WEBVTT 00:00:00.895 --> 00:00:02.631 હું એક ઔદ્યોગિક ઇજનેર છું. 00:00:02.631 --> 00:00:04.688 હંમેશાથી મારા જીવનનું લક્ષ્ય રહ્યું છે કે 00:00:04.688 --> 00:00:07.090 સમય અને સ્ત્રોતની ઓછામાં ઓછી માત્રાનાં 00:00:07.090 --> 00:00:09.410 વાપરીને વધું ને વધું વસ્તુઓ બનાવવું. 00:00:09.410 --> 00:00:10.910 ટોયોટા માં કામ કરતી વખતે 00:00:10.910 --> 00:00:12.875 મને માત્ર ગાડીઓ બનાવતા જ આવડતું છે. 00:00:12.875 --> 00:00:15.328 જ્યાં સુધી મને ડો. અકીરા મીયાવાકી મળ્યા નાતા 00:00:15.328 --> 00:00:18.511 જે અમારી ફેક્ટરી પર જંગલ બનાવવા માટે આવ્યા હતા 00:00:18.511 --> 00:00:21.346 તેને કાર્બન તટસ્થ બનાવવા માટે 00:00:21.346 --> 00:00:23.220 હું એકદમ મંત્રમુગ્ધ થઇ ગયો હતો 00:00:23.220 --> 00:00:25.666 એટલે મેં તેમની ટુકડીમાં સ્વયંસેવક તરીકે 00:00:25.666 --> 00:00:28.397 જોડાયને આ પ્રણાલી શીખવાનો નિર્ણય લીધો 00:00:28.397 --> 00:00:30.379 જલ્દી, મેં જંગલ બનાવવાનું શરું કરી દીધું. 00:00:30.379 --> 00:00:32.843 મારા પોતાના ઘરનાં પાછળનાં ભાગમાં, 00:00:32.843 --> 00:00:36.776 અને ત્રણ વર્ષ પછી તે આવું દેખાય છે. NOTE Paragraph 00:00:36.776 --> 00:00:37.910 આ જંગલો, 00:00:37.910 --> 00:00:39.960 પરંપરાગત રોપણની સરખામણી માં, 00:00:39.960 --> 00:00:42.382 ૧૦ ગણું વધારે જલ્દી વધે છે. 00:00:42.382 --> 00:00:44.969 તેઓ ૩૦ ગણા વધું ઘટ્ટ છે, 00:00:44.969 --> 00:00:48.940 અને ૧૦૦ ગણી વધું જૈવવિવિધતાવાળા છે. 00:00:48.940 --> 00:00:51.800 ઘરનાં પાછળનાં ભાગમાં આ જંગલ હોવાના બે વર્ષ પછી, 00:00:51.800 --> 00:00:53.744 હું નિરીક્ષણ કરી શકતો હતો કે ભૂતળજળ 00:00:53.744 --> 00:00:55.623 ઉનાળામાં પણ સુકાયું નત્તું. 00:00:55.623 --> 00:00:58.480 વિવધ પ્રકાર પક્ષીઓ જે આ વિસ્તારમાં જોવા મળતા હતા 00:00:58.480 --> 00:00:59.650 એની સંખ્યા બમણી થઇ ગયી. 00:00:59.650 --> 00:01:01.026 હવાની ગુણવત્તા સુધારી, 00:01:01.026 --> 00:01:03.587 અને અમે મોસમી ફળો ઉગાડવાનું શરું કર્યું. 00:01:03.587 --> 00:01:05.319 કોઈ મેહનત વગર વધી રહ્યા હતા 00:01:05.319 --> 00:01:07.930 અમારા ઘરનાં પાછળનાં ભાગમાં જ. NOTE Paragraph 00:01:07.930 --> 00:01:09.927 મને આવા વધું જંગલ વાવવાની ઈચ્છા થઈ. 00:01:09.927 --> 00:01:11.665 હું તેના પરિણામ જોઇને એટલો હચમચી ગયો 00:01:11.665 --> 00:01:13.689 કે, હું આ જંગલ એજ કુશળતાથી બનાવું 00:01:13.689 --> 00:01:16.479 જે ગાડી બનાવવા માટે 00:01:16.479 --> 00:01:19.899 અથવા સોફ્ટવેર લખવા માટે અથવા કોઈ સારા ધંધા માટે જોઈએ. 00:01:19.899 --> 00:01:21.743 એટલે ,મેં એક કંપની ખોલી 00:01:21.743 --> 00:01:23.590 જે આસપાસ પ્રાકૃતિક જંગલ સર્જવા માટેની 00:01:23.590 --> 00:01:26.935 સમ્પૂર્ણ સર્વિસ આપે. 