એક ઈજનેરનું નાનાં વન માટેનું સ્વપ્ન, દરેક જગ્યાએ
-
0:01 - 0:03હું એક ઔદ્યોગિક ઇજનેર છું.
-
0:03 - 0:05હંમેશાથી મારા જીવનનું લક્ષ્ય રહ્યું છે કે
-
0:05 - 0:07સમય અને સ્ત્રોતની ઓછામાં ઓછી માત્રાનાં
-
0:07 - 0:09વાપરીને વધું ને વધું વસ્તુઓ બનાવવું.
-
0:09 - 0:11ટોયોટા માં કામ કરતી વખતે
-
0:11 - 0:13મને માત્ર ગાડીઓ બનાવતા જ આવડતું છે.
-
0:13 - 0:15જ્યાં સુધી મને
ડો. અકીરા મીયાવાકી મળ્યા નાતા -
0:15 - 0:19જે અમારી ફેક્ટરી પર
જંગલ બનાવવા માટે આવ્યા હતા -
0:19 - 0:21તેને કાર્બન તટસ્થ બનાવવા માટે
-
0:21 - 0:23હું એકદમ મંત્રમુગ્ધ થઇ ગયો હતો
-
0:23 - 0:26એટલે મેં તેમની ટુકડીમાં સ્વયંસેવક તરીકે
-
0:26 - 0:28જોડાયને આ પ્રણાલી શીખવાનો નિર્ણય લીધો
-
0:28 - 0:30જલ્દી, મેં જંગલ બનાવવાનું શરું કરી દીધું.
-
0:30 - 0:33મારા પોતાના ઘરનાં પાછળનાં ભાગમાં,
-
0:33 - 0:37અને ત્રણ વર્ષ પછી તે આવું દેખાય છે.
-
0:37 - 0:38આ જંગલો,
-
0:38 - 0:40પરંપરાગત રોપણની સરખામણી માં,
-
0:40 - 0:42૧૦ ગણું વધારે જલ્દી વધે છે.
-
0:42 - 0:45તેઓ ૩૦ ગણા વધું ઘટ્ટ છે,
-
0:45 - 0:49અને ૧૦૦ ગણી વધું જૈવવિવિધતાવાળા છે.
-
0:49 - 0:52ઘરનાં પાછળનાં ભાગમાં આ
જંગલ હોવાના બે વર્ષ પછી, -
0:52 - 0:54હું નિરીક્ષણ કરી શકતો હતો કે ભૂતળજળ
-
0:54 - 0:56ઉનાળામાં પણ સુકાયું નત્તું.
-
0:56 - 0:58વિવધ પ્રકાર પક્ષીઓ
જે આ વિસ્તારમાં જોવા મળતા હતા -
0:58 - 1:00એની સંખ્યા બમણી થઇ ગયી.
-
1:00 - 1:01હવાની ગુણવત્તા સુધારી,
-
1:01 - 1:04અને અમે મોસમી ફળો ઉગાડવાનું શરું કર્યું.
-
1:04 - 1:05કોઈ મેહનત વગર વધી રહ્યા હતા
-
1:05 - 1:08અમારા ઘરનાં પાછળનાં ભાગમાં જ.
-
1:08 - 1:10મને આવા વધું જંગલ વાવવાની ઈચ્છા થઈ.
-
1:10 - 1:12હું તેના પરિણામ જોઇને એટલો હચમચી ગયો
-
1:12 - 1:14કે, હું આ જંગલ એજ કુશળતાથી બનાવું
-
1:14 - 1:16જે ગાડી બનાવવા માટે
-
1:16 - 1:20અથવા સોફ્ટવેર લખવા માટે
અથવા કોઈ સારા ધંધા માટે જોઈએ. -
1:20 - 1:22એટલે ,મેં એક કંપની ખોલી
-
1:22 - 1:24જે આસપાસ પ્રાકૃતિક જંગલ સર્જવા માટેની
-
1:24 - 1:27સમ્પૂર્ણ સર્વિસ આપે.
