ ને નિરાશ નથી પાડી
-
15:16 - 15:20કદાચ જે સિસ્ટમ નો હું એક ભાગ હતો
-
15:20 - 15:22જે તમને નિરાશ કરતી હતી
-
15:22 - 15:25જો તમે આ હમણાં જોતા હો,
-
15:25 - 15:29તો હું આશા કરું છું કે મને માફ કરશો
-
15:29 - 15:33(તાળીઓ)
- Title:
- શું સ્થૂળતા કટોકટી એક મોટી સમસ્યા છુપાવી રહ્યું છે
- Speaker:
- પીટર અલ્તિયા
- Description:
-
એક જુવાન સર્જન તરીકે, પીટર અલ્તિયા ને એક ડાયાબીટીક દર્દી પ્રત્યે તિરસ્કાર અનુભવ્યો હતો. તે વધારે વજન વાળી હતી, એણે વિચાર્યું, અને એટલે તે પોતેજ જવાબદાર હતી તેના પગ ના કપાવવા ની પરિસ્થિતિ માટે. પણ થોડા વર્ષો પછી, અલ્તિયાને એક અપ્રિય મેડીકલ આશ્ચર્ય મળ્યો જેણે તેને વિચારતો કરી મુક્યો: શું આપણી ડાયાબીટીસ માટે ની જાણકારી સાચી છે ? શું ડાયાબીટીસ થવાનું કારણ ઓબેસિટી માટે પણ જવાબદાર છે, અને નહિ કે તેના થી ઊંધું ? એક નજર આપણા એવા તારણ પર જે આપણને ખોટી દિશા માં મેડીકલ યુદ્ધ કરાવે છે.
- Video Language:
- English
- Team:
closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 15:58
![]() |
Amaranta Heredia Jaén approved Gujarati subtitles for Is the obesity crisis hiding a bigger problem? | |
![]() |
Retired user edited Gujarati subtitles for Is the obesity crisis hiding a bigger problem? | |
![]() |
Retired user edited Gujarati subtitles for Is the obesity crisis hiding a bigger problem? | |
![]() |
Retired user edited Gujarati subtitles for Is the obesity crisis hiding a bigger problem? | |
![]() |
Retired user accepted Gujarati subtitles for Is the obesity crisis hiding a bigger problem? | |
![]() |
Retired user edited Gujarati subtitles for Is the obesity crisis hiding a bigger problem? | |
![]() |
Retired user edited Gujarati subtitles for Is the obesity crisis hiding a bigger problem? | |
![]() |
Retired user edited Gujarati subtitles for Is the obesity crisis hiding a bigger problem? |