00:01:26.935 --> 00:01:30.130 પરંતુ વનીકરણને વિસ્તૃત ધંધો 00:01:30.130 --> 00:01:32.009 અથવા કોઈ ઉધોગ બનાવવા માટે, અમારે 00:01:32.009 --> 00:01:34.372 જંગલ બનાવવાની પ્રક્રિયા પ્રમાણિત કરાવી જરૂરી હતી. 00:01:34.372 --> 00:01:36.902 એટલે અમે ટોયોટાની ઉત્પાદન પ્રણાલીને માન્ય રાખી 00:01:36.902 --> 00:01:39.916 જે ગુણવતા અને કાર્યક્ષમતા વાળા 00:01:39.916 --> 00:01:41.849 જંગલ બનાવવાની પ્રક્રીયા માટે જાણીતી છે. NOTE Paragraph 00:01:41.849 --> 00:01:44.411 દાખલા તરીકે, TPS નું કેન્દ્ર 00:01:44.411 --> 00:01:47.751 ટોયોટા ઉત્પાદન પ્રણાલી, જે હાઈજુન્કા માં છે, 00:01:47.751 --> 00:01:49.341 ત્યાં નવી પ્રકારની ગાડીઓનું 00:01:49.341 --> 00:01:51.790 ઉત્પાદન થાય છે 00:01:51.790 --> 00:01:53.881 માત્ર એકજ નિર્માણ રેખા ઉપર. 00:01:53.881 --> 00:01:56.727 અમે આ ગાડીઓને વૃક્ષો સાથે બદલી દીધી, 00:01:56.727 --> 00:01:59.650 તેને વાપરીને વિવિધ સ્તરના જંગલ તૈયાર કરી શકાય. 00:01:59.650 --> 00:02:03.088 અ જંગલો ૧૦૦ ટકા ઉભી જગ્યાનો ઉપયોગ કરે છે. 00:02:03.088 --> 00:02:03.967 તેઓ એટલા ઘટ્ટ છે 00:02:03.967 --> 00:02:07.516 કે એની વચ્ચે થી પણ ચાલી શકાય નહીં. 00:02:07.516 --> 00:02:10.750 દાખલા તરીકે, આપણે ૩૦૦ વૃક્ષાવન બનાવી શકીએ છીએ 00:02:10.750 --> 00:02:15.204 માત્ર ૬ ગાડીઓની પાર્કીંગ જેટલા ક્ષેત્રફળમાં. 00:02:15.204 --> 00:02:18.814 કિંમત અને કાર્બન પદચિહ્ન ઘટાડવા માટે, 00:02:18.814 --> 00:02:21.279 અમે લોકોએ સ્થાનિક જૈવિક કચરો વાપરવાનું શરુ કર્યું 00:02:21.279 --> 00:02:24.046 માટીનાં સુધાર અને ખાતર તરીકે. 00:02:24.046 --> 00:02:26.814 જેમકે, નારિયલની કાચલીઓને મશીન દ્વારા ભાંગી નાખવામાં આવે છે 00:02:26.814 --> 00:02:30.437 ચોખાનાં પૂડા સાથે મીશ્ર કરી, 00:02:30.437 --> 00:02:34.040 ચોખાની ભૂકી સાથે પ્રાકૃતિક ખાતર મિશ્ર કરી 00:02:34.040 --> 00:02:36.321 ત્યારબાદ તેને જમીનમાં દાંટી દેવામાં આવે છે જ્યાં 00:02:36.321 --> 00:02:37.658 આ જંગલ વાવવામાં આવે છે. 