-
1:27 - 1:30પરંતુ વનીકરણને વિસ્તૃત ધંધો
-
1:30 - 1:32અથવા કોઈ ઉધોગ બનાવવા માટે, અમારે
-
1:32 - 1:34જંગલ બનાવવાની
પ્રક્રિયા પ્રમાણિત કરાવી જરૂરી હતી. -
1:34 - 1:37એટલે અમે
ટોયોટાની ઉત્પાદન પ્રણાલીને માન્ય રાખી -
1:37 - 1:40જે ગુણવતા અને કાર્યક્ષમતા વાળા
-
1:40 - 1:42જંગલ બનાવવાની પ્રક્રીયા માટે જાણીતી છે.
-
1:42 - 1:44દાખલા તરીકે, TPS નું કેન્દ્ર
-
1:44 - 1:48ટોયોટા ઉત્પાદન પ્રણાલી,
જે હાઈજુન્કા માં છે, -
1:48 - 1:49ત્યાં નવી પ્રકારની ગાડીઓનું
-
1:49 - 1:52ઉત્પાદન થાય છે
-
1:52 - 1:54માત્ર એકજ નિર્માણ રેખા ઉપર.
-
1:54 - 1:57અમે આ ગાડીઓને વૃક્ષો સાથે બદલી દીધી,
-
1:57 - 2:00તેને વાપરીને વિવિધ સ્તરના
જંગલ તૈયાર કરી શકાય. -
2:00 - 2:03અ જંગલો ૧૦૦ ટકા ઉભી જગ્યાનો ઉપયોગ કરે છે.
-
2:03 - 2:04તેઓ એટલા ઘટ્ટ છે
-
2:04 - 2:08કે એની વચ્ચે થી પણ ચાલી શકાય નહીં.
-
2:08 - 2:11દાખલા તરીકે,
આપણે ૩૦૦ વૃક્ષાવન બનાવી શકીએ છીએ -
2:11 - 2:15માત્ર ૬ ગાડીઓની પાર્કીંગ
જેટલા ક્ષેત્રફળમાં. -
2:15 - 2:19કિંમત અને કાર્બન પદચિહ્ન ઘટાડવા માટે,
-
2:19 - 2:21અમે લોકોએ સ્થાનિક જૈવિક કચરો
વાપરવાનું શરુ કર્યું -
2:21 - 2:24માટીનાં સુધાર અને ખાતર તરીકે.
-
2:24 - 2:27જેમકે, નારિયલની કાચલીઓને
મશીન દ્વારા ભાંગી નાખવામાં આવે છે -
2:27 - 2:30ચોખાનાં પૂડા સાથે મીશ્ર કરી,
-
2:30 - 2:34ચોખાની ભૂકી સાથે પ્રાકૃતિક ખાતર મિશ્ર કરી
-
2:34 - 2:36ત્યારબાદ તેને જમીનમાં
દાંટી દેવામાં આવે છે જ્યાં -
2:36 - 2:38આ જંગલ વાવવામાં આવે છે.
-
2:38 - 2:41એકવાર વાવ્યા બાદ,
અમે ઘાસ અથવા ચોખાનાં પૂડાથી -
2:41 - 2:43જમીન ઢાંકી દઈએ છીએ
-
2:43 - 2:45જેથી સિંચાઈ માટેનું પાણી
-
2:45 - 2:48વરાળ બનીને વાતાવરણ ઉડી ન જાય
-
2:48 - 2:50અને આવા સામાન્ય સુધારા કરીને
-
2:50 - 2:51આજે આપણે આ જંગલ ઉભા કરી શકીએ છીએ
-
2:51 - 2:55જે આઈફોનની કિંમતથી પણ ઓછું છે.
-
2:55 - 2:58આજે, આપણે ઘરમાં પણ વન બનાવી શકીએ છીએ
-
2:58 - 3:02સ્કૂલ તથા ફેક્ટરીમાં પણ કોર્પોરેટ્સ સાથે
મળીને બનાવી શકાય. -
3:02 - 3:04પરંતુ આ માત્ર પૂરતું નથી.
-
3:04 - 3:06અહીં વધું પ્રમાણમાં લોકો છે જે
-
3:06 - 3:09આ બાબત જાતે હાથમાં ધારવા માંગે છે.
