મારી ઓળખ એક મહાસત્તા છે - અવરોધ નથી
-
0:01 - 0:04મારા કુટુંબની ગુફામાં લાલ ટાઇલ્સ પર
-
0:04 - 0:08હું ટીવી માટે બનાવેલી મૂવી "જીપ્સી"
માટે નાચીશ અને ગાઇશ, -
0:08 - 0:10બેટ્ડ મિડલર અભિનિત.
-
0:10 - 0:13(ગાઇ રહી છે) "મારુ એક સ્વપ્ન હતું.
-
0:13 - 0:17એક અદ્ભુત સ્વપ્ન, પપ્પા. "
-
0:17 - 0:22નવ વર્ષની વયની સળગતી ઇચ્છા
અને દ્રઢતા સાથે હું તેને ગાઇશ -
0:22 - 0:25જેણે, હકીકતમાં, એક સ્વપ્ન જોયું.
-
0:25 - 0:28મારું સ્વપ્ન એક અભિનેત્રી બનવાનું હતું.
-
0:28 - 0:32અને તે સાચું છે કે મેં મારા જેવું
દેખાતું કોઈ પણ ક્યારેય જોયું નથી -
0:32 - 0:33ટેલિવિઝન અથવા ફિલ્મોમાં,
-
0:33 - 0:39અને ચોક્કસ, મારા કુટુંબીજનો અને મિત્રો
અને શિક્ષકો બધા એ મને સતત ચેતવણી આપી છે -
0:39 - 0:42હોલીવુડ એ મારા જેવા લોકો માટે નથી.
-
0:44 - 0:47પરંતુ હું એક અમેરિકન હતી.
-
0:47 - 0:51મને એ માનવાનું શીખવવામાં આવ્યું હતું
કે કોઈપણ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે, -
0:51 - 0:55તેમની ત્વચાના રંગને ધ્યાનમાં લીધા વિના,
-
0:55 - 0:57હકીકત એ છે કે મારા માતાપિતા
હોન્ડુરાસ થી સ્થળાંતર થયા, -
0:57 - 1:00મારી પાસે પૈસા નહોતા તે હકીકત છે.
-
1:01 - 1:04મારે મારા સ્વપ્નને સરળ બનાવવાની જરૂર નથી,
-
1:04 - 1:06મારે માત્ર શક્ય બનાવવાની જરૂર હતી.
-
1:08 - 1:09અને જ્યારે હું 15 વર્ષની હતી,
-
1:11 - 1:13મને મારું પહેલું પ્રોફેશનલ ઓડિશન મળ્યું.
-
1:14 - 1:17તે કેબલ સબ્સ્ક્રિપ્શન્સની
જાહેરાત હતી -
1:18 - 1:20અથવા જામીન કરાર,એ મને ખરેખર યાદ નથી.
-
1:20 - 1:21(હાસ્ય)
-
1:21 - 1:25મને એ યાદ છે કે
કાસ્ટિંગ ડિરેક્ટર એ મને પૂછ્યું, -
1:26 - 1:31"તમે ફરીથી તે કરી શકો, પરંતુ
આ સમયે માત્ર, વધુ લેટિના અવાજ સાથે. " -
1:33 - 1:35"અમ, ઠીક છે.
-
1:35 - 1:38તેથી તમે ઇચ્છો છો
તે હું સ્પેનિશમાં કરુ? "મેં પૂછ્યું. -
1:38 - 1:43"ના, ના, અંગ્રેજીમાં કરો,
ફક્ત અવાજ લેટિના. " -
1:45 - 1:50"સારું, હું લેટિના છું, તેથી આ
એક લેટિના જેવું લાગે છે તેવું નથી? " -
1:51 - 1:54એક લાંબી અને બેડોળ મૌન હતી,
-
1:54 - 1:55અને પછી છેવટે,
-
1:56 - 1:59"ઠીક છે, સ્વીટી, વાંધો નહીં,
આવવા બદલ આભાર, આવજો! " -
1:59 - 2:04"વધુ લેટિના અવાજ" દ્વારા તે સમજાવવા મને
મોટાભાગની કાર રાઇડ ઘરે લઈ ગયા -
2:04 - 2:07તે મને તૂટેલી અંગ્રેજીમાં
બોલવાનું કહેતા હતા. -
2:07 - 2:09અને હું શા માટે હકીકત શોધી શકી નહીં
-
2:09 - 2:14કે હું ખરેખર,
વાસ્તવિક જીવન, અધિકૃત લેટિના હતી -
2:14 - 2:16ખરેખર વાંધો નથી લાગતો.
