-
આ
-
ચિત્ર માં છાયો કરીને એકસો નવ ટકા દર્શાવો.
-
હવે, એકસો નવ ટકા, જો આપણે તેને લખીએ તો
-
તે એકસો નવ ટકા (જેને અંગ્રેજી માં પરસેંટ કહે છે ) થશે , કે જે
-
એકસો નવ વસ્તુ , અને હુ અહી ફરીથી સેંટ (શતક) લઇ શકુ, પણ
-
તે જુનુ થયુ.
-
સેંટ મતલબ સો, તો તે મુજબ
-
તેનો મતલબ દરેક સો દીઠ એકસો નવ એમ થાય.
-
જો તમારી પાસે દરેક સો દીઠ સો હોય , તો તમે આખો જથ્થો લઇ રહ્યા છો,પણ
-
હવે આપણી પાસે આખાથી પણ વધારે છે.
-
આપણી પાસે દરેક સો દીઠ એકસો નવ છે.
-
આપણે તેને પ્રમાણ ( ગુણોત્તર) અથવા અપૂર્ણાંક એ તરીકે પણ લખી શકીએ .
-
આ દરેક સો દીઠ એકસો નવ એના બરાબર જ છે.
-
આ એકસો નવ ભાગ્યા સો બરાબર જ થાય.
-
તો ચાલો તેમા છાયો બતાવીએ.
-
તો આપણી પાસે આ આખુ છે, તો આપણે તેને વિચારીએ કે
-
આ આખો ચોરસ છે.
-
છેલ્લા વિડીયો મા, આપણે તે ગણ્યુ હતુ.
-
આ દશ બાય દશ નો ચોરસ છે.
-
તેને સો ટુકડા મા ભાગ પાડેલા છે.
-
તો જો આપણે આ સો ટુકડાના એકસો નવ ભાગ જોઈતા હોય તો,
-
આપણે આના વિશે શુ વિચારીશુ?
-
તેનો મતલબ કે આપણે આ બધા સો ખાના ને
-
છાયો કરીશું.
-
ચાલો હુ તે નવા રંગ થી કરુ.
-
તો આપણે આ આખામા છાયો કરીશું.
-
.
-
જો તમે તેની અંદર જ છાયો કરો તો તે સો ટકા થશે.
-
તે સો ભાગ્યા સો થાય, અથવા દરેક સો દીઠ સો , અથવા સો ટકા થાય.
-
હુ માનુ છુ કે તમે આનો મતલબ સમજી રહ્યા છો.
-
હુ એમ નથી ઈછતો કે તમે ખાલી આને ગોખો.
-
તો આનો મતલબ દરકે સો દીઠ સો એવો છે અથવા સંપૂર્ણ એમ થાય.
-
અને તમે જોઈ શકો છો કે આ પુર્ણ ચોરસ છે.
-
આ અહી સો માથી સો.
-
સવાલ એ છે કે આપણને એકસો નવ ટકા છાયાથી બતાવવાનુ છે.
-
આપણે પહેલેથી દરેક સો દીઠ સો માં છાયો કરેલ છે, પણ આપણે બીજા નવ કરવાની જરુર્ છે.
-
તો ચાલો બીજા નવ મા છાયો કરીએ.
-
તો હવે આપણી પાસે એક, બે, ત્રણ, ચાર, પાચ, છ, સાત,
-
આઠ, નવ છે.
-
તો આ ટુકડા અહી, તે તમે જોઇ શકો છો,
-
કે
-
તે આખા ચોરસ ના નવ ટકા છે.
-
આ આખા ચોરસના સો ટકા છે.
-
જો તમે આ આખી વસ્તુ વત્તા આ વાદળી વિસ્તારને ધ્યાનમાં લો,
-
તો તમે એક આખા ચોરસ ના એકસો નવ ટકા
-
એમ બોલશો.
-
આશારાખુ કે, તેની તમને સમજ પડી હશે.
-
.