00:02:37.658 --> 00:02:40.887 એકવાર વાવ્યા બાદ, અમે ઘાસ અથવા ચોખાનાં પૂડાથી 00:02:40.887 --> 00:02:42.619 જમીન ઢાંકી દઈએ છીએ 00:02:42.619 --> 00:02:45.173 જેથી સિંચાઈ માટેનું પાણી 00:02:45.173 --> 00:02:47.866 વરાળ બનીને વાતાવરણ ઉડી ન જાય 00:02:47.866 --> 00:02:49.796 અને આવા સામાન્ય સુધારા કરીને 00:02:49.796 --> 00:02:51.495 આજે આપણે આ જંગલ ઉભા કરી શકીએ છીએ 00:02:51.495 --> 00:02:55.361 જે આઈફોનની કિંમતથી પણ ઓછું છે. NOTE Paragraph 00:02:55.361 --> 00:02:57.814 આજે, આપણે ઘરમાં પણ વન બનાવી શકીએ છીએ 00:02:57.814 --> 00:03:01.882 સ્કૂલ તથા ફેક્ટરીમાં પણ કોર્પોરેટ્સ સાથે મળીને બનાવી શકાય. 00:03:01.882 --> 00:03:03.860 પરંતુ આ માત્ર પૂરતું નથી. 00:03:03.860 --> 00:03:05.812 અહીં વધું પ્રમાણમાં લોકો છે જે 00:03:05.812 --> 00:03:08.681 આ બાબત જાતે હાથમાં ધારવા માંગે છે. 00:03:08.681 --> 00:03:10.545 એટલે અમે આ વસ્તુ આગળ વધારી. 00:03:10.545 --> 00:03:14.785 આજે, અમે ઈન્ટરનેટનાં માધ્યમથી કામ કરીએ છીએ 00:03:14.785 --> 00:03:17.362 જ્યાં અમે આ પદ્ધતિ ફેલાવીએ છીએ 00:03:17.362 --> 00:03:19.319 ખૂલ્લા સ્ત્રોત પર 00:03:19.319 --> 00:03:20.770 જેને વાપરીને કોઈપણ અને બધા 00:03:20.770 --> 00:03:22.280 પોતાના જંગલ બનાવી શકે. 00:03:22.280 --> 00:03:24.802 અમારી શારીરિક હાજરી વગર, 00:03:24.802 --> 00:03:26.755 માત્ર પદ્ધતિ દ્વારા. 00:03:26.755 --> 00:03:28.010 એક બટન દબાવવાથી, 00:03:28.010 --> 00:03:29.560 તેઓ તેમનાં વિસ્તારની 00:03:29.560 --> 00:03:31.778 સ્થાનિક પ્રજાતિઓ ઓળખી શકે છે 00:03:31.778 --> 00:03:35.596 માત્ર એક નાનું સાધન જમીન સાથે જોડીને 00:03:35.596 --> 00:03:38.296 આપણે દૂરથી પણ જમીનનું પરીક્ષણ કરી શકાય. 00:03:38.296 --> 00:03:42.101 જેને વાપરીને પદ્ધતિસર સૂચના NOTE Paragraph 00:03:42.101 --> 00:03:45.005 ત્યાં હાજર રહ્યા વગર આપી શકાય. 00:03:45.005 --> 00:03:47.917 તથા વનવૃદ્ધિ પણ માપી શકીએ 00:03:47.917 --> 00:03:51.566 ત્યાં હાજર રહ્યા વગર. NOTE Paragraph 00:03:51.566 --> 00:03:53.117 આ પદ્ધતિમાં, હું માનું છું કે 00:03:53.117 --> 00:03:54.862 શક્તિ છે. 00:03:54.862 --> 00:03:57.695 જેને ફેલાવીને, અપણે સ્થાનિક જંગલ પાછા લાવી શકીએ છીએ. 00:03:57.695 --> 00:03:59.342 હવે, જયારે તમે ઘરે પાછા ફરો, 00:03:59.342 --> 00:04:01.045 અને અને થોડીક ઉજ્જડ જમીન જૂઓ છો, 00:04:01.045 --> 00:04:04.638 યાદ રાખો કે એ ભવિષ્યનું જંગલ બની શકે છે. NOTE Paragraph 00:04:04.638 --> 00:04:06.828 ખૂબ ખૂબ આભાર, આભાર. NOTE Paragraph 00:04:06.828 --> 00:04:09.196 (તાળીઓ)