-
2:16 - 2:18તો પણ, મને નોકરી મળી નથી.
-
2:18 - 2:22લોકો એ જોવા માટે તૈયાર હતા
મને ઘણી નોકરીઓ મળી નથી: -
2:22 - 2:24ગેંગ-બેંજરની ગર્લફ્રેન્ડ,
-
2:24 - 2:27સેસી શોપલીફ્ટર,
-
2:27 - 2:30સગર્ભા ચોલા નંબર બે.
-
2:30 - 2:31(હાસ્ય)
-
2:31 - 2:35આ ભૂમિકાઓના પ્રકારો હતા જે
મારા જેવા કોઈ વ્યક્તિ માટે અસ્તિત્વમાં છે. -
2:36 - 2:40કોઈકને તેઓએ જોયું અને જોયું કે તે
ખૂબ ઘઉંવર્ણા, ખૂબ ચરબીવાળા, -
2:40 - 2:44ખૂબ નબળા, ખૂબ નિખાલસ છે.
-
2:44 - 2:46આ ભૂમિકાઓ પ્રથાઓ હતી
-
2:46 - 2:49અને આગળ ન હોત
મારી પોતાની વાસ્તવિકતામાંથી -
2:49 - 2:52અથવા ભૂમિકાઓમાંથી જે
મારુ નાટકનું સપનું હતું. -
2:52 - 2:56હું નાટકમાં એવા લોકો માંગતી હતી જે
જટિલ અને બહુપરીમાણીય હતા, -
2:56 - 3:00લોકો જે પોતાના જીવનના
કેન્દ્રમાં અસ્તિત્વમાં છે. -
3:00 - 3:05નહીં કે તૈયાર પૂતળા જે
કોઈ બીજાની પૃષ્ઠભૂમિમાં. -
3:05 - 3:07પરંતુ જ્યારે મેં મારા મેનેજરને
તે કહેવાની હિંમત કરી - -
3:07 - 3:11તે એ વ્યક્તિ છે જેને ચૂકવણી માટે
મને તક મળે છે - -
3:11 - 3:14તેનો જવાબ હતો,
-
3:14 - 3:20"કોઈકે તે છોકરીને
તેની અવાસ્તવિક અપેક્ષાઓ કહેવાની છે. " -
3:22 - 3:24અને તે ખોટા નહોતા.
-
3:24 - 3:26મારો મતલબ, કે મે તેને
બરતરફ કર્યા,પણ તે ખોટા નહોતા. -
3:26 - 3:28(હાસ્ય)
-
3:28 - 3:33(તાળીઓ)
-
3:33 - 3:38કારણકે જ્યારે મેં ભૂમિકા મેળવવાનો પ્રયાસ
કર્યો તે નબળી લેખિત સ્ટીરિયોટાઇપ નહોતી, -
3:38 - 3:39હું સાંભળીશ,
-
3:39 - 3:43"અમે આ ભૂમિકાને વૈવિધ્યપૂર્ણ
રીતે કાસ્ટ કરવા નથી શોધી રહ્યા. " -
3:43 - 3:47પણ, "અમે તેને પસંદ કરીએ છીએ,
પરંતુ તે ખૂબ ખાસ વંશીય છે. " -
3:47 - 3:52પણ, "દુર્ભાગ્યવશ, અમારી પાસે પહેલાથી જ
આ મૂવીમાં એક લેટિના છે. " -
3:53 - 3:58મને એ જ સંદેશ મળતો રહ્યો
ફરીથી અને ફરીથી અને ફરીથી. -
3:59 - 4:05મારી ઓળખ એક અવરોધ હતી
મારે કાબુ મેળવવો પડ્યો. -
4:06 - 4:09અને તેથી મેં વિચાર્યું,
-
4:09 - 4:11"અવરોધ, મારી પાસે આવ.
