< Return to Video

પાછલા સંશોધન પર કેવી રીતે પાછા જવું

  • 0:01 - 0:05
    [ પાછલા સંશોધન પર કેવી રીતે પાછા જવું ]
  • 0:06 - 0:09
    ઘણી વખત એકમાત્ર વાજબી ઉકેલ એવો હોય છે કે,
  • 0:09 - 0:10
    પાછા જાઓ અને ફરી શરૂ કરો.
  • 0:11 - 0:13
    પાછલા સંશોધનમાં સબટાઈટલને ફેરવવા માટે
  • 0:13 - 0:15
    તમારે પ્રથમ ચર્ચાના (talk)
    પૃષ્ઠ પર જવું પડશે.
  • 0:15 - 0:18
    અને ડાબી બાજુની સૂચિમાંથી
    કાર્યની ભાષા પસંદ કરો.
  • 0:21 - 0:23
    તે પછી, Revisions ટેબ પર ક્લિક કરો.
  • 0:25 - 0:27
    ત્યાંથી, છેલ્લું સંશોધન (Revision)
    પસંદ કરો
  • 0:27 - 0:30
    અને ત્યાર પછી એ સંશોધન
    જેના ઉપશીર્ષકો પર પાછા જવા માંગો છો
  • 0:36 - 0:37
    અને Compare Revisions પર ક્લિક કરો.
  • 0:39 - 0:42
    હવે તમને એક મોટું લાલ બટન જોવા મળશે,
  • 0:42 - 0:44
    અનુવાદ અથવા અનુલેખની ટોચ પર.
  • 0:45 - 0:49
    તેના પર ક્લિક કરો અને
    સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો,
  • 0:53 - 0:56
    અને તમારો ટાસ્ક સફળતાપૂર્વક
    પાછળની અવસ્થામાં ફેરવવામાં આવશે.
Title:
પાછલા સંશોધન પર કેવી રીતે પાછા જવું
Description:

પહેલાનાં સંશોધનમાં સબટાઈટલને પાછું લઈ જવા માટે, આ વિડિઓમાંની સૂચનાઓને અનુસરો. (ફક્ત ભાષા સંયોજકો માટે)

વધુ LC દિશાનિર્દેશો માટે, આ ચેનલના અન્ય LC ટ્યુટોરિયલ્સ તેમજ OTPedia પર LC સંસાધનોના પૃષ્ઠને તપાસો.
http://translations.ted.org/wiki/Category:LC_resources

આ વિડિઓ TED Open Translation Project માં કામ કરતા સ્વયંસેવકો માટે બનાવવામાં આવ્યો છે. TED Open Translation Project, TEDTalks, TED-Ed પાઠો અને TEDxTalks ને અંગ્રેજી-ભાષી ઉપરાંત અન્ય લોકો સુધી પહોંચાડવા માટે, સબટાઈટલ, ઇન્ટરેક્ટિવ ટ્રાંસ્ક્રિપ્ટ્સ અને વિશ્વવ્યાપી સ્વયંસેવકો દ્વારા કોઈપણ ભાષાનું ભાષાંતર કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.

http://www.ted.com/participate/translate પર વધુ જાણો.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED Translator Resources
Duration:
0:59

Gujarati subtitles

Revisions