< Return to Video

CA Algebra I: Quadratic equation | Quadratic equations | Algebra I | Khan Academy

  • 0:01 - 0:02
    આપણે 53 સમસ્યા પર છે.
  • 0:02 - 0:05
    ટોની આ સમીકરણ નો ઉકેલ વર્ગ ને પૂર્ણ કરતા લાવે છે.
  • 0:05 - 0:08
    ax વર્ગ વત્તા bx વર્ગ વત્તા સી શૂન્ય સમાન છે, જ્યાં ઍ
  • 0:08 - 0:09
    શૂન્ય કરતા મોટો છે.
  • 0:09 - 0:12
    તેથી આ માત્ર એક પરંપરાગત વર્ગાત્મક અહીં છે.
  • 0:12 - 0:14
    જુવો કે તેઓએ શું કર્યું
  • 0:14 - 0:18
    પહેલા, તેણે c બંને બાજુ એ થી બાદ કર્યો અને ax મેળવ્યો
  • 0:18 - 0:21
    bx નો વર્ગ બરાબર -c
  • 0:21 - 0:23
    Okay તો બંને બાજુ સરખી નથી.
  • 0:23 - 0:23
    અને પછી ચાલો જુઓ.
  • 0:23 - 0:26
    એને બંને બાજુ a વડે ભાગી
  • 0:26 - 0:28
    બરોબર, બંને બાજુ સરખી નથી
  • 0:28 - 0:29
    એણે -c/a મેળવ્યું
  • 0:29 - 0:31
    ઉકેલમાં કયું પગલું હવે સ્ટેપ૩ હોવું જોઈએ?
  • 0:31 - 0:32
    તો હવે એ વર્ગ પૂરો કરે છે
Title:
CA Algebra I: Quadratic equation | Quadratic equations | Algebra I | Khan Academy
Description:

more » « less
Video Language:
English
Team:
Khan Academy
Duration:
10:14

Gujarati subtitles

Revisions