વાવાઝોડાની ચકાસણી ના ફોટા
-
0:01 - 0:04વિશ્વ માં બધુજ એક બીજા સાથે જોડાયેલું છે .
-
0:04 - 0:08શીન્કોક ઇન્ડિયન હોવાથી ,
મને નાનપણ થીજ આ સમજવામાં આવ્યું હતું . -
0:08 - 0:10અમારી માછીમારની નાની જાતિ છે.
-
0:10 - 0:13એ દક્ષિણ પશ્ચિમ માં આવેલા
એક મોટા ટાપુ ને છેડે આવેલી છે -
0:13 - 0:16જે ન્યુયોર્કમાં સાઉથમ્પ્તોન ગામ ની નજીક છે
-
0:16 - 0:18હું જયારે નાની છોકરી હતી ત્યારે ,
-
0:18 - 0:24મારા દાદા મને ઉનાળાના ,
ગરમીના દિવસોમાં બહાર તડકામાં બેસાડતા હતા -
0:24 - 0:27આકાશમાં એક પણ વાદળો ન્હોતા
-
0:27 - 0:30અને થોડી વારમાં મને પસીનો થવા લાગ્યો
-
0:30 - 0:34અને ત્યારે મારા દાદાએ આકાશ તરફ
આંગળી ચીંધીને કહ્યું , -
0:34 - 0:37"જો,તને એ દખાય છે?
-
0:37 - 0:39ત્યાં તારોજ એક ભાગ છે
-
0:39 - 0:42એ તારું પાણી છે (પસીનો )જે વાદળ બનાવામાં
મદદ કરે છે -
0:42 - 0:46હવે તે વરસાદ બનશે
અને વ્રુક્ષો ને પોષણ આપશે, -
0:46 - 0:50તે પ્રાણીઓ ને પોષણ આપશે"
-
0:50 - 0:53આ રીતે હું સતત કુદરત વિષય
બહોળા પ્રમાણમાં જાણતી ગઈ -
0:53 - 0:57અને તેથી મારામાં, જીવન એકબીજા સાથે
કેવી રીતે જોડાયેલું છે તેની સમજ પડવા લાગી -
0:57 - 1:00મેં ૨૦૦૮ ૯થી વાવાઝોડા ને
ચકાસવાનું શરૂ કર્યું -
1:00 - 1:04જયારે મારી દીકરીએ મને કહ્યું પછી કે
"મોમ ,તમારે આ ચોક્કસ કરવું જોઈએ " -
1:04 - 1:10અને એટલે 3 દિવસ પછી ,
ઘણું ઝડપથી ડ્રાઈવ કરી મેં , -
1:10 - 1:17મને ખુબજ વિશાળ એવા એક વાદળ ,
જેને મહા કોષ કહેવામાં આવે છે ત્યાં લઇ ગઈ , -
1:17 - 1:22જે દ્રાક્ષ ફળ જેવડા મોટા ટીપા(હેઈલ )
પેદા કરી શકે છે -
1:22 - 1:24અને ખુબ મોટી આંધી,
-
1:24 - 1:30જો કે આવું હકીકત માં 2%જ વખત બને છે .
-
1:30 - 1:35આ વાદળો એટલા બધા મોટા બની શકે છે કે ,
૫૦ માઈલ જેટલા પહોળા -
1:35 - 1:39અને વાતાવરણમાં ૬૫૦૦૦ ફૂટ
ઊંચે સુધી પહોચી જાય છે -
1:39 - 1:42તે એટલા મોટા બને છે કે ,
દિવસના પ્રકાશ ને રોકી પાડે છે , -
1:42 - 1:47એકદમ ઘેરું અંધારું થઇ જાય છે અને તેની
નીચે ઉભા રેહવું ડર લાગે તેવું લાગે છે -
1:47 - 1:50વાવાઝોડાને ચકાસવાનો ઘણો રોમાંચક અનુભવ છે
-
1:50 - 1:54જેમાં ગરમ ,ભેજ વાળી હવા
તમારી પાછળ થી વાઈ છે -
1:54 - 2:01અને માટીની સુગંધ ,આ ઘાસ
આ વ્રુક્ષો હવામાં ઉડતા રજકણો , -
2:01 - 2:04અને પછી આંધી લાવતા વાદળમાં છવાતા રંગો ,
-
2:04 - 2:09લીલા અને ઘેરા વાદળી .
-
2:09 - 2:13હું આ વીજળી નો આદર કરતા શીખી
-
2:13 - 2:15મારા વાળ હમેશા સીધા હોઈ છે .
-
2:15 - 2:16હાસ્ય
-
2:16 - 2:18હું માત્ર મજાક કરું છુ
-
2:18 - 2:20હાસ્ય
-
2:20 - 2:23આ વાવાઝોડા માં જે મને ખરેખર ઉતેજીત કરેછે
-
2:23 - 2:27તેની દોડાદોડી ,તે જે રીતે વળાંક લેછે ,
ચકરાઓ લે છે અને ઉડે છે, -
2:27 - 2:31તે આકર્ષક આકાર ના વાદળોની સાથે .
-
2:31 - 2:34તેઓ ઘણાજ મોટા મોહક રાક્ષસ બની જાય છે
-
2:34 - 2:37જયારે હું તેના ફોટો લઉં છુ ત્યારે,
-
2:37 - 2:40હું મદદ નથી કરી સકતી પણ હું
મારા દાદા એ શીખવેલા પાઠો યાદ કરું છુ -
2:40 - 2:42હું તેની નીચે ઉભી રહી શકું છુ ,કારણ કે
-
2:42 - 2:44હું ફક્ત વાદળ ને જ નથી જોતી ,
-
2:44 - 2:47પણ સમજુ છુ કે મને સાક્ષી થવાનો મોકો મળ્યો
-
2:47 - 2:52સરખોજ જોશ છે ,
એજ પ્રક્રિયા નું નાનું રૂપ છે -
2:52 - 2:58જે આપણી આકાશ ગંગા (ગેલેક્ષી ) ,આપણી સોલાર
સીસ્ટમ ,આપણો સૂર્ય, બનાવામાં મદદ કરે છે -
2:58 - 3:03અને આ આપણો ગ્રહ ,પૃથ્વી .
-
3:03 - 3:05આ બધા મારા સંબધો છે .આભાર .
-
3:05 - 3:08તાળીઓ
- Title:
- વાવાઝોડાની ચકાસણી ના ફોટા
- Speaker:
- કેમીલે સીમન
- Description:
-
ફોટોગ્રાફર કેમીલે સીમન ૫ વર્ષથી વાવાઝોડાની ચકાસણી કરી રહી છે. આ ભાષણમાં તે બતાવે છે એકદમ સરસ, અદભુત સ્વર્ગ જેવા ફોટા.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 03:26
Amaranta Heredia Jaén approved Gujarati subtitles for Photos from a storm chaser | ||
Sameer Chandela accepted Gujarati subtitles for Photos from a storm chaser | ||
Sameer Chandela edited Gujarati subtitles for Photos from a storm chaser | ||
Sameer Chandela edited Gujarati subtitles for Photos from a storm chaser | ||
Sameer Chandela edited Gujarati subtitles for Photos from a storm chaser | ||
Retired user edited Gujarati subtitles for Photos from a storm chaser | ||
Retired user edited Gujarati subtitles for Photos from a storm chaser | ||
Retired user edited Gujarati subtitles for Photos from a storm chaser |