-
4:11 - 4:15હું એક અમેરિકન છું. મારું નામ અમેરિકા છે.
-
4:15 - 4:19મેં આ માટે આખું જીવન તાલીમ આપી છે,
હું ફક્ત પ્લેબુકને અનુસરીશ, -
4:19 - 4:21હું વધારે મહેનત કરીશ. "
-
4:21 - 4:24અને તેથી મેં કર્યું, મેં ખૂબ મહેનત કરી
-
4:24 - 4:27બધી વસ્તુઓ દૂર કરવા માટે કે
જે લોકોએ કહ્યું કે મારી સાથે ખોટું હતું. -
4:27 - 4:31હું સૂર્યથી દૂર રહી કે જેથી
મારી ત્વચા વધારે ઘઉંવર્ણી ન થાય, -
4:31 - 4:35મે રજૂઆત માટે મારા કર્લ્સ સીધા કર્યા.
-
4:35 - 4:37મેં સતત વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો,
-
4:37 - 4:39મેં ફેન્સીયર અને
મોંઘા કપડાં ખરીદ્યા. -
4:39 - 4:41જેથી જ્યારે બધા લોકો મારી સામે જોતા,
-
4:41 - 4:46તેઓ ખૂબ ચરબી,
ખૂબ ઘઉંવર્ણા, ખૂબ નબળા લેટિના જોશે નહીં. -
4:48 - 4:50તેઓ જોશે કે હું સક્ષમ હતી.
-
4:50 - 4:53અને કદાચ તેઓ મને તક આપે.
-
4:56 - 5:00અને ભાગ્યની વ્યંગાત્મક વળાંકમાં,
-
5:00 - 5:04જ્યારે મને છેવટે એવી ભૂમિકા મળી
જે મારા બધા સપના સાકાર કરશે, -
5:06 - 5:10તે એ ભૂમિકા હતી જેની મારે જરૂર હતી
બરાબર હું હતી એવી જ. -
5:11 - 5:15કહેવતોના સંગ્રહમાં(આનામાં)
"રીઅલ વુમન હેવ કર્વ્સ" -
5:15 - 5:18ઘઉંવર્ણા, નબળા, ચરબીવાળા લેટિના હતા.
-
5:20 - 5:25મેં તેના જેવું ક્યારેય કોઈને જોયું નહોતું,
મારા જેવા કોઈપણ, -
5:25 - 5:29પોતાની જીવન વાર્તાના
કેન્દ્રમાં અસ્તિત્વમાં છે. -
5:29 - 5:31હું યુએસના પ્રવાસ દરમ્યાન
-
5:31 - 5:33અને આ ફિલ્મ સાથે ઘણા દેશોમાં
-
5:33 - 5:39જ્યાં લોકો, તેમની ઉંમર, વંશીયતા,
શરીરના પ્રકારને ધ્યાનમાં લીધા વિના, -
5:39 - 5:41પોતાને આનામાં જોયા.
-
5:41 - 5:4517 વર્ષની ગોળમટોળ ચહેરાવાળી
મેક્સીકન અમેરિકન છોકરી -
5:45 - 5:50તેના અસંભવિત સ્વપ્નને પરિપૂર્ણ કરવા
સાંસ્કૃતિક ધોરણો સામે સંઘર્ષ કરી રહી છે. -
5:51 - 5:54મને આખી જિંદગી જે
કહેવામાં આવ્યું હતું તેમ છતાં, -
5:54 - 6:01મેં જાતે જોયું કે લોકો ખરેખર મારા જેવા
લોકો વિશેની વાર્તાઓ જોવા માંગતા હતા. -
6:01 - 6:04અને તે મારી અવાસ્તવિક અપેક્ષાઓ હતી
-
6:04 - 6:08મારી જાતને સંસ્કૃતિમાં
પ્રમાણિકરૂપે રજૂ કરવા માટે -
6:08 - 6:10અન્ય લોકોની અપેક્ષાઓ પણ હતી
-
6:11 - 6:13"વાસ્તવિક મહિલાઓ પાસે વળાંક છે"
-
6:13 - 6:18એક નિર્ણાયક, સાંસ્કૃતિક અને
નાણાકીય સફળતા હતી. -
6:18 - 6:21"મહાન," મેં વિચાર્યું, "અમે તે કર્યું!