-
3:09 - 3:11એટલે અમે આ વસ્તુ આગળ વધારી.
-
3:11 - 3:15આજે, અમે ઈન્ટરનેટનાં માધ્યમથી કામ કરીએ છીએ
-
3:15 - 3:17જ્યાં અમે આ પદ્ધતિ ફેલાવીએ છીએ
-
3:17 - 3:19ખૂલ્લા સ્ત્રોત પર
-
3:19 - 3:21જેને વાપરીને કોઈપણ અને બધા
-
3:21 - 3:22પોતાના જંગલ બનાવી શકે.
-
3:22 - 3:25અમારી શારીરિક હાજરી વગર,
-
3:25 - 3:27માત્ર પદ્ધતિ દ્વારા.
-
3:27 - 3:28એક બટન દબાવવાથી,
-
3:28 - 3:30તેઓ તેમનાં વિસ્તારની
-
3:30 - 3:32સ્થાનિક પ્રજાતિઓ ઓળખી શકે છે
-
3:32 - 3:36માત્ર એક નાનું સાધન જમીન સાથે જોડીને
-
3:36 - 3:38આપણે દૂરથી પણ જમીનનું પરીક્ષણ કરી શકાય.
-
3:38 - 3:42જેને વાપરીને પદ્ધતિસર સૂચના
-
3:42 - 3:45ત્યાં હાજર રહ્યા વગર આપી શકાય.
-
3:45 - 3:48તથા વનવૃદ્ધિ પણ માપી શકીએ
-
3:48 - 3:52ત્યાં હાજર રહ્યા વગર.
-
3:52 - 3:53આ પદ્ધતિમાં, હું માનું છું કે
-
3:53 - 3:55શક્તિ છે.
-
3:55 - 3:58જેને ફેલાવીને, અપણે સ્થાનિક જંગલ
પાછા લાવી શકીએ છીએ. -
3:58 - 3:59હવે, જયારે તમે ઘરે પાછા ફરો,
-
3:59 - 4:01અને અને થોડીક ઉજ્જડ જમીન જૂઓ છો,
-
4:01 - 4:05યાદ રાખો કે એ ભવિષ્યનું જંગલ બની શકે છે.
-
4:05 - 4:07ખૂબ ખૂબ આભાર, આભાર.
-
4:07 - 4:09(તાળીઓ)
- Title:
- એક ઈજનેરનું નાનાં વન માટેનું સ્વપ્ન, દરેક જગ્યાએ
- Speaker:
- શુભેંદુ શર્મા
- Description:
-
એક વન જે માનવ દ્વારા વાવવામાં આવ્યું છે, તેને પ્રકૃતિ પર ઉછેરવા માટે છોડી દેવામાં આવે તો તેને પુખ્ત થતા ૧૦૦ વર્ષ લાગે છે. પરંતુ જો આપણે તેને ૧૦ ગણી જલ્દી પ્રક્રીયાથી વધારી શકીએ તો? આ નાની ચર્ચામાં, પ્રાકૃતિક ઉદ્યોગસાહસિક (અને TED સહાયક) શુભેંદુ શર્મા સમજાવે છે કે કઈરીતે નાના જંગલ કોઈપણ જગ્યા પર ઉછેરી શકાય.
- Video Language:
- English
- Team:
- closed TED
- Project:
- TEDTalks
- Duration:
- 04:22
TED Translators admin approved Gujarati subtitles for An engineer's vision for tiny forests, everywhere | ||
Sanket Oswal accepted Gujarati subtitles for An engineer's vision for tiny forests, everywhere | ||
Sanket Oswal edited Gujarati subtitles for An engineer's vision for tiny forests, everywhere | ||
Rajan Sitapara edited Gujarati subtitles for An engineer's vision for tiny forests, everywhere | ||
Rajan Sitapara edited Gujarati subtitles for An engineer's vision for tiny forests, everywhere | ||
Rajan Sitapara edited Gujarati subtitles for An engineer's vision for tiny forests, everywhere | ||
Rajan Sitapara edited Gujarati subtitles for An engineer's vision for tiny forests, everywhere | ||
Rajan Sitapara edited Gujarati subtitles for An engineer's vision for tiny forests, everywhere |