Return to Video

પ્રકાશિત ઉપશીર્ષકો માં સુધારા કેવી રીતે કરવા

  • 0:01 - 0:05
    [પ્રકાશિત ઉપશીર્ષકો માં
    સુધારા કેવી રીતે કરવા]
  • 0:08 - 0:10
    તમારા Language Coordinator ના વિશેષાધિકારો
  • 0:10 - 0:14
    તમને કોઈ અનુવાદ અથવા અનુલેખમાં
    ફેરફાર કરવાની મંજૂરી આપે છે
  • 0:14 - 0:17
    તે મંજૂર અને પ્રકાશિત થાય પછી.
  • 0:17 - 0:20
    જો તમને પ્રકાશિત કાર્યમાં
    કોઈ ભૂલો દેખાય,
  • 0:20 - 0:23
    તો તમે Amara પર ચર્ચા (talk) ના
    પૃષ્ઠ પર જાઓ.
  • 0:23 - 0:26
    અને ડાબી બાજુની સૂચિમાંથી
    કાર્યની ભાષા પસંદ કરો.
  • 0:31 - 0:35
    તે પછી, 'Edit Subtitles' બટનને ક્લિક કરો,
  • 0:35 - 0:38
    અને તમને ઉપશીર્ષક સંપાદકમાં
    સ્થાનાંતરિત કરવામાં આવશે.
  • 0:38 - 0:41
    તમને યોગ્ય જણાય તે બધા સુધારા કરો,
  • 0:48 - 0:53
    ઉપશીર્ષકોમાં તથા શીર્ષક
    અને વર્ણનના મેનૂમાં.
  • 1:00 - 1:02
    'Complete' પર ક્લિક કરો,
    અને તે પૂર્ણ થઈ ગયું!
  • 1:07 - 1:10
    તમે ઓફલાઇન ઠીક કરેલ ઉપશીર્ષક પણ
    અપલોડ કરી શકો છો.
  • 1:10 - 1:15
    આ કરવા માટે, રેંચ આઇકોન પર ક્લિક કરો
    અને 'Upload subtitles' પર ક્લિક કરો.
  • 1:20 - 1:23
    યાદ રાખો કે, TED Talks સાથે કામ કરતી વખતે,
  • 1:23 - 1:25
    તમારે .dfxp ફોર્મેટનો ઉપયોગ કરવાનો રહેશે.
  • 1:32 - 1:35
    અન્ય ફોર્મેટનો ઉપયોગ,
    ફકરાના વિરામ ભૂંસી નાખશે
  • 1:35 - 1:38
    જે TED.com પર
    ટ્રાન્સક્રિપ્ટ વ્યૂમાં વપરાયેલ છે,
  • 1:38 - 1:41
    જેને તમારે સંપાદકમાંથી
    જાતે જ પુનઃસ્થાપિત કરવા પડશે.
Title:
પ્રકાશિત ઉપશીર્ષકો માં સુધારા કેવી રીતે કરવા
Description:

ઉપશીર્ષકોનો સમૂહ પ્રકાશિત થયા પછી, તેમની ગુણવત્તા સુધારવા માટે તમે પાછળથી તેમાં સુધારા કરી શકો છો. (ફક્ત Language Coordinators માટે)

વધુ LC માર્ગદર્શિકા માટે, આ ચેનલના અન્ય LC ટ્યુટોરિયલ્સ તપાસો, તેમજ OTPedia પર LC Resources પૃષ્ઠ જુઓ,
http://translations.ted.org/wiki/Category:LC_resources પર.

આ વિડિઓ TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટમાં કામ કરતા સ્વયંસેવકો માટે બનાવવામાં આવ્યો છે. TED ઓપન ટ્રાન્સલેશન પ્રોજેક્ટ, ઉપશીર્ષક, પારસ્પરિક અસર કરનાર અનુલેખન અને વિશ્વભરના સ્વયંસેવકો દ્વારા કોઈપણ વાતની ભાષાંતર કરવાની ક્ષમતા પ્રદાન કરીને, અંગ્રેજી ભાષા બોલતા વિશ્વ આગળ TEDTalks, TED-Ed lessons અને TEDxTalks લાવે છે.
http://www.ted.com/participate/translate પર વધુ જાણો.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED Translator Resources
Duration:
01:45

Gujarati subtitles

Revisions