-
6:22 - 6:25અમે સાબિત કર્યું કે
અમારી વાર્તાઓનું મૂલ્ય છે. -
6:25 - 6:27બાબતો હવે બદલાશે. "
-
6:30 - 6:33પરંતુ મેં જોયું કે ખૂબ ઓછું થયું છે.
-
6:33 - 6:35ત્યાં કોઈ જળવિભાજક નહોતું.
-
6:35 - 6:39ઉદ્યોગમાં કોઈ પણ વધુ વાર્તાઓ
કહેવા માટે ઉતાવળ કરતુ ન હતું -
6:39 - 6:45એ પ્રેક્ષકો વિશે કે જે ભૂખ્યા હતા
અને તેમને જોવા માટે ચૂકવણી કરવા તૈયાર છે. -
6:47 - 6:51ચાર વર્ષ પછી,
જ્યારે મને અગ્લી બેટ્ટી કરવા મળ્યું, -
6:52 - 6:55મને તે કરતા આ જ ઘટના જોવા મળી.
-
6:55 - 6:59"અગ્લી બેટ્ટી" નો પ્રીમિયર યુ.એસ.માં
16 મિલિયન દર્શકો માટે થયો -
6:59 - 7:03અને તેના પ્રથમ વર્ષમાં 11 એમ્મી
માટે નામાંકન મેળવ્યું હતું. -
7:05 - 7:09(તાળીઓ)
-
7:09 - 7:14પરંતુ "અગ્લી બેટ્ટી" ની સફળતા હોવા છતાં
-
7:14 - 7:17બીજો કોઈ ટેલિવિઝન શો નહીં હોય
-
7:17 - 7:19લેટિના અભિનેત્રીના નેતૃત્વ દ્વારા
-
7:19 - 7:22અમેરિકન ટેલિવિઝન પર આઠ વર્ષ માટે.
-
7:25 - 7:27તેને 12 વર્ષ થયા છે
-
7:27 - 7:30ત્યારથી હું પહેલી અને એકમાત્ર લેટિના બની
-
7:30 - 7:33મુખ્ય શ્રેણીમાં એમી જીતનાર માટે.
-
7:34 - 7:37તે ગૌરવની વાત નથી.
-
7:37 - 7:39તે હતાશાનો મુદ્દો છે.
-
7:39 - 7:42એટલા માટે નહીં કે
એવોર્ડ્સ આપણું મૂલ્ય સાબિત કરે છે, -
7:42 - 7:46પરંતુ એ કારણે કે જેને આપણે
દુનિયામાં સમૃધ્ધ જોઈ રહ્યા છીએ -
7:46 - 7:49તે આપણને શીખવે છે પોતાને કેવી રીતે જોવું,
-
7:49 - 7:51આપણા પોતાના મૂલ્ય વિશે કેવી રીતે વિચારવું,
-
7:51 - 7:54કેવી રીતે આપણા ભવિષ્ય વિશે સ્વપ્ન જોવું .
-
7:54 - 7:56અને ક્યારેક મને શંકા થવા લાગે છે,
-
7:56 - 8:01મને યાદ છે કે ત્યાં એક નાની છોકરી હતી,
જે પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી હતી. -
8:01 - 8:04અને કોઈક રીતે, તેને હાથમાં
કેટલીક ડીવીડી મળી -
8:04 - 8:06એક અમેરિકન ટેલિવિઝન શો ની
-
8:06 - 8:10જેમાં તેણે લેખક બનવાનું પોતાના
સ્વપ્નનું પ્રતિબિંબિત જોયું. -
8:11 - 8:15મલાલાએ પોતાની આત્મકથામાં લખ્યું છે,
-
8:15 - 8:17'મને પત્રકારત્વમાં રસ પડ્યો હતો
-
8:17 - 8:20મારા પોતાના શબ્દો કેવી રીતે
ફરક લાવી શકે તે જોયા પછી -
8:20 - 8:24અને "અગ્લી બેટ્ટી" ડીવીડી
જોવાથી પણ -
8:24 - 8:27એક અમેરિકન મેગેઝિનના જીવન વિશેની. "
-
8:27 - 8:34(તાળીઓ)
-
8:34 - 8:38મારી કારકિર્દીના 17 વર્ષ માટે,
-
8:38 - 8:43આપણા અવાજોમાં જે શક્તિ છે તે મેં જોઈ
-
8:43 - 8:46જ્યારે તેઓ સંસ્કૃતિમાં
હાજરી પ્રવેશ કરી શકે છે. -
8:47 - 8:49મેં જોયું છે.
-
8:49 - 8:52તે મેં જીવ્યું છે, આપણે બધાએ તે જોયું છે.
-
8:52 - 8:55મનોરંજનમાં, રાજકારણમાં,
-
8:55 - 8:59વ્યવસાયમાં, સામાજિક પરિવર્તનમાં.
-
8:59 - 9:03આપણે તેનો ઇનકાર કરી શકતા નથી -
હાજરી શક્યતા બનાવે છે. -
9:05 - 9:07પરંતુ છેલ્લા 17 વર્ષથી,
-
9:07 - 9:10મેં પણ આ જ બહાનું સાંભળ્યું છે
-
9:10 - 9:14શા માટે આપણામાંના કેટલાક
સંસ્કૃતિમાં હાજરી પ્રવેશ કરી શકે છે -
9:14 - 9:15અને આપણામાં કેટલાક કરી શકતા નથી.
-
9:17 - 9:19આપણી વાર્તાઓ પ્રેક્ષક નથી,
-
9:19 - 9:22આપણા અનુભવો મુખ્ય પ્રવાહમાં
ગુંજી ઉઠશે નહીં, -
9:22 - 9:26આપણા અવાજો આર્થિક જોખમ કરતાં ઘણા મોટા છે.
-
9:28 - 9:30થોડા વર્ષો પહેલા, મારા એજટને ફોન કર્યો
-
9:30 - 9:33મને સમજાવવા માટે કે
મને કોઈ ફિલ્મમાં કેમ રોલ નથી મળતો. -
9:33 - 9:35તેમણે કહ્યું, "તેઓએ તમને પસંદ કર્યા છે
-
9:35 - 9:39અને તેઓ ખરેખર, ખરેખર વિવિધ રીતે
કાસ્ટ કરવા ઇચ્છે છે, -
9:39 - 9:44પરંતુ ફિલ્મ નાણાકીય નથી ત્યાં સુધી તેઓ
સફેદ ભૂમિકાને પ્રથમ કાસ્ટ કરે." -
9:47 - 9:49તેમણે તૂટેલા હૃદયથી
સંદેશ આપ્યો -
9:49 - 9:53અને તેમની સાથે વાત કરતા,
"મને જણાયું કે આ કંઇક ગડબડ છે." -
9:55 - 10:01પરંતુ તેમ છતાં, જેમ
સેંકડો વખત પહેલાં, -
10:01 - 10:03મને લાગ્યુ કે મારા ચહેરા પર આંસુ રેલાય છે.
-
10:04 - 10:08અને અસ્વીકારની વેદના મારામાં ઉભી થાય છે
-
10:08 - 10:10અને પછી શરમનો અવાજ મને ઠપકો આપે છે,
-
10:10 - 10:14"તમે પુખ્ત સ્ત્રી છો,
નોકરી પર રડવાનું બંધ કરો. " -
10:15 - 10:19હું વર્ષોથી મારી પોતાની તરીકે નિષ્ફળતાને
સ્વીકારવાની પ્રક્રિયામાંથી પસાર થઇ છું -
10:19 - 10:23અને પછી ઊંડી શરમની અનુભૂતિ થાય છે
કે હું અવરોધો દૂર કરી શકી નહીં. -
10:25 - 10:26પણ આ સમયે,
મેં એક નવો અવાજ સાંભળ્યો. -
10:28 - 10:31એ અવાજ કે જેણે કહ્યું,
"હું કંટાળી ગઈ છું. -
10:32 - 10:34મારી પાસે પૂરતું છે. "
-
10:34 - 10:35એ અવાજ જે સમજાઈ ગયો
-
10:35 - 10:40મારા આંસુ અને મારી પીડા
નોકરી ગુમાવવા વિશે ન હતા. -
10:40 - 10:44તેઓ ખરેખર મારા વિશે જે
કહેવામાં આવી રહ્યું હતું તે વિશે હતા. -
10:44 - 10:48મારા સમગ્ર જીવન વિશે
મારા વિશે જે કહેવામાં આવ્યું હતું -
10:48 - 10:51અધિકારીઓ અને ઉત્પાદકો દ્વારા
-
10:51 - 10:54અને સંચાલકો અને લેખકો
અને પ્રતિનિધિ અને અધિકારીઓ -
10:54 - 10:57અને શિક્ષકો અને મિત્રો અને કુટુંબ.
-
10:57 - 11:00કે હું ઓછું મૂલ્ય ધરાવતી વ્યક્તિ હતી.
-
11:01 - 11:04મેં વિચાર્યું સનસ્ક્રીન
અને સીધા આયર્ન -
11:04 - 11:08આ ઊંડાણપૂર્વક પ્રવેશીકૃત
મૂલ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવશે -
11:10 - 11:13પરંતુ તે ક્ષણે મને જે સમજાયું તે
-
11:13 - 11:19એ હતુંં કે હું ખરેખર સમુદાય બદલવા
માટે કદી કહેતી ન હતી. -
11:19 - 11:25હું મને પૂછવા માંગતી હતી કે મને અંદર
આવવા દે, અને તે એક જ એ વસ્તુ નથી. -
11:26 - 11:29સમુદાય મારા વિશે જે માને છે
તે હું બદલી શકી નહીં, -
11:29 - 11:32જ્યારે હું માનું છું
સમુદાય મારા વિશે શું માને છે. -
11:33 - 11:35અને મેં કર્યું.
-
11:35 - 11:37હું, મારા આજુબાજુના દરેક લોકોની જેમ,
-
11:37 - 11:43જે માને છે કે મારા સ્વપ્નમાં
હું જેવી હતી તેવું શક્ય નથી -
11:44 - 11:47અને હું મારી જાતને અદ્રશ્ય
બનાવવાનો પ્રયાસ કરી રહી છું. -
11:50 - 11:55શક્ય છે આ મને
જે જાહેર કર્યું હતું તે -
11:55 - 12:00વ્યક્તિ ખરેખર ફેરફાર
જોવા માંગે છે -
12:00 - 12:06જ્યારે તેવી વ્યક્તિઓ પણ હોય છે જે
ક્રિયાઓ વસ્તુઓને તેમની જેમ રાખે છે. -
12:08 - 12:12અને જેના કારણે મને વિશ્વાસ થયો
છે કે પરિવર્તન આવશે નહીં -
12:12 - 12:15સારા અને ખરાબ લોકોની
ઓળખ કરીને. -
12:15 - 12:18તે વાતચીત આપણા બધાને
હૂકથી દૂર કરે છે. -
12:18 - 12:20કારણ કે આપણામાંના મોટાભાગના
તેમાનાં એક પણ નથી. -
12:22 - 12:23પરિવર્તન આવશે
-
12:23 - 12:25જ્યારે આપણામાંના દરેકમાં હિંમત હશે
-
12:25 - 12:29આપણા પોતાના મૂળભૂત મૂલ્યો અને
માન્યતાઓ પર સવાલ કરવાની. -
12:29 - 12:35અને પછી જુઓ કે તે આપણી ક્રિયાઓ
આપણા શ્રેષ્ઠ ઇરાદા તરફ દોરી જાય છે. -
12:37 - 12:40હું લાખો લોકોમાંથી એક છું
-
12:40 - 12:43મારા સપના પૂરા કરવા માટે
જેમને કહેવામાં આવ્યું છે, -
12:44 - 12:46વિશ્વમાં મારી પ્રતિભા
ફાળો આપવા માટે -
12:46 - 12:49હું કોણ છું તેના સત્યનો
મારે પ્રતિકાર કરવો પડશે. -
12:50 - 12:54એક માટે હું, પ્રતિકાર બંધ કરવા તૈયાર છું
-
12:54 - 12:59મારા સંપૂર્ણ અને સ્વઅધિકૃત તરીકે
અને અસ્તિત્વમાં છે તે શરૂ કરવા માટે. -
13:00 - 13:03જો હું પાછી જઇ શકું અને કંઈપણ બોલી શકું તો
-
13:03 - 13:08તે નવ વર્ષની ઉંમરે,
ગુફામાં નાચતા, તેના સપના જોતા, -
13:08 - 13:09હું કહીશ,
-
13:09 - 13:11મારી ઓળખ મારો અવરોધ નથી.
-
13:12 - 13:14મારી ઓળખ મારી મહાશક્તિ છે.
-
13:15 - 13:18કારણ કે સત્ય એ છે કે,
-
13:18 - 13:20હું છું જેવી દુનિયા દેખાય છે.
-
13:21 - 13:24તમે છો તેવી દુનિયા દેખાય છે.
-
13:24 - 13:29સામૂહિક રીતે, આપણે જેવા છીએ
ખરેખર એવી દુનિયા દેખાય છે. -
13:29 - 13:32અને આપણા સમુદાયે ક્રમમાં
તે પ્રતિબિંબિત કરવા માટે, -
13:32 - 13:35તેઓએ નવી વાસ્તવિકતા બનાવવાની જરૂર નથી.
-
13:36 - 13:39આપણે પહેલેથી જીવીએ છીએ તેનો
પ્રતિકાર કરવો જ તેઓએ બંધ કરવો પડશે. -
13:41 - 13:42આભાર.
-
13:42 - 13:46(તાળીઓ)
- Title:
- મારી ઓળખ એક મહાસત્તા છે - અવરોધ નથી
- Speaker:
- અમેરિકા ફેરેરા
- Description:
-
અભિનેતા, દિગ્દર્શક અને કાર્યકર અમેરિકા ફેરેરા કહે છે કે, હોલીવુડએ દુનિયા ખરેખર જેવી દેખાય છે તેનો પ્રતિકાર બંધ કરવાની જરૂર છે. તેણીની કારકીર્દિની રૂપરેખાને શોધી કાઢીને, તેણીએ મીડિયામાં વિવિધ સંસ્કૃતિઓનું વધુ પ્રમાણિક પ્રતિનિધિત્વ અને અમે અમારી વાર્તાઓ કેવી રીતે કહીશું તેના પરિવર્તનની હાકલ કરી. તે કહે છે,"હાજરી શક્યતા બનાવે છે." "આપણને દુનિયામાં સમૃધ્ધ થનારા જુએ છે તે આપણને શીખવે છે કે,આપણે પોતાને કેવી રીતે જોવું, આપણા પોતાના મૂલ્ય વિશે કેવી રીતે વિચારવું, આપણા ભવિષ્ય વિશે સ્વપ્ન કેવી રીતે રાખવું."
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 14:02
TED Translators admin approved Gujarati subtitles for My identity is a superpower -- not an obstacle | ||
Arvind Patil accepted Gujarati subtitles for My identity is a superpower -- not an obstacle | ||
Nilam Patel edited Gujarati subtitles for My identity is a superpower -- not an obstacle | ||
Nilam Patel edited Gujarati subtitles for My identity is a superpower -- not an obstacle | ||
Nirali Gajera declined Gujarati subtitles for My identity is a superpower -- not an obstacle | ||
Nilam Patel edited Gujarati subtitles for My identity is a superpower -- not an obstacle | ||
Nilam Patel edited Gujarati subtitles for My identity is a superpower -- not an obstacle | ||
Nilam Patel edited Gujarati subtitles for My identity is a superpower -- not an obstacle |